Sunday, June 16, 2019

16 June

આજે IBM કંપની ની સ્થાપના થઈ હતી.

🧤 IBM = International Business Machine

 

🌺🗒 આજનો દિવસ 🗒🌺

 

🌷📋📋🌷

 

📆 તારીખ : 16/06/2019

📋વાર :  રવિવાર   

 

 

🔳1762 :- ઓસ્ટ્રીયામાં કાગળના ચલણનો અમલ થયો.

 

🔳1785 :- દુનિયાની પ્રથમ હવાઈ દુર્ઘટનામાં બલૂનથી મુસાફરી કરી રાહરલા ફ્રાંચના બે નાગરિકોના મોત. વિશ્વની પ્રથમ હવાઈ દુર્ઘટના.

 

🔳1896 :- જાપાનના સાનરીકુ ટાપુ પર આવેલી સુનામીમાં 22 હજારના મોત.

 

🔳1907 :- હેગમાં યોજાયેલા બીજા શાંતિ સંમેલનમાં દુનિયાના 44 દેશોએ ભાગ લીધો.

 

🔳1908 :- કલકત્તામાં સ્ટોક એક્સચેંજનો પ્રારંભ.

 

🔳1924 :- મૂળ અમેરિકનોને અમેરિકાના નાગરિક જાહેર કરાયા.

 

🏷MER  GHANSHYAM

📗આજે (16 june )

 

        👪👪 વર્લ્ડ ફાધર્સ ડે 👪👪

------------------------------------------------------

 

 🍫👪 "વર્લ્ડ ફાધર્સ ડે" ની ઉજવણી જુન મહિનાના ત્રીજા રવિવારે કરવામાં આવે છે.

 

💮ચિતરંજન દાસ નું નિધન 1925.તેમને પ્રેમથી "દેશબંધુ" તરીકે ઓળખવામાં આવે છે.તે સ્વરાજ પાર્ટીના સંસ્થાપક હતા.

 

💮ભારત પોતાનુ ખુદનુ સ્પેસ સ્ટેશન 2030 સુધીમાં બનાવી લેશે.જે બાદ વિશ્વનો ત્રીજો દેશ બનશે.

 

💮તાજેતરમાં બેહરીન દેશ પ્લાસ્ટિક પર પ્રતિબંધ

લગાડશે.

 

💮તાજેતરમાં અસમના પરિવહન મંત્રી એ "ચલો" એપ્લિકેશન બહાર પાડી.

 

💮બિહાર સરકારે જ તેમના છોકરા માતા-પિતાને છોડી દેશે અને માતા-પિતા પોલીસમાં ફરિયાદ કરશે તો છોકરાવને જેલ પણ થઇ શકશે તેવો પ્રસ્તાવ પાસ કર્યો.

 

💮BBC ગ્લોબલ વર્લ્ડ સર્વિસ ચેમ્પિયન એવોર્ડ

"અક્ષય પાત્ર" નામની સંસ્થાએ જીત્યો.જે બાળકોને નિ:શુલ્ક ભોજન આપે છે.

 

💮FIFA રેન્કિંગમાં ભારત 101માં સ્થાન પર રહ્યો.

 

💮સાહિત્ય અકાદમી દ્વારા હિન્દી ભાષામાં યુવા સાહિત્ય પુરસ્કાર અનુજ લગુન ને આપવામાં આવશે.

 

~ By Kishan Rawat (9173095219)

 

28 વર્ષ સાંસદ રહેલા ડૉ.મનમોહન સિંહનો કાર્યકાળ પૂરો🎯

 

 

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનો રાજ્યસભામાં કાર્યકાળ શુક્રવારે પૂરો થયો હતો. તેઓ 28 વર્ષછી રાજ્યસભાના સાંસદ રહ્યાં હતા. પહેલી વખત 1991માં અસમથી તેઓ રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ આ પહેલો મોકો છે જ્યારે ડૉ. મનમોહન સિંહ સંસદનો ભાગ નહીં બને. નવી સરકારનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થવા જઇ રહ્યું છે. આ વખતે કોઇ પૂર્વ વડાપ્રધાન બજેટ સત્રમાં હાજર નહીં હોય. ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધઆન દેવેગૌડા લોકસભા ચૂંટણી હારી ગયા હતા.

200 વર્ષ જુની યાદ ફરી કાલે તાજી થશે: કચ્છ મા આવેલ ભુકંપ ને 200 વર્ષ પુરા🎯

 

200 વર્ષે અગાઉ 16 જુન,1819ના સાંજે 6:45 વાગ્યે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. 'ગ્રેટ અર્થક્વિક' કહેવાતા એ ભૂકંપનો વ્યાપ એટલો વધારો હતો કે પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં કોલકતા અને દક્ષિણે ચેન્નાઈ સુધી ધરતી ધ્રુજી ઉઠી હતી. વિજ્ઞાન અંદાજો લગાવે છે કે તેની તીવ્રતા 7.7થી 8.2 ની રહી હશે. જે બેથી ત્રણ મિનિટ જેટલો લાંબો ચાલ્યો હતો.

 

No comments:

Post a Comment