Sunday, August 4, 2019

4 Aug

👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨
🎯ઈતિહાસમાં 4 ઓગસ્ટનો દિવસ🎯
♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻️🔰♻
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️સુપ્રીમે અફઝલની ફાંસી માન્ય રાખી

સંસદ પર આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ મોહમ્મદ અફઝલને ફાંસી આપવાનો નીચલી અદાલતનો હુકમ સુપ્રીમ કોર્ટે વર્ષ 2005ની ચોથી ઓગસ્ટે માન્ય રાખ્યો હતો . અફઝલને 2013ની નવમી ફેબ્રુઆરીએ ફાંસી અપાઈ હતી .

👧🏻👦🏻👶સંસદમાં RTE પસાર 👦🏻👧🏻👶

ગરીબ બાળકોને તવંગર બાળકોની સ્કૂલમાં ભણવાની તક પૂરી પાડતો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન ( RTE ) વર્ષ 2009ની ચોથી ઓગસ્ટે સંસદે પસાર કર્યો હતો . આ કાયદાથી વિશ્વના શિક્ષણ મૂળભૂત અધિકાર બન્યો છે .

🎖✖️બોઝને ભારત રત્ન ન અપાયો🎖

સુપ્રીમ કોર્ટે વર્ષ ૧૯૯૨માં આજના દિવસે સુભાષ ચંદ્ર બોઝને આપેલો ભારત રત્ન રદ માનવા હુકમ કર્યો હતો . આ એવોર્ડ તેમને મરણોપરાંત અપાયો હતો , પરંતુ એવોર્ડ સમિતિ મૃત્યુનું પ્રમાણ આપી શકી નહોતી .

👥👤👤બરાક ઓબામા👥👤👥

અમેરિકાના ૪૪મા રાષ્ટ્ર પ્રમુખ ઓબામાનો જન્મ વર્ષ ૧૯૬૧માં આજના દિવસે હવાઈના હોનોલુલુમાં થયો હતો . તેમણે કોલંબિયા યુનિ . માંથી પોલિટિકલ સાયન્સ અને હાર્વર્ડ લો સ્કૂલમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી .

🎤🎬🎻🎤કિશોર કુમાર🎤🎬🎸🎧

બોલીવુડના આજે પણ સૌથી લોકપ્રિય પ્લેબેક સિંગરમાં જેમનું સ્થાન સદાયને માટે સૌથી પહેલું લેવામાં આવે છે તેવા કિશોર કુમારનો જન્મ વર્ષ ૧૯૨૯માં આજના દિવસે થયો હતો . તેમનું મૂળ નામ આભાસ કુમાર ગાંગુલી છે .

🔰1845 :- ભારતીય વકીલ અને સામાજિક કાર્યકર ફિરોઝ શાહ મેહતાનો જન્મ થયો.

🔰1870 :- બ્રિટિશ રેડક્રોસ સોસાયટીની રચના કરવામાં આવી.

🔰1929 :- હિન્દી સિનેમાનાં જાણીતા પાર્શ્વ ગાયક કિશોર કુમારનો જન્મ થયો.

🔰1956 :- ભારતના પ્રથમ પરમાણુ સંશોધન રિએક્ટર 'અપ્સરા' નું લોકાર્પણ.

🔰1962 :- નેલ્સન મંડેલાની ધરપકડ કરવામાં આવી.

🔰૧૯૫૪ – પાકિસ્તાન સરકારે, 'હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Raj Rathod, [04.08.19 09:39]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 04/08/2019
📋 વાર : રવિવાર

🔲૧૯૫૪ – પાકિસ્તાન સરકારે,હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનનાં રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.

🔵જન્મ🔵

🍫૧૯૨૯ – કિશોર કુમાર,
➖ભારતીય ગાયક અને અભિનેતા

🍫૧૯૩૧ – નરેન તામ્હણે
➖ભારતીય ક્રિકેટર

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️


https://t.me/ONLYSMARTGK


Raj Rathod, [05.08.19 19:46]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
📗આજે (04 Aug.)📘

           👫👬 ફરેન્ડશીપ ડે 👫👬

 👫👬 ઘણા બધા દેશમાં ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી કરવામાં આવે છે.

કહેવા માટે મારી પાસે શબ્દો નથી 
આપવા માટે વસ્તુ નથી પણ 
હા દિલ થી એક વાત જરૂર કહીશ 
કે તમારું ધ્યાન રાખજો કેમ કે 
મારી પાસે તમારા જેવા બીજા દોસ્તો નથી

HAPPY FRIENDSHIP DAY 👬😊👍

💮1956 ભારતનું પ્રથમ પરમાણુ અનુસંધાન રિએક્ટર "અપ્સરા" ની શરૂઆત મુંબઈમાં કરવામાં આવી હતી.

💮અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો જન્મદિવસ 1961.

➡️તઓ અમેરિકાના 44મા રાષ્ટ્રપતિ છે.

💮ભારતીય ગાયક અને અભિનેતા કિશોર કુમાર નો જન્મ 1929.

💮ભારતીય મૂળની ડો.ભાષા મુખર્જી મિસ ઇંગ્લેન્ડ-2019 બની.

💮controller general of accounts (CGA)ના રૂપમા ગીરીરાજ પ્રસાદ ગુપ્તાની નિમણુક કરવામાં આવી. 

💮કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી બન્યા.

🏅🏅ગીની કન્ટ્રી નું સર્વોચ્ચ સન્માન "નેશનલ ઓર્ડર ઓફ મેરીટ" રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ને મળ્યું.

➖ગીની ની રાજધાની=Conakry
➖રાષ્ટ્રપતિ =આલ્ફા કોન્ડે
➖પરધાનમંત્રી=ઇબ્રાહીમા કસોરી ફોફાના

🔻🔺રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 3 આફ્રિકી દેશ બેનિન,ગામ્બીયા અને ગિનીની મુલાકાત પર છે
🔺🔻ગામ્બીયા દેશમા પાંચ લાખ US ડોલરની રોકાણ ભારત કરશે જેથી,આફ્રિકામાં રોકાણ કરતો ભારત સૌથી મોટો પાંચમો દેશ બન્યો

💮સારી રીતે વાઘનુ સરક્ષણ માટે તમિલનાડુના "સત્યમંગલમ ટાઇગર રિઝર્વ" રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો.

~ By Kishan Rawat (9173095219)

😊👍join telegram:-  
https://telegram.me/CAbyRK

💥LiKe👍
💥share ➡️👫👬


💥©Note ©:-  આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:

Post a Comment