ઈતિહાસમાં 29 સપ્ટેમ્બરનો દિવસ
*🚞🚂પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ🚂🚞🚂*
ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના બ્લેકપૂલમાં વર્ષ 1885ની 29 સપ્ટેમ્બરે વિશ્વની પહેલી ઇલેક્ટ્રિક ટ્રામ શરૂ થઈ હતી. 18 કિલોમીટરનું અંતર કાપનારી આ ટ્રામમાં આજે કુલ 39 સ્ટેશનો બનાવી દેવામાં આવ્યા છે.
*🚥🚦ન્યુક્લિયર પ્લાન્ટ ધ્વસ્ત🚥🚦*
યુનાઇટેડ કિંગડમમાં આવેલો વિશ્વનો પહેલો કમર્શિયલ ન્યુક્લિયર પ્લાન્ટ કેલડર હોલ વર્ષ 2007ની 29 સપ્ટેમ્બરે તોડી પાડવામાં આવ્યો હતો. 60 મેગાવોટની ક્ષમતાવાળા આ પ્લાન્ટે 1956 27 ઓગસ્ટે વીજ ઉત્પાદન શરૂ કર્યું હતું.
*🚧🚥🚦CERNની સ્થાપના🚧🚥🚦*
યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર ન્યુક્લિયર રિચર્ચ CERNની સ્થાપના વર્ષ 1954ની 29 સપ્ટેમ્બરે સ્વિત્ઝર્લેન્ડના મેરિનમાં થઈ હતી. આ સંસ્થા લાર્જ હેડ્રન કોલાઇડર જેવા સાધનો સ્થાપી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કરે છે.
*🔷🎯1708 : બ્રિટિશ ઈષ્ટ ઇન્ડિયા કંપની અને ન્યૂ ઈષ્ટ ઇન્ડિયા કંપનીને ભેળવી દેવામાં આવી.*
*🎯1725 : લોર્ડ કલાઇવનો જન્મ થયો.*
*🎯1885 : દુનિયામાં પ્રથમ વખત ઇંગ્લેન્ડમાં ટ્રામ સેવાની શરૂઆત થઈ.*
🔰1911 : ઇટાલીએ તૂર્કીસ્તાન વિરૂદ્ધ યુદ્ધની જાહેરાત કરી.
*🔰🇮🇳1959 : ભારતીય આરતી સહાએ તરીને ઈંગ્લીશ ચેનલ પાર કરી.*
🔰👉1962 : કલકત્તામાં બિરલા પ્લેનેટોરીયમ શરૂ કરવામાં આવ્યુ.
*🌊➖🌊1977 : ગંગા નદીનાં પાણીની વહેંચણી અંગે ભારત-બાંગ્લાદેશ વચ્ચે સમજૂતી થઈ.*
*💐🙏૧૯૬૬ - કાજલ ઓઝા-વૈદ્ય, ગુજરાતી સાહિત્યકાર અને કટારલેખીકાનો જન્મ*
*💠🎯👉કાજલ ઓઝા-વૈદ્ય (૨૯ સપ્ટેમ્બર, ૧૯૬૬) એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો.તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.*
👁🗨👉'અંગત- લાઇવ ફોન ઇન કાઉન્સેલીંગ' નામે ટીવી કાર્યક્રમના સંચાલક તરીકે કાર્ય પણ કર્યુ હતુ. હાલમાં તેઓ 'માય એફએઅમ ૯૪.૩ -અમદાવાદ સ્ટેશન' ખાતે રેડિયો જોકી તરીકે કાર્ય કરે છે.
👉કાજલ ઓઝા-વૈધે સ્વ. શ્રી શફી ઇમાનદાર સાથે સહાયક નિર્માતા તરીકે કામ કર્યા બાદ "હમ પ્રોડકશન" ના અંતર્ગત ગુજરાતી નાટકો પણ લખ્યા હતા.
🏆🏆👉એવોર્ડ 💐💐💐
*🏆૧૯૮૧: નેશનલ એવોર્ડ અને નિબંધ લેખન માટે "સંસ્કાર ચંદ્રક"*
*🏆૧૯૮૨: નેશનલ એવોર્ડ અને ટૂંકી વાર્તા લેખન માટે "સંસ્કાર ચંદ્રક"*
*🏆૧૯૮૧-૮૨/૧૯૮૨-૮૩: શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ, ગુજરાત યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ.*
કાજલ ઓઝા-વૈધે તેમની સ્નાતકની ઉપાધી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૮૬માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી. તેમણે અનુસ્નાતકની ઉપાધી એડવર્ટાઇઝીંગ મેનેજમેન્ટમાં સેંટ ઝેવિયર્સ, મુંબઇ ખાતેથી મેળવી હતી. તેમણે ૭ વર્ષના ટૂંકા સમયગાળામાં ૪૫ પુસ્તકો પ્રકાશિત કર્યા છે કે જેમાં નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, અનુવાદો, નિબંધો, નાટકો અને ૪ ઓડિયો પુસ્તકોના સંગ્રહનો પણ સમાવેશ થાય છે. તેમણે એક લેખક હોવા ઉપરાંત હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન ક્ષેત્રે કટાર લેખક, કવિ, અભિનેત્રી અને સંચાલક તરીકે પણ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાના સ્ક્રિપ્ટ લેખન વિષયમાં મુલાકાતી શિક્ષક તરીકે કાર્ય કર્યુ છે.
🔰👉એક ડાળના પંખી દૂરદર્શન ગુજરાતી ૧૬૦૦ એપિસોડ પૂર્ણ
સાત તાળી દૂરદર્શન ગુજરાતી સાપ્તાહીક
એક મોતી એકલવ્યનુ તારા ચેનલ ગુજરાતી સાપ્તાહીક
અપને પરાયે B4U હિન્દી સાપ્તાહીક
મહા સતી સાવીત્રી સબ ટીવી હિન્દી
કુછ ખ્વાબ કુછ હકીકત ઝી ટીવી હિન્દી
સગપણ એક ઉખાણુ ઝી ટીવી ગુજરાતી
મોટી બા ઇ ટીવી-ગુજરાતી ગુજરાતી ૫૦૦ એપિસોડ પૂર્ણ
🔰👉🔰દિકરી તો પારકી થાપણ કહેવાય ( ગુજરાતી ) (સ્ક્રીનપ્લે-સંવાદ)
ઘાટ (હિન્દી)
દિવાનગી (હિન્દી) (સહાયક સંવાદ લેખક)
📗📗કોફી ટેબલ પુસ્તકો📕📕
આંસુ
ચુંબન
સ્મિત
પ્રાર્થના
પ્રેમ
📒📔📓📓📗સાવકા નાટક
ગુરુબ્રહ્મા નાટક
ડોક્ટર,તમે પણ! નાટક
ચુંગ ચિંગ નાટક
પરફેક્ટ હસબંડ નાટક હિન્દી
માણસાઇ ની પૂજા લેખ સંપાદન કોમી સંવાદિતા પરના લેખોનો સંગ્રહ
શેષયાત્રા છંદ સંપાદન ગુજરાતી છંદોનો સંગ્રહ

સંબંધ...તો આકાશ વાર્તા સંગ્રહ ટૂંકી વાર્તાઓનો સંગ્રહ
કૃષ્ણાયન નવલકથા અને ઓડીયો સીડી કૃષ્ણજીવન (અંગ્રેજી,મરાઠી,હિન્દી,બંગાળી,કન્નડમાં અનુવાદિત)
છલ(ભાગ-૧,૨) નવલકથા ચિત્રલેખામાં પ્રકાશિત
મધ્યબિંદુ નવલકથા
મૌનરાગ નવલકથા
પારિજાતનુ પરોઢ નવલકથા
પુર્ણ-અપુર્ણ નવલકથા ચિત્રલેખામાં પ્રકાશિત
લીલુ સગપણ લોહીનુ નવલકથા
પોતપોતાની પાનખર નવલકથા
એક સાંજને સરનામે નવલકથા
તારા વિનાના શહેરમાં નવલકથા
દરિયો એક તરસનો નવલકથા
સત્ય-અસત્ય નવલકથા
શુક્ર-મંગળ નવલકથા ગુજરાત મિત્રમાં પ્રકાશિત
સન્નાટાનુ સરનામુ નવલકથા કલક્ત્તા હલચલમાં પ્રકાશિત
તારા ચહેરાની લગોલગ નવલકથા અને ઓડીયો સીડી
પ્રેમપત્રો ઓડીયો સીડી
યોગ-વિયોગ(ભાગ-૧,૨,૩) નવલકથા
ત્રણ પેઢીની કવિતા ઓડીયો સીડી
સર્ચ લાઇટ લેખોનો સંગ્રહ લેખ સંપાદન
એકબીજાને ગમતા રહીએ નિબંધ સંગ્રહ
ગેટ વેલ સૂનઆઇ લવ યુ લગ્નજીવન
સંબંધી સરળ માર્ગદર્શક
વ્હાલી આસ્થા પત્ર પિતાના પુત્રીને પત્રો
પરફેક્ટ હસબંડ દ્વિઅંકી નાટક
મન માઇનસથી પ્લસ
પ્રેમની પાંચ ભાષા અનુવાદ
જીવનસાથી અનુવાદ શોભા ડે લિખિત્ત "સ્પાઉસ"નો અનુવાદ
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏*

No comments:
Post a Comment