🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 11/08/2019
📋 વાર : રવિવાર
📜1908 ક્રાંતિકારી ખૂદિરામ બોઝને સેન્ટ્રલ જેલ, મુજફરનગર, બિહારમાં 19 વર્ષની ઉંમરે ફાંસી આપવામા આવી.
📜1911 પ્રખ્યાત પત્રકાર પ્રેમ ભાટિયાનો જન્મ થયો.
📜1916આર્મીનાં પુર્વ પ્રમુખ અને ફાઇટર ગોપાલ રઘુનાથનો જન્મ થયો.
📜1922 અભિનેતા મનમોહન ક્રિષ્નાનો જન્મ થયો.
📜1954 ક્રિકેટર એમ. વેંકટશવર નરસિમ્હા રાવનો જન્મ થયો.
📜1954 ક્રિકેટર યશપાલ બરબુરામનો જન્મ થયો.
📜1956 લોકસભામાં States Reorganisation Act. પસાર કરવામાં અવ્યો.
📜1961 દાદર અને નગર હવેલીને કેન્દ્ર શાશીત પ્રદેશ તરીકે જાહેર કરવામાં અવ્યો.
📜1979 મોરબીનું મચ્છુ ડેમ તૂટતાં હજારોની સંખ્યામાં લોકોના અવસાન થયા.
📜1993 દિલ્લીનાં પ્રથમ મુખ્યમંત્રી બ્રહ્મપ્રકાશ ચૌધરીનું અવસાન થયુ.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
Raj Rathod, [13.08.19 12:36]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
📗આજે (11 Aug.)📘
💮1908 ક્રાંતિકારી ખુદીરામ બોઝ ને ફાંસી આપવામાં આવી હતી.
➡️બગાળ વિભાજન નો ફેસલો તેમને દુઃખદ લાગ્યો હતો.તેથી અંગ્રેજ કિંગ્સ ફોર્ડ બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન તે અને તેમના મિત્ર પ્રફુલ ચાકી એ બનાવ્યો. પરંતુ કિંગ્સ ફોર્ડ બચી જાય છે અને ખુદિરામને ફાંસી આપે.
💮11 Aug-1979 મોરબીમાં મચ્છુ-2 ડેમ તૂટતા હોનારત સર્જાયું હતું. તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા. મચ્છુ ને માલધારી ની નદી પણ કહેવામાં આવે છે.
💮1961 દાદરા નગર હવેલીનો ભારતમાં વિલય થયો અને તેમને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા.
💮ગરીન મણીપુર મિશન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વેલેન્ટિના બનાવવામાં આવ્યા.
💮નશનલ એન્ટિ ડોપિંગ એજન્સી(NADA) મા ક્રિકેટ રમત નો સમાવેશ થયો છે.
💮"રિસર્જન્ટ ઇન્ડિયા" RBI પૂર્વ ગવર્નર વિમલ જાલાન દ્વારા લખવામાં આવી છે.
💮મખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના હરિયાણા સરકારે શરૂ કરવાની જાહેરાત કરી.
💮ઉત્તરપ્રદેશ સરકારના "વૃક્ષાસન મહાકુંભ અભિયાન" 22 કરોડ વૃક્ષો વાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.
💮તરીજુ આંતરરાષ્ટ્રીય ઇલેક્ટ્રિક વાહન કનકલેવ
હરિયાણામાં આયોજન કરવામાં આવ્યું.
💮એમ.એસ.સ્વામીનાથન પુરસ્કાર કેનેથ.એમ. ક્વીન ને આપવામાં આવ્યો.
➡️વર્લ્ડ ફૂડ પ્રાઇસ ફાઉન્ડેશનના તેવો પ્રેસિડેન્ટ છે
➡️પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે જે સારું કાર્ય કર્યું છે તે માટે આપવામા આવ્યો છે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.
Raj Rathod, [13.08.19 12:36]
[Forwarded from 🇮🇳JAY HIND🇮🇳 C.A♻️]
🇮🇳JAY HIND🇮🇳 C.A♻️
🛍11 ઑગસ્ટ 2019 C.A ➕ ♻️
🌳10 ઑગસ્ટ મહત્વના દિવસો
🖊 વર્લ્ડ બાયો ફ્યુલ ડે
📌 થીમ :- પ્રોડક્શન ઓફ બાયો ડીઝલ ફ્રોમ યુઝ કૂકિંગ ઓઈલ
🖊 ચોથા રાષ્ટ્રપતી વી વી ગીરીનો જન્મ દિવસ
🖊 સાહિત્યકાર સુરેશ દલાલ ની પુણ્યતિથિ
🖊 ઉત્તર ગુજરાત ના જાણીતા સાહિત્યકાર પીતાંબર ની જન્મ દિવસ
🖊 ગાંધી યુગના કવિ વિવેચક સુંદરજી ગોકુલદાસ બેટાઈ નો જન્મ દિવસ
🌳 મણિપુર ના ગ્રીન એમ્બેસેડ :- વેલેન્ટીના
🖊 9 વર્ષની
🌳66 માં નેશનલ ફિલ્મ સમારોહ
🖊 બસ્ટ હિન્દી ફિલ્મ :- અંધાધુન
🖊 બસ્ટ ગુજરાતી ફિલ્મ :- રેવા
🖊 પર્યાવરણીય સબંધિત બેસ્ટ ફિલ્મ :- પાની
🖊 સર્વશ્રેષ્ઠ ફિલ્મ :- બધાઈ હો
🖊 સામાજિક મુદ્દા સબંધિત બેસ્ટ ફિલ્મ :- પેડમેન
🌳 હાલમાં nada માં સામિલ થનાર રમત :- ક્રિકેટ
🖊NADA :- (national anti doping agency)
🖊WADA HQ :- મોન્ટ્રીઅલ કેનેડા
🌳રસરજેન્ટ ઇન્ડિયા નામની બુક લખી:- વિમલ જાલાન
🌳 મખ્યમંત્રી પરિવાર સમૃદ્ધિ યોજના લોન્ચ કરશે
🖊 હરિયાણા
🖊 વાર્ષિક આવક 1,80,000 હોવી જરૂરી
🖊2 હેકટર થી ઓછી જમીન
🌳 ભારતની કેન્સર ની સૌથી મોટી હૉસ્પિટલ :- હરિયાણા (ઝઝર)
🌳 ભારતની પ્રથમ વોટર પાર્ક :- હરિયાણા
🌳 ઇન્ડિયન બેંક એ ચોલામાંડળમ એમએસ જનરલ ઇન્સ્યોરન્સ સાથે સમજોતા કર્યા.
🌳ભારત છોડો આંદોલન દિવસ
🖊8 ઑગસ્ટ 1942
🖊77 વર્ષ પૂરા
🖊 રાષ્ટ્રપતિ દ્વારા "એટ હોમ" કાર્યક્ર્મ હેઠળ 78 સ્વતંત્ર સેનાની ને પુરસ્કાર એનાયત કરાયા
🌳 વક્ષાસન મહાકુંભ અભિયાન વિશ્વ રેકોર્ડ બનાવ્યો :- ઉત્તર પ્રદેશ
🌳 લખનવ :- ગોમતી નદી કિનારે
🌳 ફિલિભિત અને અમનગઢ ટાઇગર રિઝર્વ :- ઉત્તર પ્રદેશ
🌳 ઉત્તર પ્રદેશ એ 1076 મુખ્યમંત્રી હેલ્પ લાઇન શરૂ કર્યું
🌳પાણી પુરવઠા નો હેલ્પ લાઇન નબર :- 1916
🌳 મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા થી ભારત માં આગમન :- 9 જાન્યુઆરી 1915
🌳 ભારતીય પ્રવાસી દિવસ 2003થી ઉજવાઇ છે
🌳 એમ. એસ. સ્વામિનાથ પુરસ્કાર થી સમ્માનિત :- કેનેથ એમ. કિવન
🌳 ભારતમાં હરિત ક્રાંતિ ના જનક :- એમ. એસ. સ્વામીનાથ
🌳 વિશ્વમાં હરિત ક્રાંતિ ના જનક :- N.B (નોર્મન બોર્લો)
🌳RBL બેંક એ પ્રથમ હેલ્થ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો
https://t.me/X_SECRET_8347343114
No comments:
Post a Comment