Monday, August 19, 2019

સિદ્ધપુર -- Siddhpur



સિદ્ધપુર
અમદાવાદની ઉત્તરે ૧૦૩ કિ.મીત દૂર સિદ્ધપુર નામનું પવિત્ર નગર વસેલું છે. સરસ્વતી નદીના ડાબા કિનારે અને અનહિલવાડ પાટણના સામા પ્રવાહે ૨૪ કિ.મી દૂર અમદાવાદ પહેલાંની જુની ગુજરાતની રાજધાની ૧૫મી સદીના પહેલા ત્રિમાસે શોધાયું હતું. આ નગર મંદિરો, કુંડ, આશ્રમો અને અન્ય પવિત્ર મૂર્તિઓથી સજ્જ પ્રતિષ્ઠિત સ્થાન બન્યું છે. ૧૦મી સદીમાં સોલંકી શાસનમાં આ નગરની પ્રતિષ્ઠા અને કિર્તી તેની પરાકાષ્ઠા પર હતી. ગુજરાતના મહાન રાજા સોલંકી રાજવંશના સિદ્ધરાજ જયસિંહના નામ પરથી આ નગરનું નામ રાખવામાં આવ્યું છે.

No comments:

Post a Comment