🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*ઈતિહાસમાં 18 ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*📻📻પહેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો📻📻*
સંશોધન બાદ કમર્શિયલ પ્રોડક્શન થયું હોય તેવો વિશ્વનો પહેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો વર્ષ 1954ની 18 ઓક્ટોબરે દુનિયા સામે આવ્યો હતો. રિજન્સી TR-1 પહેલા બેલ લેબ દ્વારા એક ટ્રાન્ઝિસ્ટર બનાવાયો હતો.
*🌒શુક્રના વાતાવરણનું સંશોધન🌓*
માનવીએ સૌર મંડળના અન્ય ગ્રહના વાતાવરણનું સંશોધન યાન મોકલીને કર્યું હોય તેવું વર્ષ 1967ની 18 ઓક્ટોબરે બન્યું હતું. જ્યારે સોવિયેતનું વેનેરા-4 શુક્રના ગ્રહ સુધી પહોંચી તેના ડેટા મોકલ્યા હતા.
*🤖🤖🤖વિરપ્પન ઠાર મરાયો🤖🤖*
તામિલનાડુ, કર્ણાટક અને કેરળ પોલીસને વર્ષોથી થાપ આપતો દાણચોર વિરપ્પન 2004ની 18 ઓક્ટોબરે ઠાર મરાયો હતો. 184 હત્યા, 200 હાથીઓની કતલ અને 2.2 કરોડ ડોલરના ચંદનની દાણચોરી માટે તે વોન્ટેડ હતો.
*🔰⚡️⚡️⚡️1878 : અમેરિકન વૈજ્ઞાનિક થોમસ અલ્વા અડિસને વીજળીની સુવિધા આપી.*
*☎️📞1892 : અમેરિકાના શિકાગો અને ન્યૂયોર્ક શહેર વચ્ચે વ્યાપારી ટેલિફોન સેવા શરૂ.*
*💡🔦1912 : પહેલા બાલ્કન યુદ્ધની શરૂઆત થઈ.*
*📺🎙📺1922 : બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન BBCની સ્થાપના થઈ.*
*📟📠1930 : જોસેફ સિલ્વેસ્ટે એક દિવસમાં સાત ઘોડાની દૌળ જીતી વિશ્વ રેકોર્ડ બનાવ્યો.*
🎛🎛1952 : ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચમાં વિનુ માંકડે 13 વિકેટ લીધી.
*✍🏻યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:
Post a Comment