જ્ઞાન સારથિ, [28.06.19 11:32]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
Yuvirajsinh Jadeja:
Plz don't copy if you can't paste as it is
*💠🎯આવનારા જી.પી.એસ.સી 1/2 અને ડી.વાય.એસ.ઓ પ્રિલિમનરી પરીક્ષા માટે ઉપયોગી*
*મિત્રો આ પ્રકારની માહિતી તમને પ્રાઇવેટ પબ્લિકેશન પુસ્તકોમાં જોવા નહીં મળે.*
🗼માહિતી સારી લાગે તો આગળ પણ મોકલજો જેથી જરૂરિયાત મંદ સુધી પહોચી શકે.
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*વિદેશોમાં ક્રંતિકારી ચળવળ* (ભાગ 1)
🌀🔶🔘🌀🔶🔘🌀🔶🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
*🇮🇳💠🔰ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાંં ઈંગ્લૅન્ડ, કૅનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ,, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ.*
*🎯💠👉શયામજી કૃષ્ણ વર્મા, મદનલાલ, ધીંગારા, વીરસાવરકર, લાલા હરદયાળ, ઉધમ્સિંહ, રાજા મહેંરપ્રતાપ, મૅડમ ભિખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબ્દુલા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉ.મથુરસિંહ, ખુદા બખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા.*
*🎭🗽🗼ઈગ્લૅન્ડથી🗽🗼🗽*છૂપી રીતે રસોઈયાના બિસ્તરામાં પિસ્તોલો (શસ્ત્રો) ભારત મોકલતા.*
*🇰🇾🇰🇾અમેરિકામા🇰🇾🇰🇾🇰🇾* ક્રાંતિકારી પવૃત્તિઓ ચલાવવા માટે એ.સ. 1907માં કૅલિફોર્નિયામાં *'ઈન્ડિયન ઈન્ડિપેન્ડન્સ લીગ'* નામની સંસ્થા સ્થાપવામાં આવી,
*🎌🎌કરાંતિકારી લાલા હરદયાળે લીગનું નામ બદલી 'ગદર પાર્ટી' રાખ્યું અને ✒️🖌ચાર ભાષાઓમાં 🔍'ગદ્દર'🔍 નામનું 🔖સાપ્તાહિક🔖 શરૂ કરવામાં આવ્યું. એ ક્રંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયાં.*
*📌📍જર્મનીમાં🔖🔍📍👉ચપક રમણ પિલ્લઈએ 'હિંદી રાષ્ટ્રીય સ્વયંસેવક દળ'ને રચના કરી. 🎯👉તણે ઈરાકને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. 🎯👉ઈ.સ 1907માં જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં યોજાયેલી ⭕️'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં'⭕️ સર્વપ્રથમ વખત મૅડમ ભિખાઈજી કામાએ બનાવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.*
*🌀અફઘાનિસ્તાનના કાબુલ🌀🌀👉* શહેરમાં 👑રાજા મહેન્દ્રપ્રતાપના👑 'પ્રમુખ'પદે કામચલૌ સરકારની રચના કરવામાં આવી.*
*🧤🧣🧤એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, વગેરે જોડાયાં એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી, વગરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા ઝારને મોકલાવી હતી.🎯👉💠તમાં તેણે રશિયાને ઈંગ્લૅન્ડ સાથે સબંધો તોડી નાંખવા માટે જણાવ્યું હતું.*
*🎯💠👉મયાનમારમાં🎯👉 સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી.*
*💥☄️💥વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરૂદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે 🇻🇮કામાગાટામારુ🇻🇮 અને 🚢તોશામારુ સ્ટીમરોની🚢 ઘટનાએ પ્રેરકશક્તિ પૂરી પાડી હતી.*
*🚩🚩🚩🚩🔖🔖🔖ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઈતિહાસમાં દેશદાઝથી ભરેલા 18થી 24 વર્ષની વય ધરાવતા યુવાનો જ હતા. મોતને મુઠ્ઠીમાં લઈ, ગમે તેવાં સાહસ અને રોમાંચક કાર્યો તેઓ પાર પાડતા અને પકડાઈ જાય તો હસતે મુખે ફાંસીને માંચડે 👍👍✌️✌️'ઈન્કિલાબ ઝિંદાબાદ' અને 'વંદે માતરમ્'ના 🤟🤟✌️✌️ગગનભેદી નારા સાથે ચડી જતાં અને એ રીતે માભોમની આઝાદીના ઉમદા ધ્યેય માટે વીરગતિ પામતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યાં છે, તે યુવાપેઢીને સદીઓ સુધી પ્રેરણા આપ્યા કરશે.*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
https://t.me/gujaratimaterial
No comments:
Post a Comment