📝 2 મે 📝
⚫ મહત્વની ઘટનાઓ ⚫
🌾૧૯૫૨ ➖ વિશ્વનાં પ્રથમ જેટ યાત્રીવિમાન,'દ હેવિલેન્ડ કોમેટ ૧'એ ,લંડન થી 'જોહાનિસબર્ગ'ની પોતાની પ્રથમ ઉડાન ભરી.
🌾૨૦૦૮ ➖ ચક્રવાત(Cyclone) 'નરગિસ'નાં કોપથી મ્યાંમાર (બર્મા)માં ૧,૩૦,૦૦૦ લોકોની જાનહાની થઇ અને લાખો લોકો બેઘર બન્યા.
🍂➖🍂➖🍂➖🍂➖🍂➖🍂
⚫ જન્મ ⚫
🌾૧૮૮૭ ➖ ચુનીલાલ શાહ, ગુજરાતી સાહિત્યકાર. (અ.)
🌾૧૯૨૧ ➖ સત્યજીત રે, ચલચિત્ર નિર્દેશક (અ. ૧૯૯૨)
🍂➖🍂➖🍂➖🍂➖🍂➖🍂
⚫તહેવારો અને ઉજવણીઓ ⚫
🌾પોલેન્ડ ➖ ધ્વજ દિન.
🌾ઈરાન ➖શિક્ષક દિન.
🌾ઇન્ડોનેશિયા ➖ રાષ્ટ્રીય શિક્ષણ દિન.

No comments:
Post a Comment