Thursday, May 9, 2019

મહારાણા પ્રતાપ ---- Maharana Pratap

🎯ઈતિહાસમાં ૯ મેનો દિવસ🎯

👑👑👑👑👑
મહારાણા પ્રતાપ જયંતી

👑👑👑👑👑👑👑👑👑👑
મેવાડના મહારાજા

શાસન કાળ
૧૫૬૮-૧૫૯૭

જન્મ મે ૯, ૧૫૪૦

જન્મ સ્થળ કુંભલગઢ, જુની કચેરી, પાલી,
રાજસ્થાન

અવસાન જાન્યુઆરી ૨૯, ૧૫૯૭ (આયુ ૫૭ વર્ષ)

પૂર્વગામી મહારાણા ઉદય સિંહ (બીજા)
વંશ/ખાનદાન

👑સૂર્યવંશી,રાજપુત
પિતા મહારાણા ઉદય સિંહ (બીજા)
માતા મહારાણી જીવંત બાઈ

સંતાન ૩ પુત્રો અને ૨ પુત્રીઓ
ધર્મ હિંદુ
👑👑👑
ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ અાધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને અા તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર અાક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું અાધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ અેટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને અામ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને અા સમય મેવાડ માટે અેક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા અા ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ અે તેમની નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું.
👑👑👑👑👑👑👑👑👑👑👑

મહારાણા પ્રતાપ 
⚔🗡⚔🗡⚔🗡⚔🗡⚔
રાજસ્થાનની ભૂમિ વીરોની ભુમિ તરીકે ઓળખાય છે. આ ધરતી હંમેશા પોતાના સપૂતો પર ગર્વ કરતી રહી છે. ત્યારે આજ વાત કરીશું રાજસ્થાનના એક એવા વીરની જેની સ્વાભિમાન અને દેશભક્તિની ભાવનાના કારણે શત્રુ હોવા છતાં અકબર તેના મૃત્યુ પર દુઃખી થયો હતો. 1576માં હલદીઘાટીમાં મહારાણા પ્રતાપ અ અકબર વચ્ચે એવું યુદ્ધ થયુ કે પુરા વિશ્વમાં આજે પણ તેના ઉદાહરણ અપાય છે. મહારાણા પ્રતાપે શક્તિશાળી મુગલ બાદશાહ અકબરની વિશાળ સેના સામે માત્ર પોતના થોડા સંસાધનોના સહારે સ્વતંત્રતાના રક્ષણ માટે વર્ષો સુધી સંઘર્ષ કર્યો 30 વર્ષ સુધીના સતત પ્રયાસો છતાં અકબર મહારાણા પ્રતાપને બંદી ન બનાવી શક્યો.
પ્રતાપની વીરતા એવી હતી કે તેના દુશ્મનો પણ તેના યુદ્ધ કૌશલ્યને સલામ કરતા. માનવામાં આવે છે કે આ યોદ્ધોના મૃત્યુ પર તેના દુશ્મન અકબરની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ઉદારતા એવી કે પકડાયેલી અન્યની બેગમોને સમ્માનપૂર્વક મોકલી આપી. આ યોદ્ધા પાસે સિમિત સાધનો હોવા પર પણ દુશ્મનના સામે સર ન ઝુકાવ્યુ અને જંગલના ફળ ખાઈને લડતા રહ્યા. કહેવાય છે કે જ્યારે કોઈ સારા હેતુથી લડે છે ત્યારે સારી કાયનાત તેને જીત અપાવવામાં લાગી જાય છે. આ વાત અમે એટલે કરી રહ્યા છે કે તેના ઘોડાનું નામ ચેતક હતુ. તે મહારાણા પ્રતાપને જીત અપાવવા માટે અંતિમ સમય સુધી લડતો રહ્યો. જ્યારે મુગલ, મહારાણા પાછળ પડ્યા હતા ત્યારે ચેતક પ્રતાપને પોતાની પીઠ પર લઈ નાળુ કુદી ગયો. જેને મુગલો પાર ન કરી શક્યા.
⚔⚔⚔⚔⚔⚔⚔⚔⚔⚔
🛡મહારાણા પ્રતાપના ભાલુ 81 કિલોનું અને છાતીનું કવચ 72 કિલોનું હતુ. તેના ભાલા, કવચ, ઢાલ અને સાથમાં બે તલવારો બધાનું કુલ મળીને વજન 208 કિલો હતુ. આશ્ચર્યજનક વાતતો એ છે કે આટલું વજન લઈને રણભૂમિમાં લડનારા પ્રતાપમાં કેટલી તાકાત હશે.

🛡⚔🗡રાજ્યની આન માટે લીધું એક પ્રણ🛡⚔🗡
રાજસ્થાનના કુંભલગઢમાં પ્રતાપનો જન્મ મહારાણા ઉદયસિંહ તેમજ માતા રાણી જીવંત કંવરના ઘેર થયો હતો. તે સમયે દિલ્લીમાં સમ્રાટ અકબરનું રાજ્ય હતુ જે ભારતના તમામ રાજા-મહારાજાઓને પોતાના આધીન કરીને મુગલ સામ્રાજ્યનો ધ્વજ ફરકાવવા ઈચ્છતા હતા. મેવાડની ભુમિને મુગલ આધિપત્યથી બચાવવા માટે મહારાણા પ્રતાપે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મેવાડ આઝાદ નહીં થાય. ત્યાં સુધી હું મહેલો છોડીને જંગલોમાં નિવાસ કરીશ, સ્વાદિષ્ટ ભોજનનો ત્યાગ કરી કંદમુળ ફળોથી જ પેટ ભરીશ પરંતુ અકબરનું આધિપત્ય ક્યારેય નહીં સ્વિકારૂ

🛡⚔🗡હલ્દીઘાટીમાં અકબર સેનાના દાંત ખાટા કર્યા🗡⚔🛡
રાજસ્થાનના અનેક રાજવી પરિવારો અકબરની શક્તિ સામે ઘુંટણિયે પડી ગયા. પરંતુ મહારાણા પ્રતાપ પોતાના વંશને કાયમ રાખવા માટે સંઘર્ષ કરતા રહ્યા અને અકબર સામે સમર્પણ ન કર્યુ. 1576માં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે એવું યુદ્ધ થયુ જે પુરા વિશ્વમાં આજે પણ ઉદાહરણરૂપ થે, આ યુદ્ધમાં પ્રતાપે અભૂતપૂર્વતા દાખવી અને મેવાડી સાહસને ચાલતા મુગલ સેનાના દાંત ખાટા કર્યા અને અકબરના સેંકડો સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

⚔🛡🗡30 વર્ષ સતત પ્રયાસો છતાં પણ અકબર તેને બન્દી ન બનાવી શક્યો🛡⚔🗡

મહારાણા પ્રતાપનો હલદીઘાટી યુદ્ધ બાદનો સમય પહાડો અને જંગલો વચ્ચે વ્યતીત થયો. પોતાની પર્વતીય યુદ્ધનીતિ દ્વારા તેણે અકબરને અનેક વખત મ્હાત આપી. જંગલો અને પહાડોમાં રહેતા મહારાણા પ્રતાપને અક પ્રકારના કષ્ટોનો સામનો કરવો પડ્યો, પરંતુ તેણે પોતાના આદર્શોને ન છોડ્યા. મહારાણા પ્રતાપના મજબૂત ઈરાદાઓએ અકબરના સેનાનાયકોના તમામ પ્રયાસોને નાકામ બનાવી દિધા. તેના ધૈર્ય અને સાહસની જ એ અસર હતી કે 30 વર્ષના સતત પ્રયાસો બાદ પણ મહારાણા પ્રતાપને તે બંદી ન બનાવી શક્યા.

⚔⚔⚔🗡પ્રજાના પ્રહરી હતા પ્રતાપ
🛡⚔🗡
મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહને પોતાના નાના દિકરા જગમાલ સાથે લગાવ હતો. આ જ કારણે મૃત્યુ સમયે ઉદયસિંહે તેને રાજગાદી સોંપી દિધી. ઉદયસિંહનું આ કાર્ય નીતિ વિરુદ્ધ હતુ. કારણ કે રાજગાદીના હકદાર મહારાણા પ્રતાપ હતા. તે જગમાલથી મોટા હતા. આ ઝેર વધતું ગયુ. પ્રજા પ્રતાપને વધારે સમ્માન આપતી હતી. એવું એટલા માટે હતુ કારણ કે પ્રતાપસિંહનું મનમોહક વ્યક્તિત્વ, પોતાને પ્યારી પ્રજાના સેવક માનતા, દેશ અને ધર્મના નામે પોતાના સર્વસ્વનો ત્યાગ જેવા અનેક સદગુણો તેનામાં હતા. જગમાલને ગાદી મળતા તમામ લોકો નિરાશ થયા, પરંતુ પ્રતાપના ચહેરા પર એક નાની કરચલી પણ ન ઉપસી.

🛡⚔🗡ભાઈના એક આદેશ પર પ્રતાપે છોડી ગાદી⚔🗡🛡

રાજ્યના શાસનનો ભાર જગમલના હાથમાં આવતા જ તેને સત્તાનું ઘમંડ આવી ગયુ. તે ખુબ ડરપોક અને ભોગ-વિલાસી રાજા હતો. પ્રજા પર તેના દ્વારા થઈ રહેલા અત્યાચારો જોઈને પ્રતાપ દ્વારા રહેવાયુ નહીં. એક દિવસ તે જગમલ પાસે ગયા અને સમજાવતા કહ્યુ કે શું અત્યાચાર કરીને જ પોતાની પ્રજાને સંતુષ્ટ કરીશ? તારે સ્વભાવને બદલવો જોઈએ. સમય ખૂબ નાજુર છે. જો તું નહીં સુધરે તો તારૂ અને તારા રાજ્યનું ભવિષ્ય ખતરામાં પડી જશે. તેણે એને પોતાના રાજશી શાનની વિરુદ્ધ અપમાન સમજ્યુ. અકડાઈને તેણે કહ્યુ કે, ‘તું મારો મોટો ભાઈ છે તે સાચુ, પણ યાદ રહે કે તારી પાસે મને ઉપદેશ આપવાનો કોઈ અધિકાર નથી. અહીં ના રાજા હોવાના કારણે હું તને એ આદેશ આપુ છુ કે તું આજે જ મારા રાજ્યની બહાર થઈ જવાનો પ્રબંધ કર’

🐎🐎🐎🐎🐎🐎પ્રતાપના ઘોડા(ચેતકે) બચાવ્યો તેનો જીવ
🐎🐎🐎🐎🐎🐎🐎
પ્રતાપ ચુપચાપ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રતાપ પોતાના અશ્વાગારમાં ગયા અને ઘોડાની જીન કસી દિધી. મહારાણા પ્રતાપ પાસે તેનો સૌથી પ્રિય ઘોડો ‘ચેતક’ હતો. હલદીઘાટીના યુદ્ધમાં કોઈ સહાયક વિના પ્રતાપ પોતાના પરાક્રમી ચેતક પર સવાર થઈને પહાડોની તરફ ચાલી નિકળ્યા. તેની પાછળ બે મુગલ સૈનિક લાગેલા હતા. પરંતુ ચેતકે પ્રતાપને બચાવી દિધા. રસ્તામાં એક પહાડી નાળુ વહી રહ્યુ હતુ. ઘાયલ ચેતકે સ્ફુર્તી દાખવી તેને ઓળંગી લીધું. પરંતુ મુગલ તેને પાર ન કરી શક્યા. ચેતકની બહાદુરીની ગાથા આજે પણ લોકો સાંભળે છે.

🎋🎋⚔🗡ઘાસ-પાંદડા પર ખાઈને કર્યો ગુજારો⚔🗡🔪
જંગલમાં ફરતા-ફરતા મહારાણા પ્રતાપને ખુબ દુઃખ વેઠવા પડ્યા. પરંતુ પિતૃભક્તિની ચાહમાં તેણે ઉફ્ફ પણ ન કરી. પૈસાના અભાવમાં અને સેનાના તુટતા મનોબળને પુનર્જીવિત કરવા માટે દાનવીર ભામાશાહએ પોતાનો પુરો ખજાનો સમર્પિત કરી દિધો. તો પણ મહારાણા પ્રતાપે કહ્યુ કે સૈન્ય આવશ્યકતાઓ, સિવાય મને તમારા ખજાનાની એક પાઈ પણ ન જોઈએ. અકબર અનુસાર મહારાણા પ્રતાપ પાસે સાધનો સીમિત હોવા છતાં પણ તેનું સર ઝુક્યું નહીં. ઘાસ પાંદડા ખાઈને ગુજારો કર્યો. પત્ની તેમજ બાળકોને વિકરાળ પરિસ્થિતિઓમાં પણ પોતાની સાથે રાખતા હોવા છતાં પણ તેમણે ક્યારેય ધૈર્ય ખોયું નથી. કેટલાયે સ્વતંત્રતા સેનાની પોતાના પ્રેરણા સ્ત્રોત મહારાણાનું અનુસરણ કરી સ્વતંત્રતાની બલીવેદી પર હસતા હસતા ચડી ગયા

⚔🗡🔪ઉદારતા એવીકે પકડાયેલી અન્ય બેગમોને સમ્માનપૂર્વક પરત મોકલી દેવાઈ⚔🗡🔪


હલ્દીઘાટીના યુદ્ધ દરમિયાન ભલે તેમને પરાજયનો સામનો કરવો પડ્યા. પરંતુ હલ્દીઘાટી બાદ પોતાની શક્તિને સંગઠીત કરી, શત્રુને પુનઃ પડકાર આપવો પ્રતાપની યુદ્ધનીતિનું એક અંગ હતુ. મહારાણા પ્રતાપે ભીલોની શક્તિને ઓળખીને છાપામાર યુદ્ધ પદ્ધતિથી અનેકવાર મુગલ સેનાને મુશ્કેલીમાં મુકી દિધા હતા. મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય માટે અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા. તોના શૌર્ય, ઉદારતા તથા સારા ગુણોના કારણે જનસમુદાયમાં પ્રિય હતા. મહારાણા પ્રતાપ સાચા ક્ષત્રિય યોદ્ધા હતા, તેમણે અમરસિંહ દ્વારા પકડવામાં આવેલી બેગમોને સમ્માનપૂર્વક પરચ મોકલી પોતાના હૃદયની વિશાળતાનો પરિચય કરાવ્યો હતો.

💐💐💐💐તેના મૃત્યુ પર અકબર પણ થયો હતો દુઃખી
પોતાના સીમિત સાધનો સાથે અકબર જેવા શક્તિશાળી શાસકને લાંબા સમય સુધી ટક્કર આપનાર વીર મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર પણ દુઃખી થયા હતા. અકબરની ઉચ્ચ મહત્વાકાંક્ષા, શાસન નિપુણતા અને અસીમ સાધન જેવી ભાવનાઓ પણ મહારાણા પ્રતાપની વીરતા અને સાહસને પરાસ્ત કરી ન શકી. આખરે શિકાર દરમિયાન લાગેલા ઘાવના કારણે મહારાણા પ્રતાપનું મૃત્યુ 29 જાન્યુઆરી 1597ના થયુ હતુ

👑👑👑👑👑👑
મહારાણા પ્રતાપ 
👑👑👑👑👑👑
( ૯મી મે , ૧૫૪૦ - ૧૯મી જાન્યુઆરી , ૧૫૯૭ ) ઉદેપુર , મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઇ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મોઘલ સમ્રાટ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો.
એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જિવત કંવરના ઘરમાં થયો હતો. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે તેમનો જન્મ કુંભલગઢ (હાલના રાજસમંદ જિલ્લા )માં થયો હતો . ૧૫૭૬માં હલ્દીઘાટીના યુદ્ધમાં ૨૦,૦૦૦ રાજપુતોને સાથે રાખીને રાણા પ્રતાપે મોગલ સરદાર રાજા માનસિહની ૮૦,૦૦૦ની સેનાનો સામનો કર્યો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા. દુશ્મનોથી ઘેરાઈ ચુકેલા મહારાણા પ્રતાપને શક્તિ સિંહે બચાવ્યા. આ યુદ્ધમાં તેમના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું. આ યુદ્ધ માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં ૧૭,૦૦૦ સૈનિકો ખુવાર થઈ ગયા. મેવાડને જીતવા માટે અક્બરે બધા પ્રયાસો કર્યા. મહારાણાના ૨૫,૦૦૦ રાજપુતોને ૧૨ વરસ સુધી ચાલે તેટલું અનુદાન આપીને ભામાશા અમર થઈ ગયા.

🀄️સફળતા અને અવસાન🀄️


ઇસ. ૧૫૭૯ થી ૧૫૮૫ સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર તથા ગુજરાતના મોગલ અાધીન પ્રદેશો માં વિદ્રોહ થવા લાગ્યો હતો, પરિણામે અકબર આમાં જ ગુંચવાયેલો રહ્યો અને મેવાડ પર થી મોગલો નો દબાવ ઘટી ગયો અને અા તક નો લાભ ઉઠાવી મહારાણાએ ૧૫૮૫ ઇસ. માં મેવાડ મુક્તિ પ્રયત્નો તેજ કરી દીધા . મહારાણા ની સેનાએ મોગલ ચોકીઓ પર અાક્રમણ શરૂ કરી દીધા અને તરત જ ઉદયપુર સહિત ૩૬ મહત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા નું અાધિપત્ય સ્થાપિત થઈ ગયું. મહારાણા પ્રતાપ જે સમયે સિંહાસન પર બેઠા, તે સમયે જેટલા મેવાડ પર તેમનો અધિકાર હતો, લગભગ અેટલા જ જમીન ભાગ પર તેમની સત્તા સ્થાપિત થઈ ગઈ. બાર વર્ષ ના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઇ પરિવર્તન કરી શક્યો નહીં અને અામ મહારાણા લાંબાગાળા ના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા અને અા સમય મેવાડ માટે અેક સુવણૅ યુગ સાબિત થયો. મેવાડ પર લાગેલા અા ગ્રહણનો અંત ઇસ. ૧૫૮૫ માં થયો. ત્યારબાદ મહારાણા પ્રતાપ પોતાના રાજ્ય ની સુખ-સાધના માં જોડાઈ ગયા, પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી જ ૧૯ જાન્યુઆરી ૧૫૯૭ અે તેમની નવી રાજધાની ચાવંડ માં તેમનું અવસાન થયું.

🀄️👑મહારાણા પ્રતાપ ના મૃત્યુ પર અકબર ની પ્રતિક્રિયા🐚🐚🐚


અકબર, મહારાણા પ્રતાપ નો સૌથી મોટો શત્રુ હતો, પણ તેમની અા લડાઇ કોઈ વ્યક્તિગત દ્વેષ નું પરિણામ ન હતું, જોકે સિધ્ધાંતો ની લડાઈ હતી. અેક હતો જે પોતાના સામ્રાજ્ય નો વિસ્તાર કરવા માગતો હતો જ્યારે અેક પોતાના માતૃભૂમિને શત્રુ થી બચાવવા સંઘર્ષ કરતા રહ્યા. મહારાણા પ્રતાપના મૃત્યુ પર અકબર ને ઘણું જ દુઃખ થયું, કેમ કે હ્રદયથી તે મહારાણા પ્રતાપના ગુણોનો પ્રશંસક હતો. અા સમાચાર થી અકબર રહસ્યમય રીતે મૌન થઈ ગયો અને તેની આંખોમાં આંસુ આવી ગયા.
' પોતાની માતૃભૂમિ ની રક્ષા માટે પોતાનું સંપૂર્ણ જીવન ન્યોંછાવર કરી દેનાર અેવા વીર શિરોમણિ મહારાણા પ્રતાપ ને કોટી-કોટી શત-શત પ્રણામ.

✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🐴🐴🐴🐴🐴🐴
ચેતક 

🐎🐎🐎🐎🐎🐎🐎🐎
મહારાણા પ્રતાપના અશ્વવર્ણી ઘોડાનું નામ હતું. ચેતક કાઠીયાવાડી નસ્લનો અશ્વ હતો. ચેતકનું મુળ ગામ ચોટીલા પાસેનુ ભીમોરા (જે હાલમાં પણ અશ્વ માટે વખણાય છે) માનવામાં આવે છે. હળવદ પાસેના ખોડગામના દંતી શાખાના ચારણે ચેતક અને નેતક બન્ને અશ્વને ભીમોરાના કોઇ કાઠી દરબાર પાસેથી લઇ મારવાડ પહોંચાડ્યા હતા, માહારાણા પ્રતાપે આ બન્ને અશ્વની પરીક્ષા કરેલ તેમા નેતક મૃત્યુ પામેલો અને ચેતકને પોતાના અશ્વ તરીકે સ્વીકાર્યો. 

🐎🐎🐎🐎
હલ્દી ઘાટીના યુદ્ધમાં ચેતક અશ્વએ પોતાની વફાદારી, સ્વામિભક્તિ તેમ જ વીરતાનો પરિચય આપ્યો હતો. અંતે પોતાનું કાર્ય કરતાં ૨૧ જૂન ૧૫૭૬ના દિવસે મૃત્યુને ભેટ્યો હતો. શ્યામ નારાયણ પાંડેય દ્વારા રચાયેલ પ્રસિદ્ધ
મહાકાવ્ય હલ્દીઘાટી માં ચેતક અશ્વના પરાક્રમ તેમ જ તેની સ્વામિભક્તિની કથાનું વર્ણન કરવામાં આવેલું છે. આજે પણ રાજસ્થાન રાજ્યના
ચિત્તોડગઢ નગરમાં ચેતકની સમાધિ બનાવેલી જોવા મળે છે.

🐎🐎🐎🐎
હલ્દીઘાટીના યુદ્ધમાં મહારાણા પ્રતાપની અનિચ્છા હોવા છતાં એમના કેટલાક વફાદાર સાથી સરદારો દ્વારા નિશ્ચિત હાર તરફ જતી લડાઇના મેદાનને છોડી જવાની વિનંતી કરવામાં આવી. માનસિંહ ઝાલા સરદારે મહારાણા પ્રતાપ પાસેથી રાજ્ય પ્રતિક લઈ લેવામાં આવ્યું અને તે જાતે પહેરી ઝાલા સરદાર મોગલ સેનાનું ધ્યાન બીજી તરફ દોરી જવામાં સફળ થયા. મહારાણા પ્રતાપના રૂપમાં ઘુમતા ઝાલા સરદાર પર મુગલ સેના મહારાણા સમજીને તુટી પડી, એ દરમિયાન મહારાણા પોતાના કેટલાક સાથી અનુયાયીઓ સાથે યુદ્ધનું મેદાન છોડી ગયા હતા. આ વેળા ચેતક અશ્વ અત્યંત થાકી ગયા હતો અને ગંભીરતાથી ઘાયલ પણ થઇ ગયો હતો, આમ છતાં બહાદુરીપૂર્વક પોતાના સ્વામીને લઇને તે લડાઇના મેદાનની બહાર નીકળી ગયો હતો. મેદાનથી આશરે ૨ માઈલની દુરી પર એક સાંકડી નાળી આવતી હતી. આ નાળી પરથી છલાંગ લગાવી પાર કરવાના પ્રયત્નમાં તે સફળ તો થયો, પરંતુ આ તેની આખરી છલાંગ નીવડી હતી. તે ફરી ઉભો ના થઈ શક્યો અને ત્યાં જ તેણે પોતાના પ્રાણ છોડ્યો.

🐎🐎🐎મહારાણા પ્રતાપે પોતાના પ્રિય સાથી ચેતક માટે આ જગ્યા કે જ્યાં ચેતક ઢળી પડ્યો હતો, ત્યાં આગળ એક નાનું અને સુંદરતાપૂર્ણ સ્મારકનું નિર્માણ કરાવડાવ્યું હતું. આ સ્મારક વર્તમાન સમયમાં પણ રાજસમંદ જિલ્લાના ઝારોલ ગામ પાસે મોજુદ છે. ચેતક અશ્વ વફાદારીના પ્રતીકના રૂપમાં કાવ્ય પરંપરાઓમાં છવાયેલ રહે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


🙏😎 महाराणा प्रताप के बारे में कुछ रोचक जानकारी:-

😎1... महाराणा प्रताप एक ही झटके में घोड़े समेत दुश्मन सैनिक को काट डालते थे।

😎2.... जब इब्राहिम लिंकन भारत दौरे पर आ रहे थे । तब उन्होने अपनी माँ से पूछा कि- हिंदुस्तान से आपके लिए क्या लेकर आए ? तब माँ का जवाब मिला- ”उस महान देश की वीर भूमि हल्दी घाटी से एक मुट्ठी धूल लेकर आना, जहाँ का राजा अपनी प्रजा के प्रति इतना वफ़ादार था कि उसने आधे हिंदुस्तान के बदले अपनी मातृभूमि को चुना ।” 
लेकिन बदकिस्मती से उनका वो दौरा रद्द हो गया था |
“बुक ऑफ़ प्रेसिडेंट यु एस ए ‘ किताब में आप यह बात पढ़ सकते हैं |

😎3.... महाराणा प्रताप के भाले का वजन 80 किलोग्राम था और कवच का वजन भी 80 किलोग्राम ही था|
कवच, भाला, ढाल, और हाथ में तलवार का वजन मिलाएं तो कुल वजन 207 किलो था।

😎4.... आज भी महाराणा प्रताप की तलवार कवच आदि सामान उदयपुर राज घराने के संग्रहालय में सुरक्षित हैं |

😎5.... अकबर ने कहा था कि अगर राणा प्रताप मेरे सामने झुकते है, तो आधा हिंदुस्तान के वारिस वो होंगे, पर बादशाहत अकबर की ही रहेगी|
लेकिन महाराणा प्रताप ने किसी की भी अधीनता स्वीकार करने से मना कर दिया |

😎6.... हल्दी घाटी की लड़ाई में मेवाड़ से 20000 सैनिक थे और अकबर की ओर से 85000 सैनिक युद्ध में सम्मिलित हुए |

😎7.... महाराणा प्रताप के घोड़े चेतक का मंदिर भी बना हुआ है, जो आज भी हल्दी घाटी में सुरक्षित है |

😎8.... महाराणा प्रताप ने जब महलों का त्याग किया तब उनके साथ लुहार जाति के हजारो लोगों ने भी घर छोड़ा और दिन रात राणा कि फौज के लिए तलवारें बनाईं | इसी
समाज को आज गुजरात मध्यप्रदेश और राजस्थान में गाढ़िया लोहार कहा जाता है|
मैं नमन करता हूँ ऐसे लोगो को |

😎9.... हल्दी घाटी के युद्ध के 300 साल बाद भी वहाँ जमीनों में तलवारें पाई गई।
आखिरी बार तलवारों का जखीरा 1985 में हल्दी घाटी में मिला था |

😎10..... महाराणा प्रताप को शस्त्रास्त्र की शिक्षा "श्री जैमल मेड़तिया जी" ने दी थी, जो 8000 राजपूत वीरों को लेकर 60000 मुसलमानों से लड़े थे। उस युद्ध में 48000 मारे गए थे । जिनमे 8000 राजपूत और 40000 मुग़ल थे |

😎11.... महाराणा के देहांत पर अकबर भी रो पड़ा था |

😎12.... मेवाड़ के आदिवासी भील समाज ने हल्दी घाटी में
अकबर की फौज को अपने तीरो से रौंद डाला था । वो महाराणा प्रताप को अपना बेटा मानते थे और राणा बिना भेदभाव के उन के साथ रहते थे ।
आज भी मेवाड़ के राजचिन्ह पर एक तरफ राजपूत हैं, तो दूसरी तरफ भील |

😎13..... महाराणा प्रताप का घोड़ा चेतक महाराणा को 26 फीट का दरिया पार करने के बाद वीर गति को प्राप्त हुआ | उसकी एक टांग टूटने के बाद भी वह दरिया पार कर गया। जहाँ वो घायल हुआ वहां आज खोड़ी इमली नाम का पेड़ है, जहाँ पर चेतक की मृत्यु हुई वहाँ चेतक मंदिर है |

😎14..... राणा का घोड़ा चेतक भी बहुत ताकतवर था उसके
मुँह के आगे दुश्मन के हाथियों को भ्रमित करने के लिए हाथी की सूंड लगाई जाती थी । यह हेतक और चेतक नाम के दो घोड़े थे|

😎15..... मरने से पहले महाराणा प्रताप ने अपना खोया हुआ 85 % मेवाड फिर से जीत लिया था । सोने चांदी और महलो को छोड़कर वो 20 साल मेवाड़ के जंगलो में 
घूमे ।

😎16.... महाराणा प्रताप का वजन 110 किलो और लम्बाई 7’5” थी, दो म्यान वाली तलवार और 80 किलो का भाला रखते थे हाथ में।

महाराणा प्रताप के हाथी
की कहानी:

मित्रो, आप सब ने महाराणा
प्रताप के घोड़े चेतक के बारे
में तो सुना ही होगा,
लेकिन उनका एक हाथी
भी था। जिसका नाम था रामप्रसाद। उसके बारे में आपको कुछ बाते बताता हुँ।

रामप्रसाद हाथी का उल्लेख
अल- बदायुनी, जो मुगलों
की ओर से हल्दीघाटी के
युद्ध में लड़ा था ने अपने एक ग्रन्थ में किया है।

वो लिखता है की- जब महाराणा प्रताप पर अकबर ने चढाई की थी, तब उसने दो चीजो को ही बंदी बनाने की मांग की थी । 
एक तो खुद महाराणा
और दूसरा उनका हाथी
रामप्रसाद।

आगे अल बदायुनी लिखता है
की- वो हाथी इतना समझदार व ताकतवर था की उसने हल्दीघाटी के युद्ध में अकेले ही अकबर के 13 हाथियों को मार गिराया था ।

वो आगे लिखता है कि-
उस हाथी को पकड़ने के लिए
हमने 7 बड़े हाथियों का एक
चक्रव्यूह बनाया और उन पर
14 महावतो को बिठाया, तब कहीं जाकर उसे बंदी बना पाये।

अब सुनिए एक भारतीय
जानवर की स्वामी भक्ति।

उस हाथी को अकबर के समक्ष पेश किया गया । 
जहा अकबर ने उसका नाम पीरप्रसाद रखा।

रामप्रसाद को मुगलों ने गन्ने
और पानी दिया।

पर उस स्वामिभक्त हाथी ने
18 दिन तक मुगलों का न
तो दाना खाया और न ही
पानी पिया और वो शहीद
हो गया।

तब अकबर ने कहा था कि-
जिसके हाथी को मैं अपने सामने नहीं झुका पाया, 
उस महाराणा प्रताप को क्या झुका पाउँगा.?

इसलिए मित्रो हमेशा अपने
भारतीय होने पे गर्व करो।

पढ़कर सीना चौड़ा हुआ हो
तो शेयर कर देना।

No comments:

Post a Comment