💡ઈતિહાસમાં 4 મેનો દિવસ💡
☎️📞📞☎️સામ પિત્રોડા☎️📞☎️📞
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી સાથે મળીને દેશમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિનું મિશન હાથમાં લેનારા સત્યનારાયણ ગંગારામ પિત્રોડાનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૪૨માં ઓડિશાના તિતિલગઢ ખાતે થયો હતો .
🏌🏌🏌♀જ્યોતિ રંધાવા🏌♀🏌
વર્લ્ડ ગોલ્ફ રેન્કિંગમાં ટોપ -૧૦૦માં સ્થાન મેળવનારા પ્રોફેશનલ ગોલ્ફર .જ્યોતિનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૭૨માં થયો હતો .
🎧🎼🎧પં . કિશન મહારાજ🎤🎤
ભારતીય શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના તબલાવાદક પં . કિશન મહારાજે આજના દિવસે વર્ષ ૨૦૦૮માં અંતિમ શ્વાસ લીધા હતા . તેમને ૧૯૭૩માં પદ્મશ્રી , ૨૦૦૨માં પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા .
🌁🌅બે વાર એવરેસ્ટ સર કરનારી મહિલા🗻🌄
વિશ્વનું સૌથી ઊંચુ શિખર હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ બે વાર સર કરનારી વિશ્વની પહેલી મહિલા બનવાનું બહુમાન ભારતના હરિયાણાની સંતોષ યાદવે વર્ષ 1993 ની ચોથી મેના રોજ મેળવ્યું હતું .
🎠👑ટીપુ સુલતાન હણાયો👑🀄️
🎴૧૭૯૯ – ચોથું એંગ્લો - મૈસૂર યુદ્ધ: શ્રીરંગપટ્ટનમની ( Seringapatam ) લડાઇ: ટીપુ સુલ્તાન ( Tipu Sultan ), બ્રિટિશ લશ્કરનાં હાથે મરાયો અને શ્રીરંગપટ્ટનમનો ઘેરો સમાપ્ત થયો.
🀄️
મૈસૂરનો સુલતાન ટીપુ અંગ્રેજો સામેના યુદ્ધમાં 1799 ની ચોથી મેના રોજ વીરગતિને ભેટ્યો થયો હતો . ફ્રેન્ચ લશ્કરે ભાગવા મોકો આપ્યો ત્યારે તેણે કહ્યું કે ' ♠️♥️ઘેટાની જેમ હજાર વર્ષ કરતાં વાઘની જેમ એક દિવસની જિંદગી બહેતર છે.'♥️♠️♣️♦️
👁🗨૧૯૭૯ – 'માર્ગારેટ થેચર', યુનાઇટેડ કિંગડમનાં પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા.

No comments:
Post a Comment