Monday, July 15, 2019

વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અને તેની અસરો --- Foreign direct investment and its effects

💸💰💸💰💸💰💸💰💸💰💸
*વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અને તેની અસરો*
💰💸💰💸💰💸💰💸💰💸💰

💰ઇ. સ. ૧૯૯૧ માં તાત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિહરાવના સમયે હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને તત્કાલિન નાણાંમંત્રીએ નવી આર્થિક ઉદરીકરણની નીતિ અમલમાં મુકી મુક્તબજારની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સમુદાય સાથે સહઅસ્તિત્વ અને સહવિકાસ એ બે આવશ્યક શરત હતી અને એને ધ્યાનમાં રાખીને મલ્ટીબ્રાન્ડ રિટેલમાં FDI અંગે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ કેબિનેટ નિર્ણય લેવાયો. આમ જોઈએ ૧૯૯૧ ની નવી આર્થિક ઉયદારીકરણની નીતિના સમયે જ કંકોતરી લખાઈ ગઈ હતી અને ૨૦૧૨ માં મહેમાનો આવ્યા તેમ કહી શકાય.

💰ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડીસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા સ્પષ્ટતા કરેલ છે કે ૧૪ સપ્ટેમ્બરે કેબિનેટ જે નિર્ણય લીધા હતા તે તમામ નિર્ણયો પણ અમલી બનશે.

💰સરકારે બહાર પાડેલ નોટિફિકેશન પછી વિદેશી રિટેલર્સ કંપનીઓ હવે ભારતમાં રિટેલ માર્કેટમાં ૫૧% મૂડી રોકી શકશે. પરંતુ સ્વદેશી એરલાઇન્સ ૪૯% મૂડી રોકી શકશે.

ઉત્તરપ્રદેશ --- Uttar Pradesh

💠💠ઉત્તરપ્રદેશ 💠💠


🔲સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે.
🔲ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી)
🔲દેશમાં સ્થાન :- પ્રથમ
🔲સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬)
🔲પાટનગર :- લખનૌ
🔲હવાઈ મથકો :- લખનૌ, કાનપુર, અલાહાબાદ, વારાણસી, આગ્રા, ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ, ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી
🔲રાજ્યપાલ :- રામનાઈક
🔲મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી
🔲ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા
🔲સ્પીકર :- હરીદાઈ નારાયણ
🔲રાજભાષા :- હિન્દી,ઉર્દૂ
🔲રાજ્ય પક્ષી :-સારસ

Gujarati language

🇮💖 *ગુજરાતી ભાષા* 💖🇮

*-LX*
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆


👉🏻 ગુજરાત રાજ્યની *ઇન્ડો-આર્યન* ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

🌿👉🏻 *સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)* મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા *૬.૫૫* કરોડ છે, જેથી *ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે*.👱🏻👱🏻‍♀👳🏼👳🏻‍♀

👉🏻👉🏻 🤗 *ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી.* બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં *સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી.* ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" *મહમદ અલી ઝીણાનો* 💪🏼પણ સમાવેશ થાય છે.

Gujarati language

🇮💖 *ગુજરાતી ભાષા* 💖🇮

*-LX*
🔆🔆🔆🔆🔆🔆🔆🔆🔆


👉🏻 ગુજરાત રાજ્યની *ઇન્ડો-આર્યન* ભાષા છે. તે ઇન્ડો-યુરોપિયન ભાષા કુટુંબનો ભાગ છે. ગુજરાતીનો ઉદ્ભવ જૂની ગુજરાતી ભાષા (આશરે ઇ.સ. ૧૧૦૦-૧૫૦૦)માંથી થયો છે. તે ગુજરાત રાજ્ય અને દીવ, દમણ અને દાદરા-નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોની અધિકૃત ભાષા છે.

🌿👉🏻 *સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)* મુજબ ભારતની વસ્તીના ૪.૫% લોકો ગુજરાતી ભાષા બોલે છે, જે ૫.૫૬ કરોડ (૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ) જેટલા થાય છે.

સમગ્ર વિશ્વમાં ગુજરાતી ભાષા બોલતા લોકોની સંખ્યા *૬.૫૫* કરોડ છે, જેથી *ગુજરાતી ભાષા વિશ્વમાં ૨૬મા ક્રમની સૌથી વધુ બોલાતી ભાષા છે*.👱🏻👱🏻‍♀👳🏼👳🏻‍♀

👉🏻👉🏻 🤗 *ભારતના "રાષ્ટ્રપિતા" મહાત્મા ગાંધી અને "લોખંડી પુરુષ" સરદાર વલ્લભભાઈ પટેલની પ્રથમ ભાષા ગુજરાતી હતી.* બીજા મહાનુભાવો કે જેમની પ્રથમ ભાષા ગુજરાતી છે અથવા હતી તેમાં *સ્વામી દયાનંદ સરસ્વતી, મોરારજી દેસાઈ, નરસિંહ મહેતા, ધીરુભાઈ અંબાણી, જે.આર.ડી.* ટાટા અને "પાકિસ્તાનના રાષ્ટ્રપિતા" *મહમદ અલી ઝીણાનો* 💪🏼પણ સમાવેશ થાય છે.


🌺 *ઇતિહાસ* 🌺

🔆👉🏻 *"ગુજરાતી ભાખા" અથવા "ગુર્જર અપભ્રંશ" પણ કહેવામાં આવે છે.* આધુનિક ગુજરાતી અને રાજસ્થાની ભાષાની પૂર્વજ એવી આ ભાષા ગુર્જર લોકો (જેઓ એ સમયે પંજાબ, રાજપુતાના, મધ્ય ભારત અને ગુજરાતના વિવિધ ભાગોમાં રહેતા હતા અને રાજ કરતા હતા) બોલતા હતા. ૧૨મી સદીમાં જ આ ભાષા સાહિત્યિક ભાષા તરીકે વપરાવા લાગી. આજની જેમ એ સમયે પણ ગુજરાતીમાં ૩ જાતિઓ હતી અને ૧૩મી સદીની આસપાસ તેનું પ્રમાણિત સ્વરૂપ વિકસિત થવા લાગ્યું. *નરસિંહ મહેતા* (ઈ.સ.૧૪૧૪-૧૪૮૦) ને પરંપરાગત રીતે આધુનિક Guj


🌺 *સાહિત્ય* 🌺


👉🏻 મોટાભાગનું સાહિત્ય વિવિધ શૈલીઓમાં લખાયેલું છે, જેમાંનું ઘણુંખરું શ્લોકરૂપે (કે કાવ્ય સ્વરૂપે) છે, 

👉🏻રાસા, મુખ્યત્વે ઉપદેશાત્મક વર્ણનો, જેમાંનુ બહુ જૂનો અને જાણીતો છે *શાલિભદ્રસુરીનો ભારતેશ્વરબાહુબલી* (૧૧૮૫).

👉🏻ફાગુ, જેમાં વસંતોત્સવનાં વર્ણનો અને ઉજવણીઓ હોય છે, જેમાં જૂનું છે *જિનપદ્મસુરીનું* સિરીતુલિબ્ડ્ડા (Sirithūlibadda) (સને. ૧૩૩૫). બહુ જ જાણીતું છે, અજ્ઞાત રચનાકારનું ૧૪ કે ૧૫મી સદીનું કે તેનાથી પણ જૂનું, વસંતવિલાસ.
બારમાસી બારે બાર માસનાં કુદરતી સૌંદર્ય (ઋતુસૌંદર્ય)નું વર્ણન.


*😇 જ્યાં વસે એક ગુજરાતી ત્યાં વસે ગુજરાત!’*

Not- Agal ni post next day

💖 *GADHIYA BHARAT* 💖

સુશાસન (Good Governance)

🔶🔵🔶🔵🔶🔵🔶🔵🔶🔵🔶
*સુશાસન (Good Governance)*
⚫️🔷⚫️🔷⚫️🔷⚫️🔷⚫️🔷⚫️
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

🎯💠👉 દ્રિતીય વિશ્વયુદ્ધ બાદ *“વિકાસલક્ષી વહીવટ”*ની અવધારણા જાહેર વહીવટના ક્ષેત્રમાં ચર્ચાનો વિષય બની હતી. એમાં રાજ્ય દ્વારા પ્રેરિત વિકાસની વાત કરવામાં આવી હતી. પરંતુ લક્ષ્ય અને તેને પ્રાપ્ત કરવાના સાધનો વચ્ચે સમન્વયના અભાવે વિકાસલક્ષી વહીવટ અસફળ રહ્યું. આ સમયે આર્થિક સહાયતા આપનારી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ સહાયતા પ્રદાન કરવા માટે નવા માપદંડો બનાવવાનું શરુ કર્યું. *1980ના* દસકામાં ત્રીજા વિશ્વના મોટાભાગના દેશો આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા હતા.

🎯💠👉 સુશાસનની અવધારણા મુખ્ય રૂપે *1989ના વિશ્વબેન્કના આફ્રિકાના ઉપ-સહારા ક્ષેત્ર પરના દસ્તાવેજમાં સામે આવી.* આ દસ્તાવેજમાં મુખ્યત્વે વૈશ્વિકરણના સંદર્ભમાં પરિવર્તિત જાહેર ક્ષેત્રનું સંચાલન, લોકતાંત્રિક પરિપ્રેક્ષ્યમાં લોકભાગીદારી, જાહેર અને ખાનગી ક્ષેત્રમાં સરકારની ભૂમિકા અને તેમના પ્રત્યેનું ઉત્તરદાયિત્વ તથા પારદર્શકતાની વાત કરવામાં આવી.

💠🎯👉 *સુશાસનની સંરચના, તેના કર્યો અને તેની પ્રક્રિયા પર પાંચ વિશિષ્ટ તત્વોનો પ્રભાવ જોવા મળે છે.👏👇*

*🔵રાજના પુનઃપ્રારૂપણની રણનીતિ*
*🔵તીવ્ર અને વ્યાપક પરિવર્તનની સંચાલકીય પદ્ધતિ* 
*🔵સમાજના બધા જ વર્ગોનું વિસ્તૃત અને વ્યાપક નેતૃત્વ માટે હિસાબીકરણ*
*🔵માહિતી પ્રૌદ્યોગિકીનો વિકાસ*
*🔵નવી શોધો અને નવા વિચારો*

સાયબર ક્રાઈમ અને આઇટી એક્ટ --- Cyber Crime and IT Act

મિત્રો આજે હું અહીં મારી બનાવેલી સાયન્સ માટે ની બુક્સના મહત્વના મુદ્દા અને શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા અને પોલિસ ઈન્સ્પેક્ટર ની પ્રિલીમીનરી પરીક્ષા માટે ચાલતા વર્ગો માં વિરલ પટેલ સર દ્વારા સમજાવવામાં આવતા અને મે સરકારી પુસ્તકો માંથી જે વાંચેલું છે તેમાંથી મહત્વના ટોપિક ને જે રીતે હું સમજી શક્યો છું તે રીતે આપ સમક્ષ રજૂ કરીશ...🔰🔰🔰🔰🔰*
*©✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*
📲💻⌨🖥📱🖲📱📲💻⌨🖥
*સાયબર ક્રાઈમ અને આઈટી એક્ટ*
📲📱💻⌨🖥📱📲💻⌨🖥⌨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🌍ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના આધુનિક યુગ માં માહિતી ક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે*
💻અને તેમાંથી મોટાભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે કે તેમનું કામકાજ સંપૂર્ણ રીતે કમ્પ્યુટર પર આધારિત છે.. 
*👉આપ પોતે પણ આ લેખ વાંચી રહ્યા છો તો તમે પણ તેમાંના જ એક હાઇટેક વ્યક્તિ છો... ખરું ને?*
👉તો સ્વાભાવિક છે કે અપના માટે કમ્પ્યુટર, નેટવર્ક , સોફ્ટવેર , ડેટા સ્ટોરેજ , ઇ મેઈલ, વેબસાઈટ .... વગેરે શબ્દો થી સારી રીતે પરિચિત હશો. આવા જ શબ્દો અને સંસાધનો (હાર્ડવેર, સોફ્ટવેર , નેટવર્ક ડીવાઈસ વગેરે) કે તેના થી રચાયેલું વિશ્વ એટલે સાયબર સ્પેસ. સાયબર સ્પેસ માં દરેક માહિતી કે કોઈ પણ સંસાધનો નો યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ દ્વારા જ ઉપયોગ થવો જોઈએ. 

ઇદ–ઉલ–અદ 🙏 બકરી ઈદ --- Eid-ul-Ad

💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
*🙏ઈદ–ઉલ–અદા 🙏 બકરી ઈદ 🙏*
💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*🙏મિત્રો પ્રસ્તુત લેખ દ્વારા મારો ઈરાદો કોઈ પણ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી, પણ એક વિચારને તરતો મૂકવાનો છે – શું આ બલિદાન ખરેખર યથાર્થ છે? શક્ય છે કે અમારૂં જ્ઞાન અલ્પ હોય અથવા તર્ક પાયાવિહોણા અથવા અવિચારી હોય, પરંતુ આ પ્રશ્નો એક સામાન્ય વિચારવંત નાગરીકના મનમાં ઉઠેલ છે, એનો યોગ્ય ઉત્તર મળે અથવા પ્રતિભાવ મળે તો ઘણું માર્ગદર્શન મળ્યું ગણાશે.🙏💐🙏💐🙏💐🙏*

*👉કુરાનના બીજા સુરાની ૧૯૬મી આયતમાં બકરી ઈદ માટે પ્રયોજવામાં આવેલ શબ્દ એટલે ઈદ–ઉલ–અદા જેને આપણે બકરી ઈદ તરીકે ઓળખીએ છીએ.*

*👉અબ્રાહમના જે દિકરાને જીવાડવા માટે અલ્લાહે પાણીનો સ્ત્રોત બનાવેલ તે ઝમઝમનો કે હાજીરનો કુવો, અને હાજીર જ્યાં મૃત્યુ પામેલ ત્યાં અલ્લાહની હાજરીની અને એની અનુપમ દયા આપણી પર છે જ તેની સતત પ્રતીતી કરવા અબ્રાહમ અને એના દિકરા ઇસ્માલએ બનાવેલ પવિત્ર કાબા – એ સતત દેખાડે છે કે અલ્લાહમાં વિશ્વાસ રાખનારને તે મદદ કરે જ છે.*