🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞📇
📃🗞📃🗞મુંબઇ સમાચાર🗞📃🗞
🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞📇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
👁🗨મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું અખબાર છે,
👁🗨જે ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે.
👁🗨પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઇ સમાચાર
✅👁🗨મુંબઇ સમાચાર અખબાર પહેલી જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે.
👁🗨✅આ લોકપ્રિય દૈનિકની કચેરી ભારત દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેરમાં આવેલી છે
👉માલિક 💠કામા કુટુંબ
👉સ્થાપક 💠ફરદુનજી મરઝબાન
👉સંપાદક 💠પિન્કી દલાલ
👉સ્થાપના 💠૧ જુલાઇ, ૧૮૨૨
👉ભાષા 💠ગુજરાતી
👉વડુમથક 💠મુંબઇ