🙏🙏🙏નમસ્કાર મિત્રો 🙏🙏🙏
મિત્રો હું યુવરાજસિંહ જાડેજા મારા અનુભવો પરથી મને એવું લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે બધા મહિનામાં ઓગસ્ટ મહિનાના દિવસોનુ મહત્વ પરીક્ષા માટે વધુ ઉપયોગી છે.. બહુ બધા મહત્વના દિવસો આ મહિનામાં આવે છે.
જેમ કે..
👉 આ જ મહિનામાં મહાન ક્રાંતિ થઈ હતી.ઓગસ્ટ ક્રાંતિ.
🎯👁🗨👉🇮🇳ભારત : સ્વતંત્રતા દિન🇮🇳
કેલેન્ડરમાં વર્ષ 1947ની 15 ઓગસ્ટની તારીખ પડી એટલે તરત જ રાત્રે 12 કલાકે દિલ્હીમાં જવાહરલાલ નહેરુએ બ્રિટિશ ઝંડો ઉતારી ત્રિરંગો ફરકાવ્યો હતો . એ પહેલા પ્રથમ વડાપ્રધાન નહેરુએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું .
🔰👉1945ની 15 ઓગસ્ટે દક્ષિણ કોરિયા નામના લોકશાહી રાષ્ટ્રનો જન્મ થયો હતો . જાપાન વિશ્વ યુદ્ધ હારી ગયા બાદ કોરિયાનો ઉદય થયો હતો . આ ઘટના Gwangbokjeol એટલે કે દિવસના પ્રકાશનું આગમન કહેવાય છે .
👁🗨👉બ્રિટિશ સામ્રાજ્યએ અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબજો ન હતો મેળવ્યો , પરંતુ તેની વિદેશ નીતિ બ્રિટન નક્કી કરતુ હતું . 19 ઓગસ્ટ 1919 માં એંગ્લો- અફઘાન સંધિ દ્વારા અફઘાનિસ્તાને સંપૂર્ણ સ્વતંત્રતા મેળવી હતી .
🎯🔰સંસ્કૃત શબ્દ સિંહપુર (સિંહનગર ) પરથી આજે સિંગાપોર તરીકે ઓળખાતો દેશ બ્રિટિશ સામ્રાજ્યથી અલગ થયા બાદ મલેશિયા સાથે જોડાયો હતો . વર્ષ ૧૯૬૫માં 9 ઓગષ્ટના દિવસથી સિંગાપોર અલગ રાષ્ટ્ર થયું હતું .
🔰🎯ભારત પાકિસ્તાન વચ્ચે સરહદના વિવાદનો પલીતો ચાંપવાનું કામ કરનારી રેડક્લિફ લાઇનની જાહેરાત વર્ષ ૧૯૪૭માં ૧૭ ઓગષ્ટના દિવસે થઈ હતી . અંગ્રેજોએ ભાગલા પાડવાનું કામ વકીલ સિરિલ રેડક્લિફ સોંપ્યું હતું .
🎯🔰બે દેશો વચ્ચે સરહદ પરના સૌથી લાંબા યુદ્ધોમાં ગણાતા ઇરાન - ઇરાક યુદ્ધનો વર્ષ 1988ની 20 ઓગસ્ટે અંત આવ્યો હતો . 22 સપ્ટે . 1980 એ શરૂ થયેલું યુદ્ધ સાત વર્ષ , 10 મહિના , 4 અઠવાડિયા અને એક દિવસ સુધી ચાલ્યું હતું .
🌍🌏વર્ષ 1975 ની 20 ઓગસ્ટે નાસાએ વાઇકિંગ - 1 યાન મંગળ તરફ છોડ્યું હતું . 10 મહિના પછી મંગળની ધરતી પર ઉતરનારા વિશ્વના આ પહેલા યાને 2307 દિવસ સુધી મંગળ પર રહીને નાસાને માહિતી મોકલી હતી .
👉 ૯ ઑગસ્ટ, ૧૯૪૨ના રોજ મહાત્મા ગાંધીએ અંગ્રેજો સામે ભારત છોડોનો નારો આપ્યો હતો.
👁🗨👉1980ની પહેલી ઓગસ્ટે આઇસલેન્ડના રાષ્ટ્રપ્રમુખ તરીકે વિડિસ ફિનબોયેડોટ્ટિર સીધા પ્રજા દ્વારા ચૂંટાયા હતા . 🎯લોકતાંત્રિક રીતે સીધા પ્રજા દ્વારા ચૂંટાઈને કોઈ દેશના પ્રમુખ બન્યા હોય તેવી આ પહેલી ઘટના હતી 🎯. સતત 16 વર્ષ સુધી રાષ્ટ્રપ્રમુખ રહ્યાનો વિક્રમ તેમના નામે છે
👁🗨👉ગરીબ બાળકોને તવંગર બાળકોની સ્કૂલમાં ભણવાની તક પૂરી પાડતો કાયદો રાઇટ ટુ એજ્યુકેશન ( RTE ) વર્ષ 2009ની ચોથી ઓગસ્ટે સંસદે પસાર કર્યો હતો .
👁🗨👉ભારત - પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965ની પાંચમી ઓગસ્ટે કાશ્મીર સરહદે યુદ્ધની શરૂઆત થઈ હતી
👁🗨👉વર્ષ 1945ની છઠ્ઠી ઓગસ્ટે અમેરિકાએ 'લિટલ બોય ' નામનો અણુ બોમ્બ જાપાનના હિરોશીમા શહેર પર ફેંક્યો હતો . 4400 કિલો વજન અને 15 કિલોટનના વિસ્ફોટમાં દોઢ લાખ લોકો તાત્કાલિક મોતને ભેટ્યા હતા .
👁🗨👉બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના નાગાસાકી શહેર પર વર્ષ 1945ની નવમી ઓગસ્ટે અણુ બોમ્બનો હુમલો કરી 35000 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા . 4670 કિલોના ફેટમેન નામના આ બોમ્બ દ્વારા 21 કિલો ટનનો વિનાશક વિસ્ફોટ થયો હતો .
👁🗨👉1942ની 8 ઓ ગસ્ટે ગાંધીજીના નેતૃત્ત્વમાં અંગ્રેજો સામે ' ભારત છોડો ચળવળ ' શરૂ થઈ હતી .
👁🗨👉રામ પ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન અને ચંદ્રશેખર આઝાદ સહિતના ક્રાંતિકારીઓએ વર્ષ 1925ની નવમી ઓગસ્ટે યુપીના કાકોરી નજીક અંગ્રેજોના ખજાનાની ટ્રેન લૂંટ કરી હતી
👁🗨👉1965ની 9 ઓગસ્ટે સિંગાપોર દુનિયાનો એકમાત્ર એવો દેશ બન્યો હતો જે પોતાની મરજી વિરુદ્ધ આઝાદ થયો હતો . સિંગાપોર એ પહેલા અંગ્રેજોએ આઝાદ કરેલા મલેશિયાનું 14મું રાજ્ય હતું
👁🗨👉જર્મન એન્જિનિયર રુડોલ્ફ ડીઝલે વર્ષ 1893ની 10 ઓગસ્ટે વિશ્વનું પહેલું સફળ ડીઝલ એન્જિન અગ્સસબર્ગમાં દોડાવ્યું હતું . સીંગતેલથી આ એન્જિન ચાલતુ હોવાથી 10 ઓગસ્ટે બાયોડીઝલ દિવસ ઉજવાય છે .
👁🗨👉વર્ષ 2008ની 11 ઓગસ્ટે શૂટર અભિનવ બિન્દ્રાએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારતને ઇતિહાસનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો . બિન્દ્રાનો વ્યક્તિગત ગોલ્ડ પહેલો અને હજી એકમાત્ર છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨👉વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં 12 ઓગસ્ટે 66 કિલો કેટેગરીમાં સુશીલે કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યો હતો . વર્ષ 2008ના ઓલિમ્પિકમાં કુશ્તીમાં બ્રોન્ઝ પછી મેડલ જીતનાર ભારતનો એકમાત્ર ઓલિમ્પિયન સુશીલ કુમાર છે .
👁🗨👉1913ની 13 ઓગસ્ટે બ્રિટિશ ધાતુશાસ્ત્રી હેરી બ્રિયર્લીએ સ્ટેઇનલેસ સ્ટીલનું ઔદ્યોગિક ઉત્પાદન કર્યું હતું . લોખંડમાં ક્રોમિયમ સહિતની ધાતુ ઉમેરીને તૈયાર થતા સ્ટીલની શોધ બ્રિટિશ સંશોધકો ક્લર્ક અને વૂડ્સે કરી હતી .
👁🗨👉ફ્રેન્ચ એસ્ટ્રોનોમર પિયરી જેનસેને 1868માં 18 ઓગસ્ટે આંધ્રપ્રદેશના ગુંટુરમાં સૂર્યગ્રહણ જોતી વખતે હિલિયમની શોધ કરી હતી . ઊર્જાનો વિપુલ સ્ત્રોત ગણાતું હિલિયમ સૂર્યની સપાટી પર ગેસરૂપે હોવાનું તેમણે કહ્યુ હતું .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰શ્રાવણ મહિનામાં આવતા તહેવારો🔰
🎯વિક્રમ સંવત શ્રાવણ સુદ પૂનમ : રક્ષાબંધન
🎯વિક્રમ સંવત શ્રાવણ વદ પાંચમ : નાગ પાંચમ
🎯વિક્રમ સંવત શ્રાવણ વદ છઠ : રાંધણ છઠ
🎯વિક્રમ સંવત શ્રાવણ વદ સાતમ : શીતળા સાતમ
🎯વિક્રમ સંવત શ્રાવણ વદ આઠમ : જન્માષ્ટમી

👁🗨🎍એક ખંડમાંથી બીજા ખંડમાં જઈ ત્રાટકતી વિશ્વની પહેલી ઇન્ટરકોન્ટિનેન્ટલ મિસાઇલ R - 7 Semyorka વર્ષ 1957ની 21 ઓગસ્ટે રશિયાએ વિકસાવી હતી . ICBMના નામે ઓળખાતી આ મિસાઇલની રેન્જ ઓછામાં ઓછી 5500 કિલોમીટર હોવી જરૂરી છે .
🎯👉પહેલો હવાઈ હુમલો
વર્ષ 1849 ની 22 ઓગસ્ટે ઓસ્ટ્રિયાએ વેનિસ પર બલૂન દ્વારા વિશ્વનો પહેલો હવાઈ હુમલો કર્યો હતો . જ્યારે વિમાન દ્વારા પહેલો હવાઈ હુમલો નવેમ્બર 1911માં ઇટાલીની એરફોર્સ દ્વારા તુર્કી પર કરવામાં આવ્યો હતો .
👁🗨👉પેટ્રોલિયમની શોધ
વર્ષ 1959ની 27 ઓગસ્ટે અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ટાઇટસવિલેમાં ઓઇલ ક્રીક મળી આવી હતી . અહીંથી જ વ્યાવસાયિક રીતે સફળ વિશ્વનો પ્રથમ ક્રૂડ ઓઇલનો કૂવો શરૂ કરવામાં આવ્યો હતો .
👁🗨👉જન ધન યોજનાની શરૂઆત
ગરીબ વ્યક્તિ એકપણ રૂપિયો જમા કર્યા વગર બેન્ક એકાઉન્ટ શરૂ કરાવી શકે તેવી જનધન યોજના વર્ષ 2014ની 28 ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ શરૂ કરાવી હતી . આ યોજના હેઠળ 22 કરોડ એકાઉન્ટ ખુલ્યા છે .
👁🗨👉વર્ષ 1945 સુધીમાં બીજા વિશ્વ યુદ્ધમાં બરબાદ થયેલા જાપાન અથાગ પરિશ્રમ કરીને દોઢ દાયકામાં જ પુન : પગભર થયું હતું . વર્ષ 1962 ની 30 ઓગસ્ટે તેણે NAMC YS- 11 નામના પોતાના પ્રથમ વિમાનનું નિર્માણ કરીને આખા વિશ્વને પોતાના ખંતનો પરિચય આપ્યો હતો .
🐾👁🗨વીસમી સદીના મધ્યાંતે જ્યારે ગુજરાતમાં ચિત્રકળાની સૂઝનો અભાવ હતો ત્યારે આ કળાનું પુન : પ્રતિષ્ઠાન કરનારા રવિશંકર રાવળનો જન્મ વર્ષ ૧૮૯૨માં ૧ ઓગષ્ટના દિવસે ભાવનગરમાં થયો હતો .
💐🐾👉બાળ ગંગાધર તિલક 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ' તેવો નારો આપનારા તિલકે વર્ષ ૧૯૨૦માં ૧ ઓગષ્ટના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . અહિંસાની લડતનો વિરોધ કરનારા તિલક માનતા કે જરૂર પડ્યે તાકાતનો ઉપયોગ કરવો જોઈએ .
🐾👉ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન અને સ્ટાર ખેલાડી સુનીલનો જન્મ વર્ષ ૧૯૮૪માં ૭ ઓગષ્ટના દિવસે થયો હતો . નેપાળી મૂળના આ ખેલાડીએ ભારત તરફથી સૌથી વધુ ૪૭ ગોલ ફટકાર્યા છે .
💐💐👉રવિન્દ્રનાથ ટાગોર
સાહિત્યનું નોબેલ પારિતોષિક જીતનારા પહેલા નોન યુરોપિયન ટાગોરે વર્ષ ૧૯૪૧માં ૬ ઓગષ્ટના દિવસે ૮૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા . ઇન્ડિયન આર્ટમાં કન્ટેક્સચ્યુઅલ મોર્ડનિઝમ લાવવામાં તેમનું મોટું યોગદાન છે .
🐾🐾👉એમ . એસ . સ્વામીનાથન
ઊંચી ઉત્પાદકતા આપતાં ઘઉં અને ચોખાના વાવેતરથી હરિત ક્રાંતિનું નેતૃત્ત્વ લેનારા આ વિજ્ઞાનીનો જન્મ વર્ષ ૧૯૨૫માં 7 ઓગષ્ટના દિવસે થયો હતો . મેગસેસે ઉપરાંત પદ્મશ્રી , પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સન્માન તેમને મળ્યા છે .
👁🗨👉મૂળ નિવાસી તરીકે ઓળખાતા આદિવાસી સમુદાયને પ્રોત્સાહન આપવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા વર્ષ ૧૯૯૪થી ૯ ઓગષ્ટના દિવસે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ ટ્રાઈબલ ડેની ઉજવણી કરવામાં આવે છે .
👁🗨✅સૌથી યુવાન ક્રાંતિકારી આઝાદીની લડતમાં જ્યારે ભારતમાં ક્રાંતિવીરોની બોલબાલા હતી ત્યારે આ બંગાળી યુવકે માત્ર ૧૮ વર્ષની વયે ફાંસીના માચડે ચઢી શહીદી વહોરી લીધી હતી . માત્ર ૧૬ વર્ષની ઉંમરે બોમ્બ વિસ્ફોટ કરી સરકારી કચેરી ઉડાવી દીધી હતી .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐾👉આધુનિક ભારતના વિજ્ઞાન જગતના પિતામહ એવા ડો . વિક્રમ સારાભાઈનો જન્મ વર્ષ ૧૯૧૯માં અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં થયો હતો . દેશમાં સ્પેસ પ્રોગ્રામનો મજબૂત પાયો નાખવાનું શ્રેય તેમના ફાળે જાય છે .
🐾👉આફ્રિકા અને એશિયામાં હાથીના શિકાર રોકવા માટે એક સર્વગ્રાહી મિશનના ભાગરૂપે વર્ષ ૨૦૧૨થી ૧૨ ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે . કેનેડિયન ફિલ્મ મેકર પેટ્રિસિયા સિમ્સે આ દિવસની શરૂઆત કરી હતી .
💐🐾👉ગાંધીજીનો પડછાયો કહેવાતા મહાદેવ દેસાઈએ વર્ષ ૧૯૪૨માં ૧૫ ઓગષ્ટના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . આઝાદી મળી તેના પાંચ વર્ષ પહેલા પૂનાના આગા ખાન પેલેસમાં મહાદેવભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા .
💠ભારતની પહેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સ્થાપના પશ્ચિમ બંગાળના ખડગપુરમાં વર્ષ ૧૯૫૧માં ૧૮ ઓગષ્ટના દિવસે થઈ હતી . અંગ્રેજો જે મકાનને ડિટેન્શન કેમ્પ તરીકે ઉપયોગમાં લેતા હતા તે સ્થળે ૪૨ શિક્ષકો , ૨૨૪ વિદ્યાર્થી સાથે આ સંસ્થા શરૂ થઈ હતી .
💠👁🗨સત્યા નાદેલા
વિશ્વની સૌથી મોટી ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના CEO અને મૂળ ભારતીય સત્યાનો જન્મ ૧૯૬૭માં ૧૯ ઓગસ્ટ દિવસે હૈદરાબાદમાં થયો હતો . તેમણે પહેલી નોકરી સન માઇક્રોસિસ્ટમ્સમાં કરી હતી .
👉👁🗨પ્રથમ કમ્યુનિકેશન સેટેલાઇટ Syncom 3 વર્ષ ૧૯૬૪માં ૧૯ ઓગષ્ટના દિવસે અમેરિકાએ અંતરિક્ષમાં મૂક્યો હતો . પૃથ્વીથી ૩૬, ૦૦૦ કિલોમીટર દૂર આ ભ્રમણ કક્ષામાં તમામ કમ્યુનિકેશન સેટેલાઇટ તરતા મૂકાય છે .
👁🗨👉ચંદ્રકાન્ત બક્ષી
સાહિત્યપ્રેમીઓના 'બક્ષીબાબુ ' નો જન્મ ૨૯ ઓગષ્ટના દિવસે વર્ષ ૧૯૩૨માં પાલનપુર ખાતે થયો હતો . ઈતિહાસ, સંસ્કૃતિ, રાજકારણ, ટ્રાવેલોગ જેવા વિષયો પર ૧૭૮ પુસ્તકો ઉપરાંત તેમણે અનેક કોલમો લખી છે.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🎯👉પહેલો હવાઈ હુમલો

🔰ઇન્ફોસિસ 'ના જનક નારાયણમૂર્તિનો જન્મ વર્ષ ૧૯૪૬માં ૨૦ ઓગષ્ટના દિવસે થયો હતો . IIM અમદાવાદમાં પહેલી નોકરી કર્યા બાદ છ સોફ્ટવેર ડેવલપર્સે મળીને દસ હજાર રૂપિયાથી ઇન્ફોસિસની સ્થાપના કરી હતી .
♻️🔰ગુજરાતીમાં નિબંધ અને પ્રવાસ લેખનમાં અનેરું યોગદાન આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં ૨૧ ઓગષ્ટના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા .
♻️એસ . ચંદ્રશેખર
ભારતીય મૂળના અમેરિકન એસ્ટ્રોફિઝિસિસ્ટ સુબ્રમણિયમ ચંદ્રશેખરે વર્ષ ૧૯૯૫માં ૨૧ ઓગષ્ટના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તારાની રચના વિશે ગણિતિક થિયરી બદલ વર્ષ ૧૯૮૩માં તેમને નોબેલ પારિતોષિક અપાયુ હતું .
🎯🔰બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન ( BBC )ની ટેલિવિઝન ચેનલનું પહેલું પ્રસારણ વર્ષ ૧૯૩૨માં ૨૨ ઓગષ્ટના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું . કર્મચારીની દૃષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ કંપની બીબીસી છે .
📲📱વર્ષ ૧૯૯૫માં ૨૩ ઓગષ્ટના દિવસે કોલકતાથી ભારતમાં મોબાઇલ સર્વિસ એટલે કે સેલ્યૂલર સર્વિસની શરૂઆત થઈ હતી . ઉલ્લેખનીય છે કે ૧૬ વર્ષ પછી ફોર જી સર્વિસની પહેલી શરૂઆત પણ કોલકતામાં થઈ હતી .
🔰કવિ નર્મદ
અર્વાચીન ગુજરાતી સાહિત્યને નવો યુગ આપનારા નર્મદાશંકર લાભશંકર દવે - કવિ નર્મદનો જન્મ વર્ષ ૧૮૩૩માં ૨૪ ઓગષ્ટના દિવસે સુરતમાં થયો હતો . 'જય જય ગરવી ગુજરાત ' ગીત પણ તેમની જ રચના છે
👁🗨ઇટાલિયન એસ્ટ્રોનોમર, એન્જિનિયર , ગણિતશાસ્ત્રી ગેલિલિયોએ ૧૬૦૯માં ૨૬ ઓગષ્ટના દિવસે પહેલું ટેલિસ્કોપ આપ્યું હતું . તેના નિયમોના આધારે અંતરિક્ષમાં ડોકિયું કરી શકે તેવા શક્તિશાળી ટેલિસ્કોપના નિર્માણ થયા છે .
🎯૧૩૩ દેશોમાં માધ્યમથી HIV , રક્તપિત્ત અને ટીબીના દર્દીઓની સારવાર કરતી મિશનરી ઓફ ચેરિટીના સ્થાપક મધર ટેરેસાનો જન્મ વર્ષ ૧૯૧૦માં ૨૬ ઓગષ્ટના દિવસે આલબેનિયન કુટુંબમાં થયો હતો
🔰♻️પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનો જન્મ વર્ષ ૧૯૨૭માં ૨૬ ઓગષ્ટના દિવસે થયો હતો . IIM અમદાવાદના નિર્માણમાં કામ કરનારા દોશીએ IIM બેંગલોરની ડિઝાઇન તૈયાર કરી હતી . તેઓ CEPTના પ્રથમ ડીન પણ રહી ચૂક્યા છે .
♻️ક્રિકેટના પિતામહ સર ડોન બ્રેડમેનનો જન્મ વર્ષ ૧૯૦૮માં ૨૭ ઓગષ્ટના દિવસે થયો હતો . ટેસ્ટ ક્રિકેટમાં તેમની ૯૯ . ૯૪ની બેટિંગ એવરેજ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે . વર્ષ ૨૦૦૧માં બ્રેડમેને આ દુનિયાને અલવિદા કહ્યું હતું .
♻️🔰મેજર ધ્યાનચંદ
હોકીના જાદુગર કહેવાતા અને ભારતને ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ અપાવનારા આ ખેલાડીનો જન્મ વર્ષ ૧૯૦૫માં ૨૯ ઓગષ્ટના દિવસે અલ્હાબાદમાં થયો હતો . આ દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવાય છે .
🐾💠ડો . જીવરાજ મહેતા
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી અને આઝાદીના લડવૈયા ડો . મહેતાનો જન્મ વર્ષ ૧૮૮૭માં ૨૯ ઓગષ્ટના દિવસે અમરેલીમાં થયો હતો . લંડનમાં ડોક્ટર બન્યા બાદ તેમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલનમાં ઝંપલાવ્યું હતું .
♻️♻️🎯વિશ્વના ટોચના ધનિક વોરેન બફેટનો જન્મ વર્ષ ૧૯૩૦મા ૩૦ ઓગષ્ટના દિવસે થયો હતો . કોલેજ કર્યા બાદ સોફ્ટ ડ્રિંક , ચ્યુઇંગ ગમ વગેરે વેચીને તેમણે કરિયર શરૂ કરી હતી . આજે તેઓ ૬૭ અબજ ડોલરના માલિક છે .
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯🔰🔰🔰🔰🔰🔰
ઑગસ્ટ
🔰🎯🎯🎯
🔘☑️1 લોકમાન્ય તિલકની પુણ્યતિથિ, વિશ્વ સ્તનપાન દિવસ.
🔘☑️3 હૃદય પ્રત્યારોપણ દિવસ.
🔘☑️ આંતરરાષ્ટ્રીય મૈત્રી દિવસ.️વિશ્વ મૈત્રી (Friendship) દિન, (માસનો પ્રથમ રવિવાર)
🔘☑️6 હિરોશીમા દિવસ, વિશ્વ શાંતિ દિવસ.
🔘☑️7 રવીન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ
🔘☑️8 વર્લ્ડ સિનિયર સિટિઝન દિવસ.
🔷☑️૮ ઑગસ્ટ શહીદ દિન-મહાગુજરાત આંદોલન
🔷☑️૯ ઑગસ્ટ 'હીંદ છોડો' આંદોલન દિન, વિશ્વ આદિવાસી દિન, વિશ્વ ઈન્ફર્મેશન ટેક્નોલોજી દિન
🔘☑️9 નાગાસાકી દિવસ, આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ, ભારત છોડો આંદોલન દિવસ (ઓગસ્ટ ક્રાંતિ દિવસ)
🔘☑️11 મચ્છુ દુર્ઘટના દિવસ.
🔘☑️12 આંતરરાષ્ટ્રીય યુવા દિવસ.
🔘☑️14 પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ.
🔘☑️15 ભારતનો સ્વતંત્રતા દિવસ, મહર્ષિ અરવિંદ જયંતિ.
🔘☑️16 પોંડીચેરીનો ભારતમાં વિલય દિવસ.
🔘☑️19 અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ, વિશ્વ ફોટોગ્રાફી દિવસ.
🔘☑️20 રાજીવ ગાંધીનો જન્મ દિવસ (સદભાવના દિવસ)
🔘☑️21 મધર ટેરેસા જન્મદિવસ.
🔘☑️26 યુથ હોસ્ટેલ દિવસ.
🔘☑️29 રાષ્ટ્રીય રમત દિવસ. (મેજર ઘ્યાનચંદનો જન્મદિવસ)
🔘☑️30 લઘુ ઉદ્યોગ દિવસ.
સપ્ટેમ્બર
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏મોટા ભાગે ગુજરાતી કેલેન્ડર મુજબનો પવિત્ર શ્રાવણ માસ પણ આ મહિનામાં આવે છે....
શ્રાવણ હિંદુ વૈદિક પંચાગ- વિક્રમ સંવતનો દશમો મહિનો છે. આ મહિના પહેલાં અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ- શક સંવતનો પાંચમો મહિનો છે. આ મહિના પહેલાં
અષાઢ મહિનો હોય છે, જ્યારે ભાદરવો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.♻️🔰ગુજરાતીમાં નિબંધ અને પ્રવાસ લેખનમાં અનેરું યોગદાન આપનારા કાકાસાહેબે વર્ષ ૧૯૮૧માં ૨૧ ઓગષ્ટના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા . તેમને વર્ષ ૧૯૬૫માં સાહિત્ય અકાદમી એવોર્ડ અને ૧૯૬૪માં પદ્મવિભૂષણ એનાયત થયા હતા .

No comments:
Post a Comment