✅🔰✅🔰✅✅🔰✅🔰✅🔰
👁🗨ઈતિહાસમાં ૨૭ ઓગસ્ટનો દિવસ
🎯💠🎯💠🎯🎯💠🎯💠🎯💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
⭕️⭕️મુઝફ્ફરનગર તોફાનો⭕️⭕️
ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વર્ષ ૨૦૧૩માં આજના દિવસે ફાટી નીકળેલા તોફાનોમાં ૬૨ના મોત થયા હતા, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આ તોફાનો લોકસભાની ચૂંટણીમાં નિર્ણયાત્મક બન્યા હોવાનું મનાય છે.
🏏🎾🏏ડોન બ્રેડમેન 🎾🏏🎾
ક્રિકેટના પિતામહ સર ડોન બ્રેડમેનનો જન્મ વર્ષ ૧૯૦૮માં આજના દિવસે થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેમની ૯૯.૯૪ની બેટિંગ એવરેજ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં બ્રેડમેને આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
🚥🚦🚥વિશ્વનું સૌથી ટૂંકુ યુદ્ધ🚥🚦🚥
વર્ષ 1896ની 27 ઓગસ્ટે યુનાઇટેડ કિંગડમ (UK) અને ઝાંઝીબાર વચ્ચે વિશ્વનું સૌથી ટૂંકુ યુદ્ધ ખેલાયું હતું. સવારે નવ વાગ્યેને બે મિનિટે શરૂ થયેલું આ યુદ્ધ નવ વાગ્યાને 40 મિનિટે સમેટાઈ ગયું હતું.
🛩🛩વિશ્વનું પહેલું જેટ વિમાન✈️✈️
1939ની 27 ઓગસ્ટે જેટ એન્જિન ધરાવતું વિશ્વનું પહેલું વિમાન ઉડ્યું હતું. આ વિમાન જર્મન એરફોર્સનું Heinkel He 178 હતું. 981 કિમી/કલાકની ઝડપે 33,000 ફૂટથી ઊંચે ઊડી શકે તેને જેટ વિમાન ગણવામાં આવે છે.
💠૧૮૫૯ – ખનિજતેલ શોધી કાઢવામાં આવ્યું, "પેનિસ્લાવેનિયા" (Pennsylvania)નાં "ટિટુસવિલે" (Titusville)માં વિશ્વનાં સૌપ્રથમ સફળ તેલકુવામાંથી.
💠1604 : અમૃતસરમાં ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના કરવામાં આવી.
💠1859 : પ્રખ્યાત ઉદ્યોગપતિ દોરાબજી જમશેદજી ટાટાનો જન્મ થયો.
💠1952 : વિજ્ઞાન મંદીરની નજાફગ્રહ રોડ, નવી દિલ્લી ખાતે સ્થાપના થઈ.
💠1978 : અયારલેન્ડ નજીક એક વિસ્ફોટમાં લોર્ડ માઉન્ટ બેટનનું અવસાન થયુ.
💠૧૯૭૬ – મુકેશ, ભારતીય પાશ્વગાયકનુ અવસાન (જ. ૧૯૨૩)
💠૨૦૦૬ – ઋષિકેશ મુખરજી, ભારતીય ચલચિત્ર દિગ્દર્શકનુ અવસાન (જ. ૧૯૨૨)

No comments:
Post a Comment