Monday, June 17, 2019

17 June

✨💫✨💫✨💫✨💫✨💫✨💫
ઈતિહાસમાં 17 જૂનનો દિવસ
🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑

✨✨ગાંધીજી સાબરમતી આશ્રમમાં આવ્યા💥💥💥

આઝાદીની લડત ચલાવવા માટે મહાત્મા ગાંધીજી 1917 ની 17 જૂને સાબરમતી આશ્રમમાં અહીં આવ્યા હતા . તેમણે નદીના કિનારે 36 એકરમાં આશ્રમની સ્થાપના કરી હતી .
✨☀️વર્ષ ૧૯૧૭માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કિનારે સ્થાપેલા આશ્રમમાં રહેવાની શરૂઆત કરી હતી . ૧૯૧૫થી બે વર્ષ ગાંધીજીએ જીવણલાલના કોચરબ બંગલોમાં આશ્રમ સ્થાપીને લડત જારી રાખી હતી .

🏆🏆🏆સરદારને ભારત રત્ન🏆🏆🏆

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજીવ ગાંધીને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી . સરદારના મૃત્યુના ૪૧ વર્ષ બાદ આ જાહેરાત ટીકાપાત્ર બની હતી .

🎾🎾🎾🎾લિએન્ડર પેસ🎾🎾🎾🎾

દેશના સૌથી સફળ ટેનિસ ખેલાડી પેસનો જન્મ વર્ષ ૧૯૭૩માં આજના દિવસે થયો હતો . ડબલ્સમાં આઠ , મિક્સ ડબલ્સમાં સાત ટાઈટલ જીતનારા પેસે ૧૯૯૬ના ઓલિમ્પિક્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો .

👩🏻👩🏻મુમતાઝ બેગમનું નિધન👸👸

મુઘલ બાદશાહ શાહજહાંના ત્રીજા પત્ની મુમતાઝનું નિધન 1631 ની 17 જૂને થયાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. 14 મા બાળકને જન્મ આપતી વખતે તેમણે દમ તોડ્યો હતો .
👸તેમનાં પતિ, મુઘલ શહેનશાહ શાહજહાં ( Shah Jahan )એ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યો, જેનું ચણતરકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.

👤👥૧૯૫૦: પ્રથમ કિડની પ્રત્યારોપણ શિકાગોમાં દુનિયાનું પ્રથમ કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું.

🕵‍♀👨👲વિશ્વ રણ અને દુષ્કાળ પ્રતિરોધ દિવસ🎯🎯🎯

The World Day to Combat Desertification and Drought is a United Nations observance each June 17. 
Its purpose is to highlight ways to prevent desertification and recover from
drought . Each annual celebration has a different theme. It should be celebrated all over the world.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅

🔰🔰ઈતિહાસમાં ૧૬ જૂનનો દિવસ🔰

👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅👁🗨✅

યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

 

🚫આખા દેશમાં તમાકુ પર પ્રતિબંધ🚫

 

ખેતરમાં તમાકુ ઉગાડવાથી લઈને બજારમાં મળતા તમાકુના તમામ ઉત્પાદનો પર પાડોશી ભુતાને2010 ની 16 જૂને પ્રતિબંધ મૂક્યો હતો . આમ કરનારો ભુતાન પહેલો દેશ બન્યો હતો .

 

🎍🎍અતરિક્ષમાં વિશ્વની પહેલી મહિલા🎍🎍

 

સ્કાય ડાઇવિંગની શોખીન અને ટેક્સટાઇલ ફેક્ટરીમાં કામ કરતી રશિયન વેલેન્ટિના તેરેસ્કોવા વર્ષ 1963ની 16 જૂને અંતરિક્ષમાં પહોંચનારી વિશ્વની પહેલી મહિલા બની હતી .

 

🎋રશિયાની મહિલા એસ્ટ્રોનોટ વેલેન્ટિના તેરેસ્કોવા વર્ષ 1963 માં આજના દિવસે અંતરિક્ષમાં જનારી પહેલી મહિલા બની હતી . 400 મહિલામાંથી પસંદ કરાયેલી વેલેન્ટિના વોસ્તોક -6 યાન દ્વારા બે દિવસ અને 22 કલાક દરમિયાન પૃથ્વીના 48 ચક્કર કાપીને પરત ફરી હતી .

 

🎋🎋 કરાંતિકારી અને સ્વતંત્ર સેનાની ચિતરંજન દાસનું અવસાન થયું.🎋🎋

 

ચિત્તરંજનદાસ જેઓ🎭 "દેશબંધુ"🎭 ના નામે પણ લોકપ્રિય થયેલા, ( ૫ નવેમ્બર ૧૮૭૦ - ૧૬ જૂન ૧૯૨૫) તેઓ બંગાળનાં જાણીતા વકીલ અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામનાં એક મુખ્ય સેનાની હતા. તેઓએ ઇંગ્લેન્ડમાં શિક્ષણ પ્રાપ્ત કરેલઅને ૧૯૦૯માં તેમણે જાહેર જીવનની શરૂઆત કરેલ.

 

🎯🎯૧૮૫૮ – ૧૮૫૭નાં સ્વતંત્રતા સંગ્રામ દરમીયાન 'મોરારનું યુદ્ધથયુ.

 

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈદીકરાને છાતી સરસો ચાંપી અંગ્રેજોને જડબાંતોડ જવાબ આપી રહી હતી. જનરલ સ્મિથજનરલ વોકરને એ યુદ્ધમાં ધૂળ ચાટતા કરી દીધા હતા. જૂનની શરૂઆતમાં લક્ષ્મીબાઈ કાલપી પહોંચી અને પોતાના મરાઠા સાથીઓ સાથે મળી ગ્વાલિયરના કિલ્લા પર કબજો કરી લીધો. દગાખોરોએ ફરી પોતાની તાકાતનો પરચો બતાવ્યો હતો અને હ્યુરોઝે પોતાની તાકાત બતાવી. તેણે મોરાર (ગ્વાલિયર) પર હુમલો કરી દીધો. ૧૬ જૂન૧૮પ૮ના રોજ ગ્વાલિયરનું યુદ્ધ શરૂ થયું.

 

🎭રાણી રણમેદાનમાં નીડરતાથી લડીપણ નસીબ રાણીની સાથે નહોતું. લક્ષ્મીબાઈ અંગ્રેજ સૈનિકો સાથે લડતાં લડતાં વીરગતિ પામી અને એ જ અઠવાડિયામાં ૨૦ જૂન૧૮પ૮ના રોજ ભારતની પ્રથમ ક્રાંતિ સમાપ્ત થઈ એવું માનવામાં આવ્યું,

પણ ખરેખર અંત આવ્યો નહોતો. ક્રાંતિ સેના અને સૈનિકોમાંથી નીકળી સામાન્ય જનતામાં પહોંચી ચૂકી હતી અને એ ક્રાંતિ ૧પ ઓગસ્ટ૧૯૪૭ના દિવસે આપણી સ્વતંત્રતાના રૂપમાં પરિણમી. હવે આપણે આઝાદ છીએપણ 🙏🙏🙏આઝાદીનું મૂલ્ય સમજવા નથી માગતાએટલે ઇતિહાસને યાદ કરવો જરૂરી છે. '🙏🙏

 

યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

 

કરાંતિ પરિવર્તન સૂચવે છે,તે પરિવર્તન લાવવા માટે સમર્થ હોય કે ન હોય,પણ તેની જરૂરનો એહસાસ તો કરાવી જ દે છે.પરિવર્તનના પથ પર સૌપ્રથમ વિદ્રોહનો જન્મ થાય છે.વર્તમાન પરિસ્થિતિથી અસંતુષ્ટ મન તેની વિરુદ્ધ તૈયાર થાય છે એ સ્થિતિને બદલવા માટે.વિદ્રોહ ક્રાંતિની પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે.ઇતિહાસ આવી કેટલીય ક્રાંતિનો સાક્ષી રહ્યો છે.

 

યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

 

જ્ઞાન સારથિ, [16.06.19 17:40]

[Forwarded from જ્ઞાન સારથિ]

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍

54 વર્ષ પહેલા વેલેન્ટિના તેરેશ્કોવા બની અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા

📌📌📌📌📌📌📌📌📌📌📌

યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

 

💠♻️54 વર્ષપહેલા આજનાં દિવસે સોવિયત અંતરિક્ષ યાત્રી વેલન્ટિના વ્લાદિમિરોવના તેરેશ્કોવા અંતરિક્ષમાં જનારી પ્રથમ મહિલા બની હતી.વોસ્તોક-6 સ્પેસ ફ્લાઈટથી 48 ઓર્બિટમાં ફરવુ અને 71કલાક પસાર કર્યાં બાદ તે પૃથ્વી પર પરત આવી હતી.દરમિયાન અમેરિકાથી અંતરિક્ષ પર ગયેલા યાત્રીઓની તુલનામાં તેમણે વધારે સમય વિતાવ્યો હતો.

🔘18 વર્ષની ઉંમરે વેલેન્ટિનાએ કપડાની ફેક્ટરીમાં નોકરી શરૂ કરી હતી.

🔘22ની ઉંમરે સ્થાનિક એવિએશન ક્લબની ઈવેન્ટમાં પ્રથમ પેરાશૂટ જમ્પ કર્યો હતો.ઉત્સાહને જોતા તેમને મોકો મળ્યો હતો.

 

👁🗨✅ખાસ:ઈટાલીની એસ્ટ્રોનોટ સામંથા ક્રિસ્ટોફોરેટીએ 6 જૂને અંતરિક્ષમાં સૌથી વધુ સમય રહેનારી મહિલા તરીકે રેકોર્ડ બનાવ્યો.તેમણે 199 દિવસ,16 કલાક અને 42 મિનિટ રહીને સુનિતા વિલિયમ્સનો રેકોર્ડ તોડ્યો હતો.

 

️In order to join the Cosmonaut Corps, Tereshkova was honorarily inducted into the

Soviet Air Force and thus she also became the first civilian to fly in space.

 

💠Before her recruitment as a cosmonaut, Tereshkova was a textile-factory assembly worker and an amateur skydiver . After the dissolution of the first group of female cosmonauts in 1969, she became a prominent member of the Communist Party of the Soviet Union , holding various political offices. She remained politically active following the

collapse of the Soviet Union and is still regarded as a hero in post-Soviet Russia.

In 2013, she offered to go on a one-way trip to

Mars if the opportunity arose. At the opening ceremony of the 2014 Winter Olympics, she was a carrier of the Olympic flag .

 

યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

ઈતિહાસમાં 17 જૂનનો દિવસ*

🌎🌑🌎🌑🌎🌑🌎🌑🌎🌑

*યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

https://t.me/gujaratimaterial

*✨✨ગાંધીજી સાબરમતી આશ્રમમાં આવ્યા💥💥💥*

 

આઝાદીની લડત ચલાવવા માટે મહાત્મા ગાંધીજી 1917 ની 17 જૂને સાબરમતી આશ્રમમાં અહીં આવ્યા હતા . તેમણે નદીના કિનારે 36 એકરમાં આશ્રમની સ્થાપના કરી હતી .

*✨☀વર્ષ ૧૯૧૭માં આજના દિવસે મહાત્મા ગાંધીએ સાબરમતી નદીના કિનારે સ્થાપેલા આશ્રમમાં રહેવાની શરૂઆત કરી હતી . ૧૯૧૫થી બે વર્ષ ગાંધીજીએ જીવણલાલના કોચરબ બંગલોમાં આશ્રમ સ્થાપીને લડત જારી રાખી હતી .*

 

*🏆🏆🏆સરદારને ભારત રત્ન🏆🏆🏆*

 

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે ભારત સરકારે સરદાર વલ્લભભાઈ પટેલ અને રાજીવ ગાંધીને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી . સરદારના મૃત્યુના ૪૧ વર્ષ બાદ આ જાહેરાત ટીકાપાત્ર બની હતી .

 

*🎾🎾🎾લિએન્ડર પેસ🎾🎾🎾🎾*

 

દેશના સૌથી સફળ ટેનિસ ખેલાડી પેસનો જન્મ વર્ષ ૧૯૭૩માં આજના દિવસે થયો હતો . ડબલ્સમાં આઠ મિક્સ ડબલ્સમાં સાત ટાઈટલ જીતનારા પેસે ૧૯૯૬ના ઓલિમ્પિક્સમાં સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો .

 

*👩🏻👩🏻મમતાઝ બેગમનું નિધન👸👸*

 

મુઘલ બાદશાહ શાહજહાંના ત્રીજા પત્ની મુમતાઝનું નિધન 1631 ની 17 જૂને થયાનું ઇતિહાસકારોએ નોંધ્યું છે. 14 મા બાળકને જન્મ આપતી વખતે તેમણે દમ તોડ્યો હતો .

👸તમનાં પતિમુઘલ શહેનશાહ શાહજહાં ( Shah Jahan )એ ત્યાર બાદ તેમની યાદમાં તાજ મહલ બંધાવ્યોજેનું ચણતરકામ ૨૦ વર્ષ કરતાં વધુ સમય ચાલ્યું.

 

*👤👥૧૯૫૦: પ્રથમ કિડની પ્રત્યારોપણ શિકાગોમાં દુનિયાનું પ્રથમ કિડની પ્રત્યારોપણ કરવામાં આવ્યું.*

 

*🕵♀👨👲વિશ્વ રણ અને દુષ્કાળ પ્રતિરોધ દિવસ🎯🎯🎯*

 

The World Day to Combat Desertification and Drought is a United Nations observance each June 17.

Its purpose is to highlight ways to prevent desertification and recover from

drought . Each annual celebration has a different theme. It should be celebrated all over the world.

No comments:

Post a Comment