🔷💠⭕️✅♦️🔷💠✅♦️🔷💠✅
*🔰🔘મોહમદ હિદાયતુલ્લાહએ💠👁🗨*
👏🔶💐👏🔶💐👏🔶💐👏🔶💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁🗨🎯સાયદ આ વ્યક્તિના નામ થી બહુ ઓછા લોકો પરિચિત હશે....*
* ખબર નહી કેમ કોઈ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોમાં આ વિભૂતિની જાણકારી આપવામાં આવતી નથી.....*
*🔰જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો*
*- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી*
*૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. *👁🗨ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.*
*💠🎯૧૯૭૭માં જનતા સરકારે નિલમ સંજીવ રેડીને રાષ્ટ્રપતિના ઉમેદવાર બનાવીને જીતાડયા હતા. એ સમયે પહેલા બાસપ્પા દાનપ્પા જત્તી અને પછી *હિદાયતુલ્લાહ એ ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.*
*🙏👏મુહમ્મદ હિદાયતુલ્લાહ નો જન્મ 17 ડીસેમ્બર 1905 માં મહારાષ્ટના નાગપુર માં થયો હતો।*
*👁🗨💠તેવો ભારતના પ્રથમ કાર્યવાહક રાષ્ટપતી હતા।* એમનો કાર્યવાહક રાષ્ટપતી કાર્યકાળ 20 જુલાઈ 1969થી 24 ઓગષ્ટ 1969 સુધીનો રહ્યો।
*👉તથા તેમનો ઉપરાષ્ટપતિ કાર્યકાળ 31 ઓગષ્ટ 1979 થી 31 ઓગષ્ટ 1984 સુધીનો રહ્યો।*
*🙏🎯✅1954 માં તેવો હાઈ કોર્ટના સૌથી ઓછી ઉમર ના મુખ્ય ન્યાયાધીશ બન્યા। પરંતુ જીવનમાં સર્વોચ્ચતા પ્રદાન કરનાર સૌભાગ્યશાળી દિવસ 25 ફેબ્રુઆરી 1668 હતો। ત્યારે એવો ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ બન્યા ,*
🎯👉તેમના દાદા શ્રી મુંશી કુદરતુલ્લાહ બનારસના વકીલ હતા। જયારે પિતા ખાન બહાદુર હાફિજ વિલાયતુલ્લાહ આઈ. એસ.ઓ.મેજીસ્ટ્રેટ મુખ્યાલય માં તેનાત હતા।
🎯👉મુહમ્મદ હિદાયતુલ્લાહ ને 1921 માં મેટ્રિક પરીક્ષા હેતુ અરજી કરી। પરંતુ તેવોને મેટ્રિક પરીક્ષામાં બેસવાનો અવસર મળ્યો નહિ। કારણ એમની ઉમર 16 વર્ષ કરતા ઓછી હતી। *👏🙏👏તે સમયે એવો કાયદો હતો જેને 16 વર્ષ કરતા વધારે ઉમર હોય તે મેટ્રિક પરીક્ષા આપી સકતા। ત્યાર બાદ એવોએ 1622 પરીક્ષા આપી। તેમાં એવો પ્રથમ નંબરે આવ્યા।*
👉5 મેં 1948 માં મુહમ્મદ હિદાયતુલ્લાહ એ 43 વર્ષની ઉમરમાં એક હિંદુ યુવતી પુષ્પા સાથે વિવાહ કરી લીધા। *એમના પિતા એ.એન.શાહ અખિલ ભારતીય ઈનકમ ટૈક્સ ના ચેયરમેન હતા। તેમને ત્યાં એક પુત્ર અને એક પુત્રી પ્રગટી । પુત્રનું નામ અરસદ હતું। પુત્રીનું નામ અવની હતું। પરંતુ 9 જુન 1960 માં પુત્રી અવનીનું મૃત્યુ થઇ ગયું।*
👏💐જયારે તેવો ઉપરાષ્ટપતિ પદ નો કાર્યકાળ પૂરો કરી મુંબઈ રવાના થયા ત્યારે નવી દિલ્લી રેલવે સ્ટેશન પર વિદાઈ દેવા માટે પ્રધાનમંત્રી ઈંદીરા ગાંધી, ઉપ રાષ્ટપતિ વેંકટરમણ , ગૃહમંત્રી નરસીમ્હારાવ અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા।18 સપ્ટેમ્બર 1992માં હદય હુમલાને કારણે મુંબઈમાં તેમનું નિધન થયું।
*🔰🔘મુહમ્મદ હિદાયતુલ્લાહના અણમોલ શુદ્ધ વિચારો ,🔰🔘-*
*👉પોતાની મંજિલ ઉપર મુસાફિર પહોચે છે , ત્યારે નવી દુનિયાનો ઉદભવ થાય છે ,*
*🎯મંજિલ કોઈ દિવસ અટકતી નથી મુસાફિર અટકી જાય છે ,*
*👉કર્મનું પરિણામ એવું હોવું જોઈએ ચારે દિશાઓમાં આનંદ ને આનંદ નજર આવે ,*

👏💐🙏👏💐🙏👏💐🙏👏💐🙏
*🏛ચલો આજે જાણીયે ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ ભારતના કામ ચલાઉ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે એમને થયેલા અનુભવો એમને પોતાની આત્મકથા(My own boswell)માં લખ્યા છે, એમાં એક બોધરૂપ બનાવ આ છે:*
💐💐💐💐👏💐💐👏👏👏👏

*🇮🇳🔷15 ઑગષ્ટ 1969ને રોજ રાષ્ટ્રપતિ ભવનના મુગલ ગાર્ડનમાં આઝાદીનો શાનદાર મેળાવડો હતો.જનાબ મુહમ્મદ હિદાયતુલ્લાહ રાષ્ટ્રપતિ તરીકે ખાસ બગીમાં બેસી પ્રણાલિગત રીતે રાષ્ટ્રપતિ ભવનમાંથી નીકળ્યા.ભારતી ફોજના ઉચ્ચ અફસરો એ.ડી.નો સ્ટાફ ,રાષ્ટ્ર પ્રમુખના અંગ રક્ષકોવગેરે જુલુસના રૂપમાં આન અને શાન સાથે જઈ રહ્યા હતા.શિસ્ત બધ્ધ કૂચ, યુનિફોર્મનો દોર દમામ વગેરે રાષ્ટ્રપતિ ભવનમાં શાહી વાતાવરણનો ભાસ કરાવતાં હતાં.*
👉 જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ લખે છે,”આવો ઠસ્સો અને મારી શાન જોઈમારા મનમાં થોડો ગર્વ થવા લાગ્યો.”(I felt a little pride.p.245)
*🎯👉પણ સુબ્હાનઅલ્લાહ ! આગલીજ પળે આપને અમીરુલ મુઅમિનિન ફારૂકે આઝમ(રદી.)(ઇસ્લામના બીજા ખલીફા)નો આ બનાવ યાદ આવી ગયો!*
⭕️💠👁🗨પેલેસ્ટાઈનની જીત વખતે મુસલમાનો અને ઇસાઇઓ વચ્ચે સુલેહના કરાર થયા.મુસલમાનો વિજેતા હતા.આ કરાર થયા પછી હઝરત ઉમર(રદી.)બયતુલ મુકદ્દસ જવા રવાના થયા.આપના મુબારક શરીર પર પુરાણાં અને તદ્દન મામૂલી કપડાં હતાં.સવારી માટે એક દુબળી ઉંટણી હતી.લોકોએ આપને નવાં ભપકાદાર વસ્ત્રો અને તુર્ક નસલનો પાણીદાર ઘોડો પેશ કરતાં વિનંતી કરી કે ,”*આપ પેલી દુબળી ઉંટણી છોડી ,આ ઘોડા પર સવાર થઈ બયતુલ મુકદ્દસ જાવ”.અત્યારે આપ તો એક મહા વિજેતા –લશ્કરના અમીર છો..લોકોની વિનંતીનો સ્વિકાર કરી આપ ઘોડે સવાર થયા.જાતવાન ઘોડો ખૂબજ શાન અને રૂઆબથી ચાલવા લાગ્યો. પણ ઘોડે દૂર ગયા પછી અમિરૂલ મોમિનીન ઘોડા પરથી નીચે ઉતરી ગયા અને ફરમાવ્યું: “મારી ઉંટણી લાવો! હું એના પર બેસીનેજ બયતુલ મુકદ્દસ જઈશ”.*
🎯લોકોએ આનું કારણ પૂછ્યું.તો ફરમાવ્યું:”મારા દિલમાં મોટાઈ અને ગર્વા આવી ગયો હતો અને અને અલ્લાહના રસુલ (સલ.હજરત મુહમ્મદ સલ.) એ ફરમાવ્યું છે કે, જેના દિલમાં રાઇના દાણાં બરબર પણ ગર્વ હશે તે જન્નતમાં જશે નહીં.”:
🔰👉રાષ્ટ્રપતિ જ.મુહમ્મદ હિદાયતુલ્લાહ સાહેબ લખે છે કે,” મને આ બનાવ યાદ આવી ગયો ,તો મારી હાલત એકામ બદલાઇ ગઈ ! બધો ગર્વ ઓગળી ગયો”.
🔘👉આપ લખે ચી કે ,”મને મારી જાત પર શરમ આવવા લાગી”મેં તરતજ ગર્વને ખંખેરી વિચારો બદલી નાંખ્યા.”
*🔰🔘👉I felt ashamed of my self and put a side the feeling at once and began thinking of other things.(P.246)*
*♻️👁🗨ઇસ્લામી તવારીખ હરેક માટે એક બહેતરીન અને જીવંત રાહબર અને પથદર્શક છે.મુશ્કેલીમાં પણ તે માનસને સંતુલિત બનાવે છે.ઇસ્લામી તવારિખમાં કોઈ મોટા બાદશાહ માટે પણ એટલુંજ પથદર્શન છે ,જેટલું કે સામાન્ય માનવી માટે.*

🔰🎯🔰મુહમ્મદ હિદાયતુલ્લાહ ભારતનાં પહેલાં મુસ્લિમ ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતાં. નવા રાયપુરમાં સ્થિત હિદાયતુલ્લાહ નેશનલ લૉ યુનિવર્સિટી તેમનાં નામથી શરૂ કરવામાં આવી છે. તેઓએ એક પૂરા કાર્યકાળ માટે ભારતના છઠ્ઠા ઉપરાષ્ટ્રપતિ સ્વરૂપે ફરજ બજાવી હતી. 20 જુલાઈ, 1969થી 24 ઑગષ્ટ, 1969 સુધી પોતાની ફરજ બજાવી. તેમનો જન્મ 17 ડિસેમ્બર, 1905ના રોજ લખનઉમાં થયો હતો, અને 18 સપ્ટેમ્બર, 1992માં 86 વર્ષની વયે મૃત્યું પામ્યાં.
🔰🔘🔰 આ પહેલા લખનઉમાં જન્મેલા મોહમ્મદ હિદાયતુલ્લાહ 20 જૂલાઇ, 1969થી 24 ઓગસ્ટ, 1969 સુધી એક્ટિંગ પ્રેસિડેન્ટ રહ્યા. તે પછી હિદાયતુલ્લાહ 1979થી 1984 દરમિયાન ઉપરાષ્ટ્રપતિ બન્યા. 1982માં જ્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ જ્ઞાની ઝેલસિંહ ટ્રીટમેન્ટ માટે અમેરિકા ગયા, ત્યારે ઉપરાષ્ટ્રપતિ હિદાયતુલ્લાહે 6 ઓક્ટોબર, 1982થી 31 ઓક્ટોબર, 1982 સુધી રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળ્યો. આ રીતે તેઓ બે વાર એક્ટિંગ પ્રેસિડેન્ટ રહ્યા.

No comments:
Post a Comment