💸💰💸💰💸💰💸💰💸💰💸
*વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ અને તેની અસરો*
💰💸💰💸💰💸💰💸💰💸💰
💰ઇ. સ. ૧૯૯૧ માં તાત્કાલીન વડાપ્રધાન પી. વી. નરસિહરાવના સમયે હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ અને તત્કાલિન નાણાંમંત્રીએ નવી આર્થિક ઉદરીકરણની નીતિ અમલમાં મુકી મુક્તબજારની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સમુદાય સાથે સહઅસ્તિત્વ અને સહવિકાસ એ બે આવશ્યક શરત હતી અને એને ધ્યાનમાં રાખીને મલ્ટીબ્રાન્ડ રિટેલમાં FDI અંગે ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ કેબિનેટ નિર્ણય લેવાયો. આમ જોઈએ ૧૯૯૧ ની નવી આર્થિક ઉયદારીકરણની નીતિના સમયે જ કંકોતરી લખાઈ ગઈ હતી અને ૨૦૧૨ માં મહેમાનો આવ્યા તેમ કહી શકાય.
💰ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડીસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન દ્વારા સ્પષ્ટતા કરેલ છે કે ૧૪ સપ્ટેમ્બરે કેબિનેટ જે નિર્ણય લીધા હતા તે તમામ નિર્ણયો પણ અમલી બનશે.
💰સરકારે બહાર પાડેલ નોટિફિકેશન પછી વિદેશી રિટેલર્સ કંપનીઓ હવે ભારતમાં રિટેલ માર્કેટમાં ૫૧% મૂડી રોકી શકશે. પરંતુ સ્વદેશી એરલાઇન્સ ૪૯% મૂડી રોકી શકશે.