Monday, August 12, 2019
12 Aug
♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
ઈતિહાસમાં ૧૨ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐘🐘🐘વિશ્વ હાથી દિવસ🐘🐘🐘
આફ્રિકા અને એશિયામાં હાથીના શિકાર રોકવા માટે એક સર્વગ્રાહી મિશનના ભાગરૂપે વર્ષ ૨૦૧૨થી વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે . કેનેડિયન ફિલ્મ મેકર પેટ્રિસિયા સિમ્સે આ દિવસની શરૂઆત કરી હતી .
🔋🔬🔭ડો . વિક્રમ સારાભાઈ⚗🔭💈
આધુનિક ભારતના વિજ્ઞાન જગતના પિતામહ એવા ડો . વિક્રમ સારાભાઈનો જન્મ વર્ષ ૧૯૧૯માં અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં થયો હતો . દેશમાં સ્પેસ પ્રોગ્રામનો મજબૂત પાયો નાખવાનું શ્રેય તેમના ફાળે જાય છે .
📝✏️📝ચુનીલાલ મડિયા📝🖋📝
ગુજરાતી સાહિત્યને 'લીલુડી ધરતી ' અને 'સધરા જેસંગનો સાળો' જેવી યાદગાર નવલકથાઓ આપનારા લેખક ચુનીલાલ મડિયાનો જન્મ વર્ષ ૧૯૨૨માં આજના દિવસે ધોરાજીમાં થયો હતો .

મચ્છુ બંધ હોનારત ---- Machchhu Of Disaster
1979 Machchhu dam failure
Flood
Subscribe to:
Posts (Atom)