Saturday, June 29, 2019

20 March -- વિશ્વ_ચકલી_દિવસ

જ્ઞાન સારથિ, [20.03.17 19:56]
🐣20 માર્ચ વિશ્વ_ચકલી_દિવસ 🐥
(સંપૂર્ણ માહિતી PDFમા)

👌🏻🐥ઘરેલૂ ગોરૈયા (ચકલી)
વર્ષ ૨૦૧૩ની ૧૫ ઓગષ્ટે ગોરૈયા ચકલીને દિલ્હીનું રાજય પક્ષી ઘોષિત કરીને બચાવવા માટે અભિયાન ચલાવાયુ હતુ.


👌🏻🐥20 માર્ચ 2010 દિવસ થી વિશ્વભરની ‘ચકલીઓ’ ને અર્પણ કરાયો હતો ! આ 20 માર્ચ ને સહુ પ્રથમ વખત ‘વર્લ્ડ હાઉસ સ્પેરો ડે’ તરીકે ઉજવવામાં આવી.

👉🏻જ નેચર ફૉરેવર સોસાયટી ઑફ ઇન્ડિયા સાથે ઇકો-સિસ એકશન ફાઉન્ડેશન (ફ્રાંસ) અને કેટલાયે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય પહેલ છે.

તાના રીરી -- Tana Riri

જ્ઞાન સારથિ, [19.03.17 09:41]
🎁તાના રીરી🎁

🎁🎋સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.

🎁🎋શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.

🎁🎋તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.

🎁🎋બન્ને બહેનો

50 REASONS TO READ BOOKS

જ્ઞાન સારથિ, [18.03.17 12:56]
50 REASONS TO READ BOOKS

1. Books help to feel more confident.
2. Books help to travel around the world in the cheapest way.
3. Books develop your personality.
4. Books provide food for thought.
5. Books make you laugh and think.
6. Books draw you towards perfection.
7. Books stimulate creativity.
8. Books bring out writing talent.
9. Books help in communicating.
10. Books clear your vision.
11. Books satisfy your curiosity.
12. Books help you make more choices.
13. Books help you build literary talent.
14. Books do not require any special device to teach.
15. Books increase your attention span.
16. Books are fruitful pastime.

કોર્નેલિયા સોરાબજી --- Cornelia Sorabjee

જ્ઞાન સારથિ, [17.03.17 20:00]
[Forwarded from Yuvirajsinh Jadeja]
👩🏻👩🏻કોર્નેલિયા સોરાબજી👧🏻👧🏻

👉🏻ભારતની સર્વપ્રથમ મહિલા એડવોકેટ કોનેર્લીયા સોરાબજી

👉🏻ઓગણીસમી સદી ભારતમાં સ્ત્રીઓ માટે અંધકારમય હતી. શિક્ષણના દ્વાર સ્ત્રીઓ માટે લગભગ બંધ જેવા હતા. આવા અજ્ઞાન અને અંધકારમય ભર્યા યુગમાં સ્ત્રીઓ માટે એક નવી કેડી પાડનાર ભારતની સર્વપ્રથમ મહિલા એડવોકેટ

👉🏻પોતાના અનુભવો ટૂંકીવાર્તાઓમાં પ્રથમ મહિલા લેખિકા તરીકે ‘ બીટવીન ધ ટવાયલાઈટ્સ ‘ તથા લવ એન્ડ લાઈફ બીહાઈન્દ પરદાઝ’ એમના નોંધપાત્ર વાર્તાસંગ્રહો છે.

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

“અંદાજપત્ર” એક પરીચય ---- An introduction to "budget"

જ્ઞાન સારથિ, [02.02.17 22:32]
Jarjis A Kazi Kazisir
8264292929


🛍 “અંદાજપત્ર” એક પરીચય🛍

🛍🔹 આવો જાણીએ અંદાજપત્ર નો ઇતિહાસ 🔹🛍


🛍🔹અદાજપત્રને આપણે અંગ્રેજીમાં ‘બજેટ’ (Budget) તરીકે ઓળખીયે છીએ.

🛍🔹બજેટ શબ્દ મધ્યયુના “Bowgett” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.

🛍🔹જયારે “Bowgette” શબ્દ મધ્યયુગના ફ્રેંચ શબ્દ “Bowgette” શબ્દ પરથી ઉતરી આવ્યો છે.
જેનો અર્થથાય છે “ચામડા નો થેલો”

Mother Teresa

જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
🌷🌷મધર ટેરેસા🌷🌷

🌷ધવલ વર્મા🌷
🍓👉‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘ જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા ભારતરત્ન અને  વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી મધર ટેરેસાનો જન્મ ૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ નામના શહેરમાં થયો હતો.

🍓👉તઓ નાનપણ  એગ્રેઝ તરીકે ઓળખાતા હતા.. તેમના માતાપિતા મૂળ આલબ્નીયાના વતની હતા.
⛱⛱   जञान की दुनिया⛱⛱
📈❗️🎋⛎/\/🎷

🍓👉અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો. માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે મિશનરી બનવાનું નક્કી કરી લીધું હતું. ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના કલકત્તા શહેરમાં આવ્યા.

🍓👉 ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું બિરૂદ પામ્યા.

રાજેન્દ્રનાથ લાહિરી --- Rajendra Nath Lahiri

🔰🔘🎯🔰🔘🎯🔰🔘🎯🔰🔘
*💠💠રાજેન્દ્રનાથ લાહિરી💠💠*
🔰🔘🎯🔰🔘🎯🔰🔘🎯🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

✅⭕️✅હિન્દુસ્તાન રિપબ્લિકન અસોસિએશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલ,ચેટર્જી,સચિન્દ્રનાથ સન્યાલ અને
સચિન્દ્રનાથ બક્ષી સહુએ મળીને ૧૯૨૪માં કરી હતી.૧૯૨૫ માં કાકોરી ટ્રેઈન ની લૂંટ પછી અંગ્રેજો ભારતીયોની ક્રાંતિકારી ચળવળથી ગભરાઈ ગયા હતા.પ્રસાદ,અશફાકુલ્લાખાન , ઠાકુર રોશનસિંહ અને રાજેન્દ્રનાથ લાહિરી,ને કાકોરી કાંડમાં દોષિત ઠેરવતા મોતની સજા ફરમાવવામાં આવી હતી.પણ આઝાદ,કેશવ ચક્રવર્તી અને મુરારી શર્માને પણ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.પછી થોડાક સમય પછી ચંદ્રશેખર આઝાદે તેમના ક્રાંતિકારી જેવા કે શેઓ વર્મા અને મહાવીરસિંહની સહાયથી હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસીએશનને ફરીથી સંગઠિત કર્યું.તેની સાથેજ આઝાદ ,ભગવતી ચરણ વહોરા,ભગતસિંહ,શુખદેવ અને રાજગુરુની સાથેજોડાયેલા હતા.તેમણે આઝાદને હિન્દૂ રિપબ્લિકન અસોસિએશનનું નામ બદલીને હિન્દુસ્તાન સોશ્યલીસ્ટ રિપબ્લિકન એસોસીએસન રાખવામાં મદદ કરી હતી.