Friday, July 26, 2019

26 July 2019 -- NC

Kargil day ---- કારગિલ દિવસ

26 July

[Forwarded from Police sub Inspector (PSI)]
📗આજે (26 july )📘

     🔪🔪કારગીલ વિજય દિવસ🔪🔪

🔪🔪1999 "ઓપરેશન વિજય" દ્વારા ભારતીય સેનાનો કારગીલ યુદ્ધમાં વિજય થયો તે માટે "કારગીલ વિજય દિવસ" ઉજવવામાં આવે છે. આજે 20 વર્ષ પુરા થયા.

🗻🗻કારગિલ યુદ્ધ નો સમયગાળો :-
(03 may - 26 july 1999)

🗻🗻 થીમ 2019:- "Remember, Rejoice and Renew"

➡️કારગિલ યુદ્ધ નો વિજય ની જાહેરાત તાત્કાલીક પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપેઈ કરી હતો.અને રક્ષા મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય આર્મીના સેના પ્રમુખ વેદપ્રકાશ મલિક હતા.
➡️કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય વાયુ સેના પ્રમુખ અનિલ ટીપનીસ હતા.ભારતીય વાયુસેનાએ "સફેદ સાગર" નામનું ઓપરેશન કર્યું હતું.
➡️કારગીલ યુદ્ધમાં 527 ભારતીય સૈનિકો શહીદ થયા હતા.
➡️કારગિલ કા શેર🤔 કપ્ટન વિક્રમ બત્રા

Kargil War

[Forwarded from Kalam Career Academy]
👤QuestionS On Kargil War👤

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા - અટલબિહારી વાજપેયી

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ  N . R . નારાયણ્

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાના પ્રમુખ - જનરલ વેદ પ્રકાશ મલિક

🔺️ કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન - નવાઝ શરીફ

Thursday, July 25, 2019

25 July 2019 --- NC

મદન મોહન કોહલી --- Madan Mohan Kohli

🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤🎧🎤
🎤🎤મદન મોહન કોહલી🎤🎤🎤
🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬🎹🎬
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

(જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- 
👁‍🗨બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. 
👁‍🗨પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. 
👁‍🗨એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.