🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
👑રાજા રામમોહનરાય 👑
એક મહાન સમાજ સુધારક.
📚📚📚📚📚📚📚📚
(સંપૂર્ણ માહિતી PDF મા)
🙏*મારા રોલ મોડલ રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક* 🙏
🐾🐾રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે.
🐾🐾નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે.
🚩🔻🚩 ભારતના સામાજિક નવસર્જનના પિતા
🀄️✏️ અર્વાચીન સુધારાની જે જે પ્રગતિ આજના સમાજમાં ર્દષ્ટિગોચર થાય છે તેના પાયાનું ચણતર કરનાર રાજા રામમોહનરાયનો
📌 ભારતની વૈજ્ઞાનિક ક્રાંતિના આદ્ય પ્રણેતા.👏
🔰🔰તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’ તરીકે પ્રચલિત બની.
બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. 🔆♦️🔆ઇ.સ. ૧૮૨૮ માં તેંણે “બ્રહ્મોસમાજ” ની રચના કરી.
✏️🐾આજે પણ બ્રહ્મોસમાજ સમાજ સુધારણા માટે કાર્યરત છે. આજે પણ રાજા રામમોહનરાયની સમાજ સુધારણાની જયોત પ્રજવલિત છે. આજે બાળલગ્નો, સતીપ્રથા, બહુપત્નીપ્રથા વગેરે લુપ્તપ્રાપ્ય બન્યાં છે.🙏🙏
🐾🔆🔆તેમના મોટા ભાઇનું અવસાન થતાં તેમનાં ભાભી સતી થયાં. આ ઘટનાએ રાજા રામ મોહનરાયના મન પર ઊંડી અસર કરી. તેમણે સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, દીકરીને જન્મતાંવેંત દૂધ પાઇને મારી નાખવાનો રિવાજ વગેરે સામાજિક સૂષણોનો ઉગ્ર વિરોધ કર્યો અને એ માટે આંદોલનો ચલાવ્યાં. તેમણે બંગાળીમાં “સંવાદ— કૌમુદી” અને ફારસીમાં “મિરાત ઉલ— અખબાર” નામનાં સમાચારપત્રો શરૂ કર્યો હતાં.
♦️♦️👍💢♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔻🚩🚩તેમણે કોલકાતામાં હિંદુ કોલેજ સ્થાપી હતી.
♦️💢રાજા રામમોહનરાયે વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવા, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યકિત સ્વાતંત્ર્ય આપવા, ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા તેમજ સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવા બ્રિટિશ સરકારને ભલામણ કરી.
📌🚩🔻તેમણે સતીપ્રથા વિરુદ્ધ ઝંુબેશ ચલાવી અને તેની પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડવાની માગણી કરી. પરિણામે લોર્ડ વિલિયમ બેન્ટિકે ઇ.સ. ૧૮૨૯ માં સતીપ્રથા નાબૂદ કરતો કાયદો પસાર કર્યો.
✏️🐾🔻આમ, રાજા રામમોહનરાયે ૧૯ મી સદીમાં ભારતની સામાજિક, ધાર્મિક અને રાજકીય નવજાગૃતિનો પાયો નાખ્યો. આથી તેમને ભારતના સર્વાંગી સુધારાના “પ્રથમ જ્યોતિર્ધર” ગણવામાં આવે છે.
🔰🔰રાજા રામમોહનરાયે વિશેષ કરીને ‘બાળલગ્નો અને બહુપત્ની પ્રથા’ને દૂર કરવા પ્રયત્નો કર્યા.
🚩🚩 તેમજ ‘સતીપ્રથા’ની વિરુદ્ધ મોટી ઝુંબેશ ચલાવી તેમણે કહ્યું, ધર્મશાસ્ત્રમાં કયાંય પણ સતીપ્રથાનો ઉલ્લેખ જૉવા મળતો નથી.
🀄️🙏 રાજા રામમોહનરાયે સમાજ સુધારણા માટે ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની’ની બહુમૂલ્ય નોકરી છોડી દીધી.
📌🚩રાજા રામમોહનરાયના સમાજ સુધારણાનાં કાર્યોથી ખુશ થઇને મુગલ બાદશાહે ૧૮૩૧માં તેમને 👑‘રાજા’👑નો ઇલકાબ આપીને પોતાના વકીલ તરીકે ઇંગ્લેન્ડ મોકલ્યા.
📌🀄️📌 દિલ્લીના મુઘલ બાદશાહે પોતાના જાગીરી હક અંગેના કેસ માટે રાજા રામમોહનરાયે ઇ.સ. ૧૮૩૦ માં ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. ઇ.સ. ૧૮૩૩ મા ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ ખાતે તેમનું અવસાન થયું.
👉👉જન્મ તા.૨૨/૫/૧૭૭૨ના રોજ બંગાળના હુગલી જીલ્લાના રાધાનગર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રમાકાંત એક વૈષ્ણવ બ્રાહ્મણ હતા,
👨👦પિતા રમાકાંત શુદ્ધ સનાતની હતા. માતા તારિણી પણ અતિશય ધાર્મિક હતાં.
😇રામમોહન નાનપણથી જ બુદ્ધિશાળી હતા. આથી તે કાળના વિદ્યાધામ ગણાતા પાટણમાં તેમને અભ્યાસ માટે મૂકવામાં આવ્યા.
🌸અહીં તેમણે ફારસી તથા અરબી ભાષામાં સારી પ્રવીણતા મેળવી.
🎋બનારસમાં કોઈ પંડિતને ત્યાં રહી તેમણે સંસ્કૃતનું જ્ઞાન મેળવ્યું. અભ્યાસ પાછળ બે ત્રણ વરસ ગાળી તે ઘેર પાછા આવ્યા ત્યારે તેમના વિચારોમાં ઘણું જ પરિવર્તન થઈ ગયું હતું.
🎋હિંદુ ધર્મની જડ અંધશ્રદ્ધા તેમનામાંથી ઊડી ગઈ હતી. પિતાએ પુત્રને ધાર્મિક બનવાને બદલે અધાર્મિક બનેલો જોયો. બંને વચ્ચે વાદવિવાદ થયા અને પરિણામે રામમોહનને ઘરમાંથી રુખસદ મળી.
🎋🎋એ વખતે સામાજિક પુનઃરચના માટે દેશમાં ત્રણ સંસ્કૃતિ વચ્ચે તુમુલ યુદ્ધ જામ્યું હતું. હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી.
🎋રામમોહનરાયે આ ત્રણે સંસ્કૃતિનાં તત્વોને પચાવ્યાં અને આજના ભારતની પ્રગતિનાં પગરણ તથા પ્રસ્થાન મંડાયાં.
🎋 ગૃહત્યાગ કર્યા પછી તેઓ તિબેટ પહોંચ્યા. અહીં બૌદ્ધોના ધર્મગુરુ લામા ઉપર તેમણે ટીકા કરી આથી બૌદ્ધોનો ક્રોધ તેમના પર ઊતર્યો. તેમનું ખૂન થવાની તૈયારી હતી તેવામાં રામમોહનને નાસ જવાની સગવડ મળી.
🐚🕸🐚 ઈ. ૧૭૯૬માં ઇસ્ટ ઇન્ડિયા કંપીનીમાં કારકુનની નોકરી સ્વીકારી.
📝હવે તેમને અંગ્રેજીના અભ્યાસનો શોખ લાગ્યો. અંગ્રેજી મૂળાક્ષરોથી કરી મહાન લેખકોની કૃતિઓનો તેમણે અભ્યાસ કર્યો.
ઈ. ૧૮૧૧માં પિતાની બધી મિલકત રામમોહનને મળી.
✒️🖋ઈ. ૧૮૧૪માં સરકારી નોકરી છોડી નીડર ધર્મવિચારોનો પ્રચાર કરવા માટે 🚩‘આત્મીય સભા‘🚩 સ્થાપી. ત્યારબાદ બ્રાહ્મોનિકલ મેગેઝિન અને યુનિટેરિયન છાપખાનું શરૂ કર્યાં.
🎌🏳 જુદા જુદા ધર્મપુસ્તકોનો અભ્યાસ કરતાં તેમની માન્યતા 📌એકેશ્વરવાદમાં ર્દઢ થઈ. ઈ.
📌૧૮૨૮માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. ઉપનિષદો તથા વેદાંતનાં પુસ્તકોના અંગ્રેજી ભાષાંતરો તેમણે પ્રસિદ્ધ કર્યાં.
📌📍📌 લોકસુધારણા માટે અંગ્રેજી શિક્ષણની આવશ્યકતા જોનારા રામમોહનરાય પહેલા હતા. આમ તેમણે અંગ્રેજી કેળવણીનાં દ્વાર ખોલ્યાં.
🚩 તેમણે વાવેલાં કેળવણીનાં બીજમાંથી જ રાષ્ટ્રીયતા અને સ્વદેશીનો જન્મ થયો.
🎌મ્લેચ્છોના દેશમાં જનાર એ હિંદુનો સર્વત્ર તિરસ્કાર થઈ રહ્યો. બ્રાહ્મણોએ અનેક શાપ આપ્યા પણ લંડનમાં આ હિંદુ પંડિતને જોવા ને સાંભળવા લોકોની ઠઠ જામી.
💐💐એમની અંતિમ ઇચ્છા હતી, ‘જો મારું મરણ થાય તો મારા મરણસંસ્કાર ખ્રિસ્તી ધર્મ પ્રમાણે ન કરતાં, સ્વતંત્ર સ્થાનમાં મારો અંતિમ વિધિ કરવો.‘ તેમના મિત્ર🌼 દ્વારકાનાથ ઠાકુરે🌼 વિલાયત જઈ તે પ્રમાણે શબને ભૂમિદાહ કરી તેના ઉપર એક સુંદર સમાધિમંદિર બનાવડાવ્યું.🙏🔻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
✏️✏️✏️✏️✏️✏️✏️✏️
મહાન સમાજ સુધારક રાજા રામમોહનરાય કોઇપણ ભેદભાવના વિરોધી હતા . રંગભેદના તો સખત વિરોધી હતા . તેમના અનેક અનુયાયીઓ પૈકી એક નવયુવક નંદકિશોર બસુને લગ્ન માટે એક ગોરી છોકરી દેખાડવામાં આવી. પરંતુ બાદમાં દગો કરીને તેમનાં લગ્ન એક કાળી છોકરી સાથે કરી દેવામાં આવ્યાં . નંદકિશોર બસુ પોતાની સાથે થયેલા આ દગાને કારણે પરેશાન અને ખૂબ અકળાયેલા હતા . તેમણે પોતાને દગો દેનાર સસરાને સબક શીખવાડવા માટે બીજાં લગ્ન કરવાનો વિચાર કર્યો . તેને કોઇએ રાજા રામ મોહનરાયની આ બાબતે સલાહ લેવાનું કહ્યું . જ્યારે તેણે રામ મોહનરાય પાસે જઇને આ વિષય પર સલાહ માગી ત્યારે તેમણે પૂછ્યું કે કાળી હોવા સિવાય શું તારી પત્નીમાં કોઇ અન્ય દોષ દેખાય છે ખરા ? નંદકિશોરે જવાબ આપ્યો , નહીં , તે અત્યંત મૃદુભાષી અને સુશીલ છે અને મારી પૂરતી કાળજી લે છે. પરંતુ હું મારી સાથે થયેલા છળને ભૂલી શકતો નથી અને તેના પિતા સામે બદલો લેવા માગું છું.
રાજા રામમોહનરાયે કહ્યું કે પિતા દ્વારા કરવામાં આવેલા અપરાધ માટે પુત્રીને સજા આપવી ઉચિત નથી . વળી વ્યક્તિનું મૂલ્યાંકન તેના રંગ -રૂપના આધારે નહીં , બલકે ગુણોના આધારે કરવું જોઇએ . કુદરતે મનુષ્યને બે રંગ આપ્યા છે, ગોરો અને કાળો . પોતાના રંગ માટે કોઇ જાતે જવાબદાર નથી . તારી સ્ત્રી તનથી સુંદર નથી, પરંતુ મનથી સુંદર છે અને મનની સુંદરતા તનની સુંદરતાથી કરતાં ઘણી મોટી થાય છે. તમે તેને છોડવાનો અને બીજા લગ્ન કરવાનો વિચાર ત્યજી દો અને પોતાનું જીવન આ જ સ્ત્રી સાથે ખુશી -ખુશી પસાર કરો . હું તમને ખાતરી આપું છું કે પોતાના આ નિર્ણય પર તમારે જીવનમાં ક્યારેય પસ્તાવો કરવો નહીં પડે . નંદકિશોર બસુની આંખો ખુલી ગઇ . રામમોહન રાયની વાત સાચી નીકળી . લગ્નજીવન અત્યંત સમુખમય રીતે પસાર થયું .

💢💢💢💢💢💢💢
અત્યારસુધી ની પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો
💢💢💢💢💢💢💢
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
બરહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
✔️રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
✔️ સવાદકૌમુદી
ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
✔️ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
✔️ મિરાત-ઉલ-અખબાર
સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
✔️રાજા રામમોહનરાય
રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
✔️ઈ.સ. 1772માં
રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
✔️બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
✔️ ભાભીની સતી થવાની
રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
✔️હિંદુ કૉલેજની
કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
✔️ઈ.સ. 1829માં
કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
✔️દિલ્લીના બાદશાહના
કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
✔️ઈ.સ. 1833માં
રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
✔️બરિસ્ટોલ મુકામે
📌 ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- બ્રહ્મોસમાજ
૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- રાજા રામમોહનરાય
૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- આત્મીય સભા (૧૮૧૫)
૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- તત્વબોધિની પત્રિકા
૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- દેવેન્દ્રનાથ ટાગોર
૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- ભારતીય બ્રહ્મોસમાજ
૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- રાજા રામમોહનરાય
૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- બ્રહ્મોસમાજ
૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- જ્યોતિબા ફૂલે
🙏🙏🙏✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- સત્ય શોધક સમાજ
૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- પૂણેમાં
૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- જ્યોતિબા ફૂલે
૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- જ્યોતિબા ફૂલે
૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- જ્યોતિબા ફૂલે
૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- સ્વામી દયાનંદ સરસ્વતી
૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- મોરબી નજીક ટંકારા
૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- મૂળશંકર
૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- વેદ તરફ પાછા વળો
૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- વેદમાં
૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- વેદનું અધ્યયન
૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- સત્યાર્થ પ્રકાશ
૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- શુદ્ધિ ચળવળ
૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- લાહોરમાં અને લાલા હંસરાજે
૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- શિકાગો (૧૮૯૩)
૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- સ્વામી વિવેકાનંદ
૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- નરેન્દ્રનાથ
૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- સ્વામી વિવેકાનંદ
૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- માનવસેવા એ જ પ્રભુ સેવા
૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- બેલૂર
૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- સિસ્ટર નિવેદિતા
૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- મહર્ષિ અરવિંદ
૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- વંદે માતરમ
૪૫💢💢💢💢💢💢💢💢
સાચી સુંદરતા તનની નહીં , મનની જ હોય છેઅત્યારસુધી ની પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો

No comments:
Post a Comment