Friday, June 28, 2019

વિદેશોમાં ક્રંતિકારી ચળવળ* (ભાગ 1)

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
Plz don't copy if you can't paste as it is
*💠🎯આવનારા જી.પી.એસ.સી 1/2 અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી*
*મિત્રો આ પ્રકારની માહિતી તમને પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં જોવા નહીં મળે.*
🗼માહિતી સારી લાગે તો આગળ પણ મોકલજો જેથી જરૂરિયાત મંદ સુધી પહોચી શકે.
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*વિદેશોમાં ક્રંતિકારી ચળવળ* (ભાગ 1)
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🇮🇳💠🔰ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાંં ઈંગ્લૅન્ડ, કૅનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ,, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.*
*🎯💠👉શયામજી કૃષ્ણ વર્મા, મદનલાલ, ધીંગારા, વીરસાવરકર, લાલા હરદયાળ, ઉધમ્સિંહ, રાજા મહેંરપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ.મથુરસિંહ, ખુદા બખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.*
*🎭🗽🗼ઈગ્લૅન્ડથી🗽🗼🗽*છૂપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો (શસ્ત્રો) ભારત મોકલતા.*
*🇰🇾🇰🇾અમેરિકામા🇰🇾🇰🇾🇰🇾* ક્રાંતિકારી પવૃત્તિઓ ચલાવવા માટે એ.સ. 1907માં કૅલિફોર્નિયામાં *'ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'* નામની સંસ્થા સ્થાપવામાં આવી,
*🎌🎌કરાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલી 'ગદર પાર્ટી' રાખ્યું અને ✒️🖌ચાર ભાષાઓમાં 🔍'ગદ્દર'🔍 નામનું 🔖સાપ્તાહિક🔖 શરૂ કરવામાં આવ્યું. એ ક્રંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયાં.*
*📌📍જર્મનીમાં🔖🔍📍👉ચપક રમણ પિલ્લઈએ 'હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ને રચના કરી. 🎯👉તણે ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. 🎯👉ઈ.સ 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ⭕️'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં'⭕️ સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.*
*🌀અફઘાનિસ્તાનના કાબુલ🌀🌀👉* શહેરમાં 👑રાજા મહેન્દ્રપ્રતાપના👑 'પ્રમુખ'પદે કામચલૌ સરકારની રચના કરવામાં આવી.*
*🧤🧣🧤એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, વગેરે જોડાયાં એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી, વગરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા ઝારને મોકલાવી હતી.🎯👉💠તમાં તેણે રશિયાને ઈંગ્લૅન્ડ સાથે સબંધો તોડી નાંખવા માટે જણાવ્યું હતું.*
*🎯💠👉મયાનમારમાં🎯👉 સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.*
*💥☄️💥વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે 🇻🇮કામાગાટામારુ🇻🇮 અને 🚢તોશામારુ સ્ટીમરોની🚢 ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.*
*🚩🚩🚩🚩🔖🔖🔖ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઈતિહાસમાં દેશદાઝથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ, ગમે તેવાં સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસતે મુખે ફાંસીને માંચડે 👍👍✌️✌️'ઈન્કિલાબ ઝિંદાબાદ' અને 'વંદે માતરમ્'ના 🤟🤟✌️✌️ગગનભેદી નારા સાથે ચડી જતાં અને એ રીતે માભોમની આઝાદીના ઉમદા ધ્યેય માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યાં છે, તે યુવાપેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

પી.વી. નરસિંહ રાવન

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
https://t.me/gujaratimaterial
*('સંદેશ'ની 28મી જૂન, 2015ની 'સંસ્કાર' પૂર્તિમાં પ્રકાશિત 'સમય સંકેત' કૉલમ)*
✍️divyesh vyas
*28 જૂન, 1921ના રોજ જન્મેલા પી.વી. નરસિંહ રાવનો આજે જન્મ દિવસ છે, પણ ભાગ્યે જ તેમનો જન્મ દિવસ કે પુણ્ય તિથિ મનાવાતી હોય છે. આવું શા માટે?*
આઝાદી પછી ભારતને મળેલા શક્તિશાળી, વ્યવહારુ અને ટ્રેન્ડસેટર ગણાય એવા વડાપ્રધાનોમાં પી.વી. નરસિંહ રાવનો અચૂક સમાવેશ કરવો પડે, પણ દેશના આ દસમા વડાપ્રધાનની પીએમ પદેથી ઊતર્યા પછી એવી દશા બેઠી કે જાહેરજીવનમાં ભાગ્યે જ તેમનો નામોલ્લેખ કરવામાં આવે છે. તમે જ યાદ કરો નરસિંહ રાવનો જન્મદિવસ કે પુણ્યતિથિ કોઈ દ્વારા મનાવવામાં આવી હોય, તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં હોય એવું ક્યારેય સાંભળ્યું કે જોયું છે? કપરા સંજોગોમાં કૉંગ્રેસને નેતૃત્વ પૂરું પાડવા ઉપરાંત કૉંગ્રેસની લઘુમતી સરકારને પૂરાં પાંચ વર્ષ ટકાવવાની સાથે સાથે તેમના નેતૃત્વમાં આપણા દેશે જે આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં હરણફાળ ભરી હોવા છતાં ખુદ કૉંગ્રેસ પક્ષ દ્વારા પણ ભાગ્યે જ તેમને સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યા છે. હા, વર્તમાન એનડીએ સરકારે તેમના યોગદાનની કદર કરીને નવી દિલ્હીમાં તેમનું સ્મારક બનાવવાનો નિર્ણય ગયા માર્ચ મહિના (2015)માં કર્યો છે, એ આવકાર્ય બાબત છે. બાકી નરસિંહ રાવ તો સાવ ભુલાઈ ગયા હતા. યોગ્યતા અને યોગદાન છતાં નરસિંહ રાવની તેમના જ પક્ષ અને તેમના પક્ષની સરકાર દ્વારા પણ શા માટે અવગણના કરવામાં આવે છે, તે સંશોધનનો વિષય છે. નરસિંહ રાવ જ નહીં પણ કૉંગ્રેસના જ અન્ય મોટા નેતાઓ જેમ કે, લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈની પણ દેશમાં ભારે અવગણના થઈ છે, એ યાદ આવ્યા વિના રહેતું નથી.
ખેર, આજે નરસિંહ રાવનો જન્મદિવસ છે, ત્યારે કડવી વાસ્તવિકતાની લાંબી ચર્ચા કરવાને બદલે દેશના વિકાસમાં તેમણે આપેલા નોંધનીય પ્રદાન અને યોગદાનની નોંધ લઈને તેમનું સ્મરણ કરી લેવાની તક ચૂકવા જેવી નથી.
૨૮ જૂન, ૧૯૨૧ના રોજ હાલના તેલંગણા રાજ્યના વારંગલ જિલ્લાના લાકિનેપલ્લી ગામમાં તમિલ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમણે કાયદાશાસ્ત્રમાં પારંગતની પદવી (માસ્ટર ડિગ્રી) મેળવી હતી. કાયદાના અભ્યાસ પછી વ્યવસાયે વકીલાત કરનારા નરસિંહ રાવ બહુ ઓછું બોલનારા વડાપ્રધાન તરીકે જાણીતા બનેલા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે તેઓ પોતાની માતૃભાષા તેલુગુ ઉપરાંત મરાઠી, હિન્દી, ઓરિયા, બંગાળી, તમિલ અને ઉર્દૂ જેવી કુલ સાત ભારતીય ભાષા પર કમાંડ ધરાવતા હતા. એટલું જ નહીં તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, અરેબિક, સ્પેનિશ, જર્મન અને ફારસી જેવી વિદેશી ભાષામાં પણ ધાણીફૂટ બોલી શકતા હતા. જોકે, તેમણે વડાપ્રધાન તરીકે કે પછી વડાપ્રધાન પદ છોડયા પછી પણ ભાગ્યે બોલવાનું પસંદ કર્યું હતું, કારણ કે તેઓ બોલવામાં નહીં કામ કરવામાં માનનારા નેતા હતા.
નરસિંહ રાવ વડાપ્રધાન બન્યા એ પહેલાં તેમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની સરકારોમાં ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય તથા વિદેશ મંત્રાલય જેવાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયોમાં ફરજ બજાવી હતી. એટલું જ નહીં તેમણે દોઢેક વર્ષના ટૂંકા ગાળા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે પણ ફરજ બજાવી હતી અને જમીન મર્યાદા કાયદાનું સખત પાલન કરાવીને સામાન્ય લોકોને જમીન અપાવી હતી. તેમના આ યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે.
નરસિંહ રાવને વડાપ્રધાનનું પદ આકસ્મિક રીતે મળી ગયું હતું. તેમણે રાજકીય સંન્યાસ લેવાનું નક્કી કરી લીધેલું, પરંતુ રાજીવ ગાંધીની હત્યા બાદ કૉંગ્રેસની સરકારને સંભાળવાની જવાબદારી તેમના માથે આવી પડી અને તેઓ કૉંગ્રેસની લઘુમતી સરકારના વડાપ્રધાન બની ગયા. એ રીતે નરસિંહ રાવ પણ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર જ હતા. ૨૧ જૂન, ૧૯૯૧થી ૧૬ મે, ૧૯૯૬ દરમિયાન દસમા વડાપ્રધાન તરીકે કામ કરવું આસાન નહોતું. એક તરફ સરકાર પાસે પૂરતી બહુમતી નહોતી તો બીજી તરફ દેશ આર્થિક સંકટોથી ઘેરાયેલો હતો, પરંતુ નરસિંહ રાવે બ્રિલિયન્ટ અર્થશાસ્ત્રી ડૉ. મનમોહનસિંહને દેશના નાણા મંત્રાલયનું સુકાન સોંપ્યું અને વિરોધી પક્ષોના (ભાજપ અને ડાબેરીઓના) આકરા વિરોધ છતાં આર્થિક સુધારા અમલી બનાવીને દેશને વિકાસના પંથે આગળ ધપાવ્યો હતો. આર્થિક ઉપરાંત વિદેશ સંબંધોની બાબતમાં પણ નરસિંહ રાવે એક વડાપ્રધાન તરીકે ખાસ્સું મોટું યોગદાન આપ્યું છે. અયોધ્યામાં બાબરી ધ્વંસ વખતે તેમની શંકાસ્પદ ભૂમિકાને કારણે કૉંગ્રેસ નેતૃત્વ તેમનાથી અંતર રાખતું હોવાનું ચર્ચાય છે, પરંતુ કોઈ એક વિવાદાસ્પદ બાબત માટે વ્યક્તિનું સમગ્ર યોગદાન અવગણવું એ ક્યાંનો ન્યાય? આશા રાખીએ ઇતિહાસ નરસિંહ રાવને અન્યાય નહીં કરે!
*('સંદેશ'ની 28મી જૂન, 2015ની 'સંસ્કાર' પૂર્તિમાં પ્રકાશિત 'સમય સંકેત' કૉલમ)*
divyesh vyas
https://t.me/gujaratimaterial

25 June - - - - Emergency

જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*🙏યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*👇🔰👇🔰Emergency સાથે જોડાયેલ 10 ખાસ વાતો..👇🔰👇*
*🎯💠👉આજથી લગભગ 43 વર્ષ પહેલા ઈદિરા ગાંધીએ દેશમાં કટોકટી લગાવી હતી. 25 જૂન, 1975ના રોજ લાગેલ ઈમજંસી 21 મહિના સુધી એટલે કે 21 માર્ચ 1977 સુધી દેશ પર લાગૂ રહી. 25 જૂન અને 26 જૂનની મધ્ય રાત્રિએ તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદના હસ્તાક્ષર કરવાની સાથે જ દેશમાં પ્રથમ ઈમરજંસી લાગૂ થઈ. આગામી સવારે સમગ્ર દેશે રેડિયો પર ઈન્દિરાની અવાજમાં સંદેશ સાંભળ્યો. ભાઈઓ અને બહેનો,  રાષ્ટ્રપતિજીએ ઈમરજંસીની જાહેરાત કરી છે. તેનાથી આવેશમાં આવવાની કોઈ જરૂર નથી' .*
આવો આજે ઈમરજંસી સાથે જોડાયેલ 10 વાતો જાણીએ..
*💠1. પુષ્ઠભૂમિ -* લાલબહાદુર શાસ્ત્રીના મોત પછી દેશની પ્રધાનમંત્રી બનેલી ઈન્દિરા ગાંધીએ કેટલાક કારણોસર ન્યાયપાલિકા સાથે અથડામણ થઈ હતી. આ અથડામણ ઈમરજંસીની પુષ્ઠભૂમિ બની.  ઈમરજંસી માટે 27 ફેબ્રુઆરી 1967ના રોજ આવેલ સુપ્રીમ કોર્ટના નિર્ણયે મહત્વનો ભાગ ભજવ્યો.   છ જજના બહુમતથી સંભળાવવામાં આવેલ નિર્ણયમાં એવુ કહેવામાં આવ્યુ કે સંસદમાં બે તૃતીયાંશ બહુઅત સાથે પણ કોઈ સંવિધાન સંશોધન દ્વારા મૂળભૂત અધિકારોની જોગવાઈને ન તો ખતમ કરી શકય છે કે ન તો તેને સીમિત કરી શકાય છે.
*🎯👉2. મુખ્ય કારણ -* 1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ પોતાની પાર્ટીને જોરદાર જીત અપાવી હતી અને ખુદ પણ મોટા માર્જીનથી જીતી હતી. ખુદ ઈન્દિરા ગાંધીની જીત પર સવાલ ઉઠાવતા તેમના ચૂંટણી પ્રતિદ્વંદી રાજનારાયણે 1971માં કોર્ટનો દરવાજો ખખડાવ્યો. સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટીના ઉમેદવારના રૂપમાં ઈન્દિરા ગાંધી સામે રાયબરેલી લોકસભા સીટ પર ચૂંટણી લડનારા રાજનારાયણે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો કે ઈન્દિરા ગાંધીએ ચૂંટણી જીતવા માટે ખોટી રીતનો ઉપયોગ કર્યો. મામલાની સુનાવણી થઈ અને ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ્દ કરવામાં આવી. આ નિર્ણયથી આક્રોશિત થઈને ઈન્દિરા ગાંધીએ ઈમરજેંસી લગાવવાનો નિર્ણય કર્યો.
*🎯💠👉3 . ઈમરજંસીની જાહેરાત -* આ નિર્ણયથી ઈન્દિરા એટલી ક્રોધિત થઈ ગઈ કે બીજા જ દિવસે તેણે કેબિનેટની ઔપચારિક બેઠક વગર જ ઈમરજેંસી લગાવવાની ઈચ્છા રાષ્ટ્રપતિને બતાવી જેના પર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદે 25 જૂન અને 26 જૂનની અડધી રાત્રે જ પોતાના હસ્તાક્ષર કરી નાખ્યા અને અ રીતે સમગ્ર દેશમાં પ્રથમ ઈમરજેંસી લાગૂ થઈ ગઈ.
*🔰🔰4. ઈમરજેંસીના દરેક પગલે સંજય સાથે હતી મેનકા -🔰💠🔰*
ઈન્દિરા ગાંધીના પ્રાઈવેટ સેક્રેટરી રહી ચુકેલા આર કે ધવને કહ્યુ છે કે સોનિયા અને રાજીવ ગાંધીના મનમાં ઈમરજેંસીને લઈને કોઈપણ પ્રકારની શંકા કે પસ્તાવો નથી.  એટલુ જ નહી મેનકા ગાંધીને ઈમરજેસ્ની સાથે જોડાયેલ બધી વાતો ખબર હતી અને તે દરેક પગલે  તે પતિ સંજય ગાંધીની સાથે હતી.   તે માસૂમ અને અજાણ હોવાનો દાવો નથી કરી શકતી. 
ધવને કહ્યુ કે ઈદિરા ગાંધી બળજબરીપૂર્વક નસબંદી અને તુર્કનાન ગેટ પર બુલડોઝર ચલાવવા જેવી ઈમરજેંસીની ક્રૂરતાથી અજાણ હતી. આ સર્વ માટે સંજય ગાંધી જ જવાબદાર હતા. ઈન્દિરાને એ પણ ખબર નહોતી કે સંજય પોતાના મારૂતિ પ્રોજેક્ટ માટે જમીનના અધિગ્રહણ કરી રહ્યા હતા. ધવનના મુજબ આ પ્રોજેક્ટમાં તેમને જ સંજયની મદદ કરી હતી.
*🔰👏♻️5. બંગાલના સીએમ એસ.એસ.* રાયે ઈમરજેંસીની સલાહ આપી હતી - ધવને જણાવ્યુ કે પશ્ચિમ બંગાળના તત્કાલીન સીએમ એસએસ રાયે જન્યુઆરી 1975માં જ ઈન્દિરા ગાંધીને ઈમરજેંસીની સલાહ આપી હતી.  તત્કાલીન રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદને કટોકટી લાગૂ કરવા  માટે ઉદ્દઘોષણા પર હસ્તાક્ષર કરવામાં કોઈ વાંધો નહોતો.  તેઓ એ માટે તૈયાર હતા.  ધવને એ પણ જણાવ્યુ કે ઈમરજેંસી દરમિયાન મુખ્યમંત્રીઓની બેઠક બોલાવીને તેમને આદેશ આપવામાં આવ્યો હતો કે આરએસએસના એ સભ્યો અને વિપક્ષ નેતાઓની લિસ્ટ તૈયાર કરી લેવામાં આવે જેમને અરેસ્ટ કરવાના છે.  
*💠👉6. રાજીનામુ આપવા તૈયાર હતી ઈન્દિરા -👉*  ધવને કહ્યુ કે ઈમરજેંસી ઈન્દિરાના રાજનીતિક કેરિયરને બચાવવા નહોતી લાગૂ કરાઈ. પણ તે ખુદ જ રાજીનામુ અપવા તૈયાર હતી. જ્યારે ઈન્દિરાએ જૂન 1975માં પોતાની ચૂંટણી રદ્દ થવાનુ  આદેશ સાંભળ્યો તો તેમની પ્રથમ પ્રતિક્રિયા રાજીનામાની જ હતી અને તેમણે પોતાનુ ત્યાગપત્ર ટાઈપ કરાવ્યુ હતુ પણ તેના પર હસ્તાક્ષર ક્યારેય નથી કરવામાં આવ્યા.  આવુ એ માટે થયુ કારણ કે તેમના મંત્રીમંડળીય સહયોગી તેમને મળવા આવ્યા અને બધાએ દબાણ કર્યુ કે તેમણે રાજીનામુ ન આપવુ જોઈએ.
*🔰💠7. આઈબીની રિપોર્ટ અને 1977ની ચૂંટણી🌀🔘*
ધવને કહ્યુ કે ઈદિરાએ 1977ની ચૂંટણી એ માટે કરાવી હતી કારણ કે આઈબીએ તેમને જણાવ્યુ હતુકે તેઓ 340 સીટો જીતશે.  તેમના પ્રધાન સચિવ પીએન ધરે તેમને આ રિપોર્ટ આપી હતી જેના પર તેમણે વિશ્વાસ કર્યો હતો.  પણ એ ચૂંટણીમાં મળેલ કારમા પરાજય છતા પણ તે દુખી નહોતા થયા.  ધવને કહ્યુ કે ઈન્દિરાને રાત્રે ભોજન દરમિયાન જણાવ્યુ હતુ કે તે  હારી ગયા છે ત્યારે તેમના ચહેરા પર કોઈ દુખ નહોતુ.  તેમણે કહ્યુ હતુ ક
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ે ઈશ્વરનો આભાર છે, મારી પાસે ખુદને મટે સમય રહેશે.  ધવનનો દાવો છે કે ઈતિહાસ ઈન્દિરા સથે ન્યાય નથી કરી રહ્યો અને નેતા પોતાના સ્વાર્થ માટે તેમને બદનામ કરે છે.  તેઓ રાષ્ટ્રવાદી હતા અને પોતાના દેશ પ્રત્યે તેમને ખૂબ પ્રેમ હતો.
*🔰👉8 ઈમરજેંસી દરમિયાન ઈન્દિરાના ઘરમાં હતા અમેરિકી જાસૂસ -👉💠* વિકિલીક્સ પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના ઘરમાં 1975થી 1977 દરમિયાન એક અમેરિકી જાસૂસ હતો. જે તેમના દરેક પોલિટિકલ મૂવના સમાચાર અમેરિકાને આપી રહ્યો હતો. આ ખુલાસો વિકીલીક્સે થોડા વર્ષ પહેલા અમેરિકી કેબલ્સના હવાલાથી કર્યો હતો. જો કે કેબલ્સે તેના નામનો ખુલાસો નહોતો કર્યો.
*🎯🔰👉9. 26 જૂન 1975ના રોજ ઈન્દિરા ગાંધીના દેશમાં ઈમરજેંસી જાહેર કરવાના એક દિવસ પછી અમેરિકી દૂતાવાસન કેબલમાં કહેવામાં આવ્યુ કે* આ નિર્ણય પર તેમના પુત્ર સંજય ગાંધી અને સેક્રેટરી આરકે ધવનના પ્રભાવથી થયો હતો.  કેબલમાં લખવામાં આવ્યુ કે પીએમના ઘરમાં હાજર  નિકટના વ્યક્તિએ એ કન્ફર્મ કર્યુ છે કે બંને કોઈપણ જોગે ઈન્દિરા ગાંધીને સત્તામાં કાયમ રાખવા માંગતા હતા.  આ બંનેનો મતલબ છે સંજય ગાંધી અને ધવન. 
*🔰💠🔰10. ઈમરજેંસી અને પીએમ મોદી*
ઈમરજેંસી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.  ઈમરજેંસી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ હતી.  અનેક પત્રકારોને મીસા અને ડીઆઈઆર હેઠળ ધરપકડ કરાયા હતા.  એ મુશ્કેલ સમયમાં નરેન્દ્ર મોદી અને આરએસએસના કેટલાક પ્રચારકોએ સૂચના પ્રચાર-પ્રસારની જવાબદારી ઉઠાવી લીધી. આ માટે તેમને અનોખી રીત અપનાવી. સંવિધાન કાયદો કોંગ્રેસ સરકારની કૂરતા વિશે માહિતી આપનારુ સાહિત્ય ગુજરાતથી બીજા રાજ્યો માટે જનારી ટ્રેનમાં મુકવામાં આવ્યુ. આ એક જોખમભર્યુ કાર્ય હતુ. કારણ કે રેલવે પોલીસબળને શંકાસ્પદ લોકોને ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પણ નરેન્દ્ર મોદી અને અન્ય પ્રચારકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલ તકનીક સફળ રહી.
*👏યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial

28 June

🎯✅🎯✅🎯✅🎯✅🎯✅🎯✅
ઈતિહાસમાં ૨૮ જૂનનો દિવસ
🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️🔰♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯🎯પી . વી . નરસિમ્હારાવ🎯🎯

ભારતના આર્થિક ઉદારીકરણનો ઇતિહાસ જેમના નેતૃત્ત્વમાં લખાયો હતો તેવા ભારતના ૧૦મા વડાપ્રધાન નરસિંમ્હા રાવનો જન્મ વર્ષ ૧૯૨૧માં આજના દિવસે થયો હતો .
♻️રાજીવ ગાંધીની હત્યા પછી 1991માં નરસિંહરાવ ભારતના વડા પ્રધાન બન્યા હતા.
💠વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ વડાપ્રધાન હતાં ત્યારે બાબરી મસ્જિદ તૂટી હતી 
✅નરસિંહરાવે આર્થિક ઉદારીકરણનો માર્ગ સરળ બનાવ્યો હતો. બહુસ્તરીય વિદેશનીતિ પણ બનાવી હતી.
💠૧૪ ભાષાના જાણકાર એવા પી. વી. નરસિંહરાવ
🔰🔰ઇરાકમાં સત્તાસોંપણી🔰🔰

સદ્દામ હુસૈનને હટાવ્યા બાદ અમેરિકન એડમિનિસ્ટ્રેશને વર્ષ ૨૦૦૪માં આજના દિવસે ઇરાકની સત્તા પુન : ઇરાકી અંતરિમ સરકારને સોંપી હતી . તેમ છતાં હજુ સુધી ઇરાકમાં શાંતિ સ્થપાઈ નથી .

આર્થિક સુધારાઓ

જ્ઞાન સારથિ, [28.06.19 11:31]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પરીક્ષા માટે ઉપયોગી રહશે*
💰💷💰💷💰💷💰💷💰💷💰
*💸💸💸આર્થિક સુધારાઓ 💸💸*
*💰💰નરસિંહરાવ સરકારમાં 💰*
*🕯નાણાપ્રધાન ડો. મનમોહનસિંહ🕯*
💰💷💰💷💰💷💰💷💰💷💰
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
*🇮🇳💠🇮🇳ભારતમાં શરૂ કરાયેલા આર્થિક સુધારાઓના અમલીકરણનાં લગભગ ૨૭ વર્ષ પૂરાં થયાં. આજથી  ૨૭ વર્ષ પહેલાં નરસિંહરાવ સરકારમાં નવનિયુક્ત નાણાપ્રધાન ડો. મનમોહનસિંહે તેમનાં 🎯પરથમ અંદાજપત્રમાં ૨૪ જુલાઈ, ૧૯૯૧ના દિવસે ભારતમાં આર્થિક સુધારાના નવા યુગની શરૂઆત કરી હતી.*
*✅✅અર્થતંત્રમાં માળખાગત અને મૂળગામી પરિવર્તન લાવવાની પ્રક્રિયાનું નામ આર્થિક સુધારા છે.*
*🔴ગજરાતી ભાષાના બે શબ્દો 🔺'સુધારા' અને 'સુધારણા'🔻 અર્થની બાબતમાં પરસ્પર ભ્રમ ઊભો કરે તેવા છે.*
👉♦️સધારા એ સુધારણા કરતાં તદ્દન જુદી જ પ્રક્રિયા છે.
👉સધારણામાં ગુણાત્મક પ્રગતિશીલ પરિવર્તન છે,
👉જયારે સુધારામાં આમૂલ માળખાગત રૂપાંતર છે.
*♻️💠 ૧૯૫૧થી ૧૯૯૦ સુધીનાં ભારતીય અર્થતંત્રનાં માળખા તરફ દૃષ્ટિપાત કરવાથી આર્થિક સુધારાનો અર્થ તુરત જ સ્પષ્ટ થઈ જશે.*
*💠૧૯૫૧થી જ પંડિત જવાહરલાલ નહેરુના વ્યક્તિગત આગ્રહને કારણે ભારતે સમાજવાદી ઢબની આર્થિક વ્યવસ્થા અપનાવી હતી.*
*💠અર્થવ્યવસ્થાના સમાજવાદી ઢાંચામાં તમામ ચાવીરૂપ આર્થિક ગતિવિધિઓ સરકારનાં સીધાં નિયમન હેઠળ નિયંત્રિત બનાવી દેવામાં આવી હતી.
*💠ઉદ્યોગ ક્ષેત્રનો ચાવીરૂપ હિસ્સો જાહેર ક્ષેત્રના અંકુશમાં હતો. ખાનગી ક્ષેત્રની ભૂમિકા લગભગ ઉપેક્ષિત અને ર્મૂિછત હતી. ✅૧૯૯૧માં આ અવસ્થામાંથી સંપૂર્ણ પ્રતિગમન('યુ'ટર્ન) કરવામાં આવ્યું છે.*
💠નિયંત્રિત સમાજવાદી ઢાંચાની સાથે ઉદારીકરણ દ્વારા મુક્ત અર્થતંત્રનો ઢાંચો અસ્તિત્વમાં લાવવામાં આવ્યો છે.
*⭕️♦️⭕️👁‍🗨આર્થિક ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ-એલપીજી આ નવી વ્યવસ્થાના ત્રણ પાયા છે. ડો. મનમોહનસિંહ આ નવનિર્માણના શિલ્પી બન્યા છે.*
💠૨૦૧૮માંથી પાછા વળીને ૧૯૯૧નાં પ્રાંગણમાં પગ મૂકીને વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે આ નવનિર્માણનો નિર્ણય અને ૪૦ વર્ષથી એકમાત્ર વિકલ્પ તરીકે ચાલી આવતી સમાજવાદી અર્થવ્યવસ્થામાંથી પ્રતિગમનનું પગલું કેટલું હિંમતભર્યું અને ગણતરીપૂર્વકનાં જોખમથી ભરેલું હતું, પરંતુ આ પ્રતિગમનની દિશા એવી હતી કે, એક વખત તેમાં ડગલું માંડયા પછી આગળ ને આગળ ધપતા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.*
✅૧૯૯૧ પછી સરકારો બદલાવા છતાં આર્થિક સુધારાઓ આગળ જ ધપતા રહ્યા છે તેનું આ જ કારણ છે.
*✅આર્થિક સુધારાઓએ ભારતીય અર્થતંત્રને વિશ્વના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવવામાં ખૂબ મૂલ્યવાન ભૂમિકા ભજવી છે. આર્થિક સુધારાના પ્રારંભ પહેલાં ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ ખખડીને ખાડે ગયેલું હતું.*
✅દશ લગભગ દેવાળિયો બની જવાને આરે આવી ઊભો હતો.
*✅૧૯૫૧થી ૧૯૯૧ દરમિયાન આર્થિક વિકાસનો સરેરાશ વૃદ્ધિદર માત્ર ૪.૩૪ ટકાનો જ હતો. તેમાં પણ ⭕️૧૯૮૦ સુધી તો તે કેવળ ૩.૫ ટકાનો જ હતો.*
👁‍🗨♻️✅૧૯૯૧માં દેશની વિદેશી હૂંડિયામણની પુરાંત માત્ર ૨૦ કરોડ ડોલરની હતી, જે માત્ર ૨૦ દિવસના જ વિદેશી વેપારની જરૂરિયાત માટે પર્યાપ્ત હતી.
*👁‍🗨દશનાં નાણાકીય સાધનો ખૂટી ગયાં હતાં. પંચવર્ષીય યોજનાઓને ચાલુ રાખવા માટેનાં નાણાકીય સાધનો વિદેશી સહાય વિના પ્રાપ્ત કરવાનું અસંભવ બની ગયું હતું અને વિદેશોમાં આપણી કોઈ આબરૂ-શાખ રહી નહોતી.*
*💠♻️અમેરિકા જેવા સમૃદ્ધ દેશો ભારતને માત્ર માગણ દેશ તરીકે જ નિહાળતા હતા. ✅અમેરિકાની વર્ચસ્વવાદી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ આઈએમએફ અને વિશ્વબેંક ભારતને વખતોવખત અપમાનિતની અવસ્થામાં મૂકી દેતી હતી.*
*🎯✅નાણાકીય સહાય માટે વિશ્વબેંકે ભારત સમક્ષ અર્થતંત્રમાં સંપૂર્ણ માળખાગત પરિવર્તન કરીને આર્થિક ઉદારીકરણ અપનાવવાની શરત મૂકી. દેશ પાસે તે સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. જાહેર ક્ષેત્ર તેની કામગીરીમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હતું.*
👉આર્થિક સુધારાના અમલ પછી દેશનાં અર્થતંત્રમાં ચમત્કારિક ફેરફારો થયા છે. અર્થતંત્રની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ છે. અર્થતંત્રનું આખું માળખું નિયંત્રિત સમાજવાદી માળખામાંથી ઉદાર મુક્ત અર્થતંત્રનું થઈ ગયું છે. અર્થતંત્રનું સમૂળગું નીતિપરિવર્તન થઈ ગયું છે. આર્થિક પ્રવૃત્તિઓ માટે પરવાના પદ્ધતિનો અંત આવ્યો છે, તે પછીથી ભારતીય અર્થતંત્રનો કાયાકલ્પ થઈ રહ્યો છે.
*✅આર્થિક વિકાસનો વૃદ્ધિદર ભૂતકાળના ૩.૫ ટકામાંથી વધીને ૭.૫ ટકા જેટલો થયો છે.*
*✅વિદેશી હૂંડિયામણની પુરાંત ૧૯૯૦માં ૨૦ કરોડ ડોલરમાંથી વધીને માર્ચ,૨૦૧૬માં ૩૬૦ કરોડ ડોલરની થઈ . ભારતીય અર્થતંત્રે તમામ ક્ષેત્રોમાં ઊંચાઈનાં શિખરો સર કર્યાં છે.*
✅માગણ દેશમાંથી ભારતની ગણના દિગ્ગજ દેશોમાં થવા લાગી છે. આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતને વિશેષ માન-સન્માન મળતાં થયાં છે.
♦️પરંતુ આ બધાની સાથે આર્થિક સુધારાની કેટલીક ઉધાર બાજુઓને નજરઅંદાજ કરવા જેવી નથી. તેની જમા બાજુ કરતાં ઉધાર બાજુ વધારે ગંભીર છે. *⭕️ખ
જ્ઞાન સારથિ, [28.06.19 11:31]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
ાનગીકરણ અને ઉદારીકરણને કારણે મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓના પ્રવેશને કારણે પ્રાપ્ત થયેલા વિકાસનો ઘણો મોટો ભાગ આ મહાકાય કંપનીઓની તિજોરીમાં જમા થઈ રહ્યો છે,*
⭕️પરિણામે દેશમાં આર્થિક અસમાનતા વિકરાળ બની છે. દેશમાં અમીરો હરણની ગતિએ વધતા જાય છે, પરંતુ ગરીબો ઘટતા નથી.
*✅બીજું, આર્થિક સુધારાઓ માત્ર આર્થિક બાબતો પૂરતા જ અત્યાર સુધી મર્યાદિત રહ્યા છે. તેનાં પૂરક પરિબળરૂપે સામાજિક સુધારાઓ, ખાસ કરીને આરોગ્ય અને શિક્ષણવિષયક સુધારાઓ લાવવાનું સાવ બાકી રહી ગયું છે. તેના વગર આર્થિક સુધારાઓ એકાંગી બની જાય છે.*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [28.06.19 11:31]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા જી.પી.એસ.સી અને ડી.વાય.એસ.ઓ પરીક્ષા માટે ઉપયોગી રહશે આ બધી માહિતી. મિત્રો હવે ની પરીક્ષા માં ગોખણ પટ્ટી નહીં ચાલે. કન્સેપ્ટ ક્લીયર હશે તો જ પ્રશ્નો ને ન્યાય આપી શકશો.*
💸💵💸💵💸💵💸💵💸💵💸
*ઉદારીકરણ : મજબૂરીથી મહત્ત્વાકાંક્ષા સુધીની સફર*
💰💷💰💷💰💷💰💷💰💷💰
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
આ લેખની શરૂઆત કરતાં પહેલાં મને મારા *🙏ગરુજી અશોકસિંહ પરમાર સાહેબ🙏* ની એક કહેવત યાદ આવે છે..જે અવારનવાર અમને કહેતા હતા...
*""દેવું કરીને પણ ઘી પીવું""*
*💠👉કમકે ૧૯૯૧મા ઉદારીકરણના કારણેજ બચતનો મહિમા ઘટ્યો અને દેવું કરીને ઘી પીવાના ગ્રાહકવાદને પ્રોત્સાહન મળ્યું.*
*👍👎💠ઉદારીકરણના સત્યાવીસ વર્ષ પછી તેનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ જોવા મળ્યાં છે.*
*♻️✅કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યના વિકાસ કે પતનનો આધાર તેના સામાજિક અને આર્થિક માળખા પર હોય છે. સામાન્ય રીતે અર્થતંત્રમાં જે પરિવર્તનો થાય છે તેના આધારે જ સામાજિક માળખું આકાર લે છે. ક્યારેક એવી સામાજિક ઘટનાઓ બને છે જે આ પ્રક્રિયાને કામચલાઉ રીતે સ્થગિત કરી દે છે, પણ થોડા સમયમાં આર્થિક ફેરફારોને અનુરૂપ સામાજિક ફેરફારોની ગાડી ફરી પાટે ચઢી જાય છે.*
👁‍🗨તો ચાલો આજે જાણીયે ઉદારીકરણ વિશે..
*💰૧૯૭૫માં ભારતે પહેલી વાર રાજકીય કટોકટીનો સામનો કર્યો, પરંતુ આર્થિક કટોકટી ત્યાર પહેલાં અને પછી પણ ચાલુ રહી. વેપારઉદ્યોગ પર આકરા અંકુશ મૂકવામાં, લાયસન્સ-પરમિટો રાખવામાં જાણે સઘળો સમાજવાદ સમાઇ ગયો. ધંધા-ધંધાદારીઓ-સંપત્તિ પર દાબને ગરીબકલ્યાણ ગણી લેવામાં આવ્યો. બાબુશાહી-ગેરવહીવટ-ભ્રષ્ટાચાર જેવાં અનેક અનિષ્ટો ગરીબોના ઉદ્ધારના નામે ચલાવવામાં આવ્યાં.💡🔦 રગ્ણ અર્થનીતિનાં પરિણામોમાં આંતરરાષ્ટ્રિય પરિબળોનો ઉમેરો થયો. એટલે ૧૯૯૧માં ભારતના ડૉલર-ભંડોળનું તળીયું દેખાઇ ગયું.*
*💰જાન્યુઆરી,૧૯૯૧માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) પાસેથી મેળવેલી ૧.૮ અબજ ડૉલરની લોન પણ જોતજોતામાં સફાચટ થઇ ગઇ. આવું ને આવું ચાલે તો બહુ ઝડપથી ભારતને આંતરરાષ્ટ્રીય ચૂકવણાંના વાયદા પૂરા ન કરી શકાય એવી ડીફૉલ્ટની સ્થિતિમાં મુકાવું પડે.*
*💳💳એવી સ્થિતિમાં, રાજીવ ગાંધીના મૃત્યુ પછી થયેલી ચૂંટણીના અંતે, જૂન ૧૯૯૧માં કૉગ્રેસી નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. તેમણે રીઝર્વ બૅન્કના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંઘને નાણાંપ્રધાન બનાવ્યા અને તેમની મદદથી દેશને આર્થિક અરાજકતાની ખાઇમાંથી બહાર કાઢવાનું નક્કી કર્યું. એ માટેના ઘણાંખરાં ટૅકનિકલ પગલાં ડૉ.સિંઘે લેવાનાં હતાં,*
પણ તેને મજબૂત રાજકીય આધાર વડાપ્રધાન રાવે આપવાનો હતો. આ કામ તેમણે બખૂબી કર્યું.
*😾😾🛡🛡સૌથી પહેલાં તો, ચાર દિવસમાં લાગલગાટ બે વાર રૂપિયાનું અવમૂલ્યન કરવામાં આવ્યું.*
💡વાણિજ્ય મંત્રી ચિદમ્બરમે નિકાસકર્તાઓને સબસીડી (રોકડ ફાયદો) આપતી 'કૅશ કૉમ્પેન્સેટરી સ્કીમ' બંધ કરી દીધી. વિદેશનાં બજારોમાં ભારતીય નિકાસકારોએ હવે પોતાના જોરે માલ વેચવાનો હતો. અલબત્ત, રૂપિયાના અવમૂલ્યનને કારણે તેમને ફાયદો પણ થવાનો હતો. સામે પક્ષે આયાત મોંઘી પડવાની હતી.
*🔦💡વિદેશી હુંડિયામણ ખેંચી જતી આયાત પર અંકુશ જરૂરી હતો. તેથી રાવની ટીમે લીધેલાં નવાં પગલાંમાં પહેલી વાર આયાત-નિકાસને જોડવામાં આવ્યાં.* 👁‍🗨👁‍🗨૧૦૦ રૂપિયાની વસ્તુની નિકાસ કરે, તેને ૩૦ રૂપિયાની આયાત કરવાનું લાયસન્સ મળે, એવી યોજના કરવામાં આવી. નિકાસકર્તાને ધારો કે આયાત કરવાની જરૂર ન પડે, તો તે પોતાને મળેલું ચોક્કસ કિંમતની આયાત કરવાનું લાયસન્સ બજારમાં વેચી શકે, એવી પણ જોગવાઇ રાખવામાં આવી. આશય એ જ હતો કે અનિવાર્ય ન હોય ત્યાં સુધી આયાત ટાળવામાં આવે અને નિકાસને પ્રોત્સાહિત કરવામાં આવે, જેથી ભારત પાસે ધીમે ધીમે ડૉલરનું ભંડોળ ઊભું થાય.
*🙏👁‍🗨વિદેશી હુંડિયામણ મેળવવાનો બીજો રસ્તો હતો : વિદેશી મૂડીરોકાણ આકર્ષવું.*
*✅✅કટોકટી પછી જનતા પક્ષની સરકારના રાજમાં એવો નિયમ કરવામાં આવ્યો કે વિદેશી કંપની ભારતની કોઇ કંપનીમાં ૪૦ ટકાથી વધારે મૂડીરોકાણ કરી શકે નહીં.*
💠👉કોકા-કોલા અને આઇબીએમ જેવી ૧૦૦ ટકા વિદેશી મૂડી ધરાવતી કંપનીઓને ભારતમાંથી ઉચાળા ભરવાનું કહી દેવામાં આવ્યું.
*🎯👉'સ્વદેશી'ની લાગણી આવકાર્ય હતી ને 'કોકા-કોલા'ના જવાથી દેશને કશું નુકસાન ન હતું, પણ વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ બંધ થઇ ગયો, એ બેશક અર્થતંત્ર માટે હાનિકારક હતું. કેમ કે,*
*💠કરુડ ઑઇલ જેવી કેટલીક મહત્ત્વની અને મોંઘી ચીજોની આયાત વિના ચાલે એમ ન હતું.*
*☑️👁‍🗨આ ભીંસને કારણે ઉદારીકરણની દિશામાં હિલચાલ એકાદ દાયકાથી શરૂ થઇ ચૂકી હતી.*
♦️૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી સત્તા પર આવેલા રાજીવ ગાંધીએ *💠૧૯૮૫માં પહેલી વાર ૨૫ ઉદ્યોગોને લાયસન્સમાંથી મુક્તિ આપી.*
*👉૧૯૮૭માં ભારતીય કંપનીઓને વિદેશમાં (ભાગીદારીમાં) ધંધો કરવા માટેના અંકુશોમાં છૂટછાટ આપવામાં આવી.*
*👉રાજીવની સમજના પ્રશ્નો હોવા છતાં,
તેમનો ઝુકાવ નેહરુશાઇ સમાજવાદ કે ઇન્
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
દિરા ગાંધીના 'ગરીબી હટાવો'ને બદલે આધુનિકતા તરફ વધારે હતો.*
*👉✅પરંતુ નેતાઓને પક્ષીય રાજકારણ-રાજકીય કાવાદાવા અને રાષ્ટ્રહિતનાં લાંબા ગાળાનાં પગલાંમાંથી પ્રાથમિકતા આપવાની થાય ત્યારે રાજકારણ જ મેદાન મારી જાય છે.*
💠👉રાજીવ ગાંધી થોડા સમય પછી બૉફર્સ વિવાદમાં સપડાયા અને પછીની ચૂંટણી હાર્યા. તેમના પછીના વડાપ્રધાન 🔰🔰વી.પી.સિંઘની સરકારે ૧૯૯૦ના વર્ષમાં લોકસભામાં એક વિગતવાર દસ્તાવેજ રજૂ કર્યો. તેમાં દેશના ખાડે ગયેલા અર્થતંત્રને બહાર કાઢવા માટે કેટલાક પાયાના ઉપાય સૂચવાયા હતા.
*📌તમાં વિદેશી મૂડીરોકાણમાં છૂટછાટથી માંડીને બાબુશાહીમાં કાપ મૂકવાનાં સૂચનો હતાં.*
*📌પરંતુ રાજકીય રીતે અસ્થિર એવી એ મોરચા સરકાર મુદત પહેલાં એ તૂટી પડી. ત્યાર પછી કૉંગ્રેસના ટેકાથી વડાપ્રધાન બનેલા ચંદ્રશેખરના શાસનકાળમાં સોનું વેચીને ડૉલર ઊભા કરવા પડ્યા.*
🔑✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
*👁‍🗨👁‍🗨આખરે ચૂંટણી પછી, જૂન ૧૯૯૧માં નરસિંહરાવ વડાપ્રધાન બન્યા ત્યારે આર્થિક સુધારા અનિવાર્યતા બનીને માથે તોળાતા હતા. એ કડવી દવા રાજકીય વિરોધ વેઠીને પણ અસરકારક રીતે પાવાનું અત્યંત જરૂરી હતું.*
♻️દશ માટે સુખદ બાબત એ હતી કે કૃતનિશ્ચય વડાપ્રધાન નરસિંહરાવ પાસે *✅નાણાંમંત્રી મનમોહન સિંઘ,*
*✅વાણિજ્યમંત્રી પી.ચિદમ્બરમ્,*
*🎯👉♻️રિઝર્વ બૅન્કના ગવર્નર એસ.વેંકિટરામનન જેવા સક્ષમ સાથીદારો હતા અને એ તેમનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શક્યા.*
*🎯👉ડાબેરી વિચારકોથી માંડીને સંઘ પરિવારબ્રાન્ડ 'સ્વદેશી'ની વાત કરનારા (ગુરુમૂર્તિ જેવા) લોકોએ ઉદારીકરણનો જોરશોરથી વિરોધ કર્યો. આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળના દબાણમાં આવીને આ નીતિ અપનાવવામાં આવી છે, એવા આરોપ પણ થયા. પરંતુ એ નીતિ સમયની માગ હતી અને એમ કહેવામાં ઝાઝી અતિશયોક્તિ નથી કે ઓછામાં ઓછા એકાદ દાયકાથી તે યોગ્ય અમલકર્તાની રાહ જોતી હતી.*
*💠✅સત્યાવીસ વર્ષ પછી તેનાં સારાં અને માઠાં બન્ને પ્રકારનાં પરિણામ જોવા મળ્યાં છે.*
👁‍🗨ભારત આર્થિક મહાસત્તા બને કે ન બને, પણ હવે તેનું વિદેશી હુંડિયામણનું ભંડોળ એટલું સમૃદ્ધ છે કે ડીફૉલ્ટની શક્યતા સપનામાં પણ ન આવે.
*👁‍🗨દશનું અર્થતંત્ર અમેરિકાની આકરી મંદીને પણ ખમી શક્યું છે.*
👁‍🗨ઉદારીકરણ જેવી સર્વગ્રાહી અને સર્વસ્પર્શી નીતિનાં માઠાં પરિણામ પણ હોય જ.
*👁‍🗨તનાથી બચતનો મહિમા ઘટ્યો અને દેવું કરીને ઘી પીવાના ગ્રાહકવાદને પ્રોત્સાહન મળ્યું.*
*👁‍🗨પરંતુ વધેલી આર્થિક અસમાનતાથી માંડીને મુઠ્ઠીભર માલેતુજારોને ફાયદો કરાવી આપતાં પગલાંનો સઘળો દોષ ઉદારીકરણના માથે થોપી શકાય એમ નથી. નેહરુશાઇ સમાજવાદની જેમ ઉદારીકરણ પણ,*
રાજકીય ઇચ્છાશક્તિના અભાવે તેની આદર્શ અને અપેક્ષિત સ્થિતિએ પહોંચવાને બદલે અધકચરી અવસ્થામાં છે.
*👁‍🗨સમાજવાદના જૂના મૉડેલમાં ગરીબોના નામે ગરીબોની ઉપેક્ષા થતી હતી,*
👁‍🗨જયારે ઉદારીકરણની શરૂઆત પછી સરકારે મુક્ત બજારના નામે નાગરિકો પ્રત્યેની પોતાની ઘણી જવાબદારીઓમાંથી હાથ ધોઇ નાખ્યા છે.
*👁‍🗨સમાજવાદ હોય કે ઉદારીકરણ, લોકકલ્યાણનો છેવટનો આધાર કોઇ મૉડેલ કે થિયરી પર નહીં, તેનો અમલ કરનારની દાનત અને આવડત પર આધારિત હોય છે.🙏🙏🙏🙏*
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*આવનારા વર્ગ 3ની અને ખાસ કરીને ડી.વાય.એસ.ઓ પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નો*
💠💠💠💠💠💠💠💠💠💠
*ભારતીય અર્થતંત્ર અને આયોજન*
💠💠💠💠💠💠💠💠💠💠
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩🙏*
https://t.me/gujaratimaterial
👁‍🗨 નવી અપડેટમા કયાંક ભૂલચૂક હોય તો ધ્યાન દોરવુ
૧ ભારત આઝાદ થયો ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કેવી હતી?
- પછાત
૨ ભારતમાં પંચવર્ષીય યોજનાનો પ્રારંભ ક્યારથી થયો?
- ૧૯૫૧
૩ ભારતની નવી આર્થીક નીતિ ક્યારે ઘડાઈ?
- ૧૯૯૧
૪ નવી આર્થિક નીતિના સૂત્રો કયા કયા હતા?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૫ ડૉ આમર્ત્યસેનના માટે ગરીબ એટલે કોણ?
- એકાદ વ્યક્તિ તેણે જતન કરેલા મૂલ્યો અનુસાર જીવી ના શકે એટલે ગરીબ
૬ વિશ્વની કેટલી વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે?
- ૩૫%
૭ ભારતમાં કેટલા લોકો નિરપેક્ષ ગરીબ જીવે છે?
- ૪૬%
૮ ગરીબીનું વર્ગીકરણ કેટલા જૂથમાં કરવામાં આવે છે?
- ત્રણ
૯ ભારતના કેટલા લોકો ભયાનક ગરીબીમાં જીવે છે?
- ૧૦ કરોડ
૧૦ કોને નિકટનો સંબંધ છે?
- ગરીબી અને સામાજિક વિષમતા
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
https://t.me/gujaratimaterial
૧૧ ૨૦૧૨ના વાર્ષિક અહેવાલ અનુસાર ભારતમાં ગ્રામીણ ગરીબીનું પ્રમાણ કેટલું છે?
- ૨૫.૭%
૧૨ દેશની વસ્તીમાં દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો છે?
- ૨.૨%
૧૩ ભારતમાં કેટલા પ્રકારની બેકારી છે?
- બે
૧૪ સમાજમાં કેટલા વર્ગ સર્જાય છે?
- બે
૧૫ ભારતમાં આજે કેટલા ટકા પુરુષો નિરક્ષર છે?
- ૨૫%
૧૬ ગ્રામ્ય યુવકોને સ્વરોજગાર માટે તાલીમ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
- ૧૯૭૯
૧૭ સ્વર્ણજયંતી ગ્રામ સ્વરોજગાર યોજના ક્યારે શરુ કરવામાં આવી?
- ૧૯૯૯
૧૮ પ્રધાનમંત્રી ગ્રામોદય યોજના ક્યારે શરુ થયો?
- ૨૦૦૦ - ૨૦૦૧
૧૯ સામાજિક સહાયનો રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત ક્યારે કરી?
- ૧૫ ઓગસ્ટ
૨૦ ગંગા કલ્યાણ યોજના ક્યારથી શરુ થઇ?
- ૧૯૯૭
૨૧ ગરીબીની સમસ્યાનું મુખ્ય કારણ છે?
- વસ્તી વધારો
૨૨ ૨૦૧૦માં બેકારીનો દર કેટલો હતો?
- ૬.૬%
૨૩ ખેતની મોસમ ક્યાંથી કયા સુધી હોય છે?
- વાવણીથી લણણી
૨૪ પ્રચ્છન્ન કે છૂપી બેકારી એટલે શું?
- સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોવી તે
૨૫ શહેરી બેરોજગારીની સમસ્યા કેટલા પ્રકારની જોવા મળે છે?
- બે
૨૬ સમાજની કેટલીક વ્યક્તિ કોઈપણ કારણોસર પોતાની ઈચ્છાએ રોજગાર વગર રહેવું પસંદ કરે છે? - ઐચ્છિક બેરોજગારી
૨૭ ગંભીર સ્વરૂપની બેરોજગારીને શું કહે છે?
- લાંબા સમયગાળાની બેરોજગારી
૨૮ વ્યક્તિની ગતિશીલતાના અભાવને કારણે સર્જાનારી બેરોજગારીને શું કહે છે?
- ઘર્ષણાત્મક બેરોજગારી
૨૯ ચક્રાકાર બેરોજગારી શાને કારણે સર્જાય છે?
- તેજી મંદીને કારણે
૩૦ કામચલાઉ બેરોજગારી કયા ક્ષેત્રે જોવા મળે છે?
- ખેતીક્ષેત્રે
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
https://t.me/gujaratimaterial
૩૧ તાંત્રિક બેરોજગારીને બીજા કયા નામે ઓળખાય છે?
- સંરચનાત્મક
૩૨ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સૌથી વધુ વપરાશ કયા રાજ્યોમાં થાય છે?
- પંજાબ અને ગુજરાત
૩૩ આયોજન શબ્દના કેટલા અર્થ કરી શકાય?
- બે
૩૪ રોકાણ સબસીડી યોજના ક્યારથી અમલમાં મૂકી?
- ૧૯૭૦
૩૫ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કેવી અર્થવ્યવસ્થા છે?
- મુક્ત મૂડીવાદી
૩૬ ટૂંકાગાળાનું આયોજન કેટલા વર્ષનું હોય છે?
- એકથી ત્રણ વર્ષનું
૩૭ રચનાત્મક આયોજન કયા દેશમાં કરવામાં આવ્યો?
- રશિયા
૩૮ અર્થનો શો અર્થ થાય?
- ઉદેશ્ય
૩૯ અર્થશાસ્ત્ર એટલે શું?
- આર્થિક પ્રવૃતિઓનું અભ્યાસ કરતુ શાસ્ત્ર
૪૦ અર્થવ્યવસ્થાના કેટલા ક્ષેત્રો છે?
- બે
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
૪૧ અર્થશાસ્ત્ર વાસ્તવિક રીતે શું છે?
- નીતિશાસ્ત્ર
૪૨ હાલ ભારતમાં કઈ અર્થવ્યવસ્થા અમલમાં છે?
- મિશ્ર અર્થતંત્ર
૪૩ કુલ ઘરેલું પે��ાશમાં ભારતનું સ્થાન કેટલામું છે?
- ત્રીજું
૪૪ આર્થિક સુધારો ક્યારે લાગુ પડ્યો?
- ૧૯૯૧
૪૫ સમાજવાદી અર્થવ્યવસ્થાનો ખ્યાલ કોણે રજૂ કર્યો?
- કાર્લ માર્કસ
૪૬ ભારતીય અર્થવ્યવસ્થાનો ઇતિહાસ કયા નામે ઓળખાય છે?
- ભારતીય આયોજન પંચનો ઇતિહાસ
૪૭ આયોજનના અંગો કેટલા છે?
- આઠ
૪૮ લાંબાગાળાનું આયોજન કેટલા સમયનું હોય છે?
- ૧૦, ૧૫ કે ૨૦ વર્ષનું
૪૯ સામ્યવાદી આયોજન સાધનો કોની માલિકીના હોય છે?
- રાજ્યની
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
https://t.me/gujaratimaterial
૫૦ નીતિ આયોગની સ્થાપના ક્યારે થઇ?
-
૫૧ આયોજન પંચના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
૫૨ હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
-
૫૩ પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારથી અમલમાં આવી?
- ૧૯૫૧
૫૪ પ્રથમ પંચવર્ષીય યોજના કઈ યોજના આધારિત હતી?
- હેરોડ ડોમર
૫૫ કઈ યોજનામાં કામના બદલામાં અનાજ કાર્યક્રમની શરૂઆત થઇ?
- પાંચમી
૫૬ કઈ યોજના દરમિયાન ૬ બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું?
- છઠ્ઠી
૫૭ સ્પીડ પોસ્ટ વ્યવસ્થાની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૮૬
૫૮ સેબીની રચના ક્યારે થઇ?
- ૧૯૮૮
૫૯ નીતિ આયોગની સ્થાપના કયારે થઇ?
- ૧ જાન્યુઆરી ૨૦૧૫
૬૦ નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા?
- અરવિંદ પનગઢિયા
૬૧ નીતિ આયોગના હાલના અધ્યક્ષ કોણ છે?
- નરેન્દ્ર મોદી
૬૨ ની
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
તિ આયોગના હાલના ઉપાધ્યક્ષ કોણ છે?
-
૬૩ નીતિ આયોગના હાલના સીઈઓ કોણ છે?
-
૬૪ ભારતની આશરે કેટલી વસ્તી યુવાનોની છે?
- ૬૫%
૬૫ હાલ કેટલામી પંચવર્ષીય યોજના ચાલુ છે?
-
૬૬ ૨૦ સૂત્ર
ી કાર્યક્રમની શરૂઆત ક્યારે થઇ?
- ૧૯૭૫ જુલાઈમાં
૬૭ સરકારના થિંક ટેંક તરીકે કોણ કામ કરે છે?
- નીતિ આયોગ
૬૮ કેન્દ્રસ્તરીય આયોજનના કેટલા ભાગ પડે છે?
- ત્રણ
૬૯ જિલ્લા સ્તરીય આયોજન માટે શેની રચના કરવામાં આવી છે?
- જિલ્લા આયોજન બોર્ડ
૭૦ સ્થાનિક સ્તરીય આયોજન કેટલા પ્રકારે વિકસ્યું છે?
- ત્રણ સ્તરે
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
https://t.me/gujaratimaterial
૭૧ આર્થિક સુધારા ક્યારથી અમલમાં આવ્યા?
- ૧૯૯૧
૭૨ ભારત સરકારે કોની પાસેથી ઋણ પ્રાપ્ત કર્યું?
- વિશ્વબેંક પાસેથી
૭૩ ન્ઁય્ સુધારા શું છે?
- ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ
૭૪ ફેરા કાયદાની જગ્યાએ કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો?
- ફેમા કાયદો
૭૫ ફેમાનું પૂરું નામ જણાવો.
- ફોરેન એક્ષચેન્જ મેનેજમેન્ટ એક્ટ
૭૬ ઔધોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રે હસ્તાંતરણને શું કહે છે?
- ખાનગીકરણ
૭૭ ખાનગીકરણ કેટલી રીતે કરવામાં આવ્યું છે?
- ત્રણ રીતે
૭૮ ર્મ્ંર્ં એટલે શું?
- બનાવો, સંચાલન કરો, માલિકી અને હસ્તાંતરણ
૭૯ પીપીપી એટલે શું?
- પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ
૮૦ ર્ ્રી મ્િૈહા ટ્ઠહઙ્ઘ મ્ટ્ઠષ્ઠાઃ ૈંહઙ્ઘૈટ્ઠ'જ
૧૯૯૧ જીર્ંિઅ પુસ્તક કોણે લખ્યું?
- જયરામ રમેશે
૮૧ ગઈ સાલ આર્થીકી સુધારાને કેટલા વર્ષ પૂર્ણ થયા?
- ૨૫ વર્ષ
૮૨ પ્રથમ પેઢીના સુધારાનો સમયગાળો જણાવો.
- ૧૯૯૧ થી ૨૦૦૦
૮૩ કઈ સરકારે અર્થવ્યવસ્થા માટે મહત્વનું કદમ ઉઠાવ્યું?
- આયોજન પંચ બરખાસ્ત કરવાનું
૮૪ વર્ષ ૨૦૧૬માં ભારતનો સૂચકાંક કેટલો હતો?
- ૧૩૦
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
https://t.me/gujaratimaterial
૮૫ બ્રાન્ડ ઇન્ડિયા શાના દ્વારા પ્રખ્યાત થઇ રહી છે?
- પ્રધાનમંત્રીની વિદેશયાત્રાઓથી
૮૬ કઈ યોજના દ્વારા વિશ્વના અન્ય દેશો ભારતના વિકાસમાં ભાગીદાર બન્યા છે?
- મેક ઇન ઇન્ડિયા
૮૭ ઈડ્ઢમ્ રિપોર્ટ કોણ રજૂ કરે છે?
- વિશ્વબેંક
૮૮ ઈડ્ઢમ્ રિપોર્ટ દર કેટલા વર્ષે રજૂ કરવામાં આવે છે?
- દર વર્ષે
૮૯ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતનું સ્થાન કેટલામું છે?
- ૧૩૦મું
૯૦ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર વિશ્વમાં પ્રથમ સ્થાને કોણ છે?
- ન્યુઝીલેન્ડ
૯૧ ઈડ્ઢમ્ નું પૂરું નામ જણાવો.
- ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રિપોર્ટ
૯૨ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતમાં કયુ રાજ્ય પ્રથમ સ્થાને છે?
- તેલંગાણા
૯૩ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતનું ટોચનું શહેર કયુ છે?
- લુધિયાણા
૯૪ ઈડ્ઢમ્ રિપોર્ટ અનુસાર ભારતના ટોચના પાંચ શહેરોમાં ગુજરાતનું કયુ શહેર છે?
- અમદાવાદ
૯૫ કોઈ પણ દેશનો આર્થિક વિકાસ માપવાનો માપદંડ શું છે?
- દેશની રાષ્ટ્રીય આવક
૯૬ રાષ્ટ્રીય આવકની ગણતરી કોણ કરે છે?
- સેન્ટ્રલ સ્ટેટીસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન
૯૭ જીડીપી એટલે શું?
- ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ
૯૮ એનડીપી એટલે શું?
- નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ
૯૯ ઉત્પાદનના કેટલા પ્રકાર છે?
- ચાર
૧૦૦ જીએનપીનું પૂરું નામ જણાવો.
- ગ્રોસ નેશનલ પ્રોડક્ટ્સ
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)
https://t.me/gujaratimaterial
૧૦૧ દ્ગહ્લૈંછનું પૂરું નામ જાણવો.
- નેટ ફેકટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ
૧૦૨ મોટી આર્થિક ઉથલપાથલ ન થઇ હોય તેવા વર્ષને શું કહે છે?
- આધાર વર્ષ
૧૦૩ ય્ફછનું પૂરું નામ જણાવો.
- ગ્રોસ વેલ્યુ એડેડ
૧૦૪ ઉત્પાદનના પ્રતિ એકમ દીઠ લાગતા કારણે શું કહે છે?
- પ્રોડક્શન ટેક્ષ
૧૦૫ ઉત્પાદનના પ્રતિ એકમ દીઠ પ્રાપ્ત થતી સરકારી રાહતને શું કહે છે?
- સબસીડી
૧૦૬ આર્થિક વૃદ્ધિ દર એટલે શું?
- જીડીપીમાં પાછલા વર્ષની સરખામણીમાં થયેલ ફેરફારનો દર
૧૦૭ હાલનો આર્થિક વૃદ્ધિ દર કેટલો છે?
- ૭%
૧૦૮ દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા કઈ આવક પ્રાપ્ત થાય છે?
- માથાદીઠ આવક
૧૦૯ ભારતની માથાદીઠ આવક કેટલી છે?
- ૫૬૩૦ ડોલર
૧૧૦ નાગરિકોને ખરેખર પ્રાપ્ત થતી આવકને શું કહે છે?
- વ્યક્તિગત આવક
૧૧૧ કેન્દ્રીય આંકડાકીય સંગઠનની મુખ્યાલય કયા આવેલું છે?
- દિલ્હી
૧૧૨ દ્ગજીર્જીંનું મૂળ નામ જણાવો.
- નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઈઝેશન
૧૧૩ દ્ગજીર્જીંની સ્થાપના કયારે થઇ?
- ૧૯૫૦
૧૧૪ આર્થિક પ્રવૃતિઓને કેટલા ભાગમાં વહેચવામાં આવે છે?
- ત્રણ ભાગ
૧૧૫ વિશ્વની દરેક અર્થવ્યવસ્થા સૌપ્રથમ કેવી હોય છે?
- કૃષિપ્રધાન
૧૧૬ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ કોણ ગણાય છે?
- કૃષિક્ષેત્રે
૧૧૭ ભારતીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું અસંગઠિત ક્ષેત્ર કયું છે?
- કૃષિક્ષેત્ર
૧૧૮ જીડીપીમાં કૃષિનો કેટલો ફાળો છે?
- ૧૫%
૧૧૯ ભારતીય ખેતી કેવી ખેતી છે?
- આકાશી ખેતી
૧૨૦ જમીનની માલિકીના આધારે ખેડૂતોના કેટલા પ્રકાર પડે છે?
- પાંચ
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*👁‍🗨👁‍🗨૧૯૯૧માં જ્યારે વડા પ્રધાન તરીકે નરસિંહ રાવ હતા તે વખતે નાણાપ્રઘાન તરીકે ડૉ. મનમોહન સિંહ હતા. તેમના દ્વારા આર્થિક ઉદારીકરણની પ્રક્રિયા શરૂ થઈ હતી. ભારત પાસે વિદેશી મુદ્રા ખલાસ હતા. માત્ર ચાર અઠવાડિયા સુધી વિદેશી મુદ્રામાં પેમેન્ટ થઈ શકે તેટલી જ રકમ બચી હતી. તે પૂર્વે ત્રણ વર્ષ રાજકીય અસ્થિરતાના હતા. તેમાં કોઈ મહત્ત્વના નિર્ણય લેવાયા નહોતા. આર્થિક હાલત ડામાડોળ હતી.*
👁‍🗨👁‍🗨👁‍🗨આવે વખતે અર્થતંત્રને ફરીથી ધબકતું બનાવવા ઉદારીકરણ અપનાવવા નિર્ણય થયો હતો, પરંતુ કોણે આવો નિર્ણય કર્યો હતો? કોણે માર્ગદર્શન આપ્યું? ઉદારીકરણ માટે કોઈએ માગણી કરી હતી? આ તમામ પ્રશ્ર્નો અનુત્તર રહે છે, પરંતુ એક પછી એક નિર્ણય લેવાયા અને ઉદારીકરણની દિશામાં આગળ કાર્ય થવા લાગ્યું.
*✅✅ઉદારીકરણ પાછળના આશય બે હતા.*
♻️(૧) ભારતના વેપાર-ઉદ્યોગને સરકારી નિયંત્રણો ઓછા કરાવીને સ્પર્ધાત્મક બનાવવા.
♻️(૨) ભારતનો માલસામાન અને સર્વિસ ઈન્ડસ્ટ્રીઝને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુણવત્તા અને કિંમતની દૃષ્ટિએ સ્પર્ધાત્મક રીતે ટકી શકે તેમ કરવું.
*🔰💠આર્થિક ઉદારીકરની નીતિ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી, દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી વ્યવસ્થા.*
: ભારતમાં આર્થિક ઉદારીકડણની નીતિ અમલમાં આવતાં નીચે મૂજબ લાભ થયા છે:
*🎯💠👉ઉદારીકરણને લીધે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ, જેથી દેશના ઉત્પાદનવૃદ્ધિના દરમાં વધારો થયો છે.*
વિદેશ વ્યાપરમાં વધારો થવાથી દેશમાં વિદેશી હુંડિયામણની અનામતોના પ્રમાણમાં વધારો થયો છે.
*👇👇દશની આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો છે.👇👇*
આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોની ક્ષમતા વધી છે.
ભારતમાં વિદેશી મૂડીરોકાણ વધ્યું છે.
*✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨3🙏*
https://t.me/gujaratimaterial

28 June --- Newspaper Cuttings

1971 યુદ્ધ: મહાનાયક જનરલ માણેકશા

Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
⚔️🗡🛡🗡⚔️🗡🛡🗡⚔️⚔️
*👮‍♂👮‍♂1971 યુદ્ધ: મહાનાયક જનરલ માણેકશા👮‍♂👮‍♂*
⚔️🗡🛡⚔️🗡🛡⚔️🗡🛡⚔️
*©®✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
*🔵🔲🔵🔵પર્વ પાકિસ્તાનનું આત્મસમર્પણ લેવાનું ગૌરવ કમાન્ડરોને સોંપી મહાનતા દર્શાવી*
*પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દેનારા યુદ્ધમાં ભારતની જીતના મહાનાયક જનરલ માણેકશા હતા.🔻🔻 1971માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે 13 દિવસ માટે યુદ્ધ થયું અને ત્યારબાદ થયેલા શિમલા કરાર પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ થઈ ગયા.🔻🔺🔻 ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ યુદ્ધના મુખ્ય રણનીતિકાર હતા સૈમ હોરમુસજી ફ્રેમજી જમશેદજી માણેકશા. ભારતના ઈતિહાસનો ભાગ બનવામાં તેમને માત્ર 13 દિવસ જ લાગ્યાં*
*🔻▫️🔻1971માં પાકિસ્તાન વિરૂદ્ધનું યુદ્ધ લડી ચૂકેલા પરમ વિશિષ્ટ સેવા મેડલ વિજેતા મેજર જનરલ (રિટાયર્ડ) યૂસ્ટેસ ડિસોઝાના કહેવા પ્રમાણે, જો બાંગ્લાદેશ માટે યુદ્ધ ન થયું હોત તો તેઓ ફિલ્ડ માર્શલ ન બન્યાં હોત. 🔻🔲તઓ ફિલ્ડ માર્શલ બનવા માટે હક્કદાર હતા કારણકે, તેમણે એરફોર્સ અને નેવીને ખૂબી પૂર્વક પોતાની સાથે રાખ્યાં હતા. ડિસોઝા 1971ના યુદ્ધ દરમિયાન બારામુલ્લા ડિવિઝનના ઈન્ચાર્જ હતા. ▪️🔻🔻જયાં તેમને 200 વર્ગ કિલોમીટરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે પાકિસ્તાનનો લગભગ 73 વર્ગ કિલોમિટર વિસ્તાર જીતી લીધો.*
*🔷⚪️🔷શ તમે દેશનું સંચાલન સંભાળશો ?🖼🎊🎊*
*🚪🚪🛏1971ના યુદ્ધ દરમિયાન ભારતની સેનાના તત્કાલિન જનરલ માણેકશાને તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પુછ્યું હતુંકે,🔑🗝 "શું તમે દેશનું નેતૃત્વ કરવાના છો ?" ત્યારે માણેકશાએ કહ્યું હતુંકે, "શું તમે માનસિક રીતે અસ્થિર હોવાના કારણે મારું રાજીનામું માંગી રહ્યાં છો ?" આ રહ્યું મારું રાજીનામું.*
*🎊🖼🖼🎊પર્વ પાકિસ્તાન પર હુમલાને અટકાવ્યો*
*🎊🎉🖼1965માં પાકિસ્તાન સામેના યુદ્ધમાં જનરલ માણેકશા પૂર્વ કમાનના પ્રમુખ હતા. આ લડાઈ દરમિયાન જ્યારે પાકિસ્તાનની સેનાએ ભારતને પશ્ચિમના રસ્તે હુમલો કરવા માટે મજબુર કર્યું ત્યારે માણેકશા પૂર્વ છેડના પ્રમુખ હતા. તેઓ પૂર્વ પાકિસ્તાનની ઉપર હુમલાના વિરોધી હતા. 🎊🎉તમનું માનવું હતુંકે, આ રીતે પૂર્વ પાકિસ્તાનનું જ નુકશાન થશે. તેમની આ સલાહ 1971માં કામ આવી. જ્યારે ભારતીય સેનાએ પૂર્વ પાકિસ્તાનમાં યુદ્ધ છેડ્યું હતું.*
*👇👇રણનીતિ અને સમજણ સાથેની વ્યૂહરચના👇👇*
*♦️⭕️♦️✅1971ના યુદ્ધ દરમિયાન માણેકશા ભારતની સેના ઉપરાંત ચીફ ઓફ ડિફેન્સ કમિટિ પણ હતા. ✅1971ની ઐતિહાસિક જીતની પાછળ દૂરંદેશીતા, જબરદસ્ત યોજના અને વ્યૂહાત્મક કૌશલ્યમાં પ્રદાન હતું.*
*👇👇👇👇💠આત્મસમર્પણ લેવાનો ઈન્કાર કરી દીધો હતો*
⭕️♦️✅1971માં પાકિસ્તાનની સેના પર મળેલી ભવ્ય જીત પછી તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ જનરલ માણેકશાને ઢાકા જઈને પાકિસ્તાનની સેનાનું આત્મસમર્પણ લેવા આગ્રહ કર્યો. પરંતુ, માણેકશાએ આમ કરવાનો ઈન્કાર કરી દીધો. તેમનું કહેવું હતુંકે, આ સન્માન તેમના કમાન્ડરોને મળવું જોઈએ. માણેકશાનું માનવું હતુંકે, જો સમગ્ર પાકિસ્તાનની સમગ્ર સેના આત્મસમર્પણ કરવા માટે જાય તો તેઓ આત્મસમર્પણ લેવા માટે જઈ શકે છે.
*👏👇👏👇દશ્મનની મર્સિડીઝમાં ન બેઠા👇👏👇👏👇*
*⭕️✅♦️1971ની જીત પછી જનરલ માણેકશા તેમના સૈનિકોની હિંમત વધારવા માટે તત્કાલિન કલકતા (વર્તમાન સમયનું કોલકત્તા) પહોંચ્યા હતા. ડમડમમાં તેમના સ્વાગત માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં તેમને દુશ્મન પાસેથી કબ્જે લેવામાં આવેલી મર્સિડીઝમાં બેસવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ, જનરલ માણેકશાએ એમ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.*
*⭕️♻️⭕️👇સરક્ષણ સચિવ સાથે ઝગડી પડ્યા હતા સેમ બહાદુર*
સંરક્ષણ પ્રધાન અને વડાપ્રધાનને માટેની માણેકશાની ફાઈલ ઉપર એક સમયે સંરક્ષણ સચિવે ટિપ્પણી લખી હતી. જ્યારે માણેકશાને આ અંગેની જાણ થઈ હતી ત્યારે તેઓ સીધા ઈન્દિરા ગાંધીના કાર્યાલય પર પહોંચ્યા હતા અને કહ્યું હતુંકે, "મને લાગે છેકે, સંરક્ષણ સચિવ તમને સૈન્ય બાબતોમાં મારા કરતા વધુ સારી સલાહ આપી શકે છે. તો પછી મારી જરૂર શું છે? " ત્યારબાદ સંરક્ષણ સચિવની બદલી થઈ ગઈ હતી.
*♦️👇♦️👇માણેકશાને કામચોરી પસંદ ન હતી*
🙏👏👁‍🗨👏🙏માણેકશા ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ તેમના જવાનોની હિંમત વધારવા માટે પ્રયાસ કરતા હતા. પરંતુ, તેમને ગેરલાયકતા અને કામચોરી જરા પણ પસંદ ન હતા. અનેક પૂર્વ જનરલ માને છેકે, ભારતની સેનામાં શિસ્ત, વ્યવસાયી વલણ, કર્તવ્ય ભાવના લાવવામાં માણેકશાએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
*👇🙏👇👁‍🗨કાશ્મીરના ભારતમાં વિલયના સાક્ષી હતા માણેકશા👇👇🏏
1947માં કાશ્મીરના ભારતમાં વિલય સમયે કાશ્મીરના કથળી રહેલા સંજોગોને પગલે ભારત સરકાર દ્વારા પ્રતિનિધિના રૂપે મિનિસ્ટ્રિ ઓફ સ્ટેટના સચિવ વીપી મેનને માણેકશા સાથે મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક રજવાડાંઓના ભારતમાં વિલનિકરણ સમયે વીપી મેનન અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે માણેકશા પણ હાજર રહ્યાં હતા
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
.
*👇👇👇ધીરજ સૌથી મોટું શસ્ત્ર*
બાંગ્લાદેશની આઝાદીની લડાઈ દરમિયાન માણેકશાએ તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને સલાહ આપી હતીકે, માર્શલ લો લાગૂ થયા બાદ તેઓ પૂર્વ પાકિસ્તાનની બાબતમાં દખલ ન કરે અને રાહ જુએ. ભારતની સેના, નૌકાદળ અને વાયુદળનું સમન્વય કરીને તેમણે માત્ર 13 દિવસમાં જ જંગ જીતી લીધી.
*🔰🇮🇳🔰🇮🇳〰️ભારતની સેનામાં જનરલ કરિયપ્પા પછી બીજા ફિલ્ડ માર્શલ*
જનરલ કરિયપ્પાને ભારતની સેનામાં ફિલ્ડ માર્શલનું બિરૂદ્દ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ સન્માન ભારતની સેનામાં જનરલ માણેકશાને મળ્યું હતું. ઉપરાંત વાયુસેનામાં એરચીફ માર્શલ અરજણ સિંઘને પણ આ સન્માન પ્રાપ્ત થયું છે.
🔰🔰🔰🔰🔰ટીકા
1971ના યુદ્ધમાં લડાઈમાં તૂર્ત જ સામેલ ન થવાની રણનીતિના કારણે, તેમની ભારે ટીકા પણ થઈ હતી. તેમની ટીકા થઈ હતીકે, પાકિસ્તાનના લાખો લોકો ભારતમાં ઘૂસી ગયા પરંતુ, તેમણે કોઈ પગલા લીધા ન હતા. જોકે, આજે પણ માણેકશા'જનરલ ઓફ સોલ્જર'તરીકે જ ભારતની સેનામાં વિખ્યાત છે.
*♻️✅👇👇માણેકશાનો જન્મ👇✅*
*🙏👇👇માણેકશાનો જન્મ બ્રિટિશ રાજ દરમિયાન વર્ષ 1914માં અમૃતસર ખાતે થયો હતો. તઓ 1933માં સેનામાં સામેલ થયા હતા. તેમની રેજીમેન્ટ 8 ગોરખા રાઈફલ્સ હતી. ગોરખા રેજીમેન્ટમાં ભરતી થવાના કારણે તેમને પ્રેમથી સૈમ બહાદુરના નામથી પણ ઓળખવામાં આવતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો વતી લડતી વખતે માણેકશા ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, તેમણે ઈતિહાસ લખવાનો હતો અને એટલે જ મોત પણ પાછું ફરી ગયું. બર્મા મોરચે તેમણે દાખવેલા અભૂતપૂર્વ શૌર્ય બદલ તેમને તત્કાલિન મેજરલ જનરલ કાઉલિને ખુદનો મિલ્ટ્રી ક્રોસ જનરલ માણેકશાને પહેરાવી દીધો હતા. આ દ્રશ્ય લશ્કરી હોસ્પિટલનું હતું. કારણકે, મેજર જનરલનું માનવું હતું કે, મૃત વ્યક્તિને મિલ્ટ્રી ક્રોસ ન મળી શકે.*
*🇮🇳🇮🇳🎯🇮🇳1947માં પાકિસ્તાનની ઘૂસણખોરી સમયે તેઓ કર્નલ હતા. 1965માં તેઓ ભારત અને પાકિસ્તાનના યુદ્ધ સમયે પૂર્વ કમાનના વડા હતા. ભારતને ઐતિહાસિક વિજય અપાવનારા ભારતીય સેનાના સર્વોચ્ચ પદ ફિલ્ડ માર્શલથી નવાજવામાં આવ્યા હતા. માણેકશાને પદ્મવિભૂષણ પણ આપવામાં આવ્યો હતો. વર્ષ 2008ના જૂન માસમાં 94 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
🇮🇳🗣🇮🇳🗣🗣🇮🇳
*🇮🇳🇮🇳માણેકશા🇮🇳*
🗣❓🗣💢🗣💢🗣
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
                                      *🇮🇳🇮🇳🇮🇳👏👏ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા.👏🏎 ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.*
*🎯🇮🇳🎯🇮🇳🇮🇳ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. 🎯💠💠🎯ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો.*
*💠💠🇮🇳💠૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર  મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા.*
*👏🇮🇳👏ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.*
                     *🇮🇳🇮🇳👏તમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો. સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા  અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો.🇮🇳💠🇮🇳💠 તયારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.આ સૌમાં તેમની💠🇮🇳🇮🇳 ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંગ્લાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું. ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.*
*🏆🏆🏆🏆🏆 તમને ઈ.સ. ૧૯૬૭માં' પદ્મભૂષણ ' નો ખિતાબ , ઈ.સ. ૧૯૭૨માં ' પદ્મભૂષણ'નો અને ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯માં ' શક્તીપદ ઓવ નેપાળ' એવોર્ડ મળ્યો હતો.  તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
Yuvirajsinh Jadeja:
જનરલ સામ માણેકશા
🔻🔻🔻🔻🔻🔻🔻
ફિલ્ડ માર્શલ સામ માણેકશા
👮👮👮👮👮👮👮
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ -
સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.
જીવનવૃતાંત
સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી
પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.
માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.
ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે
ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.
૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.
🔻🔻
👮👮માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.
Raj Rathod, [28.06.19 10:00]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
♐️ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો. ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.
માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા. ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.
તેમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો.
સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો. ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.
આ સૌમાં તેમની
ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંલાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિ���સનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.
ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો.
તેમને
🏆ઈ.સ. ૧૯૬૭માં' પદ્મભૂષણ ' નો ખિતાબ , 🏆ઈ.સ. ૧૯૭૨માં ' પદ્મભૂષણ'નો
અને
🏆ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ 🏆ઈ.સ. ૧૯૭૯માં ' શક્તીપદ ઓવ નેપાળ' એવોર્ડ મળ્યો હતો.
તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.
https://t.me/gujaratimaterial