જ્ઞાન સારથિ, [21.02.17 11:43]
🔹 Aaje 21st Feb International mother tongue Day
આંતરાષ્ટ્રીય માતૃ ભાષા દિવસ
🔹 UN Dwara 1999 thi aa divas ujavay che
🔹 Bharat na bandharan ma hindi mate no anuched che 343
🔹 Anuched 351 ma evu kehvama aaviyu che k rastra bhasha hindi and devnagri lipi no vikas
🔹Hal UN ma satavar 6 bhasha che jema hindi no samavesh nathi.
🔹 Hal Ma Congress na dandak Kon che - balvant sinh rajput
🔹IPL 10 no sauthi Mongho Player Kon And Kaya country no che Kai team ae kharidiyo? - Ben Stocks, England, Pune
For more materials please join us
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [21.02.17 12:15]
આજે ૨૧ ફેબ્રુઆરી "વિશ્વ માતૃભાષા દિવસ"
મને ગર્વ છે કે “ગુજરાતી” મારી માતૃભાષા છે,
આપ સૌને આજના દિન ની હાર્દિક શુભેચ્છાઓ..🙏🏻🙏🏻
મને ફાંકડું અંગ્રેજી ન આવડવાનો અફસોસ નથી
પણ મને કડકડાટ ગુજરાતી આવડવાનો ગર્વ છે...
જ્ઞાન સારથિ, [21.02.17 12:45]
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
માતૃભાષા ગૌરવ દિવસ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
બાળકને જન્મથી મળતી ભાષા ‘માતૃભાષા ‘ કહેવાય છે. કરણ કે માતાની ભાષા છે. માતાના ગર્ભધારણ પછીના થોડા જ મહિનામાં બાળકના શિક્ષણની શરૂઆત થઇ જાય છે.ભારતીય સંસ્કૃતિમાં જન્મથી માંડીને મૃત્યું સુધીના સોળ સંસ્કારનો મહિમા છે. ગર્ભધાને બાળકનો પરનો પ્રથમ સંસ્કાર છે. સગર્ભા સ્ત્રી જે વાતાવરણમાં રહે છે, જે વાંચે છે, જે વિચારે છે તે સર્વની છાપ ગર્ભસ્થ બાળકના મન પર ઊપસ્તી રહે છે. એટલે તો આપણે ત્યાં સગર્ભા સમયગાળા દરમ્યાન સ્ત્રી ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતી હોય છે. માતૃભાષા સમાજનો સેતુ છે માતૃભાષા સંસ્કૃતિનો પાયો છે. સનાતન સંસ્કૃતિની માતા છે. માતૃભાષા તો મા સમાન સંસ્કાર આપે છે. માતૃભાષા બાળકને આપણી ધરતી,પ્રકૃતિ અને સંસ્કૃતિ સાથે જોડે છે. બાળકને સ્વત્વ અને સ્વદેશાભિમાન અને ત્યાગ ભાવના જગાડે છે.
🔆૧૯૫૨માં પોતાની માની ભાષા-બંગાળી ભાષાના ઉપયોગ ના અધિકાર માટે આંદોલન કરતા ઢાકા યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ પર પાકિસ્તાની સેના અને ઢાકા પોલીસે ગોળીઓ છોડીને અબુલ બરકાત, અબ્દુલ જબ્બર, રફીકુદ્દીન અહમદ અને સફલુર રહેમાન ચાર વિદ્યાર્થીઓને મારી નાખવામાં આવેલા તેમની યાદમાં આ દિવસ નક્કી કરવામાં આવે છે.
🔆યનેસ્કો દ્વારા નવેમ્બર ૧૯૯૯ની સામાન્ય સભામાં “ માતૃભાષા દિન “ની ઉજવણી ૨૧મી ફેબ્રુઆરીએ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો. વિશ્વસંસ્થા વર્ષ ૨૦૦૦થી આ દિવસ ઉજવે છે.
🔆🔆 આપણે ગુજરાતમાં પણ ત્યારથી જ માતૃભાષા ગૌરવદિન તરીકે ઉજવવામાં આવે છે.
🔆🔆વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું ૨૩મું સ્થાન છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.
વિશ્વ આખામાં આ દિવસ ઉજવવો પડે તે જ દર્શાવે છે કે દુનિયામાં માતૃભાષાઓની હાલત બરાબર નથી. સમગ્ર વિશ્વ ડીઝીટલ યુગમાં સંકોચાતું જાય છે. અને એક નવી વૈશ્વક ભાષા જાણે આકાર પામી રહી હોય તેમ અંગ્રેજીનો વ્યાપ અને વિસ્તાર વધતો જાય છે. જો કે હજુ પણ વિશ્વમાં અનેક રાષ્ટ્રો એવા છે. જેઓએ પોતાની ભાષા અને ઓળખ આ વંટોળ સામે મજબૂતાઈથી ટકાવી રાખ્યા છે અને અન્યોને પોતાની ભાષા શીખવા પણ મજબૂર કરી રહ્યા છે. જો કે ગુજરાતમાં માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ હોવું જોઈએ તેવું કોઈ સરકારી ફરજીયાત ના હોવાથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અંગ્રેજી માધ્યમનો પ્રભાવ એટલી હદે વધી રહ્યો છે કે જેના કારણે બે પેઢીઓ વચ્ચે વૈચારિક ખાઈ વધતી જતી હોઈ અને નવી પેઢી મૂળભૂત સંસ્કૃતિ, સંસ્કાર અને સાહિત્ય વારસાથી વિમુખ થઇ રહી હોવાની ભીતિ સેવાઈ રહી છે. જો સમાજમાં માતૃભાષા નબળી પડે તે સમાજ ધીરે ધીરે કલા અને સાહિત્યથી વિમુખ બંને અને એ સમાજનું પતન થાય છે.
માતૃભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે. આપણા ગુજરાતી સાહિત્યકારો અને સરકાર આ અંગે કાર્યક્રમો કરે છે. માતૃભાષાનું જતનનો પ્રયત્ન મારા પોતાનાથી થવો જોઈએ.
હુંદરેક ગુજરાતી સંકલ્પ કરે કે મારા બાળકને હું અંગ્રેજી ભાષાનો મોહ રાખીશ નહિ. હું મારા બાળકને માતૃભાષામાં જ શિક્ષણ આપીશ. બાળકનો સાચો અને સારો વિકાસ માતૃભાષામાં જ થઇ શકે એ સમજીને અન્યને સમજાવીશ. ખાલી દેખાદેખી, મોટાઈ બતાવવા, પ્રતિષ્ઠા મેળવવા નિર્દોષ બાળકને તેનો ભોગ ન બનાવો. બાળકને ગમે તે કરવા દો. તેના કુમળા મગજમાં તમારા વિચારો ઠોકી ન બેસાડો. માતૃભાષાની અસ્મિતા તથા ગૌરવના જતન માટે આજના દિવસે આપણે સહુ સાથે મળીને પ્રયત્ન કરીએ તો જ આજનો આ દિવસ સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.
✍️✍️યવરાજસિંહ જાડેજા🙏🙏
.

No comments:
Post a Comment