💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
💠ઈતિહાસમાં ૧૨ સપ્ટેમ્બરનો દિવસ
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
*🔘☑️🔘હૈદરાબાદ પર ચઢાઈ🔘☑️🔘*
૧૯૪૭માં આઝાદી મેળવ્યા બાદ ભારતના મધ્ય-દક્ષિણ હિસ્સાના સૌથી મોટા રાજ્ય નિઝામ શાસિત હૈદરાબાદને ભારતીય સંઘમાં સામેલ કરવા માટે ભારતીય લશ્કરે વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ચઢાઈ કરી હતી.
*🖲🕹🖲વોર ઓન ટેરર🖲🕹🖲*
વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના બીજા દિવસે તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામે યુદ્ધની જાહેર કર્યુ હતું. જોકે, ૮ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક શરૂ કરીને ખરું યુદ્ધ શરૂ કર્યુ હતું.
ન્યૂક્લિયર ચેઇન રિએક્શન
*🕹🕹૧૯૩૩માં લીઓ ઝિલાર્ડ નામના🕹*
ભૌતિકશાસ્ત્રીને લંડનમાં ચાર રસ્તાની લાલ લાઇટ પર થોભીને આવેલા એક વિચારે ન્યૂક્લિયર ચેઇન રિએક્શનની શોધ કરી હતી. તેના આધારે વીજળી ઉત્પન્ન કરતી પરમાણુ ભઠ્ઠી અને અણુ બોમ્બ બન્યા છે.
*🌍👫🌍અંતરિક્ષમાં દંપતી🌍👫🌍*
વર્ષ 1992ની 12 સપ્ટેમ્બરે નાસાના સ્પેસ શટલ એન્ડેવરમાં વિશ્વનું પહેલું દંપતી અંતરિક્ષની સફરે ગયું હતું. પાછળથી છૂટાછેડા લેનારા માર્ક લી અને જેન ડેવિસ તે સમયે અંતરિક્ષ વિજ્ઞાની અને પતિ-પત્ની હતા.
*🖥⌨🖥IC દુનિયા સામે આવી⌨🖥*
ઇલેક્ટ્રોનિક ડિવાઇસનું કદ ઘટાડવા ચાવીરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ (IC)ના અમેરિકન સંશોધક જેક કિલ્બીએ 1958ની 12 સપ્ટેમ્બરે દુનિયા સામે પહેલીવાર IC રજૂ કરી હતી. ઇલેક્ટ્રોનિક કેલક્યૂલેટર શોધવામાં પણ તેમનો ફાળો છે.
🎯12-September-1786 Lord Cornwallis was appointed, and became Governor General of India, as well as the Commander-in-Chief Army Officer.
🎯12-September-1898 Baldev Prasad Mishra, Hindi litterateur, was born.
🎯12-September-1899T. N. Swaminathan Pillai, master of Karnataka Classical Music, was born.
💠12_September-1899 Vibhutibhushan Bandopadhyay, world famous Bengali novelist, was born.
💠12-September-1905 Anglo-Japanese treaty provides for Japan to help safeguard India at London.
💠12-September-1912T. A. Ramachandran, cricket Test Umpire of one test during 1948-49, was born in Tamil Nadu.
💠12-September-1922 Chandradhar Sharma Guleri passed away.
💠12-September-1931 Triloki Nath Madan, educationist and journalist, was born at Srinagar, Kashmir.
💠12-September-1932 Vijaya Shriniwas Jahagirdas, famous Marathi story writer and poet, was born.
💠12-September-1934 Shantakumar Jagannath Sharma was born in Garhjamula, Distt. Kangra (Himachal Pradesh).
💠12-September-1961Nalin Vilochan Sharma, great Hindi critic, died.
💠12-September-1962 Raghav Rangayya, famous Hindi poet, story writer and novelist, died.
💠12-September-1965 Army fights back heavy Indian tank attacks at Pakistan.
💠12-September-1966 Mihir Sen, famous Indian swimmer, crossed Darda Nailes Channel.💠12-September-1971 Jaikishen, famous Hindi film music director, died.
💠12-September-1974T. C. Yohannan at Teheran, sets record for LJ in 8.07.
💠12-September-1990 Konkan Railway project formally launched with the opening of a project office in Ratnagiri in Maharashtra State.
💠12-September-1992 Mallikarjun Bhimramayya Mansoor, famous Hindustani classical vocalist of Jaipur Gharana, died in Dharward, Karnataka at the age of 81 years.
💠12-September-1993 Former Chief Minister of Gujarat Hitendra Desai died.
💠12-September-1994 UN Secretary General Ghali visits New Delhi.
💠12-September-1995 Heavy rainfall in the Himalaya region, resulting in landslide, claimed 70 lives near Kullu.
💠12-September-1998 Bihar flood toll mounts to 320.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ) 9099409723🙏*

No comments:
Post a Comment