🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*ઈતિહાસમાં ૧૩ ડિસેમ્બરનો દિવસ🔖*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*⚗⚗સંસદ પર ત્રાસવાદી હુમલો⚗*
વર્ષ 2001 ની 13 મી ડિસેમ્બરે ભારતની સંસદ પર ત્રાસવાદીઓએ ફિદાઇન હુમલો કર્યો હતો . સુરક્ષા દળોએ પાંચેય ત્રાસવાદીઓને ઢાળી દીધા હતા . આઠ સુરક્ષા કર્મીઓ અને એક માળી પણ શહીદ થયા હતા .
*⛓⛓સદ્દામ જીવતો ઝડપાયો⛓⛓*
બગદાદમાંથી નાસી ગયેલા સદ્દામ હુસેનને અમેરિકી દળોએ વર્ષ 2003 ની 13 મી ડિસેમ્બરે પકડી લીધો હતો . 1982 માં 148 શિયા મુસ્લિમોની કત્લેઆમ બદલ ખટલો ચલાવી ડિસેમ્બર 2006 માં તેને ફાંસી અપાઈ હતી .
⛳️૧૬૪૨:ન્યૂઝિલેન્ડની ખોજ ડચ નાવિક અબેલ ટામસેને ન્યૂઝિલેન્ડની ખોજ કરી.
*👁🗨✅👁🗨અલ બરુનિ👁🗨✅👁🗨*
&અબુ રયહાન મુહંમદ ઇબ્ન અહમદ અલ-બિરુનિ (૪ કે ૫ સપ્ટેમ્બર, ૯૭૩- ૧૩ ડિસેમ્બર, ૧૦૪૮), ઈરાની મુસ્લિમ બહુગુણસંપન્ન વિદ્વાન હતા.*
મધ્ય-ઇસ્લામી કાલખંડમાં તેઓને એક મહાન વિદ્વાન ગણવામાં આવે છે. ભૌતિકશાસ્ત્ર, ગણિત, અને કુદરતી વિજ્ઞાનમાં તેમને મહત્વપૂર્ણ યોગદાન આપ્યા હતા અને આની સાથે તેઓ એક ઇતિહાસકાર અને ભાષાવૈજ્ઞાનિક પણ હતા. વિજ્ઞાનના લગભગ તમામ ક્ષેત્રોમાં તેમને અભ્યાસ કર્યા અને આ કઠિન કામ અને સંશોધન માટે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમની માતૃભાષા ફારસી સિવાય અરબી, સંસ્કૃત, યુનાની, હીબ્રુ અને સિરિઆક બોલી શકતા હતા. ૧૦૧૭માં તેઓ દક્ષિણ એશિયા આવ્યા અને ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મનો અભ્યાસ (તહેકીક મા-લિ-લ-હિંદ) કર્યો હતો.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment