Friday, April 26, 2019

કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી -------Colonel Maharaja Rao, Sir Shree Bhavsinghji, secondly, Takhtasinhji

જ્ઞાન સારથિ, [22.04.17 11:01]
[Forwarded from Yuvirajsinh Jadeja]
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
⚔️કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય⚔️
👑👮🀄️👑👮🀄️👑👮🀄️👑👮🀄️
(🔘ભાવસિંહજી (બીજા),કૃષ્ણકુમારસિંહ ગોહીલ અને ભાવનગર રજવાડું 🔚 સપૂર્ણ માહિતી 📩PDF માં)
⚔️👇👇👇👇👇👇👇👇👇⚔️

👮👑🎩કર્નલ મહારાજા રાવ સર શ્રી ભાવસિંહજી દ્વિતિય તખ્તસિંહજી, KCSI (૨૬ એપ્રિલ ૧૮૭૫ - ૧૬ જુલાઇ ૧૯૧૯) ગોહિલ વંશના મહારાજા હતા જેમણે ભાવનગર પર ૧૮૯૬ થી ૧૯૧૯ સુધી શાસન કર્યું હતું

👦🏻👑 તઓ તખ્તસિંહજીના સૌથી મોટા પુત્ર હતા અને તેમનો જન્મ ૨૬ એપ્રિલ, ૧૮૭૬ના રોજ થયો હતો.

🔖📊તમનું શિક્ષણ રાજકુમાર કોલેજ, રાજકોટ ખાતે થયું હતું.



👊🎋તઓ રજી બોમ્બે લાન્સર્સ સાથે જોડાયેલા હતા અને
🀄️👮ભાવનગર સ્ટેટ ફોર્સિસમાં ૧૮૯૪-૧૮૯૬ દરમિયાન કર્નલનો હોદ્દો ધરાવતા હતા.
👮👤તમને ૧૯૧૮માં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો મળ્યો હતો.

👫🐾ભાવસિંહજીના પ્રથમ લગ્ન દેવગઢબારિયાના દેવકુંવરબા સાથે થયા હતા અને આ લગ્નથી તેમને પુત્રી હતી.
💐દવકુંવરબાના મૃત્યુ પછી તેઓ ખીરસરાના નંદકુંવરબા સાથે લગ્ન કર્યા હતા.
👪બીજા લગ્નથી તેમને 👑કષ્ણ કુમારસિંહ👑 ૧૯૧૨માં થયા હતા. જેમણે ભાવસિંહજી પછી ગાદી સંભાળી હતી

👑👣 સત્તારોહણ👣👑
તેમણે દેવરગઢ પેલેજ, ભાવનગર ખાતે ૧૦ ફેબ્રુઆરી ૧૮૯૬ના રોજ ગાદી (તાજ) સંભાળી હતી

🔸🔸શાસન☢️☣️
🔷🔳🔶તમણે સુધારાવાદી શાસક તરીકે નામ મેળવ્યું અને તેમના પિતા તખ્તસિંહજી દ્વારા શરૂ કરેલા આધુનિકીકરણ અને વિકાસના કાર્યક્રમો ચાલુ રાખ્યા તેમના શાસન દરમિયાન ☑️☑️🔘૧૯૦૦માં રાજ્યે ભયંકર દુષ્કાળનો સામનો કર્યો અને તેમણે આ દરમિયાન રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોના જાતે મુલાકાત લીધી.
🔺🔻દષ્કાળમાં રાહત માટે તેમણે બધી ન એકઠી કરેલ આવકને મફત ભેટો તરીકે વહેંચી.
🌊ભવિષ્ય માટે તેમણે મોટા તળાવનું બાંધકામ આ સમય દરમિયાન કરાવ્યું.

👌💪👏 ભાવનગર સ્વ-રાજ્યનું બંધારણ ધરાવતું પ્રથમ રાજ્ય હતું જેમાં લોકોનું પ્રતિનિધિત્વ થતું હતું.👏👍👌
 તેમાં ખેડૂતો, વેપારીઓ, ચૂંટાયેલ નગરસમિતિના સભ્યો અને જાગીરદારોનો સમાવેશ થતો હતો
વધુમાં,

👉👌👏તમણે ૧૯૧૨માં પોતાના રાજ્યના દલિતો માટે પ્રથમ હરિજન શાળાની શરૂઆત કરી હતી અને
💵💴ઇગ્લેન્ડ, અમેરિકા અને જાપાનમાં ખાસ કરીને ચિકિત્સા અને વિજ્ઞાનના વધુ અભ્યાસની મદદ માટે શિષ્યવૃત્તિઓની શરૂઆત કરી હતી.💶💵

💰💎💰દષ્કાળની રાહત માટે તેમણે ૧૯૦૨માં ભાવનગર દરબાર બેંકની સ્થાપના કરી હતી,
☝️👉જ ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી અને સહકારી મંડળીની શરૂઆત કરી.
👆👉આ બેંકની સ્થાપના તેમણે અને ભાવનગરના પ્રધાન મંત્રી સર પ્રભાશંકર પટ્ટણીએ કરી હતી જે પછીથી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં વિસ્તરી..👌👈

👑🎩👑તમને નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટેટ ઓફ ઇંડિયાનો ખિતાબ ૧૯૦૪માં મળ્યો હતો.

🎋🎋🎋પરથમ વિશ્વયુદ્ધમાં બ્રિટિશ લશ્કરને મદદ કરવા માટે ભાવનગરનું લશ્કર મોકલવામાં આવ્યું હતું.

✨⭐️🌟ભાવસિંહજી અને તેમની પત્નિએ ૧૯૧૬માં પોતાના અંગત ફાળાથી યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની સારવાર માટે ભાવનગર વોર 🔦હોસ્પિટલ 🔦બનાવી હતી અને 🏅🎖સનિકોને સ્ટેટ વોર મેડલ એનાયત કર્યા હતા🏅🎖

👳👴તઓ વિવિધ ક્ષેત્રોમાં વિદ્વાન હતા. 🎼🎧તમણે સંગીત માળાના ચાર ભાગો સંપાદિત કર્યા હતા, જે ભારતીય છોડોના વૈધકિય ગુણધર્મોનું સંકલન હતું.

🔋💊📕 તમણે ભારતીય આયુર્વેદ પર પુસ્તક પ્રકાશિત કર્યું હતું.વધુમાં તેમણે
📖📍📓હોમરના મહાકાવ્ય ઇલિયાડનું ભાષાંતર કર્યું હતું  તેઓ
🎌🚩 રાજકોટની રાજકુમાર કોલેજની સંચાલન સમિતિમાં હતા અને રાજકુમાર કોલેજના ચાલીસ વર્ષો (૧૯૧૧)નું 7⃣સાત7⃣ ભાગમાં પ્રકાશન કર્યું હતું.

🎯🎧🎼ભારતીય સંગીતમાં સોલ-ફા નોટેશન પદ્ધતિની શરૂઆત મોટાભાગે તેમના પ્રયત્નોથી થઇ હતી.🎯🎹🎤

💐તઓ ૧૬ જુલાઇ ૧૯૧૯ના રોજ મૃત્યુ પામ્યા🐾 અને તેમના પછી તેમના પુત્ર કૃષ્ણ કુમારસિંહ ભાવસિંહે ભાવનગર સ્ટેટની ગાદી સંભાળી.

🏆🎖સન્માન🎖🏆

🏅•  દિલ્હી દરબાર સુવર્ણ ચંદ્રક - ૧૯૦૩
🎖•  નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇંડિયા - ૨૪ જૂન ૧૯૦૪
👑•  મહારાજા બહાદુરનો ખિતાબ, ૧ જાન્યુઆરી ૧૯૦૯ (પછીથી યુદ્ધ દરમિયાનની સેવાઓ માટે ૧ જાન્યુઆરી ૧૯૧૮થી વંશપરંપરાગત)
🎖•  દિલ્હી દરબાર સુવર્ણ ચંદ્રક - ૧૯૧૧
સ્મારકો

🔖🔖તમના પુત્ર સર કૃષ્ણકુમારસિંહજી વડે સર ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યુટની ૧૯૩૨માં સ્થાપના કરવામાં આવી હતી, જે ૧૯૪૯થી કાર્યરત થઇ.✂️

🗄🗄🗄🗄🗄🗄 તખ્‍તસિંહજી બાદ ગાદીએ આવેલા મહારાજા ભાવસિંહજી (બીજા) ♻️કલાપ્રિય ♻️રાજવી હતા. તેમણે સુપ્રસિધ્‍ધ 🎨ચિત્રકાર 🎨રાજા રવિ વર્માને ભાવનગર નિમંત્રી કલાકારોને તેમની પાસે કલાવિદ્યા શીખવી હતી.

🎼🎧🎹 ભાવસિંહજીને સંગીતનો જબરો શોખ હતો. નિલમબાગ પેલેસમાં તેમણે પિતળીયો બંગલો સંગીત દરબાર તરીકે અલગ રાખ્‍યો હતો.
અહીં સવાર-સાંજ સંગીતના સુરો લહેરાતા ગવૈયાઓનો ઝમેલો રહેતો.
🎤🎤 ભાવનગરના કલાકાર 🎧ડાહ્યાલાલ તથા 🎧સરજરામ નાયક 🔸વરજભાષામાં 🔸પદો રચી ગાતા.
🔘🔘મશહુર

જ્ઞાન સારથિ, [22.04.17 11:01]
[Forwarded from Yuvirajsinh Jadeja]
બીન વાદક રહીમખાન તથા ગાયિકા ચંદ્રભાગા સંગીતની મહેફીલોમાં રંગ જમાવતા. ગાયકવૃંદના સહકારથી ભાવસિંહજીએ સંગીતમાળા ચાર ભાગમાં, ♠️સગીત વિનોદ, ♣️સગીત બાલોપદેશ, ♦️હોરેશીયમ અને ♥️ઇલીયડના છ ભાગ પુસ્‍તકરૂપે પ્રસિધ્‍ધ કરાવ્‍યા હતા.

🔷🔶ભાવસિંહજીના રાજય અમલમાં દિવાન પ્રભાશંકર પટૃણીના સુદિર્ઘ વહીવટથી ભાવનગરની કિર્તી ચોમેર પ્રસરી હતી.

(🔘ભાવસિંહજી (બીજા),કૃષ્ણકુમારસિંહ ગોહીલ અને ભાવનગર રજવાડું 🔚 સપૂર્ણ માહિતી 📩PDF માં)

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment