✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
ઈતિહાસમાં 20 મેનો દિવસ
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
💠💠એવરેસ્ટ સર કરનાર પહેલા ભારતીય 💠💠
કેપ્ટન અવતાર સિંહ ચીમા અને શેરપા નવાંગ ગોમ્બુ વર્ષ 1965 ની 20 મેના રોજ વિશ્વનું સૌથી ઊંચુ શીખર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ભારતીય બન્યા હતા . માઉન્ટ એવરેસ્ટ સમુદ્રની સપાટીથી 8 ,848 મીટર ઊંચુ છે, જ્યાં શ્વાસ લેવો પણ અઘરો બની જાય છે.
🗼Avtar Singh Cheema (1933–1989): was the first Indian to lead a successful expedition that climbed Mount Everest . He was a part of the third mission undertaken by the Indian Army , in 1965, to climb Mt. Everest after two failed attempts. He successfully conquered the mountain on 20 May 1965. He was a captain in the 7th Bn Parachute regiment at that time. Later he was promoted to colonel.
🌁He was awarded Arjuna award and Padma Shri for his achievements.
🌄He hails from Sri Ganganagar of Rajasthan state.
🌀🌀વાસ્કો દી ગામા ભારત આવ્યો🌀🌀
યુરોપિયનો માટે ભારત આવવાનો જમીની માર્ગ બંધ થયા બાદ દરિયાઈ માર્ગે આવવાની પહેલી સિદ્ધિ પોર્ટુગિઝ સાહસિક વાસ્કો દી ગામાએ 1498 ની 20 મેના રોજ મેળવી હતી . તે કેરળના કાલિકટ બંદરે પહોંચ્યો હતો . મરી મસાલા અને કાપડના વેપાર માટે આ માર્ગ શોધવો જરૂરી હતો .
🔃પોર્ટુગિઝ દરિયાઈ ખેડુ વાસ્કો ડી ગામા યુરોપથી ભારત તરફનો દરિયાઈ માર્ગ શોધીને વર્ષ ૧૪૯૮માં આજના દિવસે દક્ષિણ ભારતના કાલિકટ , આજના કોઝિકોડ નજીક કપ્પાડુ બંદરે પહોંચ્યો હતો . મરી- મસાલાનો વેપાર કબજે કરવાની આ શોધ મહત્ત્વપૂર્ણ છે.
➕➖➗💱મેટ્રિક સિસ્ટમનો પ્રારંભ©™💱💲
અંતર , વજન , ઊંચાઈ અને તાપમાન સહિતની ગણતરી માટે મેટ્રિક સિસ્ટમનો પ્રારંભ 1875 ની 20 મેના રોજ થયો હતો . વજન માટે ગ્રામ , કિલોગ્રામ , સમય માટે સેકન્ડ , કલાક અને ઝડપ માટે કિલોમીટર અને માઇલના માધ્યમની ગણતરી સૌપ્રથમ 17 દેશોએ એક સાથે સ્વીકારી હતી .
🎗🎗🎗એઇડ્સની ઓળખ🎗🎗🎗
હ્યૂમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ ( HIV) ની શોધ કર્યા બાદ ફ્રેન્ચ વાયરોલોજિસ્ટ લ્યૂક મોન્ટેગ્નિયરે વર્ષ ૧૯૮૩માં આજના દિવસે ' સાયન્સ ' જરનલમાં તેના વિશેનો લેખ પ્રસ્તુત કર્યો હતો . સંશોધન બદલ બે વિજ્ઞાની સાથે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયો હતો .
🕯'લ્યુક મોન્ટેગ્નર' (Luc Montagnier) અને 'રોબર્ટ ગાલો' (Robert Gallo) દ્વારા,'જર્નલ સાયન્સ'માં, એચ.આઇ.વી.વાયરસ ( HIV virus )ની શોધ પ્રકાશીત કરાઇ, આ વાઇરસ એઇડ્સ ( AIDS)ની બિમારી માટે કારણરૂપ છે.
🔦💡AIDS (એઇડ્સ) નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome , જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો રોગ છે, જે HIV ( એચઆઇવી ) વાયરસ જવાબદાર છે. આ HIV વાયરસનું અંગ્રેજી નામ Human Immunodeficiency Virus છે, જેને ગુજરાતીમાં
માનવ રોગપ્રતિકાર ઉણપ વાયરસ તરિકે ભાષાંતરિત કરી શકીએ.
➕➖➗✖️વર્લ્ડ મેટ્રોલોજી ડે
માપતોલની પદ્ધતિ અને વિજ્ઞાન ક્ષેત્રે જોડાયેલા નિષ્ણાતો દ્વારા દાયકાઓથી ૨૦મી મેને વર્લ્ડ મેટ્રોલોજી ડે તરીકે ઉજવાય છે. યુનેસ્કો દ્વારા પ્રકાશ અને તેની સાથે જોડાયેલી ટેક્નોલોજીની અવેરનેસ માટે પસંદ કરાયેલા વિષયને જ આ વર્ષે આ દિવસની ઉજવણીમાં સામેલ કરવામાં આવશે .
🚦📙૧૬૦૯ – શેક્સપિયરનાં સોનેટો ( Shakespeare's Sonnets)નું, લંડનમાં પ્રથમ પ્રકાશન થયું.
📽૧૮૯૧ – ચલચિત્રોનો ઇતિહાસ: થોમસ એડિસન ( Thomas Edison )દ્વારા પ્રથમ વખત ' કાઇનેટોસ્કોપ ( Kinetoscope ) (ચલચિત્ર દર્શાવતું પ્રથમ પ્રાથમિક સાધન)નું જાહેર નિદર્શન કરાયું.
🐾🐾સુમિત્રાનંદ પંત🐾🐾
હિન્દી સાહિત્યના મહાન વિરલ વિભૂતિ સમાન કવિ સુમિત્રાનંદ પંતનો જન્મ તા. ૨૦/૫/૧૯૦૦ના રોજ હિમાલયની તળેટીમાં આવેલ અલમોડા પાસેના કોસાનીગામમાં થયો હતો. તેમનું મૂળ નામ ગુસાઈદત્ત હતું.
🖼તેમની પ્રથમ રચના ઈ.સ. ૧૯૧૬માં ‘ ગિરજ કા ઘંટા’ પ્રકાશિત થઇ.’
🎈ગુસાઈદત્તને બદલે ‘ સુમિત્રાનંદ’નું નામ સ્વીકાર્યું.
🚪૧૯૪૪માં ઉદયશંકર નિર્મિત ચલચિત્ર ‘ કલ્પના’ માટે ગીતો લખ્યા
🎈🎤ઈ.સ.૧૯૫૦ થી ૧૯૫૭ દરમ્યાન તેમણે આકાશવાણીમાં સેવા આપી.
આ જ અરસામાં તેમના ‘ રજતશિખર’, ‘ શિલ્પી’, ‘સુવર્ણ’ તથા ‘ અંતિમા’ માનક કાવ્યરૂપકો પ્રકાશિત થયા. પંતજીના છાયાવાદી ઉત્તમ કાવ્યગ્રંથોમાં ‘ પલ્લવ’ અને ‘ ગુંજન’ નોંધપાત્ર છે.
🎪🎪‘ લોકાયતન’ મહાકાવ્યની રચના કરી હતી. તેમને ઈ.સ.૧૯૬૧ના વર્ષનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને ઈ.સ.૧૯૬૮માં ‘ ચિંમ્બરા’ કાવ્યસંગ્રહ માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. તેમનું અવસાન ૧૮ ડીસેમ્બર ૧૯૭૭ન રોજ થયું હતું.

No comments:
Post a Comment