Wednesday, December 11, 2019

ઓશો રજનીશ --- Osho Rajneesh

👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏
*🎯🎯🎯ઓશો રજનીશ🎯🎯🎯*
*મારા આધ્યાત્મિક અને ફિલોસોફર ગુરુ*
🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨👏🙏👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મારા આધ્યાત્મિક અને ફિલોસોફર ગુરુ*

*આજે એટલે કે અગિયારમી ડિસેમ્બરે તેમની જન્મતિથિ છે. 17 વર્ષ પહેલાં તેમનું અવસાન થયું હતું.*

*🎯👉👇👇આ દિવસે તેમના વારસા અને તેમના જીવનના કેટલાંક જાણીતા અને અજાણ્યા પાસાંઓ પર એક નજર.*

*🔷1. ઓશોનું પ્રારંભિક જીવન*

*સાંસારિક જીવનમાં ઓશોનું નામ ચંદ્રમોહન જૈન હતું*

*11 ડિસેમ્બર 1931ના રોજ મધ્યપ્રદેશના કુચવાડામાં તેમનો જન્મ થયો હતો. સાંસારિક જીવનમાં તેમનું નામ ચંદ્રમોહન જૈન હતું.*

*બાળપણથી જ તેમની રુચિ ફિલસૂફી(તત્વજ્ઞાન) તરફ હતી. આ વાતનો ઉલ્લેખ તેમણે લખેલાં પુસ્તક 'ગ્લિમ્પ્સિસ ઑફ માય ગોલ્ડન ચાઇલ્ડહુડ'માં છે.*

👉જબલપુરમાં શિક્ષણ મેળવી તેઓ જબલપુર યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા હતા.

*💠2. અમેરિકાનો પ્રવાસ*
ઓશોનું વ્યક્તિત્વ એવું હતું કે અનેક લોકો તેની હેઠળ આવી જતાં

👉વર્ષ 1981થી 1985 દરમિયાન તેઓ અમેરિકા જતા રહ્યા હતા.

👉અમેરિકનના ઓરેગોનમાં તેમણે આશ્રમની સ્થાપના કરી હતી.

👉આ આશ્રમ 65 હજાર એકરમાં ફેલાયેલો હતો. ઓશોનો અમેરિકા પ્રવાસ ખૂબ વિવાદાસ્પદ રહ્યો હતો.

👉કિંમતી ઘડિયાળો, રોલ્સ રૉયસ કારોનો કાફલો અને કપડાના કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા હતા.

👉ઓશોના ઓરેગોન સ્થિત આશ્રમને તેમના અનુયાયીઓ 'રજનીશપુરમ' નામે એક શહેર તરીકે રજિસ્ટર્ડ કરાવવા માગતા હતા.

👉પરંતુ સ્થાનિકોએ આ વાતનો વિરોધ કર્યો હતો. વર્ષ 1985માં તેઓ ભારત પરત ફર્યા હતા.

*💠3. ઓશોનું મૃત્યુ*

🕰કિંમતી ઘડિયાળો અને 🏎રોલ્સ રૉયસ કારોના કાફલો કારણે ઓશો હંમેશા ચર્ચામાં રહ્યા હતા ઓશો ભારત પરત ફર્યા બાદ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેતા હતા. 19 જાન્યુઆરી, 1990ના રોજ તેમનું મૃત્યુ થયું હતું.

👉તેમનાં મૃત્યુ પછી તેમના નજીકના શિષ્યોએ આશ્રમનું સંચાલન સંભાળ્યું હતું.

👉આશ્રમની સંપત્તિ કરોડો રૂપિયામાં આંકવામાં આવે છે અને તેમના શિષ્યો વચ્ચે આ મુદ્દે મતભેદો પણ છે.

*👉ઓશોના શિષ્ય રહી ચૂકેલા યોગેશ ઠક્કર બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં કહે છે, "ઓશોનું સાહિત્ય બધા લોકો સુધી પહોંચવું જોઈએ. તેથી મેં તેમના વસિયતનામાને બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યુ છે."*

🚫ઓશોનું ડેથ સર્ટિફિકેટ જાહેર કરનારા ડૉક્ટર ગોકુલ ગોકાણીએ લાંબા સમય સુધી ઓશોનાં મૃત્યુનાં કારણ મુદ્દે ચુપકીદી સેવી હતી.*

🚫બાદમાં તેમણે સ્વીકાર્યું હતું કે તેમને ખોટી માહિતી આપી ડેથ સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા.

🚫હવે ડૉક્ટર ગોકુલ ગોકાણીએ યોગેશ ઠક્કરના કેસમાં પોતાની તરફથી સોગંદનામું રજૂ કર્યુ છે.

🚫તેમનું કહેવું છે કે ઓશોનાં મૃત્યુનાં વર્ષો પછી પણ કેટલાક સવાલોના જવાબ નથી મળી રહ્યા અને તેમનાં મૃત્યુનું રહસ્ય હજુ અકબંધ છે.

*💠👉4. મૃત્યુના દિવસે શું થયું?*

ઓશો ભારત પરત ફર્યા બાદ પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા આશ્રમમાં રહેતા હતા

*♻️અભય વૈદ્યે ઓશોનાં મૃત્યુ પર 'વ્હૂ કિલ્ડ ઓશો'નું શીર્ષક ધરાવતું પુસ્તક લખ્યું છે.*

🔰👉તેઓ કહે છે, "19 જાન્યુઆરી, 1990ના રોજ ઓશો આશ્રમમાંથી ગોકુલ ગોકાણીને ફોન કરવામાં આવ્યો હતો. લેટરહેડ અને ઇમર્જન્સી કિટ સાથે લઈ આશ્રમમાં આવવાનું તેમને કહેવામાં આવ્યું હતું."

🔰👉ડૉક્ટર ગોકુલ ગોકાણીએ તેમનાં સોગંદનામામાં લખ્યું છે, "ત્યાં હું લગભગ બે વાગ્યે પહોંચ્યો હતો."

🔰👉"તેમના શિષ્યોએ મને કહ્યું કે ઓશો દેહત્યાગ કરી રહ્યા છે, તમે તેમને બચાવી લો, પરંતુ મને તેમની પાસે નહોતો જવા દેવાયો."

🗣"ઘણા સમય સુધી આશ્રમમાં રહ્યા બાદ મને તેમના અવસાન વિશે જાણકારી આપવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું હતું કે હું ડેથ સર્ટિફિકેટ તૈયાર કરી આપુ."

🗣ડૉક્ટર ગોકુલ ઓશોના અવસાનના સમય બાબતે પણ સવાલો ઉઠાવે છે.

🗣તેમણે સોગંદનામામાં એવો દાવો પણ કર્યો છે કે ઓશોના શિષ્યોએ તેમના પર દબાણ કર્યું હતું કે મૃત્યુના કારણ તરીકે હાર્ટએટેકનો ઉલ્લેખ કરવામાં આવે.

🔰👉ઓશોના આશ્રમમાં કોઈ સંન્યાસીનાં મૃત્યુને ઉત્સવ તરીકે મનાવવાનો રિવાજ હતો.

*🔰🔘પરંતુ જ્યારે ઓશોનું અવસાન થયું ત્યારે અવસાનની જાહેરાત થયાના એક કલાકની અંદર તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.*

👁‍🗨ઉપરાંત તેમના નિર્વાણના ઉત્સવને પણ અમુક લોકો પૂરતો જ સીમિત રાખવામાં આવ્યો હતો. ઓશોના માતા પણ આ આશ્રમમાં જ રહેતાં હતાં.

👁‍🗨ઓશોના સચિવ રહી ચૂકેલા નીલમે આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ઓશોનાં મૃત્યુ સાથે જોડાયેલાં રહસ્યો મુદ્દે કહ્યું હતું કે ઓશોના અવસાનની જાણકારી તેમના માતાને પણ થોડા સમય પછી આપવામાં આવી હતી.

👁‍🗨✅નીલમે આ ઇન્ટર્વ્યૂમાં એવો દાવો પણ કર્યો હતો કે ઓશોના માતા ઘણાં સમય સુધી એવું કહેતા રહ્યા કે, બેટા, તે લોકોએ તને મારી નાંખ્યો.

*🔰👇5. ઓશોની વસિયત*

⭕️ઓશોનું ડેથ સર્ટિફિકેટ જાહેર કરનારા ડૉક્ટરે લાંબા સમય સુધી ઓશોનાં મૃત્યુના કારણ મુદ્દે ચુપકીદી સેવી હતી
યોગેશ ઠક્કરનો દાવો છે કે આશ્રમની સંપત્તિ હજારો કરોડ રૂપિયામાં આંકવામાં આવે છે.

⭕️પુસ્તકો અને અન્ય વસ્તુઓમાંથી 100 કરોડ રૂપિયાની રૉયલ્ટી મળે છે.

⭕️ઓશોના વારસા પર 'ઓશો ઇન્ટરનેશનલ'નું નિયંત્રણ છે. 'ઓશો ઇન્ટરનેશનલ'ની દલીલ છે ક ઓશોનો વારસો તેમને વસિયતમાં મળ્યા છે.

⭕️યોગેશ ઠક્કરનો દાવો છે કે 'ઓશો ઇન્ટરનેશનલ' જે વસિયતનામાનો હવાલો આપી રહ્યું છે તે નકલી છે.

⭕️જો કે 'ઓશો ઇન્ટરનેશલ' પરના આરોપોને ઓશોના શિષ્યા અમૃત સાધના નકારી રહ્યા છે. તેઓ આ આરોપોની પાયાવિહોણા ગણાવી રહ્યા છે.

*🔰👇6. ઓશો પર ટ્રેડમાર્ક👇*

🎯ઓશોના વારસા પર 'ઓશો ઇન્ટરનેશનલ'નું નિયંત્રણ છે.
'ઓશો ઇન્ટરનેશનલ'એ યુરોપમાં ઓશોના નામનો ટ્રેડમાર્ક લઈ રાખ્યો છે. 'ઓશો લોટસ કમ્યૂન' નામની અન્ય એક સંસ્થાએ આ ટ્રેડમાર્કને કોર્ટમાં પડકાર્યો હતો.

👁‍🗨✅વર્ષ 2017ની અગિયારમી ઓક્ટોબરેના રોજ જનરલ કોર્ટ ઑફ યુરોપિયન યુનિયને 'ઓશો ઇન્ટરનેશનલ'ના પક્ષમાં ચુકાદો આપ્યો હતો.

♻️✅'ઓશો ઇન્ટરનેશનલ' કોપીરાઇટ અને ટ્રેડમાર્ક પરના વિવાદો મામલે કહે છે કે તેઓ ઓશોના વિચારોને શુદ્ધ સ્વરૂપે ઓશોના ચાહકો સુધી પહોંચાડે છે.

💠👉તેથી આ અધિકાર તેઓ પોતાની પાસે રાખવા માગે છે, પરંતુ ઓશોએ જ એક સમયે કહ્યું હતું કે કોપીરાઇટ વસ્તુઓ અને સાધનોના હોઈ શકે પરંતુ વિચારોના નહીં.

🎯👉પુણે સ્થિત તેમની સમાધિ પર લખેલી આ વાત વરથી ઓશોના મહત્વનો અંદાજ મેળવી શકાય છે, "તેઓ ક્યારેય જન્મ્યા નહોતા અને તેમનું ક્યારેય મૃત્યુ પણ નથી થયું. તેઓ ધરતી પર 11 ડિસેમ્બર, 1931થી 10 જાન્યુઆરી, 1990 દરમિયાન આવ્યા હતા."

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
Yuvirajsinh Jadeja

🗣👏👁‍🗨🗣👁‍🗨🗣👁‍🗨🗣👏👁‍🗨🗣
*🗣🗣ગુરુ, આચાર્ય, ઓશો રજનીશ કહે છે*
🗣🙏🔷🗣🙏🔷🗣🙏🔷🗣🙏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ )યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🗣યાદ રાખો હું કોઈ નેતા નથી, હું સંત નથી, હું મહાત્મા નથી. એ બધાની ટોળીમાં મારું કંઈ જ નથી. હું એક સામાન્ય માણસ છું: તમારા જેવો, મારા લોકો જેવો. જો આપણામાં કોઈ તફાવત છે તો એ બહુ જ મામૂલી છે. ફર્ક એ છે કે તમે સૂઈ રહ્યા છો અને હું જાગી રહ્યો છું.*

* * * * * * 

*🗣હું આજે સુખી છું. હું આવતીકાલે પણ સુખી હોઈશ. ગમે તે બને મારા સુખને કોઈ અસર થતી નથી.*

* * * * * * * *

*🗣હું મારી પૂરી જિંદગી કોઈપણ આયોજન વિના જીવ્યો છું. હું એક ક્ષણથી બીજી ક્ષણ સુધી જીવું છું. આ જ મારા જીવનની ફિલસૂફી છે. ભૂતકાળની જેમ જીવવાનું નહીં, અને ભવિષ્યની યોજના બનાવવાની નહીં. ક્ષણ એ એક જ વાસ્તવ છે. ભૂતકાળ નથી, ભવિષ્ય હજી આવ્યું નથી.*

* * * * * * * * 

*🗣હું આયોજન કરતો નથી. કંઈક તો ઘટના ઘટવાની જ છે. જો હું જીવું છું તો કંઈક તો બનવાનું જ છે.*

* * * * * * * *
*🗣જંગલોમાં કોઈ પશુ સજાતીય નથી, પ્રાણીબાગમાં છે. પ્રાણીબાગમાં જ, અને જો માત્ર નરપશુઓ રખાયાં હોય અને માદાપશુઓ ન હોય તો નરપશુઓ સજાતીય બને છે. તમારી દુનિયા એક પ્રાણીબાગ છે.*

* * * * * * * * 

*🗣મને નફરત છે આ શબ્દોની: 'ભક્તિ અને વફાદારી.' આ બદસૂરત શબ્દો છે. આ શબ્દોથી બીજો માણસ નીચો થઈ જાય છે, એનું અપમાન થાય છે. હું દરેકનો એ રીતે જ આદર કરું છું જેવી રીતે હું મારો પોતાનો આદર કરું છું. તમે મને પ્રેમ સિવાય કંઈ જ કરી શકશો નહીં.*

* * * * * * * * 
🗣મને ક્યારેય કોઈ ચીજની ખોટ લાગી નથી.

* * * * * * * * 
*🗣મારી પાસે ખાનગી વાત નથી. હું ફક્ત બિનશરતી પ્રેમ કરું છું. હું વ્યક્તિઓને ગુલામ બનાવતો નથી.*

* * * * * * * * 

*🗣પ્રેમમાં સ્ત્રીઓનો માફિયા જેવો ભાવ છે. માટે એ ખરેખર ઝગઝગાટ લાગે છે.* 

* * * * * * * * 

*🗣હું બહુ જ સમૃદ્ધપ્રેમી, આળસુ, સગવડપ્રેમી માણસ છું અને મને આરામ મળે એવું બધું જ મને મળી ગયું છે...મેં કંઈ જ ખરીદ્યું નથી. એ અર્થમાં હું વિશ્વનો સૌથી ગરીબ માણસ છું. બાકી તો, હું સૌથી ધનિક છું....*

* * * * * * * * 

*🗣જ્યારે તમે લોકોને એકબીજાને ભેટતાં રોકો છો ત્યારે એકબીજાને સ્પર્શ કરવાનો એક જ માર્ગ રહી જાય છે: મારવાનો. આ જ પાયાનું મનોવિજ્ઞાન છે.*

* * * * * * 

*🗣શિસ્ત મૂર્ખતા છે. જ્યારે તમે લોકોને પ્રેમ કરતાં રોકો છો ત્યારે પ્રેમની એ સંપૂર્ણ ઊર્જા નફરત બની જાય છે. નફરત પ્રેમથી જુદી વસ્તુ નથી. પ્રેમ જ્યારે માથા પર ઊભો થઈ જાય છે, પ્રેમ જ્યારે શીર્ષાસન કરે છે ત્યારે એ નફરત બની જાય છે.*

* * * * * * * * 
*🗣જીઝસ કહે છે કે: "ગરીબો પર આશીર્વાદ છે." આ બિલકુલ ખોટું છે. ગરીબો પર કોઈ આશીર્વાદ નથી. એ તો બિચારા શાપિત છે, વંચિત છે. પણ એમને રાહત થાય એ માટે જીઝસ કહે છે કે ગરીબો પર આશીર્વાદ છે.*

* * * * * * * * 
*👁‍🗨પુરુષ સ્ત્રીનો ચહેરો જોઈને વિચારે છે કે ચહેરો ખૂબસૂરત છે. કારણ કે દાઢી નથી, મૂછ નથી. આ પુરુષ બેવકૂફ છે.*

* * * * * * * * 
*💠હું હંમેશા ધર્મનો વિરોધી રહ્યો છું, ખાસ કરીને પ્રતિષ્ઠાનવાદી ધર્મ, સંસ્થાનવાદી ધર્મ. મને ધાર્મિકતા ગમે છે, ધર્મ નહીં.*

* * * * * * * * 


*👁‍🗨હું માત્ર જીવનની મજા લૂંટી રહ્યો છું અને બીજાઓને એ મજા લૂંટવામાં સહાય કરી રહ્યો છું.*

* * * * * * * * 
*👁‍🗨♻️મારી વિચારધારા ફક્ત અત્યંત બુદ્ધિમાનને જ સમજાશે. એ લોકો જે બધી જ રૂઢિઓ અને પરંપરાઓ અને કટ્ટરતાઓથી ત્રાસી ગયા છે અને એ લોકો જે મનુષ્યના પૂરા ઈતિહાસથી તંગ આવી ગયા છે. મારા લોકો બુદ્ધિમંત છે, પોતપોતાના ક્ષેત્રોમાં શ્રેષ્ઠ છે...*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*✍ક્લોઝ-અપ:*

સૂર્યનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું જોઈ શકું છું. પૃથ્વીનું અસ્તિત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી હું અનુભવી શકું છું.... 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

〰👏〰👏〰

👏〰👏〰👏
મસ્જીદ પણ મારી-મંદિર પણ મારૂ-ચર્ચ અને ગુરૂદ્વારા પણ મારા…: મારે ન કોઇ દેશ છે- ન કોઇ પરદેશઃ આખી પૃથ્વી મારી લાગે છે! દેશદ્રોહ બાબતે વિચારવું જોઇએ !

ઓશો રજનીશ અને રાષ્ટ્રવાદ

”મુંબઇથી બહાર પડતા કરન્ટ” અખબારમાં તે સમયના છપાયેલ સમાચારમાં એક હિન્દુ મતાન્ધ સન્યાસીએ સરકારને પ્રાર્થના કરેલ કે ‘ઓશો રજનીશ’ સ્વયમને હિન્દુ ઘોષિત કેમ નથી કરતા ? તેમની વિરૂધ્ધ દેશ-દ્રોહનો કેસ અદાલતમાં ચલાવવો જોઇઅ?

ઉપરોકત પ્રશ્નના જવાબમાં ઓશો કહે છે કે તેઓ કોઇ સીમામાં બંધાયેલ નથી. ઓશો કહે છે કે મસ્જીદ પણ મારી છે અને મંદિર પણ મારૂ છે. ચર્ચ પણ મારૂ છે અને ગુરૂદ્વારા પણ મારૃં છે. મને દેશ-દ્રોહ બાબતે સરકારે વિચારવુ જોઇએ કેમ કે દેશોમાં મારો કોઇ ભરોશો નથી મારે ન કોઇ દેશ છે. કે ન કોઇ પરદેશ આખી પૃથ્વી મારી લાગે છે.

ઓશો કહે છે કે રાષ્ટ્રમાં મારો કોઇ ભરોસો નથી. રાષ્ટ્રને કારણે જ મનુષ્ય જાતિ દુઃખી અને પિડિત છે રાષ્ટ્ર મટી જવા જોઇએ થઇ ચુકી પૃથ્વી પર ઘણી મુર્ખતા. હવે તો મનુષ્યની એકતા સ્વીકાર, કરો રાષ્ટ્રવાદી સરકાર, જયાં સુધી નહી જાય ત્યાં સુધી મનુષ્યની સમસ્યાઓ હલ ન હી થાય કેમ કે મનુષ્યની સમસ્યાઓ હવે રાષ્ટ્રોથી પણ ઘણી મોટી છે. જુની રાષ્ટ્રોની ધારણા કામ લાગે તેમ નથી. તેને લીધે જ શસ્ત્રોની દોડ છે. આજ મનુષ્ય પાસે એવા સાધનો છે કે જો રાષ્ટ્રો મટી થાય તો બધી સમસ્યાઓ મટી શકે છે.

આજ ભારત ગરીબ દેશ છે. ગરીબી બનાવવા વાળાઓ ગરીબી મટાડવા કે દુર કરવા કઇ રીતે આધાર બની શકે ? કેમ કે તેમની બુધ્ધિ ગરીબીની અંદરનો આધાર છે ભારતને જો સમ્પુર્ણ મનુષ્યતાનો સહયોગ મળે-આખી મનુષ્યતા એક જુથ થઇને જો ઉપાય કરે તો કોઇ પણ સમસ્યા પૃથ્વી પર બચવાને કોઇ કારણ નથી. પણ જુની આદતને કારણે આપણું રાષ્ટ્ર ”સારે જહાં સે અચ્છા- હિન્દુસ્તાન હમારા”, આવીજ મુઢતાઓ બીજા રાષ્ટ્રોમાં પણ છે. તેઓને પણ આવો જ ખ્યાલ છે. માટે જ સંઘર્ષ છે. અને રાષ્ટ્રોની સરહદોને કારણે જ મનુષ્યની અને ભારતબની પુરી શકિત યૂધ્ધમાં અને શસ્ત્રોની દોડ અને લડવામાં લાગી જાય છે.

ગરીબ થી ગરીબ દેશ પણ એટમબોંબ બનાવવાના ચક્કરમાં છે. ભુખમરી અને ગરીબી કઇ રીતે દુર થઇ શકે ?

ભારતની યુધ્ધ સામગ્રી અને લશ્કરના સીત્તેર ટકાથી વધારે ખર્ચનો ખેતરોમાં બગીચાઓમાં, કારખાનાઓમાં લાગે તો દેશ સ્વર્ગ બની શકે છે. ઓશો રજનીશ ભારતને રાષ્ટ્રીયતા છોડીને સંયુકત રાષ્ટ્રની ભુમી બનાવવાની પક્ષમાં છે જાપાન એક એવો દેશ છે જેની પાસે કોઇ પ્રકારના શસ્ત્રો કે અણુશસ્ત્રો નથી.

ઓશો કહે છે કે ભલે મને દેશ-દ્રોહી કહે પણ તેઓ માનવ-દ્રોહી નથી. તેઓ કોઇ જીલ્લો પ્રાન્ત કે રાજય કે દેશના નથી તેઓ સ્વયમને આન્તરરાષ્ટ્રીય મનુષ્ય ગણે છે દેશપ્રેમનો અર્થ માનવ દ્રોહ, મનુષ્યને ખંડોમાં બાંટવું છે તમારા કહેવાતા દેશપ્રેમીઓ-આ રાષ્ટ્રવાદીઓ-રાષ્ટ્રવાદના કારણે જ દુનિયામાં બધા ઉપદ્રવો થતા રહ્યા છે.ે રાષ્ટ્ર-વાદ મહા-પાપ છે. ઓશો બધીજ સરહદો તોડવા માંગે છે. રામ-રહીમ, કૃષ્ણ કબીર, બૂધ્ધ-મહાવીર, ગોરખનાથ વગેરે પ્રબુધ્ધ પુરૂષો -બધાના છે અને સર્વે તેઓના છે.

માનવીય સંવેદનાઓ અને સંવેદનશીલતા જેવી કોઇ વસ્તુ તમારા રાજ-નેતાઓ-પંડિત-પુરોહીતો અને ધનાઢય લોકોમાં નથી. વર્ષોથી મનુષ્યને ભ્રમણા અને ખોટા પ્રચારથી લોકોને ગરીબ અને અસભ્ય આચરણમાં રાખે છે.

વીસમી સદીના ઠીક મધ્યમાં રાષ્ટ્રવાદના નામે એ ડોલ્ફ હીટલર, જોસેફ સ્ટાલીન બેનીતો મુસોલીની, માઓત્સે.તુંગ જેવા લોકો આપ્યા છે.

હિરોસીમા-નાગાસાકીની અણુબોંબથી દસ-લાખ લોકો ક્ષણવારમાં રાખ થયા.એકલા હિટલરે જર્મનીમાં સાઇઠ-લાખ લોકોને (યહુદીઓને) ગેસ-ચેમ્બરમાં મારીને રાખ કરી નાખ્યા. આજુ જર્મની કબ્રસ્તાનમાં ફેરવાઇ જાત-જમીન ઓછી પડત અને મનુષ્યને દફન માટે બે વાર જમીન પણ ન મળી શકી, આવી કરૂણતા તરફ રાષ્ટ્રવાદ દોરી જાય છ.ે માટે આવી રાષ્ટ્રવાદી સરકારને ઉખેડીને લોકોએ ફેંકીદેવી જોઇએ.

ઓશો રજનીશ માનવવાદી છે. રાષ્ટ્રવાદ મહાપાપ છે. પુરી માનવ જાતી સ્ત્રી-પુરૂષ સહીત એક પરિવાર છે. રાષ્ટ્રવાદના નામે વ્યકિત સ્વાતંત્રનું હનન છે


🔶🔷🔶🔷🔶🔶🔷🔶🔷🔶🔷
*👁‍🗨♻️ओशो 👉रजनीश चंद्र मोहन*
🔷🔷🔶🔷🔷🔷🔶🔷🔶🔷🔶
✍युवराजसिंह जडेजा गौंडल (युयुत्सु)९०९९४०९७२३🙏

ओशो (Osho) जिनका दूसरा नाम रजनीश चंद्र मोहन था भारत के अध्यात्मिक गुरूओं में से एक थे। उन्होंने विश्व के प्रमुख धर्मों की व्याख्या की तथा उसे विस्तृत रूप से दुनिया के सामने रखा। वे ध्यान, प्यार और खुशी को इंसान के जीवन का प्रमुख मूल्य मानते थे और उनका विश्वास था कि मनुष्य शांति तथा सत्य की खोज अपने अंदर विधिमान ईश्वर में ध्यान लगाकर कर सकता हैं। हालांकि उनका जीवन बहुत ही अल्प रहा परन्तु उन्होंने अल्प काल में ही 600 से ज्यादा पुस्तकों की रचना की तथा हजारों संख्या में देश-विदेश में व्याख्यान दिए।

👁‍🗨♻️आध्यात्मिक गुरु ओशो एक ऐसे spiritual teacher थे जिनके followers पूरी दुनिया में फैले हुए हैं. अपने खुले विचारों की वजह से जहाँ उन्हें लाखों शिष्य मिलें वहीँ कई मंचों पर उनकी निंदा भी हुई. उनकी मृत्यु के 25 साल बाद भी उनका साहित्य लोगों तक उनके सन्देश पहुंचा रहा है और लोगों का मार्गदर्शन कर रहा है.

*अगर आप सही में सच देखना चाहते हैं तो आप ना सहमती और ना असहमति में राय रखिये*

Quote #2: Friendship

इस संसार में मित्रता शुद्धतम् प्रेम है, मित्रता प्रेम का सर्वोच्च रूप है जहां कुछ भी मांगा नहीं जाता, कोई शर्त नहीं होती, जहां बस दिया जाता है।

Quote #3: Log Kya Kahenge

जिन्दगी में आप जो करना चाहते है, वो जरूर कीजिये, ये मत सोचिये कि लोग क्या कहेंगे। क्योंकि लोग तो तब भी कुछ कहते है, जब आप कुछ नहीं करते।

Quote #4: Love and Hate

जब दिल में प्यार और नफरत दोनों ही ना हो तो हर चीज साफ़ और स्पष्ट हो जाती है।
Quote #5: God

मनुष्य खुद ईश्वर तक नहीं पहुंचता है, बल्कि जब वह तैयार होता है तो ईश्वर खुद उसके पास आ जाते है।

Quote #6: Accept Yourslef

आपको किसी से किसी भी प्रकार की प्रतिस्पर्धा की आवश्यकता नहीं है आप स्वयं जैसे है बिल्कुल सही है। बस खुद को स्वीकार करना सिखिए।

Quote #7: Positive Attitude

मैं ‘किसी से’ बेहतर करूं क्या फर्क पड़ता है….! मैं ‘किसी का’ बेहतर करूं बहुत फर्क पड़ता है……!!

Quote #8: Meaning of Life 

जीवन क्या है? कुछ नहीं, ठेहराव और गति के बीच का संतुलन।

Quote #9: Inner Attitude 

असली सवाल यह है कि भीतर तुम क्या हो? अगर भीतर गलत हो, तो तुम जो भी करोगे, उससे गलत फलित होगा। अगर तुम भीतर सही हो, तो तुम जो भी करोगे, वह सही फलित होगा।

Quote #10: Education 

सारी शिक्षा व्यर्थ है, सारे उपदेश व्यर्थ है, अगर वे तुम्हें अपने भीतर डूबने की कला नहीं सीखाते।

Quote #11: Golden Words

बहुत सुन्दर शब्द जो एक मंदिर के दरवाजे़ पर लिखे थे- ‘ठोकरे खा कर भी ना संभले तो मुसाफ़िर का नसीब, वरना पत्थरों ने तो अपना फर्ज निभा ही दिया!’ (ओशो के एक व्याख्यान से)

Quote #12: World

संसार सुन्दर है क्योंकि इसे ईश्वर ने बनाया है। जो संसार को गंदा कहता है, वह ईश्वर का तिरस्कार कर रहा है।

Quote #13: Be Happy

शायद मुझे अब तक सबसे अधिक गलत समझा गया है लेकिन इसका मुझ पर कोई असर नहीं। कारण केवल इतना है कि मुझे सही समझे जाने की जिज्ञासा नहीं। यदि वे सही नहीं समझते तो यह उनकी समस्या है, यह मेरी समस्या नहीं है। यदि वे गलत समझते हैं तो यह मेरी नहीं, उनकी समस्या है, उनका दुख है। मैं अपनी नींद नहीं खराब करूंगा यदि लाखों लोग मुझे गलत समझ रहे हैं।

Quote #14: Meditation

तुमने पद, धन, यश, कीर्ति, प्रेम इन सबकी चेष्टाएं की, बस एक ध्यान के दीए को जलाने की चेष्टा नहीं की, वही काम आएगा। मृत्यु केवल उसी दीए को नहीं बुझा पाती। बुद्ध कहते हैं, ध्यान अमृत सूत्र है।
Quote #15: Life

जिंदगी को अगर हमें जिंदा बनाना है, तो बहुत सी जिंदा समस्याएं खड़ी हो जाएंगी। लेकिन होनी चाहिए और अगर हमें जिंदगी को मुर्दा बनाना है, तो हो सकता है हम सारी समस्याओं को खत्म कर दे, लेकिन तब आदमी मरा-मरा जीता हैं।

Quote #16: Life 

अपने जीवन को संगीतपूर्ण बनाओ, ताकि काव्य का जन्म हो सके। और फिर सौदर्य ही सौंदर्य है, और सौदर्य ही परमात्मा का स्वरूप है।

Quote #17: Change Yourself

जहां आपको लगता है कि कुछ निंदा हो रही है वहीं आपको रस आता है, रस आता है क्योंकि दूसरा आदमी छोटा किया जा रहा है और उसके छोटे होने से आपको अंदर से अनुभव होता है कि मैं बड़ा हूं।

Quote #18: Wisdom

कोई आदमी चाहे लाखों चीजें जान ले। चाहे वह पूरे जगत को जान ले। लेकिन अगर वह स्वयं को नहीं जानता है तो वह अज्ञानी है।

Quote #19: Love and Meditation

मैं तो दो ही शब्दों पर जोर देता हूं- प्रेम और ध्यान। क्योंकि मेरे लिए अस्तित्व के मंदिर के दो ही विराट दरवाजे हैं। एक का नाम प्रेम, एक का नाम ध्यान। चाहो तो प्रेम से प्रवेश कर जाओ, चाहो तो ध्यान से प्रवेश कर जाओ। शर्त एक ही हैः अहंकार दोनों में छोड़ना होता है।


Quote #20: Courage 

उस तरह मत चलिए जिस तरह डर तुम्हे चलाये, उस तरह चलिए जिस तरह प्रेम तुम्हे चलाये, उस तरह चलिए जिस तरह खुशी तुम्हे चलाये.

Osho ओशो

Quote #21: Truth

जो व्यक्ति भीतर सत्य को अनुभव करता है, उसका सारा जीवन सौदर्य से, शांति से और संगीत से भर जाता है। उसका सारा जीवन उन प्रतिध्वनियों को, उन तरंगों को प्रवाहित करने लगता है, जो सारे जगत के लिए शांति की और शीतलता की छाया बन सकती है।

Osho ओशो

No comments:

Post a Comment