✅♦️👁🗨💠✅💠👁🗨🔰✅👁🗨🔰✅
*🔰ઈતિહાસમાં ૨૨ ડિસેમ્બરનો દિવસ*
✅♦️🔰✅🔰♦️💠✅🔰♦️🔰⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*🚂ભારતની પહેલી ગુડ્સ ટ્રેન 🚂🚂*
વર્ષ 1851 ની 22 મી ડિસેમ્બરે આજના ઉત્તરાખંડના રુરકી નજીક ભારતની પહેલી ગુડ્સ ટ્રેન કાર્યરત થઈ હતી . કેનાલના બાંધકામ માટે અંગ્રેજોએ આ ટ્રેનની ી વ્યવસ્થા ઊભી કરી હતી . જોકે પેસેન્જર ટ્રેનનો પ્રારંભ ભારતમાં 16 એપ્રિલ 1853 ના રોજ મુંબઈ - થાણે વચ્ચે થયો હતો .
૧૮૫૧ : ભારતમાં પ્રથમ માલગાડી શરૂ
ભારતમાં સૌ પ્રથમ માલગાડી ઉત્તરપ્રદેશના રુડકીથી શરૂ થઈ.
*➖➗✖️શ્રીનિવાસ રામાનુજન✖️➗➕*
*ભારતના પ્રબુદ્ધ ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 1887 ની 22 મી ડિસેમ્બરે ચેન્નાઈમાં થયો હતો . ફોર્મલ એજ્યુકેશન ન હોવા છતાં ગણિતમાં પંડિત બનેલા રામાનુજનની આ ખાસિયતને પશ્ચિમી જગતે માની હતી . તેમનો જન્મદિન ✔️✔️રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવાય છે.*
*👵👵મા શારદા દેવી👵👵*
સ્વામી વિવેકાનંદના ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસના આધ્યાત્મિક અને સાંસારિક અર્ધાંગિની એવા શારદામણી મુખોપાધ્યાયનો જન્મ આજના દિવસે ૧૮૫૩માં બંગાળના જયરામબતી ખાતે ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો .
*🌎ફોટોગ્રાફી થનારો પહેલો એસ્ટેરોઇડ🌒*
323 Brucia નામનો એસ્ટેરોઇડ 1891 ની 22 મી ડિસેમ્બરે વિશ્વનો પહેલો એસ્ટ્રોફોટોગ્રાફી દ્વારા કેપ્ચર થનાર એસ્ટેરોઇડ બન્યો હતો . જર્મન એસ્ટ્રોનોમર મેક્સ વુલ્ફે એસ્ટેરોઇડ્સ શોધવાની મેથડ પ્રચલિત કરી હતી . તેમણે 200 થી વધુ એસ્ટેરોઇડની શોધ કરી હતી .
*🔰🔘માતાજી શારદામણી દેવી🎯*
સ્વામી રામકૃષ્ણ પરમહંસના સહધર્મચારિણી અને પરમ વિદુષી શારદામણી દેવીનો જન્મ તા.૨૨-૧૨-૧૮૫૩ ના રોજ પશ્ચિમ બંગાળમાં થયો હતો. તેઓ જ્યારે પાંચ વર્ષના હતા ત્યારે જ તેમના લગ્ન ૨૩ વર્ષના રામકૃષ્ણ સાથે કરી દેવામાં આવ્યા હતા. ગૃહસ્થાશ્રમ અને સન્યાસી, ત્યાગ અને બંધન, સમર્પણ અને સ્વીકાર, શક્તિ અને માતેત્વ જેવા દ્વંદ્વોના સુમેળથી તેઓ જીવન જીવી ગયા અને પ્રેરણા આપતા ગયા. તેઓ દીર્ઘકાળ સુધી પોતાના શિષ્ય સમુદાયના પ્રેરણામૂર્તિ અને માતા બની રહ્યાં.
*🔏✏️🔏છોટુભાઈ પુરાણી🖌🖍*
♦️જન્મ
૧૩,જુલાઈ-૧૮૮૫, ડાકોર ( જિ. ખેડા)
♦️અવસાન
૨૨-ડિસેમ્બર-૧૯૫૦
📝શિક્ષણ
પ્રાથમિક – ડાકોર; માધ્યમિક – જામનગર
૧૯૦૦-મેટ્રિક
૧૯૦૬– બાયોલોજી સાથે બી.એ.( સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
૧૯૦૮ – બાયોલોજી સાથે એમ.એ. (સેન્ટ ઝેવિયર્સ કોલેજ, મુંબાઈ)
🔏🏳🌈વ્યવસાય
૧૯૧૦-૧૯૧૬ – લાહોરની ધર્માનન્દ એન્ગ્લો વેદિક કોલેજમાં વ્યાખ્યાતા
૧૯૧૬થી – અમદાવાદમાં વ્યાયમ શિક્ષણ
📝🏁તેમના વિશે વિશેષ
🏁ગુજરાતમાં સ્વાતંત્ર્ય પ્રવૃત્તિના પ્રણેતા
🏁ગુજરાતમાં વ્યાયામ શિક્ષણની શરૂઆત કરી.
📖રચનાઓ
શિક્ષણ– ઉષ્મા, મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિ, પ્રાકૃતિક ભૂગોળ
અનુવાદ– હિન્દનો પ્રાચીન ઈતિહાસ , ભાગ – ૧,૨
*સંપાદન – ગુજરાતી વાચનમાળા*
📍રાજપીપળામા છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ
👁👀👀👀👀👀👀👁👀👀
*ભારતીય ગણિતજ્ઞ એસ.રામાનુજન*
💲✖️➗➖➕🔃✔️➰✖️➗➖

મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજમ આયંગરનો જન્મ તા.૨૨મી ડીસેમ્બર ૧૮૮૭ના દક્ષિણ ભારતના થંજાવર જિલ્લના કુભકોમ ની પાસે આવેલા ઇરોડ નામના ગામમાં થયો હતો.
પિતાનું નામ શ્રી નિવાસ આયંગર હતું. તેઓ ચુસ્ત ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત[એમના પિતા કપડાની દૂકાન ચલાવતા હતા. માતાનું નામ કોમલતા અમ્મલ એક ધાર્મિક સ્વભાવના મહિલા હતા. રામાનુજમ હાઈસ્કુલમાં દાખલ થાય તે પહેલા જ અંકો,સમીકરણો અને ભૂમિતિ પર તેમની માસ્ટરી હતી. એમના કરતાં મોટા અને આગળના ધોરણોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગણિતના દાખલા શીખવા એમની પાસે આવતા હતા. માત્ર ૧૩ વર્ષની નાની વયે રામાનુજમ એક કોલેજની લાયબ્રેરીમાંથી ત્રિકોણમિતિ પુસ્તક લઇ વાંચન કરી શોધ કાર્ય કર્યું
.
૧૬ વર્ષની વયે તેઓ ઈ.સ. ૧૯૦૩માં મેટ્રીકનીની પરીક્ષા ગણિતના પ્રથમ વર્ગમાં પાસ કરી. એસ. રામાનુજ ગણિત વિષય પરત્વે વધુ રૂચીને કારણે બીજા વિષયોમાં નબળા પડ્યા. કોલેજની પરીક્ષામાં નાપાસ થતાં તેઓએ સ્કોલરશીપ ગુમાવી. તેઓ આખો દિવસ સંખ્યાઓ જ લખતા બીજું કંઈ કરતા નહિ. જેમને પિતાએ ગુસ્સામાં હાંસી ઉડાવી કે કોઈપણ રીતે પોતાની જીવવા કમાવી ન આપે તેવી નકામી ગણતરીઓ અને સિદ્ધાંતો કાગળ પર ઘસડી ઘસડી પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે.
પિતાજીએ વિચાર્યું કે રામાનુજમ ગાંડા થઇ ગયા છે. એટલે એમનું ગાંડપણ હઠાવવા માટે ઈ.સ. ૧૯૦૯માં ૨૨ વર્ષની વયે તેમના લગ્ન જાનકીદેવી સાથે કરવામાં આવ્યા. પોતે ગરીબ પરિવારના હોવાથી રામાનુજને નોકરી કરવી જરૂરી બની. જો કે સદનસીબે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટના નિયામક ફાન્સિસ સ્પિંગને ઈ.સ.૧૯૧૨માં પચ્ચીસ રૂપિયાના પગારે કારકૂન તરીકે નોકરી રાખી લીધા. તેમણે પોતાના ૧૨૦ પ્રમેયો કેબ્રીજ યુનિવર્સિટીના પ્રો. હાર્ડીને મોકલ્યા જેનાથી હાર્ડી તેનાથી ખૂબ જ પ્રભાવિત કર્યા. સ્વામીનાથ એકાદ સદીથી જેનો ઉકેલ મળતાં ન હતો. તેવો વેરંગનો પ્રોબ્લેમ તેમણે ઉકેલ્યો.
તેમણે લગભગ ૩૦૦૦ પ્રમેયોનું વિવરણ અંકિત કર્યા જે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા. રામાનુજને પાઈનું આસન્ન મૂલ્ય માટે ઘણા સૂત્રોની શોધ કરી.
ઈ.સ. ૧૯૧૮માં તેમણે ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટી બહુમાન કરવામાં આવ્યું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ઈ.સ.૧૯૧૭માં રામાનુજને એક સૂત્ર આપ્યું જેનાથી કોઈપણ સંખ્યાનું વિભાજન કરી શકાય છે. તેમની પધ્ધતિ વિશ્લેષક પધ્ધતિના નામે ઓળખાય છે. રામાનુજ ભારતીય સભ્યતા અને સંસ્કારના પૂજારી હતા. ઇંગ્લેન્ડ જતા પિતાને વચન આપ્યું કે “ હું ઈંગ્લેન્ડમાં પણ હિન્દુસ્તાની રહીશ અને એવી કોઈ વાત નહિ કરું જેનાથી ભારતીયોને હાની થાય.” ૨૬મી એપ્રિલ ૧૯૨૦ના દિવસે તેમનું અવસાન થયું.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment