Monday, June 24, 2019

બેટી બચાવ, બેટી પઢાવ

જ્ઞાન સારથિ, [23.06.19 19:12]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પરીક્ષા માટે ઉપયોગી રહશે*
👱‍♀🧑🏽👩🏻👧🏻🧒👵🧓👱‍♀🧒
*👧🏻બટી બચાવ, બેટી પઢાવ👧🏻*
🧒👧🏻👶🧒👧🏻👩🏻👧🏻👶🧒
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🧒👧🏻🧒પાછલાં ચાર વર્ષમાં આવી અનેકવિધ યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા શ‚ કરવામાં આવી છે, જેમાંની સૌથી સરાહનીય યોજના છે, બેટી બચાવ, બેટી પઢાવ.*
🤯🤯🤔🤭હજુ આજે પણ આપણા સમાજમાં દીકરો જ વંશને આગળ વધારે તેવી જડ માન્યતા વ્યાપેલી છે, જેના કારણે અનેક લોકો સ્ત્રી ભૃણહત્યા જેવા ગુના સહજતાથી કરી લે છે. દીકરો જ જોઈએ તેવી ‚ઢિવાદી લાલસાને કારણે આપણે ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષોની સરખામણીએ સતત ઓછું થઈ રહ્યું છે. *😢😢😢૨૦૦૧માં ૧૦૦૦ છોકરાઓની સામે ૯૫૭ જેટલી છોકરીઓ હતી, પરંતુ ૨૦૧૧ના સેન્સેક્સના આંકડાએ તો સૌને ચોંકાવી દીધા, કારણ કે સમાજ આધુનિક બનવાને બદલે જાણે સત્તરમી સદીમાં પાછળ જઈ રહ્યો હોય, 🎯💠👉આ દસકમાં સ્ત્રી ભૃણહત્યાના કિસ્સા વધુ બન્યા હતા અને છોકરીઓની સંખ્યા સીધી ૯૧૮ આવીને અટકી. અગાઉની અનેક સરકારોએ આ દિશામાં થોડા ઘણા પ્રયત્નો કર્યા હતા, 🎯👉પરંતુ વર્તમાન મોદી સરકારે આ સમસ્યાને સૌથી પ્રાથમિકતા આપીને બેટી બચાવ, બેટી પઢાવ એ યોજના અમલમાં મૂકી.*
*🎯💠👉ભારતમાં જે રાજ્યમાં છોકરીઓનું પ્રમાણ સૌથી ઓછું છે, 🎯🇮🇳🇮🇳ત હરિયાણાના પાણીપત જિલ્લા ખાતેથી નરેન્દ્ર મોદીએ આ યોજનાનું લોન્ચિંગ કર્યું હતું. 🗒🗓📆૨૨ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ લોન્ચ કરવામાં આવેલી આ યોજના તેનાં વિશિષ્ટ પાસાંઓને કારણે ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે. મહિલા અને બાળ મંત્રાલયના મંત્રી મેનકા ગાંધી તો ત્યાં સુધી કબૂલ કરી ચૂક્યાં છે કે, આ યોજનાને કારણે અનેક જિલ્લાઓમાં હોસ્પિટલ ડિલિવરી ૧૦૦ ટકાએ પહોંચી છે.🚨🚨 હોસ્પિટલ ડિલિવરીના કારણે સ્ત્રી ભૃણહત્યા કે દીકરીના જન્મ પછી તેના ત્યાગ જેવી ઘટનાઓ ઓછી બને છે. 😨😨ઉપરાંત હોસ્પિટલ ડિલિવરી માતા તથા સંતાન બંનેને હેલ્થના પ્રશ્ર્નો સામે રક્ષણ આપે છે. ખૂબ અસરકારક સાબિત થઈ રહેલી બેટી બચાવ, બેટી પઢાવ યોજનાનાં અન્ય પાસાંઓ નીચે મુજબ છે :*
https://t.me/gujaratimaterial
*🎯👇યોજનાનો ઉદ્દેશ્ય અને વ્યાપકતા🎯🔰*
🎯🔰💠👉સત્રી-પુરુષની સંખ્યામાં પ્રવર્તતી અસમાનતા દૂર કરવી તથા છોકરીઓને શૈક્ષણિક તથા આર્થિક રીતે ઉજ્જ્વળ ભવિષ્ય પ્રદાન કરવું તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. હરિયાણા ખાતેથી લોન્ચ થયેલી આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી ૧૦૦ જેટલા જિલ્લાઓને સાંકળવામાં આવ્યા હતા, જેમાં છેક ગ્રામ પંચાયતથી માંડીને કલેક્ટર સુધીના વહિવટી માળખાંઓને જોડવામાં આવ્યાં છે, *જેથી યોજનાનો અમલ છેક ગ્રાસ‚ટ ઉપર પણ યોગ્ય રીતે થઈ શકે. યોજનાના પ્રથમ તબક્કામાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ યોજનાનો બીજો તબક્કો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં દેશનાં વિવિધ રાજ્યોના બીજા ૬૧ જેટલા જિલ્લાઓ સાંકળવામાં આવ્યા છે.*
*🔰🔰યોજનાના હેતુઓ🎯🎯*
૧) લિંગ આધારિત ભેદભાવ અટકાવવો
૨) દીકરીને સુરક્ષા અને સ્વાસ્થ્યની ખાતરી
૩) દીકરીને શિક્ષણની ખાતરી
*➖💠➖માઈલ સ્ટોન🔰💠🔰*
આ યોજના અંતર્ગત દીકરીઓને આર્થિક સુરક્ષા કવચ આપવા માટે સરકાર દ્વારા સુક્ધયા સમૃદ્ધિ યોજના શ‚ કરવામાં આવી છે, જેમાં માતા-પિતા પોતાની દસ વર્ષથી નીચેની દીકરીનું બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં દર મહિને વાલીએ ૧૦૦૦ ‚પિયાની કે તેથી વધુ નિયત કરેલ રકમ જમા ૧૪ વર્ષ સુધી જમા કરાવવાની હોય છે, જેના ઉપર સરકાર ખાસ્સું એવું ઇન્ટરેસ્ટ (વ્યાજ) આપે છે. *અને જ્યારે દીકરી ૨૫ વર્ષની થાય ત્યારે સાડા છ લાખ એકતાલીસ હજાર રૂ‚પિયા સુધીની રકમ દીકરીના એકાઉન્ટમાં જમા થાય છે.* સરકારનો આ પ્રયાસ ખૂબ જ આવકારદાયક છે.
*🤳🤳સલ્ફી વીથ ડોટર🤳🤳*
બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત પ્રધાનમંત્રીએ સેલ્ફી વીથ ડોટર મુહિમ પણ ચલાવી છે. હરિયાણાના બિવીપુર ગામના સરપંચે પોતાની દીકરી સાથેની સેલ્ફી ફેસબુક પર પોસ્ટ કરી એ ઘટનાને વડાપ્રધાને પોતાના મન કી બાત પ્રોગ્રામમાં સમાવી, સેલ્ફી વીથ ડોટરની ચળવળ આરંભીને બેટી બચાવો ચળવળને નવી દિશા આપી છે.
*💁‍♀💁‍♂💁‍♀મલ્યાંકન💁‍♂💁‍♀💁‍♂*
વડાપ્રધાને શરૂ‚ કરેલી બેટી બચાવો, બેટી પઢાવો યોજનાની અસરકારકતા પૂરા દેશમાં દેખાઈ રહી છે. સેલ્ફી વિથ ડોટર પ્રોગ્રામ હેઠળ લાખો લોકોએ ગર્લ ચાઈલ્ડને આવકારતી તસવીરો પોસ્ટ કરી. સુક્ધયા સમૃદ્ધિ યોજનાને પણ ખૂબ વ્યાપક આવકાર મળી રહ્યો છે. મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો પણ અસરકારક સાબિત થઈ રહ્યા છે અને તેની દેખીતી અસર પણ જોવા મળી રહી છે. વિવિધ આંકડાઓ આ બાબતની પુષ્ટિ કરે છે.
*આ યોજનાના પ્રથમ તબક્કામાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી ૧૦૦ જેટલા જિલ્લાઓને સાંકળવામાં આવ્યા હતા*
*🙇‍♂🙇‍♀🙇‍♂યોજનાના પ્રથમ તબક્કામાં મળેલી અભૂતપૂર્વ સફળતા બાદ યોજનાનો બીજો તબક્કો પણ અમલમાં મૂકવામાં આવ્યો છે*
*🙋‍♂🙋‍♀🙋‍♂આ યોજનાને કારણે અનેક જિલ્લાઓમાં હૉસ્પિટલ ડિલિવરી ૧૦૦ ટકાએ પહોંચી છે.*
*🙍‍
જ્ઞાન સારથિ, [23.06.19 19:12]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
♀🙍‍♀🙍‍♀દીકરી ૨૫ વર્ષની થાય ત્યારે સાડા છ લાખ એકતાલીસ હજાર ‚રૂપિયા સુધીની રકમ દીકરીના એકાઉન્ટમાં જમા થાય છે.*
*🙋‍♀🙋‍♂🙋‍♀બટી બચાવો, બેટી પઢાઓ અભિયાન જે ૧૦૦ જિલ્લામાં શરૂ‚ કરવામાં આવ્યું ને સફળ રહ્યું છે. લિંગ અનુપાતમાં ઘટાડો થયો છે. દીકરીઓની સંખ્યામાં ૩૦-૩૦ અંકનો વધારો થયો છે. હરિયાણામાં જ જ્યાં ૧૦૦૦ પુત્રની સરખામણીએ ૮૮૦ દીકરીઓ જન્મ લેતી હતી, હવે ૯૦૭ દીકરીઓ સરેરાશ જન્મી રહી છે. લોકોની સોચ બદલાઈ છે.*
યોજનાનું સકારાત્મક પરિણામ મળી રહ્યું છે.- મેનકા ગાંધી (મહિલા એવમ્ બાળવિકાસ મંત્રી)
👼👼👼🤰🤰🤱🤱જયાં ૧૦૦૦ પુત્રની સરખામણીએ ૧૪૦૦ દીકરીઓ જન્મ લઈ રહી છે
*🤰🤱🤰👼બટી બચાવો, બેટી પઢાવોનો નારો આખા દેશમાં ગુંજી રહ્યો છે ત્યારે હિમાચલ પ્રદેશની ક્યારી પંચાયતની વાત કંઈક અલગ છે. અહીં એક હજાર પુત્રની સરખામણીએ દીકરીની સંખ્યા ૧૪૦૦ છે. આ આંકડો સિરમૌર જિલ્લાની ક્યારી પંચાયત વિસ્તારનો છે. આ આંકડો રાજ્યને ગૌરવ પ્રદાન કરનારો છે.*
*🙏🙏🙏🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

No comments:

Post a Comment