Monday, July 1, 2019

ડૉક્ટર ડે -- World Doctor Day

Raj Rathod, [02.07.19 00:21]
[Forwarded from જ્ઞાન ગંગા એકેડમી (a m pandya)]
[ Photo ]
📚1 જુલાઈ :- ડૉક્ટર ડે📚

📌ભારતમાં,
 ભારતના મહાન ડૉક્ટર બિધાન ચંદ્ર રોય, સુપ્રસિદ્ધ ચિકિત્સક અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્ય પ્રધાનને માન આપવા માટે સમગ્ર ભારતમાં 1 જુલાઈએ નેશનલ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે.

📌તનો જન્મ 1 જુલાઇ, 1882 ના રોજ થયો હતો અને તે જ તારીખે 1962 માં 80 વર્ષ વયે મૃત્યુ પામ્યો હતો.
🌸વિશાલ 🌸
@gyaanganga

મુંબઇ સમાચાર --- Mumbai News

🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞📇
📃🗞📃🗞મુંબઇ સમાચાર🗞📃🗞
🗞📇🗞📇🗞📇🗞📇🗞📇🗞📇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨મુંબઇ સમાચાર એશિયા ખંડનું સૌથી જૂનું અને વિશ્વનું ચોથા ક્રમાંકનું સૌથી જૂનું અખબાર છે, 
👁‍🗨જે ગુજરાતી ભાષામાં પ્રકાશીત કરવામાં આવે છે. 
👁‍🗨પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર - મુંબઇ સમાચાર
✅👁‍🗨મુંબઇ સમાચાર અખબાર પહેલી જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. 
👁‍🗨✅આ લોકપ્રિય દૈનિકની કચેરી ભારત દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈ શહેરમાં આવેલી છે

👉માલિક 💠કામા કુટુંબ
👉સ્થાપક 💠ફરદુનજી મરઝબાન
👉સંપાદક 💠પિન્કી દલાલ
👉સ્થાપના 💠૧ જુલાઇ, ૧૮૨૨
👉ભાષા 💠ગુજરાતી
👉વડુમથક 💠મુંબઇ

રાષ્ટ્રીય ડોકટર દિવસ --- National Doctor Day

🔬💊🔬💊🔬💊🔬💊🔬💊🔬
🔑🔑રાષ્ટ્રીય ડોકટર દિવસ🗝🗝
🌡🔑🌡🔑🌡🔑🌡🔑🌡🔑🌡
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

💊તબીબી વ્યવસાયને વિશ્વના ઉમદા વ્યવસાયોમાંથી એક મહત્વપૂર્ણ વ્યવસાય તરીકે ગણવામાં આવે છે.અસરકારક સ્વાસ્થ્ય સંભાળની જવાબદારી અને બધી જ વ્યાવસાયિક સ્વાસ્થ્ય સુવિધાઓના સામુહિક પ્રયાસો માટે પરિચારિકા અને ટેકનીશ્યન પર આધારિત હોય છે,જેમાં ડોકટર સ્વાસ્થ્ય ટીમના નેતા તરીકે કાર્ય કરે છે.ભારતમાં સારા સ્વાસ્થ્ય માટે માળખાકીય સુવિધાઓ હોવા છતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોકટરોની તીવ્ર અછત જોવા મળે છે.આપણા દેશમાં અસરકારક જરૂરિયાત માટે ડોકટરોની અછત છે.રાષ્ટ્ર માટે ડોકટરોના યોગદાનની પ્રશંસા કરવા માટે ઘણાં બધા દેશોમાં દરવર્ષે રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.

💊ભારતમાં ડોકટર દિવસની ઉજવણી :
ભારતે ડોકટરોના ઉત્પાદનમાં પ્રથમ નંબર મેળવ્યો છે.
💊આવું જ એક વ્યક્તિત્વ ડૉ.બિધનચંદ્ર રોય (બી.સી.રોય) કે જેઓ તબીબી અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતાં,તેમના જન્મ દિવસ અને પુણ્યતિથિ 1 જુલાઈના રોજ આવે છે તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.તેમણે ઘણી બધી સંસ્થાઓ,દવાખાનાની શરૂઆત કરીને,ભારતીય સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.💊💊💊

1 July

🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️🇮🇳♦️
🔰ઈતિહાસમાં ૧ જુલાઈનો દિવસ🐾
👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️👁‍🗨⭕️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏💐🙏રવિશંકર મહારાજ💐🙏💐

ગુજરાતના પનોતા પુત્ર , નાની ઉંમરે ગાંધીજીના પ્રભાવમાં આવી ઘર છોડી દેનારા આઝાદીના લડવૈયા અને મૂકસેવક રવિશંકર મહારાજે વર્ષ ૧૯૮૪માં આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા .

🌡💊🔬🔬ડોક્ટર્સ ડે🌡💊🔬💉🕳

પ . બંગાળના બીજા મુખ્યમંત્રી ડો . બિધાનચંદ્ર રોયના જન્મ દિવસને નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે . વર્ષ ૧૮૮૨માં જન્મેલા ડો . રોય ૧૯૬૨માં આજના દિવસે જ નિધન પામ્યા હતા .

1 July

Raj Rathod, [01.07.19 22:55]
[Forwarded from Police Inspector (PI)]
[ Photo ]
🎭 મહત્વની ઘટનાઓ

🧩 ૧૮૫૮ – 'લિનન સોસાયટી' સમક્ષ, ચાર્લસ ડાર્વિન (Charles Darwin) અને 'આલ્ફ્રેડ રસલ વોલેસ' (Alfred Russel Wallace)નાં ઉત્ક્રાંતિ(Evolution) પરનાં શોધનિબંધોનું,સંયુક્ત વાચન કરાયું.

🧩 ૧૯૦૮ – એસ.ઓ.એસ. (SOS) ને આંતરરાષ્ટ્રીય ભય સંકેત તરીકે સ્વીકારાયો.

🧩 ૧૯૨૧ – 'ચાઇનિઝ કમ્યુનિસ્ટ પક્ષ'ની રચના કરાઇ.

🧩 ૧૯૪૮ – મહમદ અલી ઝીણાએ પાકિસ્તાનની કેન્દ્રીય બેન્ક, 'સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન'નું ઉદ્ઘાટન કર્યું.

🧩 ૧૯૪૯ – ભારતનાં બે રજવાડા, કોચિન અને ત્રાવણકોર,નું ભારતસંઘમાં જોડાણ કરાયું અને 'થિરૂ-કોચિ' નામક રાજ્ય બનાવાયું.(જે પછીથી કેરળ તરીકે પુનઃસંગઠીત કરાયું).

🧩 ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય ભૂભૌતિક વર્ષની શરૂઆત કરાઇ. (International Geophysical Year).

🧩 ૧૯૬૩ – યુ.એસ. ટપાલ વિભાગ માટે ઝિપ કોડ (ZIP Code) અમલમાં આવ્યો.

🧩 ૧૯૭૯ – 'સોની' કંપનીએ વોકમેન  રજુ કર્યું. (નાનું ટેપરેકોર્ડર)



કલ્પના ચાવલા --- Kalpana Chawla

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 19 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*💠💠કલ્પના ચાવલા💠💠*
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*તેમનું પ્રથમ અવકાશી મિશન 👉૧૯ નવેમ્બરથી ૫ સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એસટીએસ ૮૭ ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી.*
👉 છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-૮૭માં ફ્લાઇટ ઉડાન ભરી. 
*👉કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની ૨૫૨ ભ્રમણકક્ષામાં ૧૦.૪ કરોડ માઇલની મુસાફરી કરી અને ૩૭૨ કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-૮૭ પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી.*
👉 ૨૦૦૦માં તેણીએ એસટીએસ-૧૦૭ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.

*કલ્પના ચાવલા (૧ જુલાઇ, ૧૯૬૧ - ૧ ફેબ્રુઆરી, ૨૦૦૩)એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ ૧૯૯૭ માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.*

1 July ---- News Paper Cutting