💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠👁🗨💠
*ઈતિહાસમાં ૯ ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*📮📭📮વર્લ્ડ પોસ્ટ ડે📮📭📮*
*સ્વિત્ઝર્લેન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના વર્ષ ૧૮૭૪માં આજના દિવસે થઈ હતી. ટોક્યોમાં યુપીયુની કોન્ફરન્સમાં થયેલા ઠરાવ મુજબ યુનિયનની સ્થાપનાની યાદમાં ૧૯૬૯થી દર વર્ષે આજના દિવસે વર્લ્ડ પોસ્ટ ડે ઉજવાય છે.*
*🕹મલાલા પર ત્રાસવાદી હુમલો🖲🕹*
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાલા ક્ષેત્રમાં રહેતી બાળકીને બ્લોગ લખવા બદલ ગોળી મારવાની ઘટના 2012ની નવમી ઓક્ટોબરે બની હતી. નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા આ બાળકીનું નામ મલાલા યુસુફઝાઈ છે.
*👮👮♀ટેરિટોરિયલ આર્મીની સ્થાપના👮👮♀*
*👮👮♀ફૂલ ટાઇમ નહીં, પરંતુ દેશ સેવાનો હેતુ રાખતા લોકો સ્વૈચ્છિક સેવા આપી શકે તે માટે ટેરિટોરિયલ આર્મીની સ્થાપના વર્ષ 1949ની નવમી ઓક્ટોબરે થઈ હતી. 🕵🕵આ આર્મીમાં મહેન્દ્ર સિંહ ધોની અધિકારી છે.*
*🎻🎺ઉસ્તાદ અમજદ અલી ખાન🎤🎼*
વગાડવામાં કઠીન છતાં કર્ણપ્રિય વાદ્ય એવા સરોદના ઉસ્તાદ અમજદ અલી ખાન સાહેબનો જન્મ વર્ષ ૧૯૪૫માં આજના દિવસે ગ્વાલિયરમાં થયો હતો. શાસ્ત્રીય સંગીતમાં યોગદાન માટે તેમને વર્ષ ૨૦૦૧માં પદ્મવિભૂષણ એનાયત થયો હતો.
*🎭🎭🎭🎭કાંશીરામ🎭🎭🎭🎭*
દલિતોને સંગઠિત કરીને તેમનું રાજકારણમાં શક્તિશાળી એકત્રીકરણ કરનારા કાંશીરામનું વર્ષ ૨૦૦૬માં આજના દિવસે ૭૨ વર્ષની વયે નિધન થયું હતું. બામસેફ અને બહુજન સમાજવાદી પાર્ટીની સ્થાપના કાંશીરામે કરી હતી.
🔰1867 : અમેરિકાએ પોતાનુ 49મું રાજ્ય અલાસ્કા રશિયા પાસેથી વેચાતું ખરીદ્યું.
*🔰1937 : પરમાણું વિજ્ઞાની રુધિર ફોર્ડનું દુઃખદ અવસાન થયુ.*
🔰1962 : આફ્રિકાનો એક દેશ યુગાન્ડા સ્વતંત્ર થયો.
☎️📞1976 : મુંબઇ અને લંડન વચ્ચે લાંબી આંતરરાષ્ટ્રીય સીધી ટેલિફોન લાઇનની શરૂઆત થઈ.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

No comments:
Post a Comment