Saturday, June 29, 2019

Mother Teresa

જ્ઞાન સારથિ, [09.01.17 20:28]
🌷🌷મધર ટેરેસા🌷🌷

🌷ધવલ વર્મા🌷
🍓👉‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘ જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા ભારતરત્ન અને  વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી મધર ટેરેસાનો જન્મ ૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ નામના શહેરમાં થયો હતો.

🍓👉તઓ નાનપણ  એગ્રેઝ તરીકે ઓળખાતા હતા.. તેમના માતાપિતા મૂળ આલબ્નીયાના વતની હતા.
⛱⛱   जञान की दुनिया⛱⛱
📈❗️🎋⛎/\/🎷

🍓👉અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો. માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે મિશનરી બનવાનું નક્કી કરી લીધું હતું. ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના કલકત્તા શહેરમાં આવ્યા.

🍓👉 ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું. ૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું બિરૂદ પામ્યા.



🍓👉દસમી સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ તેમણે ગરીબોના પૂર્ણ ઉધ્ધાર માટે પોતાની જાતને સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો. મેરી ટેરેસા ત્યારબાદ ‘ મધર ટેરેસા’ તરીકે ઓળખાવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં તેમણે ‘ મિશનરીઝ ઓફ ચેરીટીની સ્થાપના કરી.

                  🍓👉  મધર ટેરેસાએ ઈ.સ.૧૯૪૮માં ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. ભૂરી કિનારીવાળી સફેદ સાડીમાં તેઓ સંપૂર્ણ ભારતીય નારી જેવા લાગતા હતા. સાડી પણ તેઓ માથે જ ઓઢી રાખતા હતા. તેમણે ઈ.સ. ૧૯૫૨માં ‘ નિર્મલ હદય’ અનાથાલયની કાલીઘાટમાં સ્થાપના કરી. જેનાથી હજારો બીમાર , નિરાધાર અને વૃદ્ધ લોકોને રહેવા માટે આશરો મળ્યો.
⛱⛱   जञान की दुनिया⛱⛱
📈❗️🎋⛎/\/🎷

🍓👉અત્યારે લગભગ ૧૬૯ શૈક્ષણિક સંકુલ અને ૧૩૬૯ દવાખાના સાથે અનેક દેશોમાં તેની શાખાઓ આવેલી છે. આ ઉપરાંત અનાથ, અપંગ અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટે તેમણે ‘ શિશુભવન’ની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૭૨માં વિશ્વનો સર્વોચ્ય ગણાતો નોબલ પારિતોષિક માનવસેવાના પરિપાકરૂપે અર્પણ કરવામાં આવ્યો.

🍓👉ઈ.સ. ૧૯૬૨માં પદ્મશ્રી પુરસ્કાર, ઈ.સ. ૧૯૮૦માં ભારતરત્ન અને ઈ.સ્.અ ૧૯૮૫માં મેડલ ઓફ ફીડમ પુરસ્કાર પણ એનાયત થયો હતો. તેમણે રક્તપિત્ત દર્દીઓ માટે શાંતિનગર નામે વસાહતની સ્થાપના કરી. સત્યના પથ પર ચાલનારા આ મહાન સન્નારીએ વિશ્વને પ્રેમ અને સેવાનો સંદેશો આપી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના રોજ ચિર વિદાય લીધી. ..

🍓👉જીવનની અંતિમ ક્ષણ સુધી અશક્ત અને નીરધ્રોની સેવા કરનાર આ મહાન મહિલાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે  વિશ્વના લગભગ ૧૭૮ દેશોના પ્રતિનિધિઓ અંતિમવિધિમાં હાજર રહીને પુષ્પાંજલિ આપી હતી.

🍓👉 મધર ટેરેસાની સ્મૃતિરૂપે ભારત ઉપરાંત ટ્રાન્ઝનિયા, સ્વીડન, યુગાન્ડા,અલ્બાનિયા, મોગોલીયા જેવા અનેક દેશોએ ટપાલટિકિટ બહાર  પાડી છે.
For more information please visit @ https://telegram.me/gujaratimaterial


*🌸🌼🌺મધર ટેરેસા🌺🌼🌸*


*‘ આજે આપણું વિશ્વ આજે ભૂખ્યું છે માત્ર રોટલા માટે નહી પરંતુ પ્રેમ માટે પણ જગત ઈચ્છે છે કે કોઈ એને ચાહે ‘*

જેમના જીવનનું મુખ્ય ધ્યેય સૂત્ર હતું તેવા *ભારતરત્ન અને વીસમી સદીની વિશ્વમાં સહુથી વધુ લોકપ્રિય અને આદરણીય દયાની દેવી* મધર ટેરેસાનો જન્મ *૨૬મી ઓગસ્ટ ૧૯૧૦ના રોજ યુગોસ્લાવિયાના સ્કોપીજ* નામના શહેરમાં થયો હતો. 

🌺➖તેઓ *નાનપણ એગ્રેઝ* તરીકે ઓળખાતા હતા.

🌺➖તેમના માતાપિતા મૂળ *આલબ્નીયાના* વતની હતા.અને તેઓ યુગોસ્લાવિયામાં આવીને વસવાટ કર્યો હતો. 

🌺➖માત્ર ૧૨ વર્ષની વયે જ્ તેમણે *મિશનરી* બનવાનું નક્કી કરી લીધું હતું. 

🥊➖ઈ.સ. ૧૯૨૮માં દરિયાઈ જહાજ દ્વારા ભારતના *કલકત્તા* શહેરમાં આવ્યા. ૧૬ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ કલકતાથી લગભગ ૪૦૦ માઈલ ઉત્તરમાં *દાર્જીલિંગના ગિરિનગરમાં લોરેટી નોવિશીયેટ* ખાતે મોકલવામાં આવ્યા તથા તેમણે બંગાળી ઉપરાંત હિંદી ભાષાનું જ્ઞાન મેળવ્યું.

🌺➖ *૨૪ માર્ચ ૧૯૩૧ના રોજ સિસ્ટર ટેરેસાનું* બિરૂદ પામ્યા.

🌺➖ દસમી સપ્ટેમ્બર *૧૯૪૬ના* રોજ તેમણે ગરીબોના પૂર્ણ ઉધ્ધાર માટે પોતાની જાતને સેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય કર્યો.

🌺➖ *મેરી ટેરેસા* ત્યારબાદ *‘ મધર ટેરેસા’* તરીકે ઓળખાવા લાગ્યા. ઈ.સ. ૧૯૫૦માં તેમણે *‘ મિશનરીઝ ઓફ ચેરીટીની* સ્થાપના કરી.

🌺➖મધર ટેરેસાએ ઈ.સ. *૧૯૪૮માં* ભારતીય નાગરિકત્વ પ્રાપ્ત કર્યું. *ભૂરી કિનારીવાળી સફેદ સાડીમાં* તેઓ સંપૂર્ણ ભારતીય નારી જેવા લાગતા હતા. સાડી પણ તેઓ માથે જ ઓઢી રાખતા હતા. 

🌺➖તેમણે *ઈ.સ. ૧૯૫૨માં ‘ નિર્મલ હદય’* અનાથાલયની કાલીઘાટમાં સ્થાપના કરી. જેનાથી હજારો બીમાર , નિરાધાર અને વૃદ્ધ લોકોને રહેવા માટે આશરો મળ્યો. અત્યારે લગભગ *૧૬૯ શૈક્ષણિક સંકુલ અને ૧૩૬૯ દવાખાના* સાથે અનેક દેશોમાં તેની શાખાઓ આવેલી છે. 

🌺➖આ ઉપરાંત અનાથ, અપંગ અને માનસિક રીતે વિકલાંગ બાળકો માટે તેમણે *‘ શિશુભવન’ની* સ્થાપના કરી. *ઈ.સ. ૧૯૭૨માં વિશ્વનો સર્વોચ્ય ગણાતો નોબલ પારિતોષિક માનવસેવાના* પરિપાકરૂપે અર્પણ કરવામાં આવ્યો. 

🌺➖ *ઈ.સ. ૧૯૬૨માં પદ્મશ્રી પુરસ્કાર, ઈ.સ. ૧૯૮૦માં ભારતરત્ન અને ઈ.સ્.અ ૧૯૮૫માં* મેડલ ઓફ ફીડમ પુરસ્કાર પણ એનાયત થયો હતો. તેમણે રક્તપિત્ત દર્દીઓ માટે *શાંતિનગર* નામે વસાહતની સ્થાપના કરી. 

😔➖સત્યના પથ પર ચાલનારા આ મહાન સન્નારીએ વિશ્વને પ્રેમ અને સેવાનો સંદેશો આપી *૫ સપ્ટેમ્બર ૧૯૯૭ના* રોજ ચિર વિદાય લીધી. 

🌺➖જીવનની અંતિમ ક્ષણ સુધી અશક્ત અને નીરધ્રોની સેવા કરનાર આ મહાન મહિલાને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિશ્વના લગભગ *૧૭૮ દેશોના* પ્રતિનિધિઓ અંતિમવિધિમાં હાજર રહીને પુષ્પાંજલિ આપી હતી. 

🌺➖મધર ટેરેસાની સ્મૃતિરૂપે ભારત ઉપરાંત *ટ્રાન્ઝનિયા, સ્વીડન, યુગાન્ડા,અલ્બાનિયા, મોગોલીયા* જેવા અનેક દેશોએ ટપાલટિકિટ બહાર પાડી છે.


▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*📚 જ્ઞાન કી દુનિયા 📚*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

No comments:

Post a Comment