70 મા વન મહોત્સવની ઉજવણી - 2019
'જડેશ્વર વન' લોકાર્પણ કાર્યક્રમ
તા: 3 ઓગસ્ટ - 2019
સ્થળઃ
આદિનાથનગર પાસે ઓઢવ, અમદાવાદ.
મહત્વની બાબતો:
🔸 રાજ્યના બધા જ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં તા. 4/8/2019ના રોજ એકસાથે વન મહોત્સવની ઉજવણી.
🔸 8 મહાનગરપાલિકાઓ, 33 જિલ્લાઓ, 250 તાલુકાઓ તથા 5020 ગામોમાં જનભાગીદારીથી ઉજવણી.
🔸 રાજ્યમાં કુલ 10.05 કરોડ રોપાઓનું વાવેતર.
🔸 'જળસંચય અભિયાન' અંતર્ગત નદી કાંઠાઓ ઉપર 25 લાખ રોપા વાવેતરની કામગીરી.
🔸 વન મહોત્સવ દરમ્યાન જિલ્લાદીઠ એક, કુલ 33 'વૃક્ષ રથ' - ડોર ટુ ડોર રોપા વિતરણ.
🔸 વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યા વર્ષ 2004માં 25.10 કરોડ હતી જે વધીને વર્ષ 2017માં 34.35 કરોડ થઈ.
🔸 છલ્લા બે વર્ષમાં રાજ્યના વન વિસ્તારમાં 9700 હેકટરનો વધારો.
🔸 દરિયા કિનારાના રક્ષક ગણાતા ચેરવૃક્ષના વનોમાં સતત વધારો કરાવતું એકમાત્ર રાજ્ય.
#BookBirdAcademy #NewsFlash #ImportantTopics #Current #Affairs
No comments:
Post a Comment