જ્ઞાન સારથિ, [18.03.17 13:01]
💥💥રડોલ્ફ ડીઝલ💥💥
March 18
🍋ડીઝલ એન્જીનની શોધ કરનાર રૂડોલ્ફ ડીઝલ નો જન્મ તા. ૧૮/૩/૧૮૫૮ના રોજ ફ્રાન્સના પેરિસમાં થયો હતો.
🍋 તમના પિતા મોચી કામ કરતા હતા અને માતા સરકારી કચેરીમાં ભાષાંતરકાર તરીકે નોકરી કરતા હતા. રૂડોલ્ફ ભણવામાં ખૂબ જ હોંશિયાર હતા.
🍋માત્ર ૧૨ વર્ષની નાની વયે પેરીસની વિખ્યાત શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ ફેંકો પર્શિયન યુધ્ધમાં તેમણે શત્રુ માની ભગાડી દીધાં હતા. પણ તેમના એક નજીકના ભાઈ ભત્રીજાએ પોતાના વતનમાં પરત લાવવા માટે મદદ કરી હતી. ત્યારપછી રોયલ ફ્રન્ટી ટ્રેડ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો.
🍋સનાતકની પદવી મેળવ્યા પછી બે વર્ષ મશિનીષ્ટ વિન્ટરથુર સ્વિઝરલેન્ડમાં નોકરી કરી ત્યારપછી તેઓ પેરીસ પાછા ફર્યા. તેમણે રેફ્રીજરેશન એન્જીનિયરીંગ તરીકે નોકરી કરી હતી. તેમણે દાયકા સુધી સૌરઊર્જા પર ચાલતા એર એન્જીન સહિતના હિત અન્જીનો પર કામ કર્યું.
🍋સિલીન્ડમાં જવાળાથી સંચાલિત એન્જીન અંગેના ડીઝલના વિચારો ઈ.સ.૧૮૯૩માં પ્રકાશિત થયા એ પછીના વર્ષે તેમણે પ્રથમ પેટન્ટ માટે અરજી કરી હતી. અત્યારના ડીઝલ એન્જીનો રૂડોલ્ફના મૂળ વિચારમાં સુધારા વધારાને અંતે આકાર પામેલા છે.
🍋સબમરીન, જહાજ, રેલ્વે એન્જીનો, પેસેન્જર કાર, મોટા ટ્રક તેમ જ ઉર્જા ઉત્પાદક પ્રકલ્પોમાં એ વપરાશમાં લેવાય છે. તેમણે ઈ.સ.૧૮૮૩માં લગ્ન કર્યા. અને તેમણે ત્રણ સંતાનો હતા.
🍋૧૦મી ઓગસ્ટ ૧૯૭૩ના રોજ રૂડોલ્ફ ડીઝલની નવું મોડલ તેમણે બનાવ્યું. ૧૦ ફૂટના આયર્ન સિલીન્ડર અને ફ્લાય વ્હીલના બેઝ્વાલા મોડલને સૌપ્રથમ સફળતા મળી હતી.
🍋આ ડીઝલ એન્જીન બનાવવામાં એડોલફૂસ બુશે તેમને આર્થિક મદદ કરી હતી.
🍋રડોલ્ફ ઈ.સ.૧૮૮૫માં પેરીસ ખાતે સૌપ્રથમ શોપ લેબોરેટરીની સ્થાપના કરી હતી. આખો દિવસ એન્જીન બનાવવાની કામગીરી કરતા હતા. અથાગ પરિશ્રમના અંતે ઈ.સ.૧૮૯૭માં ડીઝલ એન્જીન બનાવવાની સફળતા પ્રાપ્ત થઇ.
🍋ઈ.સ.૧૮૯૬નાં અંતિમ દિવસ તેમણે એ વખતે પ્રવર્તમાન વરાળ એન્જીન કરતા ખૂબ જ વધુ કાર્યક્ષમતા ધરાવતા બીજા મોડેલનો પ્રયોગ કરી જોયો. તેની તાંત્રિક ક્ષમતા ૭૫.૬ ટકા હતી.
🍋વરાળ યંત્રની તો ૧૦ ટકા કે ઓછી હતી. જો કે તેનું વેપારી દ્રષ્ટીએ ઉત્પાદન વધુ એક વર્ષ વાલાન્બમાં મૂકાયું. પણ ૧૮૯૮માં વિશ્વસ્તરે તેના ફ્રેન્ચાઈઝની ફી મેળવીને ડીઝલ લખપતિ બની ગયા.
🍋તમનું અવસાન ૨૯ સપ્ટેમ્બર ૧૯૧૩ના રોજ થયું હતું.
For more materials join us
@ https://t.me/gujaratimaterial

No comments:
Post a Comment