👏🎍👏🎍👏🎍👏🎍🎍🎍👏🎍
*વિશ્વના પહેલો સેટેલાઇટની વાત ચાલે છે ત્યારે દેશનો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટ બનાવનારને ઇસરોના પૂર્વ ચેરમેન રાવનું નિધન થોડા દિવસો પહેલા થયું તેમને કેમ ભૂલી શકાય...*
🎍👏🎍👏🎍👏🎍👏🎍👏🎍
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723👏*
*👏ઇસરોના પૂર્વ પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહાન અંતરિક્ષ વૈજ્ઞાનિક પ્રોફેસર યુઆર રાવ (ઉડુપ્પી રામચંદ્ર રાવ)નું નિધન થયું છે. 85 વર્ષના વૈજ્ઞાનિક છેલ્લાં કેટલાંક સમયથી બીમાર હતા.*
🎍🎍રાવને આખા વિશ્વમાં તેમના કામ માટે ઓળખાય છે. તેઓ ઇસરોના કેટલાંય સફળ પ્રક્ષેપણોનો ભાગ રહ્યા છે.
🎍🎍આર્યભટ્ટથી મંગળ ગ્રહના મિશન સુધી રાવને ઇસરોના કેટલાંય પ્રોજેક્ટો પર કામ કર્યું છે. આપને જણાવી દઇએ કે યુ આર રાવના નેતૃત્વમાં જ *1975મા પહેલો ભારતીય ઉપગ્રહ ‘આર્યભટ્ટ’થી લઇને 20થી વધુ ઉપગ્હરોને ડિઝાઇન કર્યા અને સફળતાપૂર્વર પ્રક્ષેપિત કર્યા. રાવ એ ભારતમાં પ્રક્ષેપાસ્ત્ર પ્રૌદ્યોગિકીનો વિકાસ પણ કર્યો, આથી 1992માં એએસએલવીનું સફળ પ્રક્ષેપણ કરાયું.*
🏆રાવને તેમના ઉતકૃષ્ઠ કામ માટે આ વર્ષે જાન્યુઆરીમાં ‘પદ્મ વિભૂષણ’ પ્રદાન કરાયું હતું. પુરસ્કાર મળ્યા બાદ હેબ્બરે કહ્યું હતું કે તેમણે વિચાર્યું હતું કે આ પુરસ્કાર તેમને *‘મરણોપરાંત’* મળશે. આ સિવાય અંતરિક્ષ વિજ્ઞાનમાં અગત્યના યોગદાન માટે ભારત સરકારે યુઆર રાવને 1976મા પદ્મ ભૂષણથી સમ્માનિત કર્યા હતા.
🐾ઉડ્પીના એક નાનકડાં ગામમાં આદમપુરમાં જન્મેલા પ્રોફેસર રાવ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમથી સતીશ ધવન અને વિક્રમ સારાભાઇના સમયથી જોડાયેલા હતા. *1984થી 1994ની વચ્ચે દસ વર્ષ માટે ઇસરોના અધ્યક્ષના રૂપમાં પણ પોતાની સેવાઓ આપી.*
*સ્પેસ અને રિસર્ચનું તેમનું જ્ઞાન બેજોડ હતું. આ જ કારણ છ કે તેમણે પોતાના મૃત્યુની પહેલાં સુધી પણ તિરૂવનંતપુરમમાં ભારતીય વિજ્ઞાન અને પૌદ્યોગિકી સંસ્થાન (IIST)ના કુલપતિના પદ પર તૈનાત હતા.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
Yuvirajsinh Jadeja:
✏ *યુ. આર. રાવનું યોગદાન*
➖ વિક્રમ સારાભાઈએ જ્યારે 1960-70ના દાયકામાં યુવા વિજ્ઞાનીઓની ટીમ સાથે ભારતનો અવકાશ કાર્યક્રમ શરૃ કર્યો ત્યારે તેમાં યુવાન યુ.આર.રાવ પણ શામેલ હતા. અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)માં કામ કરતા રાવને સારાભાઈએ ઉપગ્રહની કમાન સોંપી હતી. સારાભાઈના અવસાન પછી યુ.આર. રાવે કુશળતાપૂર્વક દેશનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તૈયાર કરી બતાવ્યો હતો. એ વખતે ઈસરો પાસે ઉપગ્રહ બનાવવા માટે આધુનિક કહી શકાય એવુ બિલ્ડિંગ પણ ન હતુ. માટે બેંગાલુરુના જીઆઈડીસીના શેડમાં વર્કશોપ તૈયાર કરી ત્યાં ઉપગ્રહ તૈયાર કરવામાં આવ્યો હતો.
➖ ઈસરોમાંથી નિવૃત્ત થયા પછી પણ તેઓ ઈસરોની સલાહકાર સમિતિમાં હતા અને સક્રિયપણે માર્ગદર્શન આપતા રહેતા હતા. જ્યારે મંગળયાન માટે વિજ્ઞાનીઓની ટીમ તૈયાર થઈ રહી હતી ત્યારે ઈસરોના ડિરેક્ટર રાધાકૃષ્ણન સૌથી પહેલા જઈને પોફેસર રાવને મળ્યાં હતા. રાવ સૌથી પહેલા મંગળયાનની ટીમમાં જોડાયા હતા. જોકે તેમને સક્રિય કામગીરી કરવાની ન હતી, પણ માર્ગદર્શકનો રોલ ભજવવાનો હતો.
➖ 1966માં ઈસરોમાં કામગીરી શરૃ કરીએ પહેલા તેઓ અમેરિકા હતા અને ત્યાં મેસેચ્યુશેટ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી) તથા યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ભણાવતા હતા. વિક્રમ સારાભાઈના આગ્રહથી તેઓ દેશના અવકાશ કાર્યક્રમને આગળ ધપાવવા ભારત આવ્યા હતા. ગુજરાત સાથે તેમને અંગત નાતો હતો. અમેરિકાથી આવ્યા પછી તેઓ અમદાવાદમાં પીઆરએલમાં જોડાયા હતા. અહીં રહીને ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિજિક્સમાંથી તેમણે પીએચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી હતી. તેમણે બ્રહ્માંડ કિરણો પર ડોક્ટરેટ કર્યું હતું અને એ શોધનિબંધમાં તેમના ગાઈડ ડો.વિક્રમ સારાભાઈ હતા. ઉપગ્રહોના વૈશ્વિક નિષ્ણાત પ્રોફેસર રાવ સેટેલાઈટ ટેકનોલોજીના નિષ્ણાત તરીકે જગવિખ્યાત થયા હતા. માટે જ 2013માં તેમને 'ધ સોસાયટી ઓફ સેટેલાઈટ પ્રોફેશનલ્સ ઈન્ટરનેશનલ' દ્વારા અમેરિકામાં 'હોલ ઓફ ફેમ'માં સ્થાન આપવામાં આવ્યુ હતુ. આવુ સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ભારતીય વિજ્ઞાની હતા. ભારત સરકારે તેમના જ્ઞાનની કદર કરીને 1976માં પદ્મભૂષણથી નવાજ્યા હતા, જ્યારે 2017માં પદ્મવિભૂષણનું સન્માન મળ્યું હતુ.
➖ ઈસરોના ચેરમેનકાળ દરમિયાન તેમણે ભારતનું સેટેલાઈટ લોન્ચિંગ વ્હિકલ વિકસાવવા પર ધ્યાન આપ્યું હતુ. સેટેલાઈટ ઉપરાંત કોસ્મિક રે એટલે બ્રહ્માંડમાં દૂરથી આવતા કિરણોના તેઓ અભ્યાસુ હતા. તેમણે 350થી વધારે રિસર્ચ પેપર રજૂ કર્યા હતા.
➖➖➖➖➖➖➖➖➖➖➖
✏🌷 *જ્ઞાન કી દુનિયા* 🌷✏
➖➖➖➖➖➖➖➖➖➖➖
Yuvirajsinh Jadeja:
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐
પ્રખ્યાત ભારતીય વિજ્ઞાની પ્રોફેસર યશપાલનું નિધન
🙏💐🙏💐💐🙏💐🙏🙏💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👉પ્રખ્યાત ભારતીય વિજ્ઞાની પ્રોફેસર યશપાલનું ૯૦ વર્ષે નિધન થયું છે .
👉તેમને ૧૯૭૬માં પદ્મભૂષણ અને ૨૦૧૩માં પદ્મવિભૂષણથી સન્માન મળ્યા હતા .
👉૧૯૮૩- ૮૪માં તેઓ યોજના આયોગનાં મુખ્ય સલાહકાર રહ્યા હતા .
👉૧૯૮૬થી ૧૯૯૧ સુધી યૂજીસીનાં ચેયરમેન રહ્યા હતા .
👉૨૦૦૭થી ૨૦૧૨ સુધી તેઓ જેએમયૂનાં ચાંસલર રહ્યા હતા .
👉તેઓ દૂરદર્શન પર વિજ્ઞાનને લગતા કાર્યક્રમ ’ ટર્નિંગ પોઈંટ’નાં એન્કર પણ રહ્યા હતા .
👉પ્રોફેસર યશપાલને વિજ્ઞન અને એન્જીનિયરીંગનાં ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપવા માટે ઓળખવામાં આવે છે .
👉દેશનાં મોટા વિજ્ઞાનીઓામાંનાં એક પ્રોફેસર યશપાલનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૨૬નાં રોજ હરિયાણામાં થયો હતો .
👉પ્રોફેસર યશપાલ છેલ્લા કેટલાક સમયથી બિમાર રહેતા હતા . હ્રદય રોગની તકલીફને કારણે પ્રોફેસરને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . તેમણે રવિવારે રાત્રે ૨. ૩૦ વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા .
🎯👉ઈસરોનાં પૂર્વ અધ્યક્ષ યૂઆર રાવને આ વર્ષે પદ્મવિભૂષણ સમ્માનથી નવાજવામાં આવ્યા હતા .
🎯👉તેમણે ૧૯૭૨માં ભારતમાં સેટેલાઈટ ટેક્નોલોજીની સ્થાપનાની જવાબદારી સ્વીકારી હતી .
👉રાવ છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશી યૂનિવર્સિટી સહીત કેટલીક સંસ્થાઓમાં મુખ્ય પદ પર કાર્ય કરી રહ્યા હતા .
યશપાલ રાવે ૧૦ કરતા વધારે આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ જીત્યા હતા.

No comments:
Post a Comment