[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (26 july )📘
🔪🔪કારગીલ વિજય દિવસ🔪🔪
🔪🔪1999 "ઓપરેશન વિજય" દ્વારા ભારતીય સેનાનો કારગીલ યુદ્ધમાં વિજય થયો તે માટે "કારગીલ વિજય દિવસ" ઉજવવામાં આવે છે. આજે 20 વર્ષ પુરા થયા.
🗻🗻કારગિલ યુદ્ધ નો સમયગાળો :-
(03 may - 26 july 1999)
🗻🗻 થીમ 2019:- "Remember, Rejoice and Renew"
➡️કારગિલ યુદ્ધ નો વિજય ની જાહેરાત તાત્કાલીક પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈ કરી હતો.અને રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય આર્મીના સેના પ્રમુખ વેદપ્રકાશ મલિક હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેના પ્રમુખ અનિલ ટીપનીસ હતા.ભારતીય વાયુસેનાએ "સફેદ સાગર" નામનું ઓપરેશન કર્યું હતું.
➡️કારગીલ યુદ્ધમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
➡️કારગિલ કા શેર🤔 કપ્ટન વિક્રમ બત્રા
💮ભારતમાં પ્રથમ વખત ડ્રેગન વૃક્ષની પ્રજાતિ અસમમાં શોધવામાં આવી.
➡️જ વૃક્ષની ખાસિયત એ છે કે તેને કાપવામાં આવે તો લાલ રંગનું લોહી જેવું પ્રવાહી નીકળે છે.
💮ગલોબલ ઇનોવેશન ઇન્ડેક્સ-2019 ભારત 52મા ક્રમે રહ્યું છે. તેમાં પ્રથમ સ્થાને સ્વીઝરલેન્ડ રહ્યું છે.
💮નવા ગૃહ સચિવ તરીકે અજય કુમાર ભલ્લા ની નિમણૂક કરી.
➡️નવા ઉર્જા સચિવ સુભાષચંદ્ર ગર્ગ નિમણૂક થઈ
➡️અતનું ચક્રવર્તી આર્થિક મામલાના સચિવ બન્યા.
➡️અશુ પ્રકાશ સંચાર મંત્રાલયના સચિવ બન્યા
💮તાજેતરમાં મધ્યપ્રદેશ સરકારે OBC આરક્ષણ બિલ પાસ કર્યું. જે 14% થી વધારીને 27% કર્યું.
💮ડિજિટલ કમ્યુનિકેશન કમિશન (DCC) દ્વારા વડાફોન-આઈડિયા કંપની અને એરટેલ પર 3050 કરોડનો દંડ ફટકાર્યો છે.
➡️ત બંને કંપનીએ રિલાયન્સ જીઓ કંપની ઇન્ટર કનેક્શન મા અંક ન આપ્યો એટલા માટે દંડ ફટકારવામાં આવ્યો છે.
💮"ચંદ્રશેખર ધ લાસ્ટ આઇકોન ઓફ ઇડિયોલોજિકલ પોલિટિક્સ" નામના પુસ્તકનું વિમોચન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે.
➡️જ પુસ્તક પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખર ની જીવન પર આધારિત છે.
➡️પસ્તકને લખનાર રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ અને રવિ દત્ત બાજપેઈ
💮બધા પૂર્વ પ્રધાનમંત્રી માટેનું મ્યુઝિયમ દિલ્હીમાં બનશે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:
Post a Comment