🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🎍🎍જીએસએલવી માર્ક-3🎍🎍
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏👉ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરી લીધું હતું.
🇮🇳👉હજુ સુધીના તેના સૌથી ભારે અને શક્તિશાળી સેટેેલાઇટ લોંચ વ્હીકલ જીએસએેલવી માર્ક-૩ને સફળરીતે લોંચ કરવામાં આવ્યું હતું.
🇮🇳👉શ્રીહરિકોટામાં સ્પેશ કોર્ટથી જીએસએલવી માર્ક-૩ને લોંચ કરવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.
🇮🇳🇮🇳🗣🗣 લોંચ બાદ ઇસરોના ચેરમેન કેએસ કિરણકુમારે કહ્યું હતું કે, જીએસએલવી માર્ક-૩ ડી૧/જીસેટ-૧૯ મિશન સફળ રહ્યું છે.
⏰ ૫.૩૮ વાગે આને લોંચ કરવામાં આવ્યું હતું.
🏁🏁આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટમાં સતિષ ધવન સ્પેશ સેન્ટરથી જીએસએલવી માર્ક-૩ ઉંડાણ ભરી હતી.
🎈🏮૧૬ મિનિટના ટુંકાગાળામાં જ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૧૯ને પરિભ્રમણ કક્ષામાં પહોંચાડી દેવામાં આવ્યો હતો.
🎉🎉સૌથી વધારે વજન ધરાવનાર ૬૪૦ ટનના રોકેટ જીએસએલવી માર્ક-૩ને આજે લોંચ કરવામાં આવ્યો હતો.🐘🐘 આનું વજન આશરે ૨૦૦ હાથીના બરોબર છે.
🐾🐾👌👌👉સ્વદેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક-૩ મારફતે ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેરવામાં સફળ રહ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪💪🌏🌍📲💻⌨ભારતીય અંતરિક્ષ કાર્યક્રમ દેશ માટે દૂરસંચાર,સંરક્ષણ, ટેકનિકના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. દ ગ્રેટ ઇન્ડિયન લીફ્ટને લઇને પહેલાથી જ તૈયારી કરવામાં આવી હતી. આની જોરદાર તૈયારીઓ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી હતી. 🎯જીએસએલવી માર્ક-૩ ૬૪૦ ટન વજન ધરાવે છે. આ જીએસએલવી માર્ક-૩ની વિશેષતા એ છે કે,
🎯🎯🎯સ્વદેશી ટેકનિકથી બનાવવામાં આવ્યું છે. ૪૩.૪૩ મીટર લંબાઈ અને ૪ મીટરની પહોળાઈ ધરાવનાર આ રોકેટમાં અતિઆધુનિક ટેકનોલોજી છે.
🎯🎯રોકેટની સાથે છોડવામાં આવનાર દૂરસંચાર ઉપગ્રહ જીસેટ-૧૯ આશરે ૩.૨ ટન વજન ધરાવે છે. આ રોકેટથી આઠ ટન વજન ધરાવનાર પેલોડને લોઅર્થ પરિભ્રમણ કક્ષામાં ગોઠવી શકાય છે.
🎯🎭🎯🎭જીએસએલવી માર્ક-૩ ભારતના પ્રથમ સંપૂર્ણપણે કાર્યરત રોકેટ ક્રાયોજનિક એન્જિનમાં પ્રવાહી ઓક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
🎯🎭🎯આ રોકેટ માટે ભારતે ૧૧ ફ્લાઇટ અને ૨૦૦૦થી વધારે પરીક્ષણ કર્યા છે.
🎯🎯જીએસએલવીના ઉપરના સ્ટેજ સી-૨૫નું ઇસરોએ ૧૮મી ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પરીક્ષણ કર્યું હતું.
🎯ચાર ટનના સેટેલાઇટને જીટીઓમાં લોન્ચિંગમાં સક્ષમ છે. ભારત દ્વારા મહત્વપૂર્ણ સફળતા અંતરિક્ષના ક્ષેત્રમાં હાસલ કરવામાં આવી રહી છે.
🎯🎯ઇસરોએ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે એક સાથે ૧૦૪ સેટેલાઈટને સફળરીતે લોંચ કર્યા હતા. લોંચમાં જે ૧૦૧ નાના 🖲🖲🕹સેટેલાઇટનું વજન ૬૬૪ કિલોગ્રામનું હતું. આ તમામ સેટેલાઇટને એવી જ રીતે અંતરિક્ષમાં મુકી દેવામાં આવ્યા હતા જે રીતે સ્કૂલની બસ બાળકોને ક્રમશઃ સ્કૂલ ઉપર ઉતારી દે છે. અત્રે નોંધનીય છે કે, ભારત માટે અતિમહત્વકાંક્ષી જીએસએલવી માર્ક-૩ના નિર્માણમાં 💰💰૩૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી આને લઇને તૈયારી ચાલી રહી હતી.
🛡૨૫ વર્ષની જોરદાર મહેનતથી જીએસએલવી માર્ક-૩ તૈયાર કરવામાં આવ્યું છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢💢💢💢💢💢🔆🔆💢🔆🔆
જીએસએલબી માર્ક-3-ડી-1/જીસેટ-19
🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️🀄️
✍ યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💪💪💪ભારતે અંતરિક્ષમાં મોટી છલાંગ લગાવી છે. ભારતના સૌથી વધુ વજનદાર સેટેલાઇટ રોકેટ જીએસએલવી માર્ક-3નું સોમવારે સાંજે 5:28 મિનીટે સફળ લોન્ચ થઇ ગયું છે.
👉નવુવિકસિત રોકેટ પોતાની પહેલી ઉડાનમાં સંચાર ઉપગ્રહ જીસેટ-19ને અંતરણ કક્ષામાં સ્થાપિત કરશે. લોન્ચિંગના 16 મિનિટ બાદ જીએસએલબી માર્ક-3-ડી-1/જીસેટ-19ને નિર્દિષ્ટ જગ્યાએ સ્થાપિત કરશે. આ કક્ષામાં જીસેટ-19 ધરતીની નજીક 170 કિલોમીટર અને 35,975 કિલોમીટર દૂર રહેશે.
👉👉સ્વદૃેશી ક્રાયોજનિક એન્જિનવાળા જીએસએલવી માર્ક-૩ મારફત્ો ભારત અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરો પોતાની સફળતાની ગાથામાં વધુ એક પ્રકરણ ઉમેે્રયુ..
👏👏ઇસરોએ 1970 ના દાયકામાં સ્વદેશી ક્રિઓએજિનિક એન્જિનનું નિર્માણ કરવાનું કામ શરૂ કર્યું હતું.
👉જીએસએલવી માર્ક-3ને લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ વધુ વજનવાળા કોમ્યુનિકેશન સેટેલાઇટ જીએસએટી-19ને જીટીઓ (જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઑર્બિટ)માં પ્રવેશ કરાવાનો છે.
જીએસએલવી માર્ક-3 લોન્ચ કરવા માટે યોગ્ય ગતિવાળા ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરાયો.
આપ્ને જણાવી દઇએ કે અંદાજે 30 વર્ષના રિસર્ચ બાદ ઇસરોએ આ એન્જિન બનાવ્યું હતું.
ઇસરોના પૂર્વ પ્રમુખ રાધાકૃષ્ણને કહ્યું કે પ્રક્ષેપણ મોટો મીલનો પત્થર છે કારણ કે તેના પ્રક્ષેપણ ઉપગ્રહની ક્ષમતા 2.02-2.3 ટનથી અંદાજે બમણી કરીને 3.5-4 ટન કરી રહ્યાં છે.
ભારતને 2.3 ટનથી વધુના સંચાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવાનું હોય તો અમે તેને પ્રક્ષેપણ માટે વિદેશ જવું પડે છે. જીએસએલવી માર્ક ત્રણનું કામકાજ શરૂ કયર્િ બાદ અમે સંચાર ઉપગ્રહોના પ્રક્ષેપણમાં આત્મનિર્ભર થઇ જશું અને વિદેશી ગ્રાહકોને આકર્ષવામાં સફળ થઇશું.
👉👉ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન કે. કસ્તુરીરંગન, જે જીએસએલવી એમકે-ત્રીજાની કલ્પના કરી હતી, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ભારતીયોને અવકાશમાં લઈ જવા માટે તે ભારતનું વાહન હશે. જીએસએલવી માર્ક -3 ના ઉપગ્રહોને ભૂસ્તરીય ભ્રમણકક્ષામાં લાવવાનો અને ભારતીય ક્રૂ વાહન માટે લોન્ચર તરીકેનો હેતુ છે. તેમાં એક ભારતીય ક્રિઓસેનિક ત્રીજા મંચ અને વર્તમાન જીએસએલવી કરતાં ઊંચી પેલોડ ક્ષમતા છે.
જીએસએલવી મિશનના ડાયરેકટર જી અય્યપ્પને કહ્યું આ જીએસએલવી માર્ક-3 લૉન્ચ ‘મેક ઇન ઇન્ડિયા’ સ્પેસ પ્રોજેક્ટની સફળતાની સાથો-સાથ સામગ્રી, ડિઝાઇન, અને પ્રૌદ્યોગિકીના મામલામાં પણ સંપૂર્ણ રીતે સ્વદેશી લૉન્ટ થશે. તેમણે કહ્યું કે તેની ખાસિયતોમાં બેવડી, સ્વાસ્થ્યની દેખરેખ અને દોષની ભાળ મેળવી તેને ઠીક કરવાનું સામેલ છે.
👉રાધાકૃષ્ણન 2000માં મંજૂર જીએસએલવી માર્ક ત્રણ કાર્યક્રમથી નજીકથી જોડાયેલા રહ્યાં છે. તેઓ વીએસએસસીના નિર્દેશક રહ્યા અને પછી ઇસરોના અધ્યક્ષ બન્યા. હવે તેઓ ઇસરોના સલાહકાર છે.
👉ઈસરોના ચેરમેન એ.એસ. કિરણકુમાર
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👏👏GSLV માર્ક-3ની વિશિષ્ટતાઓ
– જીએસએલવી માર્ક-૩ની ઊંચાઈ ૪૩.૪૩ મીટર એટલે કે ૧૩ માળની ઈમારત જેટલી છે.
– જીએસએલવી માર્ક-૩નો વ્યાસ ૪ મીટર છે.
– તેનું વજન ૨૦૦ હાથી જેટલું છે.
– તેની પાછળનો ખર્ચ રૂ. ૩૦૦ કરોડ જેટલો છે.
– ૬૪૦ ટનના વજન સાથે સૌથી વજનદાર રોકેટ છે.
– જીએસએલવી માર્ક-૩ ચાર ટનના સેટેલાઈટને લોન્ચ કરી શકે છે.
– પોતાની પ્રથમ ઉડાનમાં આ રોકેટ ૩,૧૩૬ કિ.મી. ગ્રામ વજનના સેટેલાઈટને તેની કક્ષામાં સ્થાપિત..
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
ઈસરોના વિજ્ઞાનીઓ જીએસએલવીને 🎋‘નોટી બોય’🎋 કેમ કહે છે?❓❔
⭕️અત્યારે ભારત પાસે બે રોકેટ છે. પીએસએલવી નામનું એક રોકેટ દોઢ ટન સુધીના ઉપગ્રહો અવકાશમાં લઈ જવા સક્ષમ છે. ભારત ચંદ્ર અને મંગળ મિશન માટે હંમેશા તેને પ્રાથમિકતા આપે છે. આ સિવાય જીએસએલવી માર્ક ટુ રોકેટ છે, જેની મદદથી ભારત બે ટન સુધીના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકે છે.
જોકે,
🚫🚫🚫🚫હાલમાં જ જીએસએલવીને નાના કામમાં પણ અસફળતા મળી હતી. આ કારણસર ઈસરોના વિજ્ઞાાનીઓએ તેને ‘નોટી બોય’ નામ આપ્યું છે. એ પછી વર્ષ ૨૦૧૪માં ઈસરોએ જીએસએલવી માર્ક થ્રીને પણ પૃથ્વીની સબ-ઓર્બિટમાં મોકલ્યું હતું. આ ટેસ્ટ લૉન્ચનો હેતુ તે વાયુમંડળમાં કેવું કામ આપે છે એ જોવાનો હતો. હવે આ જ રોકેટ થકી ઈસરોએ અવકાશમાં માણસને મોકલવાનું સપનું જોયું છે.
અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ ભારત
આ રોકેટ પૃથ્વીની નીચલી કક્ષામાં આઠ ટન જેટલું વજન લઈ જવા સક્ષમ છે. ઈસરોએ આ યોજના સંપૂર્ણ રીતે તૈયાર કરી લીધી છે, પરંતુ અવકાશમાં માણસને મોકલવા માટે સરકાર પાસેથી હજુ ચાર અબજ ડૉલરનું બજેટ મંજૂર કરાવવાનું બાકી છે. જો આ રકમ મંજૂર થઈ જશે તો ઈસરો બેથી ત્રણ સભ્યની ટીમને અવકાશમાં લઈ જશે.
જો ઈસરોને આ સફળતા મળી જશે તો અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત પણ અવકાશમાં માણસ મોકલનારો ચોથો દેશ બની જશે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ઈન્સેટ-૩ડીઆરનું વજન ૨,૨૧૧ કિલો છે. ઉડ્ડયનના થોડા સમય પછી ઉપગ્રહને તેની ભૂ સ્થિત ભ્રમણ કક્ષામાં મુકાયું હતું. હવે પોતાની જ ગતિશિલ પ્રણાલીનો ઉપયોગ કરી ઉપગ્રહ ભૂ-સ્થિર ભ્રમણ કક્ષામાં ગોઠવાઈ જશે.
આઠ વર્ષનું આયુષ્ય ધરાવતું આ ઉપગ્રહમાં હવામાનની જાણકારી તેમજ બચાવ તથા સંશોધન કામગીરીમાં તે મદદરૂપ પુરવાર થશે. જીએસએલવી-એફઓ૫ના સફળ અંતરિક્ષ ગમન સાથે જિયોસ્ટેશનરી લોંચ વ્હીકલનું આ ૧૦મું ઉડ્ડયન છે. જીએસએલવી બેથી અઢી ટનના ઉપગ્રહો ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં પ્રક્ષેપણ કરી શકે છે
👏👏👏👏👏👏👏👏👏👏👏👏
🛰🛰ક્રાયોજેનિક એન્જિન 🚥🚥🚥🚥
🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰🛰
🇮🇳🇮🇳ક્રાયોજેનિક એન્જીન બનાવનારો ભારત જગતનો છઠ્ઠો દેશ🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🙏🙏🙏🙏👍👍👍👍
ગઈકાલે જીએસએલવી માર્ક-3 ભારેખમ ઉપગ્રહ છોડી ઇસરો આજે ઇતિહાસ રચ્યો...
ભારતે લોન્ચિંગ માટે સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વાપર્યું
પણ એમાં જે એન્જિન નો ઉપયોગ થયો છે તેના વિશે જાણવું જરૂરી છે...તો હુ યુવરાજસિંહ જાડેજા કોશીશ કરી રહ્યો છુ તેના વિશે સમજાવવાની
🎍🎍ક્રાયોજેનિક એન્જિન એટલે શું?🔵🔵❓❓❓❓
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👌👌👉ખુબ નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવુ એન્જીન ક્રાયોજેનિક કહેવાય.
👌👌👉જેમ કે ઈસરોએ ટેસ્ટ કરેલા એન્જિનમાં પ્રવાહી હાઈડ્રોજન માઈનસ ૨૫૬ ડીગ્રીએ અને પ્રવાહી ઓક્સિઝન -૧૯૫ ડીગ્રીએ સ્ટોર કરેલાં હતાં.
👌👌👉નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય.
⭕️⭕️ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે.
🚫⭕️સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતુ નથી.
👌👌👉ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.
✍✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️⭕️
👉👉ક્રાયોજેનિક એન્જિન (સેટેલાઇટ પ્રણાલીની ‘જાન’) વ અતિ નિમ્ન (ખૂબ જ નીચા) તાપમાને ભરવામાં આવેલાં દ્રવ્યોનો સરળતાથી ઉપયોગ કરી શકે તેવા એન્જિનને જ ક્રાયોજેનિક એન્જિન કહેવામાં આવે છે.
👉 આ એન્જિનમાં આ દ્રવ્યોના રૂપમાં દ્રાવ્ય હાઇડ્રોજન તેમજ દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. જેનાથી ‘પ્રક્ષેપણ યાન’ને ખૂબ જ અધિક માત્રામાં બળ (થ્રસ્ટ) પ્રાપ્ત થાય છે.
👌👉👉આ એન્જિનનો ઉપયોગ G.S.L.V. (Geo Satellite Launching Vehicle)ના ત્રીજા ચરણ (Third Stage)માં થાય છે.
👌👌👉👉 ઉલ્લેખનીય છે કે હાઇડ્રોજન સૌથી (Light in Weight) હલકો/હળવો ગેસ છે, જે ઓક્સિજનની હાજરીમાં સળગીને અધ્યાતિક ઉષ્મા ઉત્પન્ન કરે છે. સાથેસાથે દ્રાવ્ય H2 અને O2ના દહનથી ઉત્પન્ન થતા વિશિષ્ટ થ્રસ્ટ (અધ્યાધિક બળ)દ્વારા ઉપગ્રહને જરૂરી Geostatic (ભ્રમણકક્ષામાં/આંતરીક્ષમાં) G.O.માં સ્થાપિત કરી શકાય છે.
👌👌👉👉ક્રાયોજેનિક એન્જિનની સમસ્યાઓ હાઇડ્રોજન અને ઓક્સિજનને અત્યંત નિમ્ન તાપમાન પર લઇ જવું તેમજ આ તાપમાનને મેન્ટેઇન કરવું. આ વાયુઓને તરલ સ્વરૂપમાં મેળવ્યા બાદ તેને આ તાપમાન પર જાળવી રાખવા માટે ક્રાયોજેનિક એન્જિનની દીવાલોને વિશેષ સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. જેને 🏮🏮‘Electro Forming Wall (EFW)’ કહે છે. એક બાજુ H2ના દહનથી ઊંચું તાપમાન, તેમજ બીજી બાજુ દહનની પહેલાં અને દહન દરમિયાન તેને નિમ્ન તાપમાનને જાળવી રાખવું, તેમજ તે બંને વચ્ચે બેલેન્સ જાળવવું એક મોટો પડકાર બની રહે છે.
🎉🎈🎉સેમી ક્રાયોજેનિક એન્જિન શું છે? 🎉🎉🎉
સામાન્ય રીતે ક્રાયોજેનિક એન્જિનમાં ઉપયોગમાં લેવાતો દ્રવ્ય O2 તેમજ દ્રવ્ય H2 પર્યાવરણને નુકસાન પહોચાડતાં કેટલાક તત્વોને ઉત્સર્જિત કરે છે. એટલે કે ક્રાયોજેનિક એન્જિન એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે કે જેમાં ઉપયોગમાં લેવાતું બળતણ પર્યાવરણને અનુકૂળ હોય. આવાએન્જિનને સેમી ક્રાયોજેનિક એન્જિન કહેવામાં આવે છે.
🏮🎐🏮🎐 ક્રાયોજેનિક ટેક્નોલોજી અને ભારત ૧૯૯૦માં ક્રાયો એન્જિન અને તેની ટેક્નિકના હસ્તાંતરણ માટે ISRO તેમજ (ગ્લસ્નોસ્ત રશિયા)ની વચ્ચે સમજૂતી થઇ.
🎐🏮🎐🏮આ ઉપક્રમમાં રશિયાએ શરૂઆતમાં ભારતને ક્રાયોજેનિક એન્જિન પણ ઉપલબ્ધ કરાવ્યાં, પરંતુ ત્યારપછી સોવિયેત સંઘનું વિઘટન અને USA ના દબાણથી રશિયાએ ભારતને આ ટેક્નિકનું હસ્તાંતરણ કરવાનો ઇન્કાર કરી દીધો, કેમ કે રશિયાનું માનવું હતું કે ભારત આ ટેક્નોલોજીનો ઉપયોગ લાંબી રેન્જની આંતરખંડીય (Intercontinental Ballistic) મિસાઇલોમાં કરી શકે છે. એટલે કે રશિયાએ 🏮🏮MTCR (મિસાઇલ ટેક્નોલોજી કન્ટ્રોલ રીજમ) અંતર્ગત ભારતને આ ટેક્નોલોજી આપવાનો ઇન્કાર કરી દીધો.
🏮🎉🏮ક્રાયોટેક્નોલોજી અને વર્તમાન ભારતની/સિદ્ધિ આમ, રશિયાએ ઉપરોકત કારણોસર ભારતને ક્રાયોજેનિક ટેક્નોલોજી આપવાનો ઇન્કાર કર્યા બાદ ભારતે પોતાનો ક્રાયોજેનિક એન્જિન નિર્માણ કાર્યક્રમ શરૂ કર્યા.
🔭🔭તેમજ આ કાર્યક્રમને - CUSP (ક્રાયોજેનિક અપર સ્ટેજ પ્રોગ્રામ) નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનાં ત્રણ સ્ટેજ છે, જેનાં નામ છે: CUSP-I, CUSP-II, CUSO-III આમ, ભારતે વર્તમાનમાં ક્રાયોજેનિક ટેક્નોલોજીમાં ઘણી પ્રગતિ કરેલી છે.
🔬🔭🔬 સ્પાર્ક પ્લગ : ક્રાયોજેનિક મુદ્દે ભારતે ક્રાય (રડવા)ને બદલે પોતાની જિનેટીક (મૂળભૂત) ક્ષમતાને પિછાણી-હરણફાળ ભરી છે!

No comments:
Post a Comment