Raj Rathod, [23.07.19 10:36]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
🐾📌🐾📌🐾📌🐾📌🐾📌🐾
*ભૂકંપનું મૂળ પ્લેટ ટેકટોનિક્સના શોધક આલ્ફ્રેડ*
📌🌀📌🌀📌🌀📌🌀📌🌀📌
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/digitalgnanganga
*🔰💠👉આલ્ફ્રેડ વેગેનરનો જન્મ ઈ.સ. ૧૮૮૦ના નવેમ્બરની પહેલી તારીખે જર્મનીનો બર્લિન શહેરમાં થયો હતો. વેગેનરે પ્રાથમિક અભ્યાસ બર્લિનની શાળામાં લીધો હતો. ત્યારબાદ હિડલબર્ગ અને ઈન્સ્બ્રુક યુનિવર્સિટીમાં ફિઝિકસ, ભૂસ્તશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રનો ઉચ્ચ અભ્યાસ કરી પી.એચ.ડી. થયા હતા. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. ૧૯૦૫માં તેમણે ખગોળશાસ્ત્રમાં ઉચ્ચ ડિગ્રી મેળવી હતી તેમણે કરેલી પ્લેટ ટેક્ટોનિક્સની શોધે વિશ્વના વિજ્ઞાાનીઓને ઘણી મોટી મદદ કરી છે. પૃથ્વી પર થતા ભૂકંપના કારણોમાં પ્લેટ ટેક્ટોનિક્સની મહત્ત્વની ભૂમિકા છે. પૃથ્વીની સપાટીનું પડ તેના નીચેના ભાગમાંથી વિવિધ ભાગોમાં વહેંચાયેલુ છે. નીચેના ખંડો ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ રહ્યા છે.*
*🌎🌏🌏પથ્વીના નીચેના ભાગમાં આવેલી ટેક્ટોનિક પ્લેટ એકબીજા સાથે અથડાય કે દબાણ કરે ત્યારે ભૂકંપ થાય છે. પૃથ્વી પર ચોક્કસ સ્થળોએ આવી ફોલ્ટ લાઈન આવેલી છે, તે વિસ્તારોમાં ભૂકંપ વધુ થાય છે. 🌎☄️🌍પથ્વીના ભૂતળની આ રચના અંગે મહત્ત્વના સંશોધનો કરનાર વિજ્ઞાાનીઓમાં આલ્ફ્રેડ વેગેનરનું નામ મોખરે છે. ઈ.સ. ૧૯૧૨માં તેમણે શોધી કાઢયું હતું કે પૃથ્વી પરના ખંડો ધીમે ધીમે એકબીજાથી દૂર થઈ રહ્યા છે. જો કે આ થિયરીને લોકોએ વર્ષો સુધી સ્વીકારી નહોતી. ૧૯૫૦માં વધુ સંશોધનો થયા બાદ તેમની ટેકટોનિક પ્લેટ થિયરી સર્વસ્વીકૃત બની હતી.*
*☄️🌍🌍શરુઆતના વર્ષોમાં તેમણે બિસ્કો અને એરોનોટિક્લ લેબોરેટરીમાં કારકિર્દી શરૂ કરી હતી. આ દરમિયાન તેમણે તેમના ભાઈ સાથે બલૂન દ્વારા આકાશમાં પર કલાક પસાર કરી વિક્રમ સજર્યો હતો.*
*☄️🌍🌎વગેનરે ગ્રીનલેન્ડમાં ભૂસ્તરશાસ્ત્ર અને હવામાન અંગે ઊંડા સંશોધનો કરીને અનેક તથ્યો શોધી કાઢયાં હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે માર્બર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કારકિર્દી સ્વીકારી હતી. ગ્રીનલેન્ડના બર્ફીલા પ્રદેશમાં તેમણે જોખમી પ્રવાસ કરીને અનેક સંશોધનો કર્યા હતા. ૧૯૦૩ના નવેમ્બરમાં આવા જ જોખમી સાહસ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.*

https://t.me/gujaratimaterial

No comments:
Post a Comment