⭕️✴️⚛⭕️✴️⚛⭕️✴️⚛⭕️✴️
🔶➖🔷🔶➖🔷🔶➖🔷🔶➖
*આજના દિવસે જ મેડમ મેરી ક્યુરી એ રેડીયમની શોધ કરી હતી...*
🔶➖🔷🔶➖🔷🔶➖🔷🔶➖
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
મેરી ક્યુરી (1867-1934)
*(રેડીયમ અને પોલોનીયમ ના શોધક)*
*✅✅રેડીયમ એ એક રાસાયણિક તત્વ છે જેનો અણુ ક્રમાંક ૮૮ અને જેની સંજ્ઞા Ra છે. રેડિઅયમ એ અત્યંત શુભ્ર એવી સફેદ આલ્ક્લાઇન પાર્થિવ ધાતુ છે. હવામં ખુલ્લીરાખતાં આ ધતુનું ઓક્સિડેશન થાઈ તે કાળી પડી જાય છે. રેડિઅયમના દરેક સમસ્થાનિકો અત્યંત કિરણોત્સારી હોય છે. તેમાં સૌથી વધુ સ્થિરતા ધરાવતું સમસ્થાનિક છે રેડિયમ-૨૨૬ જેનો અર્ધ આયુષ્ય કાળ ૧૬૦૧ વર્શ હોય છે. અને કિરણોત્સારી ખવાણ થઈ તે રેડૉન વાયુમાં રૂપાંતરીત થઈ જાય છે.*
⚠️આવી અસ્થિરતાને કારણે રેડિયમ એક ચળકતો પદાર્થ છે કે હલા ભૂરા રંગે ચળકે છે.
❇️રેડિયમ ક્લોરાઈડના સ્વરૂપે અ ધાતુની શોધ મેરે ક્યુરી અને પેરી ક્યુરી એ ૧૮૯૮માં કરી હતી. તેમણે યુરેનિનાઈટ ખનિજમાંથી આ તત્વ ની શોધ કરી અને તેના પાંચ દિવસ બાદ ફ્રેંચ એકેડમી ઑફ સાયંસીસમાં પ્રસિદ્ધ કરી. ૧૯૧૦માં મેરી ક્યુરી અને એન્ડ્રે લ્યુઈસ ડેબીર્ને એ રેડિયમ ક્લોરાઈડના વિદ્યુત પૃથકરણ કરીને રેડિયમ છુટું પાડ્યું હતું. આની શોધ થઈ ત્યારથી આને વિવિધ નામ અપાયા છે જેમકે રેડિયમ A અને radium C2 વિગેરે.
પ્રાકૃતિમાં યુરિનિયમની ખનિજ યુરેનાઈટ રેડિયમ આંશિક સ્વરૂપે મળે છે તે એક ટન ખનિજમાં એક ગ્રામના સાતમા ભાગ જેટલું હોય છે. જીવીત પ્રાણીઓ માટે તે જરૂરી તત્વ નથી. માનવ સંપર્કમાં આવતા તે જોખમી છે.

❕❗️❕❗️❕❗️❕❗️❕❗️❕
એક વાર મેડમ ક્યુરી યુરોપના વાર્સો શહેરમાં રેડિયોલોજીની એક નવી સંસ્થાનું ઉદ્ઘાટન કરવા ગયા હતા. એ સભાના પ્રમુખપદે ત્યાના ક્રાંતિકારી રાષ્ટ્રપતિ પેડેરવસ્કી હતા. આ પ્રસંગે મેડમ ક્યુરીનો પરિચય આપતા તેમણે કહ્યું:
*"સજ્જનો! મેડમ ક્યુરી એક મહાન વૈજ્ઞાનિક હોવાની સાથે સાથે એક મોટા દેશભક્ત પણ છે. તેઓ ક્રાંતિકારીઓને મદદ કરવાનું ક્યારેય ચુકતા નથી.* આવો એક પ્રસંગ મને આજ સુધી યાદ છે.
👉એમણે એક વાર રેલયાત્રામાં મને ઓશીકું (pillow) આપ્યું હતું, જેના લીધે એ લાંબી મુસાફરીમાં મને ખુબ જ સરસ ઊંઘ આવી હતી અને મને સરળતા પડી હતી!"
👉રાષ્ટ્રપતિની આ રમુજ સાંભળીને છંછેડાયેલા મેડમ ક્યુરીએ સીધા માઈક પાસે પહોંચીને ઠપકાના સ્વરમાં કહ્યું: "રાષ્ટ્રપતિ જી !! એ ઓશીકું તમે આજ સુધી મને પરત નથી કર્યું!!"
આવો રહસ્યમય ને માર્મિક જવાબ આપીને મેડમ ક્યુરીએ પોતાની વિદ્વતાનો પરિચય કરાવી દીધો.

🕳🔬🔭⚗💈🌡💊🕳🔬🔭💊🔭
*ચલો આજે વાત નીકળી જ છે તો આજે મહાન વિજ્ઞાન વિદુષી મા-દીકરીની રૂવાંડાં ઊભાં કરી દેતી કથા જણાવવી છે.* *🔭⚗વિજ્ઞાનની સાધના કેવી રીતે થાય છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.*
🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
*ચાર નોબેલ પુરસ્કારથી વિભૂષિત પ્રતિભાશાળી પરિવાર*
👏🙏💐👏🙏💐👏🙏💐👏🙏

*મારે આજે જ્ઞાનની તાકાત ની વાત પણ જોડે જોડે કરવી છે...*
👏મેરીના પિતાજી પાસે જ્ઞાન સિવાય કાંઇ જ ન બચ્યું. તેના પિતાએ બાળકોને પ્રેમથી ભણાવ્યાં અને સંસ્કાર આપ્યા. આ જ કારણે મેરી ક્યુરી મેડમ ક્યુરી બની. મેરી ક્યુરીએ આઇન્સ્ટાઇનને પણ ટેકો આપેલો.* વીસમી સદીના પ્રથમ ભાગમાં મેરી ક્યુરી વિજ્ઞાનક્ષેત્રે પ્રથમ નામ હતું.
👏👩💻👩🎓👨💻👨🍳આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ-અર્થાત જ્ઞાન જ મોક્ષ અપાવી શકે, જ્ઞાન જ સર્વસ્વ છે, નહિ જ્ઞાનેન સંદેશ પવિત્રમિહવિદ્યતે-અર્થાત જ્ઞાનથી વધારે કાંઇ પવિત્ર નથી કે આનોભદ્રા: ક્તવો યન્તુવિશ્ર્વત:-અર્થાત મને બધી જ દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય- આ જ આપણા મહાન પ્રાચીન ઋષિઓ અને મહાન અર્વાચીન વિજ્ઞાનીઓનો માર્ગ રહ્યો છે.*
🔰👉આજે મહાન વિજ્ઞાન વિદુષી મા-દીકરીની રૂવાંડાં ઊભાં કરી દેતી કથા જણાવવી છે. વિજ્ઞાનની સાધના કેવી રીતે થાય છે તેનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એક જ કુટુંબમાં ચાર વાર નોબેલ પુરસ્કારે પ્રવેશ કર્યો તે ઘણા આનંદ અને આશ્ર્ચર્યની વાત છે. *પ્રથમ મૅરી ક્યુરી અને તેમના પતિ પિયરી ક્યુરીને ભૌતિકશાસ્ત્રમાં તેમનાં કાર્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત થયો પછી મેડમ ક્યુરીને કેમિસ્ટ્રીમાં નોબેલ પુરસ્કાર એનાયત થયો અને પછી મેડમ ક્યુરીની પ્રતિભાશાળી વિજ્ઞાની પુત્રી આયરીન ક્યુરીને આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવિટી માટે તેના પતિ ફ્રેડરિક ક્યુરી સાથે નોબેલ પુરસ્કાર મળ્યો.*
*🤭🤫🤔આમ ગણીએ તો પાંચ નોબેલ પુરસ્કાર એક જ કુટુંબને મળ્યા ગણાય. આ એક રેકોર્ડ (માનસ્તંભ) છે. જો કે ગણીગાંઠી વ્યક્તિઓને બે વાર નોબેલ પુરસ્કાર મળ્યાં છે પણ🤗🤗 બે અલગ અલગ વિષયોમાં નોબેલ પુરસ્કાર મેળવનાર એક જ વિજ્ઞાની વિદુષી છે તે મેરી ક્યુરી.*
*😱😱મહિલાને નૉબેલ પુરસ્કાર મળ્યો હોય અને તે પણ પ્રથમ વાર તે મેરી ક્યુરી હતાં.*
🤯નોબેલ પુરસ્કાર વિજેતા માતા અને પિતા બંનેની પુત્રીને પણ નોબેલ પુરસ્કાર મળે તેનો જોટો દુનિયામાં જડવો મુશ્કેલ છે, અને તે પણ વળી ગરીબ કુટુંબ.
🤯શોધોનાં ઇન્ટરપ્રિટેશન (અર્થકરણ-સમજૂતીકરણ અર્થઘટન)ના કારણે આયરીન ક્યુરીના હાથમાંથી ત્રણ અલગ અલગ શોધો માટે નોબેલ પુરસ્કાર છટકી ગયો, પણ છેવટે ૧૯૩૫માં આર્ટિફિશિયલ રેડિયો-એક્ટિવિટી માટે આયરીનને તેના પતિ જોસીઓટ સાથે નોબેલ પુરસ્કાર મળ્યો પણ મા તે જોવા જીવતી ન હતી. *😳આઇન્સ્ટાઇનનું પણ એવું જ થયું હતું. આઇન્સ્ટાઇન મહાન વિજ્ઞાની બન્યા તે જોવા તેના પિતા હોર્મન આઇન્સ્ટાઇન જીવતા રહ્યા ન હતા. હોર્મન આઇન્સ્ટાઇન તેના દીકરાની પ્રતિભા જાણતા હતા પણ કોઇ વિજ્ઞાની તેના દીકરાનો હાથ ઝાલવા તૈયાર ન હતો અને તેને સંશોધનમાં જોડવા માગતો ન હતો તે જોઇને તે દુ:ખી થતા હતા, પણ આઇન્સ્ટાઇન જાતે જ મહાન વિજ્ઞાની બન્યા.*
*😑😲આઇન્સ્ટાઇનને ન તો કોઇ ગુરુ હતા ન તો કોઇ ચેલા હતા. તેઓ માનતા હતા કે સંશોધન તો સ્વયંસ્ફુરિત હોય.*
*🔰👉મૌલિક અને મૂળભૂત વિજ્ઞાનમાં સંશોધન કરવું તે તો મહાન આરાધના છે, ઇચ્છા વગરની આરાધના-મોક્ષની આરાધના.* પ્રાચીન મહાન ઋષિઓ જેવા કે કણાદ, બૌધાયન, શુશ્રૂત, ચરક, આર્યભટ, વરાહમિહિર, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, શંકરાચાર્ય અને અર્વાચીન વિજ્ઞાનીઓ જેવા કે મેરી ક્યુરી, આયરીન ક્યુરી, આઇન્સ્ટાઈન, મેડાપ્લાન્ક, રુધરફોર્ડ, રામાનુજન, શ્રોડીંજર, હાયઝેનબર્ગ, ફર્મી, સુબ્રમણ્યન જ્ઞાનના ઉપાષકો છે. *👩💻👩🎓👨💻👨🍳આપણાં શાસ્ત્રોમાં કહ્યું છે કે જ્ઞાનાદેવતુ કૈવલ્યમ-અર્થાત જ્ઞાન જ મોક્ષ અપાવી શકે, જ્ઞાન જ સર્વસ્વ છે, નહિ જ્ઞાનેન સંદેશ પવિત્રમિહવિદ્યતે-અર્થાત જ્ઞાનથી વધારે કાંઇ પવિત્ર નથી કે આનોભદ્રા: ક્તવો યન્તુવિશ્ર્વત:-અર્થાત મને બધી જ દિશાઓમાંથી સારા વિચારો પ્રાપ્ત થાય- આ જ આપણા મહાન પ્રાચીન ઋષિઓ અને મહાન અર્વાચીન વિજ્ઞાનીઓનો માર્ગ રહ્યો છે.*
👩💻 પૈસા પાછળની કે મોજશોખ પાછળની દોડ નથી. સુખ-સગવડતા ભર્યા જીવન પાછળની દોડ નથી. સાદગીભર્યું અને ઉચ્ચ વિચાર ભરેલું આધ્યાત્મિક જીવન. સુખની ચાવી જ અહીં છે.
👷♀મેરી ક્યુરીનું નાનપણનું નામ મારિયા સ્કલોડોસ્કા હતું. તેઓ ૧૮૬૭ના નવેમ્બર મહિનાની ૭ તારીખે પૉલેન્ડના વૉરસો શહેરમાં જન્મ્યાં હતાં. ત્યારે પૉલેન્ડ રશિયા, પ્રશિયા અને ઑસ્ટ્રિયાની નીચે હતું. વૉરસો રશિયાની નીચે હતું અને તેના નીચે કચડાયેલું હતું. તેનાં માતા-પિતા ઉમદા શિક્ષક હતાં. તેના પિતા ગણિતશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર ભણાવતા અને માતા વિદ્યાર્થીઓની શાળામાં ડાયરેક્ટર હતી. મેરી તેમનું પાંચમું સંતાન હતી. ઘરના વાતાવરણને કારણે તેનામાં વિજ્ઞાન પ્રત્યે અદમ્ય પ્રેમ ઉત્પન્ન થયોહતો અને *🤔પૉલેન્ડ ની રાજકીય પરિસ્થિતિના કારણે મારિયા વિચારક અને લડાયક-વિદ્રોહી બની ગઇ હતી. શાળામાં તેણી ઘણી તેજસ્વી વિદ્યાર્થિની હતી.* 😴મારિયાનાા કુટુંબની આર્થિક પરિસ્થિતિ દયનીય હતી. તેમ છતાં કુટુંબ આનંદમાં રહેતું, જો કે આ આનંદ પણ કુદરતે તેણીના કુટુંબમાંથી છીનવી લીધો. તેણીની મોટી બહેન અને મા જ્યારે મારિયા દસ વર્ષની હતી ત્યારે જ પ્રભુને પ્યારાં થઇ ગયાં.
✌️મેરી ૧૫ વર્ષે સ્નાતક થઇ ગઇ, અને બધા જ વિષયોમાં પ્રથમ આવી. ત્યારે તેના પિતાની નાની નોકરી પણ ગઇ. કુટુંબ ભયંકર ગરીબાઇમાં સપડાઇ ગયું. *મેરીના પિતાજી પાસે જ્ઞાન સિવાય કાંઇ જ ન બચ્યું. તેના પિતાએ બાળકોને પ્રેમથી ભણાવ્યાં અને સંસ્કાર આપ્યા. આ જ કારણે મેરી ક્યુરી મેડમ ક્યુરી બની. મેરી ક્યુરીએ આઇન્સ્ટાઇનને પણ ટેકો આપેલો.* વીસમી સદીના પ્રથમ ભાગમાં મેરી ક્યુરી વિજ્ઞાનક્ષેત્રે પ્રથમ નામ હતું.
*👳♀👳♀રશિયાના નિયમો પ્રમાણે પૉલેન્ડમાં સ્ત્રીઓને ઉચ્ચ અભ્યાસ માટે મનાઇ હતી. મેરી આટલી બધી હોેશિયાર હતી તેમ છતાં તેને આગળ ભણવાનું છોડવાનો વિચાર આવ્યો. તેની બહેન બ્રોન્યા પણ આગળ ભણવા ઇચ્છતી હતી.*
👩🎓કારણ કે એ યુનિવર્સિટી મહિલાઓને એડમિશન આપતી હતી. તેની બહેન પણ એ યુનિવર્સિટીમાં ડૉક્ટર બનવા માગતી હતી. તેમના પિતા તો કંગાળ હતા. તો હવે કરવું શું ? બંને બહેનો મેરી અને તેનાથી મોટી બહેન બ્રોન્યા ટ્યુશન કરીને પૈસા એકઠા કરવા લાગ્યાં, પણ તેમ છતાં તેઓ પૂરતા પૈસા એકઠા કરી શક્યા નહીં. તેથી તેઓએ વિચાર કર્યો કે બ્રોન્યા પહેલાં સોર્બોન યુનિવર્સિટીમાં ભણવા જાય અને મેરી કામ કરીને પૈસા મોકલાવે અને પછી બ્રોન્યા કામ કરે અને મેરીના ભણવાનો ખર્ચ ઉઠાવે.
🧕🏻બ્રોન્યા પછી પેરિસમાં ભણવા ગઇ અને મેરીએ ઘરની ગવર્નેસ તરીકે છ વર્ષ કામ કર્યું. ગવર્નેસ તરીકેની તેની પ્રથમ નોકરીમાં તે ઘરના નોકર તરીકે કામ કરતી રહી, પણ પછી તેણીએ તેની નોકરી બદલી નાખી. અહીં તેણી ઘરનાં બધાં કારભારમાં મદદ કરતી અને માલિકનાં બે બાળકોને ભણાવતી ને સમય મળે ત્યારે આજુબાજુના ગરીબ બાળકોને ભણાવતી.
🕵♀🕵♂માલિકનો દીકરો વોર્સોની યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્રનો અભ્યાસ કરતો. બંને પ્રેમમાં પડ્યાં, પણ માલિકના અભિમાને એ સંબંધને નકાર્યો. મેરી પ્રેમમાં થોડી પાગલ પણ થઇ ગઇ હતી. આ બનાવથી મેરીનું હૃદય ભાંગી પડ્યું હતું. કોન્ટ્રેક્ટના સમય સુધી તેણીએ એ માલિકના ઘરે ગવર્નેસનું કામ ચાલુ રાખ્યું, કારણ કે તેણીને પોતાના માટે, તેણીની બહેન માટે અને કુટુંબ માટે પૈસાની જરૂર હતી. જીવવાની જરૂર હતી, એ માલિક સાથેનો કોન્ટ્રેક્ટ પૂરો થયા પછી, મેરીએ બીજી જગ્યાએ ગવર્નેસ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તેની બહેને અભ્યાસ પૂરો કરી લીધાં ત્યાં સુધી ગવર્નેસ તરીકે કામ કર્યું. પણ તેણી છ વર્ષ પછી તેના પિતાજી સાથે રહેવા વોર્સોમાં ચાલી ગઇ.
👩💻મેરી ગ્રેજ્યુએટ થઇ ત્યારે જ છ વર્ષ પહેલાં વોર્સોમાં એક ફ્લોટિંગ યુનિવર્સિટી હતી. તેમાં વિદ્યાર્થીઓ પોતે જ જે જાણે તે બીજા વિદ્યાર્થીઓને ભણાવતા. આ ગેરકાયદે યુનિવર્સિટી હતી તેથી એક દિવસ વિદ્યાપ્રેમી વિદ્યાર્થીઓ એક જગ્યાએ મળે તો બીજા દિવસે બીજી જગ્યાએ મળે. આ યુનિવર્સિટીમાં મેરી સ્નાતક થયા પછી ભણાવતી. મેરી તો સ્નાતક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસે થઇ હતી. મેરીની બહેન બ્રોન્યા છ વર્ષમાં ડૉક્ટર થઇ ત્યાં સુધી મેરીએ અભ્યાસ માટે ગવર્નેસનું કામ કર્યું, પછી તેણી વોર્સોમાં આવી ફરીથી ફ્લોટિંગ યુનિવર્સિટીમાં ભણવા લાગી. આ વખતે ત્યાંની એક ઇન્સ્ટિટયૂટે આ ફ્લોટિંગ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે તેની પ્રયોગશાળા ખુલ્લી મૂકી. અહીં મેરી પ્રાયોગિક વિજ્ઞાનની ગજબ દુનિયામાં પ્રવેશી, તેણીએ એક્સપેરિમેન્ટલ સાયન્ટિસ્ટ બનવાનો નિર્ધાર કર્યો. અહીં યુનિવર્સિટીની પ્રયોગશાળામાં મેરી પ્રથમ વાર જ પ્રવેશી હતી. તેેને અહીં પ્રયોગ કરવામાં ખૂબ જ મજા પડવા લાગી.
👩💻બ્રોન્યાએ અભ્યાસ કરીને તેના મિત્ર સાથે લગ્ન કર્યાં. મેરીને પેરિસમાં સોર્બોન યુનિવર્સિટીમાં ભણવા બોલાવી, પણ મેરીએ ત્યાં જવાની અનિચ્છા દર્શાવી કારણ કે તેણી હજુ પણ તેના માલિકના દીકરાના પ્રેમમાં હતી અને આશા રાખતી હતી કે તેણી તેની સાથે પરણી શકશે. તે શક્ય બન્યું નહીં તેથી તેણી ફ્રાન્સમાં ભણવા ગઇ અને રાત-દિવસ અભ્યાસમાં ડૂબી ગઇ.
👩💼એક જોતાં આ સારું થયું, કારણ કે મેરીના જીવનમાં આવું બન્યું માટે જ તે ફ્રાન્સ ગઇ. અહીં મારિયામાંથી તે મેરી ક્યુરી બની. તેને પિયરી ક્યુરી જેવો પ્રેમાળ પતિ મળ્યો, બે મહાન દીકરીઓ મળી અને તે વિશ્ર્વવિખ્યાત બની, એક દંતકથા સમાન બની.
આગળની વાત આવતા લેખ માં....

Yuvirajsinh Jadeja
No comments:
Post a Comment