જ્ઞાન સારથિ, [24.04.17 16:52]
Yuvirajsinh Jadeja:
🏏🏏🏏🏏🏏🏏🏏
સચિન તેંડુલકર
🙋♂🙋♂🙋♂🙋♂🙋♂🙋♂🙋♂
લીટલ માસ્ટર, તેન્ડીયા, માસ્ટર બ્લાસ્ટર, ધ માસ્ટર,ધ લીટલ ચેમ્પિયન
🔔જન્મ દિવસ 24 એપ્રિલ 1973📣
🍰🎂🍰🍰કરિકેટના ભગવાન સમાન ગણાતાં સચિન તેંડૂલકરનો આજે 44મો જન્મદિવસ છે. આ દિગ્ગજ ખેલાડીને ક્રિકેટમાંથી સંન્યાસ લેવાને ચાર વર્ષ પુરા થઇ ગયા, પરંતુ આજે પણ તેનો જાદુ બરકરાર છે. સચિને ક્રિકેટ જગતને ઘણું બધુ આપ્યું છે, તેના નામ પર ઘણા એવા રેકર્ડ છે જેને તોડવા અશક્ય છે. બેટિંગનો કદાચ જ એવો કોઇ રેકર્ડ હશે જે સચિનના નામ પર ના હોય.
🔆📚સચિન અપનાલય સંસ્થા દ્વારા ૨૦૦ બાળકોના અભ્યાસનો ખર્ચ ઊઠાવે છે.🙏
📙📚📙📚 તમની આત્મકથા પ્લેઇંગ ઈટ માય વે ગયા વર્ષે નવેમ્બરમાં આવી અને તેણે વેચાણના રેકોર્ડ પણ તોડી નાખ્યા.📚📙📰
🎯🎯તમણે કોચ અને ગુરૂ
રમાકાન્ત આચરેકર ના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની કારકિર્દીની શરૂઆત કરી હતી.
🚩🚩Yuvirajsinh Jadeja:
🔷🔷ભારતીય ક્રિકેટનાં સિતારા અને ક્રિકેટનાં 'ગોડ' માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકરને દેશનાં સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' એનાયત કરીને તેનું સરકારે સન્માન કર્યુ છે.
🏆આમ સચિનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનાં દિવસે જ સરકાર દ્વારા 'ભારત રત્ન'ની અણમોલ ભેટ આપવામાં આવી છે. દેશનાં કોઈપણ ખેલાડીનું અત્યાર સુધી ભારત રત્નથી સન્માન કરવામાં આવ્યું નથી. આમ ભારત રત્ન મેળવનાર સચિન પહેલો રમતવીર બન્યા. 2014 વર્ષે સચિનને રાજ્યસભાનાં સભ્ય તરીકે નિયુક્ત કરાયો હતો. સચિનની સાથોસાથ દેશનાં વૈજ્ઞાનિક સી એન આર રાવને પણ ભારત રત્ન આપવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
🕴સચિન મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી વખત તેની ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચમાં રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. ટીમ ઈન્ડિયાએ સચિનને કેરેબિયન સામે જીતની ભેટ આપી હતી. જ્યારે મેચ પૂરી થયાનાં થોડા કલાકો પછી સરકારે તેને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ અંગે ઘોષણા કરવામાં આવી હતી. સચિનની સાથોસાથ વૈજ્ઞાનિક રાવને પણ સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવા નિર્ણય લેવાયો હતો. રાવ જાણીતા રસાયણશાસ્ત્રી છે અને ભારતનાં માર્સ મિશન પાછળનું મુખ્ય ભેજુ છે. જેમણે સોલિડ સ્ટેટ અને સ્ટ્રકચરલ કેમિસ્ટ્રી ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તેમણે ૧૪૦૦થી વધુ રિસર્ચ પેપર્સ તેમજ ૪૫ પુસ્તકો લખ્યા છે.
અગાઉ ભારત રત્ન મેળવવાને પાત્ર લોકોમાં ખેલાડીઓ કે સ્પોર્ટસમેનનો સમાવેશ કરાયો નહોતો.
🏅સચિનના રેકોર્ડ
ટેસ્ટ - ૨૦૦
રન - ૧૫૯૨૧
કુલ સદી - ૧૦૦
ટેસ્ટ સદી - ૫૧ (૨૯ સદી વિદેશમાં)
રન કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ૬ વાર - ૧૦૦૦
સદી ૨૦ વર્ષથી ઓછી ઉંમરમાં - ૫
વિદેશી ધરતી પર રન - ૮૭૦૫
કુલ આંતરરાષ્ટ્રીય રન - ૩૪૩૫૭
બાઉન્ડ્રી - ૨૦૫૮
🏅સચિનની ટેસ્ટ કેરિયર
ટેસ્ટ - ૨૦૦
ઇનિંગ્સ - ૩૨૯
રન - ૧૫૯૨૧
સદી - ૫૧
અડધી સદી - ૬૮
બેવડી સદી - ૬
શ્રેષ્ઠ - ૨૪૮*
વિકેટ - ૪૬
🔻🔻
સચિન રમેશ તેંડુલકર ( મુંબઈ ખાતે, જન્મ ૨૪ એપ્રિલ ૧૯૭૩) એ ભારતીય ક્રિકેટર છે જે ક્રિકેટના ઇતિહાસમાં મહાન બલ્લેબાજ છે.
🏏ત ટેસ્ટ અને એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મુખ્ય રન-સ્કોરર તેમજ સદી કરનાર છે.
🖼૨૦૦૨માં વિઝડને સચિનને ટેસ્ટ ક્રિકેટમાં સર ડોનાલ્ડ બ્રેડમેન બાદ બીજા ક્રમના સૌથી મહાન ટેસ્ટ બેટ્સમેન અને
🗝એક દિવસીય મેચોમાં સર વિવિયન રિચાર્ડ્સ બાદ બીજા ક્રમના સૌથી મહાન બેટ્સમેન ગણાવ્યા છે.
🎯🎯ડીસેમ્બર ૧૧, ૧૯૮૮, ના રોજ માત્ર ૧૫ વર્ષ અને ૨૩૨ દિવસ ના તેંડુલકરે પોતાની પ્રથમ ગુજરાત સામેની બોમ્બે ની મેચ માં અણનમ ૧00 રન બનાવ્યા, જેણે તેને પ્રથમ શ્રેણી ના સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર બનાવ્યો. જેના પછી તેમણે તેમની પ્રથમ દેઓધર એન્ડ દુલીપ ટ્રોફી માં પણ સદી ફટકારી.. મુંબઈ ના કેપ્ટન દિલીપ વેન્ગસરકારે તેને નેટ માં કપિલ દેવ સાથે રમતા જોઈ ને સિલેક્ટ કર્યો. ,અને બોમ્બે ના સૌથી વધારે રન સાથે શ્રેણી સમાપ્ત કરી. તેણે ઈરાની ટ્રોફી ફાઈનલ માં અદ્વિતીય સદી ફટકારી હતી, અને તે પછી ના વર્ષે ફક્ત એક પ્રથમ શ્રેણી ની સીઝન પછી પાકિસ્તાન ટુર માટે ચૂંટાયો હતો.
🎯🎯તમણે કારકિર્દી ની પ્રથમ બેવડી સદી ૧૯૯૮ માં
બ્રેબોર્ન સ્ટેડીમ ખાતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઇ માટે ફટકારી હતી. તેંડુલકર એકમાત્ર એવો ખેલાડી છે કે જેણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી અને ઇરાની ટ્રોફી ની કારકિર્દી ની પ્રથમ મેચ માં જ સદી ફટકારી હોય.
🎯🎯૧૯૯૨ મા ૧૯ વર્ષ ની ઉંમરે તેંડુલકર યોર્કશાયર નું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વિદેશી ખેલાડી હતો. તેંડુલકરે દેશ માટે ૧૬ પ્રથમ શ્રેણી ની મેચ રમી ને ૧૦૭૦ રન ૪૬.૫૨ ની એવરેજ થી કર્યા હતા.
🎈સપ્ટેમ્બર ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને તેંડુલકરને તેમની જોડે તેમજ તેમની સામે રમેલ સૌથી મહાન ખેલાડી તરીકે ઓળખાવ્યા હતા.
🏮 તડુલકર એ વર્તમાન પેઢીના એક માત્ર ખેલાડી છે જેમને બ્રેડમેન ઈલેવન માં સામેલ કરવામાં આવ્યા હતા.
🗿ત ઘણીવાર લિટલ માસ્ટર કે માસ્ટર બ્લાસ્ટર ના નામથી પણ ઓળખાય છે.
🎐
જ્ઞાન સારથિ, [24.04.17 16:52]
સચિન તેંડુલકર કુલ છ ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમમાં સામેલ હતા, જે પૈકી 🎉૨૦૧૧ના વિશ્વકપની વિજેતા ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે .
🔖આ ઉપરાંત તેમને સાઉથ આફ્રિકા ખાતે યોજાયેલ ૨૦૦૩ના વિશ્વકપમાં
પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
🎊તડુલકર ટેસ્ટ મેચ અને વનડે બંનેમાં સૌથી વધુ રન નોંધવાનારો ખેલાડી છે અને બન્ને પ્રકારની રમતોમાં સૌથી વધુ સદી ફટકારવાનો પણ વિક્રમ ધરાવે છે.
🎊🎊તડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારવાવાળો પ્રથમ ખેલાડી છે, તેમજ ૧૦૦ આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનો વિક્રમ ધરાવે છે.
🎊🎈૨૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ તેંડુલકરે 30,000 રન પુરા કર્યાં. ૧૭ ઓક્ટોબર ૨૦૦૮ના રોજ જ્યારે તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન નોંધાવવાના
બ્રાયન લારા ના વિક્રમને પાર કર્યો ત્યારે તે આ પ્રકારની રમતમાં ૧૨૦૦૦ રન પૂર્ણ કરનારો પ્રથમ બેટ્સમેન બન્યો.
📮💌તમજ ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પાર કરનાર ત્રીજો બેટ્સમેન અને પ્રથમ ભારતીય છે.
🏮🎐આતરરાષ્ટ્રીય વનડે મેચોમાં ૧0000 રન પૂર્ણ કરનારા તેઓ પ્રથમ ખેલાડી હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં અનુગામી પ્રત્યેક ૧0000 રનના સિમાચિહ્નનને પાર કરનારા પણ તેઓ પ્રથમ બેટ્સમેન હતા.
📫📪બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ૫0 રનના આંકને સૌથી વધુ વખત પાર કરવાના ઓસ્ટ્રેલિયાના એલન બોર્ડરના વિક્રમને પાર કરી દીધો હતો અને ઓસ્ટ્રેલિયા સામે ૧0 ટેસ્ટ શતકો નોંધાવવાના ૭0 વર્ષથી વધુ જૂના ઇંગ્લેન્ડના સર જેક હોબ્સના વિક્રમની બરોબરી કરી હતી.
🏆🎖🏅તડુલકરને ભારતના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ અને ભારતના ખેલ ક્ષેત્રે અપાતા સૌથી ઉચ્ચ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી નવાજવામાં આવ્યો છે.
🏆🎖🏅ડિસેમ્બર ૨૦૧૨માં તેંડુલકરે આંતર્રાષ્ટ્રીય એકદિવસીય ક્રિકેટ મેચોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી.
🕴તણે ટ્વેન્ટી-ટ્વેન્ટી મેચોમાંથી ઓક્ટોબર ૨૦૧૩માં નિવૃત્તિ લીધી, અને એજ રીતે સમગ્ર ક્રિકેટ જગતમાંથી નિવૃત્તિની પણ જાહેરાત કરી, જે મુજબ
🎯🎯વસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમ સામે છેલ્લી ટેસ્ટ મેચ તે ૧૬ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે મુંબઈનાં વાનખેડે સ્ટેડિયમમાં રમ્યો.
🎪🎪તડુલકર તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ૬૬૪ આંતર્રાષ્ટ્રીય ક્રિકેટ મેચો રમ્યો અને કુલ ૩૪,૩૫૭ રન કર્યા.
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
જ્ઞાન સારથિ, [24.04.17 17:07]
[Forwarded from Yuvirajsinh Jadeja]
[ભાગ 2]
🎯🎯તડુલકરે તેમની પ્રથમ ટેસ્ટ મેચ ૧૯૮૯ માં 16 વરસ ની ઉંમરે પાકિસ્તાન સામે કરાચીમાં રમી હતી. આ જ મેચ માં ક્રિકેટ માં પ્રવેશ કરનારા વકાર યુનિસ ની બોલિંગ માં તેઓ ૧૫ રન બનાવી આઉટ થયા હતા,પરંતુ પાકિસ્તાન ના બોલિંગ આક્રમણ દરમિયાન તેમના શરીર પર કરવા માં આવેલા પ્રહારો વિરૂદ્ધ નોંધપાત્ર રીતે પોતાની જાતને સંભાળી હતી. સીઆલકોટ ની ફાઈનલ મેચ માં એક બાઉન્સર બોલ તેમના નાક પર વાગતા તેમને નાક માંથી લોહી નીકળ્યું હતું છતાં તેમને સારવાર લેવાની ના પાડી ને બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. પેશાવર માં ૨૦ ઓવર ની પ્રદર્શન રમત માં, તેંડુલકરે ૧૮ બોલ માં ૫૩ રન ફટકાર્યા જેમાં અબ્દુલ કાદિર ની એક ઓવર પણ સામેલ છે જેમાં તેમણે ૨૮ રન ફટકાર્યા. જેના પર પાછળ થી ભારતીય કેપ્ટન ક્રીસ શ્રીકાંત નું કેહવું હતું કે આ અત્યાર સુધી ની સર્વોત્તમ શ્રેણી માં ની એક છે. બધા માં, તેમણે ટેસ્ટ શ્રેણી માં ૨૧૫ રન ૩૫.૮૩ ની એવરેજ થી કર્યા, અને એક પણ રન કર્યા વગર એક માત્ર એક દિવસીય આંતરરાષ્ટ્રીય માં થી આઉટ થયી ગયા.
🎯શરીલંકા અને ઓસ્ટ્રેલિયાસાથે ની કોમનવેલ્થ બેન્ક ત્રિકોણીય શ્રુંખલામાં તેંડુલકર વનડે માં ૧૬000 રન નોંધાવનારો પ્રથમ અને એક માત્ર ખેલાડી બન્યો.
🔸🔹 તડુલકરે ૨૦૦ ટેસ્ટ, ૪૬૩ વન-ડે અને ૧ ટી-૨૦ મેચ રમ્યા બાદ ગત વર્ષે ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. વર્લ્ડ કપમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. સચિને તેની કારકિર્દીમાં ૬ વર્લ્ડ કપ રમ્યા હતા અને ૨૦૧૧માં પ્રથમવાર તે ચેમ્પિયન ટીમનો ભાગ બન્યો હતો. સચિને વર્લ્ડ કપની ૪૫ વન-ડેમાં ૫૬.૯૫ની સરેરાશથી ૨,૨૭૮ રન બનાવ્યાં હતાં. સચિને ૨૦૦૩માં ૬૭૩ રન બનાવી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. ભારત તે વર્લ્ડ કપમાં રનર્સ અપ રહ્યું હતું
🎭2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ ના ઉદઘાટન માં તેંડુલકર તેના ઘરેલું પક્ષ મુંબઈ ઇન્ડિઅન્સ માટે પ્રતિક ખિલાડી અને કેપ્ટન બન્યો હતો.
🔻🔻
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડૂલકર દ્વારા આઈપીએલ સિઝન - 6ની ફાઈનલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બન્યા બાદ આઈપીએલ ફોરમેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરતા
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
ભારતીય ક્રિકેટનો ભગવાન ગણાતો સચિન તેંડુલકર હવે ગંગા સ્વચ્છતા રાષ્ટ્રીય મિશનનો બ્રાન્ડ એમ્બેસેડર બને તેવી શક્યતા છે. દેશના લોકોને ગંગા નદી પ્રત્યે અપાર શ્રદ્ધા છે. મોદી સરકારે ગંગા સફાઈ માટે ખાસ મિશન હાથ ધર્યું છે. ત્યારે પીએમઓના નિર્દેશ પ્રમાણે સચિન તેંડુલકરને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને એક મેગા સ્વચ્છતા કેમ્પેઈન ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
જેથી ગંગા નદીને સ્વચ્છ કરવાનો સંદેશ વધુમાં વધુ ફેલાવી શકાય.
♦️♦️♦️♦️
નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર
દ્વારા દેશમાં મેક ઈન ઈન્ડિયા અભિયાનને
સફળ બનાવવા માટે તેમજ મોટા પ્રમાણમાં
ટેલેન્ટેડ વર્ક ફોર્સ તૈયાર કરવા માટે સ્કિલ
ઈન્ડિયા અભિયાન ચલાવવામાં આવી રહ્યુ
છે. આ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો
ખર્ચ કરવામાં આવ્યો છે.
વધુમાં વધુ યુવાનોને આ અભિયાન સાથે
જોડવા માટે ભારત સરકારે યુવાનોમાં આઈકન
એવા સચિન તેંડુલકરને સ્કિલ ઈન્ડિયા
અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. આ અંગે સચિન તેંડુલકરે
જણાવ્યુ હતું કે , આ અભિયાનથી દેશમાં
ઉપલબ્ધ ટેલેન્ટની પુરી તાકાત બહાર
લાવવાની એક ઉત્તમ તક મળશે. જ્યારે સચિનને
બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરતા
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગશિલતા
વિભાગના મંત્રી રાજીવ પ્રતાપ રુડીએ
જણાવ્યુ હતું કે , સચિન એ આજે દેશના લાખો
યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.
👁🗨👁🗨કરિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના જીવન પરથી બાયોપિક ફિલ્મ બની રહી છે. ફિલ્મ સચિન : અ બિલિયન ડ્રીમ્સ માટે સોનુ નિગમે સંગીત આપ્યું છે. સચિન અને સોનુ પહેલીવાર એક ગીત ગાવાના છે. સચિનની સોનુ નિગમ સાથેની તસવીર સોશિયલ વેબસાઇટ પર તેના ફેન્સને ખૂબ જ પસંદ પડી રહી છે. સચિન તેંડુલકરે આ અગાઉ તબલાવાદક ઝાકીર હુસૈન સાથે તબલા વગાડયા હતા. સચિનને પણ અભિનય અને સંગીતનો શોખ હોવાથી તેણે પોતાની બાયોપિક ફિલ્મમાં એક ગીત સોનુ સાથે ગાવા ઉત્સુક છે. સોનુ અને સચિનની આ તસવીર અત્યારસુધી સચિનના લાખો પ્રશંસકોએ જોઇ અને પસંદ કરી છે. સચિનના જીવન પરથી બનેલી બાયોપિક ફિલ્મ ૨૬ મેએ ભારતભરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મની વિશેષ સ્ક્રીનિંગનું આયોજન સચિન અને તેના પરિવાર માટે પણ રાખવામાં આવ્યું છે. સચિન અને સોનુ પોતાના ફેન્સને ખૂબ જ ટૂંક સમયમાં આ સરપ્રાઇઝ આપવાના છે.
🔲વાયુ સેનાએ સચિન તેંડુલકરને 2011માં નવા ગ્રુપ કેપ્ટનની માનદ રૈંકથી સન્માનિત કર્યા હતા.
🎧🎧🎧🎤🎤🎤🎤🎤🎤🎧🎧કરિકેટના ભગવાન સચિન તેંદુલકરે ભલે ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો હોય. પરંતુ જીવનની રમતમાં તે ઘણી નવી ઇનીંગ શરૂ કરતો જ રહે છે. ત્યારે હવે સચીને સંગીતમાં પોતાનો હાથ અજમાવ્યો છે. સચિન અને સોનુ નિગમે સાથે મળીને એક સોંગ તૈયાર કર્યું છે. જેમાં સચિન અને સોનું નિગમે સાથે ગાયું છે. જેનું ટાઇટલ સચિન ક્રિકેટવાલી બીટ છે. જે શમીર ટંડને કંપોઝ કર્યું છે.
🎬🎤🎤🎧🎧🎼🎼🎹
સચિન તેંદુલકરે દ
જ્ઞાન સારથિ, [24.04.17 17:07]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ેશના મહાન ક્રિકેટ ખેલાડીઓને આ સોંગ સમર્પિત કર્યું છે. આ સોંગ સાથે જ સચિન સંગિત જગતમાં પોતાનો પગ મુક્યો છે. આ સોંગ આવા ક્રિકેટ ખેલાડીઓને સમર્પિત છે જે લોકોએ ભારતીય ક્રિકેટને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. આ સોંગ સચિને હાલમાં જ તેણે લોન્ચ કરેલી પોતાની એપ્લિકેશન 💻📲📲100એમબીનો એક ભાગ છે. સચિને આ સોંગના લોન્ચ સમયે કહ્યું કે સચિન ક્રિકેટવાલી બીટ એક ખુબ જ સરસ વસ્તુ છે. આ સોંગમાં સોનું નિગનના અવાજથી તે સાંભળવામાં પણ ખુબ જ આનંદ આવશે. આ સોંગ ખાસ કરીને મારી એપ્લિકેશન 100એમબી માટે બનાવવામાં આવ્યું છે.📱📲📲📱
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
જ્ઞાન સારથિ, [24.04.17 17:18]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
સચિન તેંડૂલકરના 15 રેકર્ડની યાદી...
1. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સચિનના નામ પર 10 સેન્ચૂરી બનાવવાનો રેકર્ડ છે. આ રેકર્ડને હાલમાં તોડવો અશક્ય છે.
2. સચિન તેંડૂલકર 200 ટેસ્ટ મેચ રમ્યો છે. ટેસ્ટ ક્રિકેટ રમવાનો ડબલ સેન્ચૂરીનો રેકર્ડ બનાવનાર સચિન એક માત્ર ખેલાડી છે. આ યાદીમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગ છે, જેને પણ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે. પોન્ટીંગે 168 ટેસ્ટ મેચ રમી છે.
3. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકર્ડ પણ સચિનના નામે છે. તેણે 200 ટેસ્ટમાં 15921 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં આ રેકર્ડ આસપાસ કોઇ ખેલાડી નથી.
4. ટેસ્ટ ક્રિકેટમાં સેન્ચુરીની અડધી સદી ફટકારનાર તેંડૂલકર એકમાત્ર ખેલાડી છે. તેના નામ પર 51 સેન્ચૂરી છે. આ રેકર્ડની નજીક આફ્રિકાનો જેક કાલિસ છે. કાલિકે 45 સદી ફટકારી છે.
5. વન ડેમાં સચિને 49 સદી ફટકારી છે. કોઇપણ ખેલાડી હાલમાં નજીક નથી.
6. વન ડે ક્રિકેટમાં સચિને 96 અડધી સદી ફટકારી છે, આ રેકર્ડ કદાચ જ કોઇ તોડી શકે તેમ છે. આ રેકર્ડની નજીકના ચારેય ખેલાડી સંગકારા, કાલિસ, દ્રવિડ અને ઇન્ઝામમ હક્કે ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે.
7. વન ડે ક્રિકેટમાં 2 હજારથી વધુ બાઉન્ડરી ફટકારનાર સચિન એકમાત્ર ખેલાડી છે.
8. સૌથી વધુ 463 વન ડે રમવાનો સચિનનો રેકર્ડ તૂટવો પણ આસાન નથી. તેના રેકર્ડની નજીક પહોંચનાર જયવર્ધને 448 વન ડે પછી સંન્યાસ લઇ લીધો.
9. બીજી વિકેટની વન ડેની વધુ રનની ભાગીદારીનો રેકર્ડ છેલ્લા પંદર વર્ષથી કોઇ તોડી શક્યું નથી. સચિન અને દ્રવિડે ન્યૂઝીલેન્ડ સામે હૈદરાબાદ ખાતે બીજી વિકેટ માટે 331 રન બનાવ્યા હતા.
10. વન ડે ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 1894 રન બનાવવાનો રેકર્ડ 17 વર્ષથી તુટયો નથી. સચિને 1998માં વન ડેમાં 1894 રન બનાવ્યા હતા.
11. સચિનના વન ડે ક્રિકેટના સૌથી વધુ રન 18426 રન બનાવવાનો રેકર્ડ પણ કોઇ તોડી શકે તેમ લાગતું નથી.
12. એક વર્લ્ડકપમાં સૌથી વધુ 673 રન બનાવવાનો રેકર્ડ સચિનના નામ પર છે. માસ્ટર બ્લાસ્ટરે આ રેકર્ડ 2003ના વર્લ્ડકપમાં કર્યો હતો.
13. વન ડે ક્રિકેટમાં સૌથી વધુ 18 વખત નર્વસ નાઇટીન્સનો રેકર્ડ સચિન પાસે છે.
14. ટેસ્ટ ક્રિકેટમાં 119 અડધી સદીનો રેકર્ડ તોડવા માટે કોઇ નજીક નથી.
15. ટેસ્ટ ક્રિકેટમાં બે હજારથી વધુ બાઉન્ડ્રી મારનાર એકમાત્ર ખેલાડી છે.
‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️‼️
Yuvirajsinh Jadeja:
🎯🎯🎯🎯🎯🎯🎯
1.
સચિન તેંદુલકર રાજ્યસભા માટે નિયુક્ત થયેલા પ્રથમ સક્રિય ક્રિકેટર છે.
2.
સચિન શરૂઆતના સમયમાં ઝડપી બોલર બનવા માંગતા હતા,પણ એમઆરએફ પેસ ફાઉંડેશનના તત્કાલીન પ્રમુખ ડેનિસ લિલીએ 1987માં તેમને રિજેક્ટ કરી દીધા હતા.
3. 1987
વર્લ્ડકપ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઝિમ્બાબવે વચ્ચે રમાયેલ મેચમાં સચિન 'બોલ બોય' હતા, એ સમયે તેઓ 14 વર્ષના હતા.
4. 1988
માં બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ એક પ્રેકટિસ મેચમાં સચિન તેંદુલકરે પાકિસ્તાની ટીમ માટે સબ્સ્ટીચ્યૂટના રૂપમાં ફિલ્ડિંગ કરી હતી.
5.
બાળપણમાં જો સચિન નેટ્સના આખા સત્રમાં આઉટ થયા વગર રમી લેતા તો તેમના કોચ રમાકાંત અચરેકર તેમને એક સિક્કો આપતા. સચિન પાસે આવા તેર સિક્કા છે.
6.
ઓક્ટોબર 1995ના રોજ સચિન સૌથી શ્રીમંત ક્રિકેટર બની ગયા. તેમણે વર્લ્ડ ટેલ સાથે 31.5 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
7.
બાળપણમાં સચિન તેંદુલકર ક્રિકેટની પોતાની કીટ સાથે સૂતા હતા.
8.
સચિન તેંદુલકરને પરફ્યૂમ અને ઘડિયાળ એકત્ર કરવાનો શોખ છે.
9.
મારૂતિ 800 સચિન તેંડુલકરની પ્રથમ કાર હતી.
10.
થર્ડ અંપાયર દ્વારા આઉટ થનારા સચિન પ્રથમ બેટ્સમેન છે. 1992માં ડરબનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમતી ટેસ્ટ મેચના બીજા દિવસે જોંટી રોડ્સના થ્રો પછી આ મામલો ત્રીજા અંપાયરને સોંપવામાં આવ્યો. અંપાયર કાર્લ લાએનબનબર્ગે સચિનને આઉટ આપ્યો.
11. 19
વર્ષની અવસ્થામાં સચિન તેંદુલકર કાઉંટી ક્રિકેટ રમનારા સૌથી યુવા ખેલાડી બની ગયા.
12.
સચિન તેંદુલકર પ્રથમ વાર એક દવા કંપનીના 'પ્લાસ્ટર'ની જાહેરાતમાં જોવા મળ્યા હતા.
13.
સચિનની પ્રથમ 'બ્રેંડ ઈંડોર્સમેંટ' હેલ્થ ડ્રિંક 'બૂસ્ટ'ને માટે હતી. 1990માં પહેલીવાર ટીવી પર દેખાયેલ આ જાહેરાતમાં કપિલ દેવ પણ તેમની સાથે હતા.
14.
ભારત વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરનુ પદાર્પણ કરી રહેલ ઈગ્લેંડના ઝડપી બોલર એલન મુલાલીએ ફરિયાદ કરી હતી કે સચિન તેંદુલકર સામાન્યથી વધુ પહોળી બેટથી રમી રહ્યા છે.
15.
સચિન તેંદુલકર એ પોતાની રણજી, દિલીપ અને ઈરાની ટ્રોફી મેચમાં સદી લગાવી હતી.
16.
સચિન તેંદુલકરે પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચ રવિ શાસ્ત્રીની કપ્તાની હેઠળ રમી હતી.
17.
સચિન તેંદુલકર ખૂબ જ હેવી બેટથી રમતા હતા. જે લગભગ 1.5 કિલોગ્રામની હોય છે. આટલી ભારે બેટ ફક્ત દક્ષિણ આફ્રિકાના લાંસ ક્લૂજનર વાપરતા હતા.
18.
ક્રિકેટના મેદાનમાં હંમેશા શાંત દેખાતા સચિન શાળામાં મોટાભાગે પોતાના સાથીમિત્રોને હેરાન કરતા હતા.
19. 1995
માં સચિન તેંદુલકર નકલી મૂંછ દાઢી અને ચ
જ્ઞાન સારથિ, [24.04.17 17:18]
[Forwarded from Yuvirajsinh Jadeja]
શ્મા લગાવીને 'રોજા' ફિલ્મ જોવા ગયા હતા. પણ સિનેમા હોલમાં નકલી સામાન નીકળી ગયો અને બધાએ તેમને ઓળખી લીધા.
20.
ભારત સરકારની તરફથી સચિન તેંદુલકરે ભારતરત્ન...રાજીવ ગાંધીને ખેલરત્ન, અર્જુન એવોર્ડ અને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ત્રણેય સન્માન મેળવનારા તેઓ એકમાત્ર ક્રિકેટર છે.
21.
એક દિવસે રવિવારે સાંજે ટીવી પર ગાઈડ ફિલ્મ આવી રહી હતી. ત્યારે સચિન એક ઝાડ પરથી પડી ગયા. ત્યારે તેમના મોટા ભાઈ અજીતે તેમને સજાના રૂપમાં ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મોકલ્યા હતા.
22.
બાળપણમાં ખૂબ જ મસ્તીખોર રહેલ સચિન બ્રાંદ્રા ઈસ્ટના 'સાહિત્ય સહેવાસ'ની ગલીઓમાંથી નીકળનાર પાણીના વહેણમાંથી નાની નાની માછલીઓ પકડતા હતા.
23.
એકવાર સચિને એક મરાઠી ન્યૂઝ ચેનલને જણાવ્યુ હતુ કે મહારાષ્ટ્રના ખૂબ જ લોકપ્રિય 'વડા-પાવ' તેમની કમજોરી છે.
24.
જ્યારે સચિને પોતાના ઐતિહાસિક 50મી ટેસ્ટ સદી લગાવી હતી ત્યારે તેમણે પોતાની પસંદગીની વૈમ્પાયરની બેટ ઉપયોગ કર્યો હતો.
25.
પાકિસ્તાન વિરુદ્ધ પોતાની પ્રથમ જ ટેસ્ટ રમતા સચિને જે પૈડ્સ પહેર્યા હતા, તે સુનીલ ગાવસ્કરે ભેટ આપ્યા હતા.
26.
સચિન તેંદુલકર ટેનિસના દિગ્ગજ ખેલાડી જોન મૈકેનરોના ખૂબ મોટા પ્રશંસક છે. તેમણે મૈકેનરો જેવા જ વાળ વધાર્યા અને તેની આજુબાજુ બૈંડ બાંધવાનુ શરૂ કરી દીધુ.
27.
એક કેલેંડર વર્ષમાં સૌથી વધુ સદી સચિનના નામે છે. 1998માં તેમણે 9 એકદિવસીય સદી મારી હતી.
28. 1998
માં તેમણે એકદિવસીય ક્રિકેટમાં 1,894 રન બનાવ્યા હતા, જે એક કેલેંડર વર્ષમાં કોઈપણ બેટ્સમેન દ્વારા બનાવેલ સૌથી વધુ રન છે.
29.
સચિન તેંદુલકરને ફ્ક્ત ક્રિકેટર જ નહી બીજા અનેક રમતોના દિગ્ગજ પણ એક રોલ મોડલ સમજે છે. આ યાદીમાં કલાકાર પીટ સમ્પ્રાસ અને બોરિસ બ્ર્કર , અર્જેંટીનાન દિગ્ગજ ફુટબોલર ડિએગો મારાડોનાનો પણ સમાવેશ છે.
30.
સચિનના પિતા રમેશ તેંદુલકર જાણીતા સંગીતકાર સચિન દેવ બર્મનના ખૂબ મોટા ફેન હતા. તેમણે પોતાના પુત્રનુ નામ પણ તેમના નામ પર જ રાખ્યુ.
ટેસ્ટ ક્રિકેટમાં 11000 રન બનાવનારા અને 40 વિકેટ લેનારા એકમાત્ર ખેલાડી સચિન તેંદુલકર છે.

No comments:
Post a Comment