♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️🔘♦️
ઈતિહાસમાં ૧૨ ઓગસ્ટનો દિવસ
🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🐘🐘🐘વિશ્વ હાથી દિવસ🐘🐘🐘
આફ્રિકા અને એશિયામાં હાથીના શિકાર રોકવા માટે એક સર્વગ્રાહી મિશનના ભાગરૂપે વર્ષ ૨૦૧૨થી વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે . કેનેડિયન ફિલ્મ મેકર પેટ્રિસિયા સિમ્સે આ દિવસની શરૂઆત કરી હતી .
🔋🔬🔭ડો . વિક્રમ સારાભાઈ⚗🔭💈
આધુનિક ભારતના વિજ્ઞાન જગતના પિતામહ એવા ડો . વિક્રમ સારાભાઈનો જન્મ વર્ષ ૧૯૧૯માં અમદાવાદમાં સારાભાઈ કુટુંબમાં થયો હતો . દેશમાં સ્પેસ પ્રોગ્રામનો મજબૂત પાયો નાખવાનું શ્રેય તેમના ફાળે જાય છે .
📝✏️📝ચુનીલાલ મડિયા📝🖋📝
ગુજરાતી સાહિત્યને 'લીલુડી ધરતી ' અને 'સધરા જેસંગનો સાળો' જેવી યાદગાર નવલકથાઓ આપનારા લેખક ચુનીલાલ મડિયાનો જન્મ વર્ષ ૧૯૨૨માં આજના દિવસે ધોરાજીમાં થયો હતો .
♻️♻️આંતરરાષ્ટ્રીય યુવાદિન♻️♻️
આંતરરાષ્ટ્રીય યુવાદિન (International Youth Day) આખા વિશ્વમાં ૧૨ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વાર ઇ. સ. ૨૦૦૦ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય યુવાદિનની ઉજવણીના આયોજનનો આરંભ કરવામાં આવ્યો હતો.
🎖🏅સુશીલના સળંગ બે ઓલિમ્પિક મેડલ🎖🏅
વર્ષ 2012ના લંડન ઓલિમ્પિકમાં 12 ઓગસ્ટે 66 કિલો કેટેગરીમાં સુશીલે કુશ્તીનો સિલ્વર મેડલ જીત્યો હતો . વર્ષ 2008ના ઓલિમ્પિકમાં કુશ્તીમાં બ્રોન્ઝ પછી મેડલ જીતનાર ભારતનો એકમાત્ર ઓલિમ્પિયન સુશીલ કુમાર છે .
🎭🎭સિલાઈ મશીનની વિવાદાસ્પદ પેટન્ટ
વર્ષ 1851 ની 12 ઓગસ્ટે બ્રિટિશ સંશોધક આઇઝેક સિંગરને આધુનિક સિલાઈ મશીનની પેટન્ટ મળી હતી . જોકે વિશ્વનું પહેલું સિલાઇ મશીન જર્મનનીના ચાર્લ્સ વિશેન્થલે શોધ્યું હતું .
🐉🐉સૌથી મોટો ડાયનાસોર🐉🐉🐉
અમેરિકાના સાઉથ ડાકોટામાંથી અશ્મિશાસ્ત્રી સ્યુ હેન્ડ્રિક્સન અને તેની ટીમને વર્ષ 1990ની 12 ઓગસ્ટે ટાયરેનોસોરસ રેક્સ ( ટી- રેક્સ ) શ્રેણીના સૌથી મોટા ડાયનાસોરનું સંપૂર્ણ કંકાલ મળી આવ્યું હતું .
〰〰〰〰〰〰〰〰〰〰
🔰1602 અક્બરના રત્ન અબુલ ફજલનું જહાંગીરનાં કેહવાથી હત્યા કરવામાં આવી.
🔰1868 વાઇસરોય ફેડ્રિક JNT લોર્ડ ચેમ્સફોર્ડનો જન્મ થયો.
🔰1897 હિમાચલ પ્રદેશનાં પુર્વ ગવર્નર જનરલ હિમ્મત સિંહનો જન્મ થયો.
🔰1919 ભારતીય અવકાશ વિજ્ઞાનનાં પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો અમદાવાદમાં જન્મ થયો.
🔰1922 ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત એક્પાત્રીય અભિનય કરનાર ચુનીલાલ કાલિદાસનો જન્મ થયો.
🔰1946 વાઇસરોયએ કામચલાવ સરકાર રચવા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું.
🔰1952 Social Welfare Board ની સ્થાપના થઈ.
♻️🔰1973 ગોવા, દમણ અને દીવનાં પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાલક્રિષ્ના બંદોડકરનું અવસાન થયુ.
🔰1987 એસ. આર. બોમ્મઈ કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યાં.
🔰1991 ભારતીય સંસદે the Terrorist and Disruptive Activities (prevention) amendment bill પાસ કર્યું.
👁🗨૧૯૬૦ – 'ઇકો ૧' નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું.
👁🗨૧૯૭૭ – અવકાશ યાન 'એન્ટરપ્રાઇઝ'નું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું.
👁🗨૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ 'પર્સનલ કોમ્પ્યુટર' બજારમાં મુક્યું.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
➖〰➖〰➖〰➖〰➖〰
🔘🔘👁🗨ડો. વિક્ર્મ સારાભાઈ♦️🔘♦️
⚗🔭💈🔭🔬🔭🔬⚗🔬🔭
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
ભારતીય અવકાશ સંશોધનના પિતા અને પરમાણુ યુગના પુરસ્કર્તા વિજ્ઞાની ડો. વિક્ર્મ અંબાલાલ સારાભાઈનો જન્મ ૧૨ ઓગસ્ટ ૧૯૧૯ના રોજ અમદાવાદમાં થયો હતો. શરૂઆતનું શિક્ષણ ‘ ફેમીલી સ્કૂલ’માં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ કેમ્બ્રિજ સેન્ટ જ્હોન કોલેજમાં જોડાયા હતા. ઈ.સ.૧૯૪૦મ ગણિત અને ભૌતિકશાસ્ત્રના વિષયોમાં તેમણે સ્નાતકની ઉપાધી મેળવી હતી. નોબલ પારિતોષિક વિજ્ઞાની ડો. સી.વિ.રામન્ના માર્ગદર્શન હેઠળ અનુંભૌતિક વિજ્ઞાનક્ષેત્રે સંશોધન કરી👁🗨👉ઈ.સ. ૧૯૪૭માં તેમણે ડોક્ટરેટની પદવી મેળવી હતી. કોસ્મિક કિરણોના પ્રસરણ અંગેના પ્રિય વિષયોમાં તેઓ સ્કોલર હતા. તેમણે ભારતભરમાં સંશોધનકેન્દ્રો સ્થાપી અનેક સંશોધનની પ્રેરણા આપી. તેમના આ મહત્વના યોગદાન બદલ
👉ઈ.સ. ૧૯૬૨માં ડો. શાંતિસ્વરૂપ ભટનાગર મેમોરીયલ એવોર્ડ તથા
👉 ઈ.સ.૧૯૬૬માં પદ્મભૂષણ પણ એનાયત થયેલ છે.
👉 ઈ.સ. ૧૯૪૭માં અમદાવાદની ફીઝીકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ) ની સ્થાપના કરવામાં તેમની મહત્વની કામગીરી કરી હતી. આ સંસ્થાના તથા અટીરા સંસ્થાના તેઓ ડિરેક્ટર હતા. કાપડના આધુનીકર માટે તેમણે અમદાવાદમાં અટીરા (અમદાવાદ ટેક્ષ્ટાઈલ ઇન્સ્ટીઝ રીસર્ચ એસોસિયેશન )ની સ્થાપના કરી હતી.
👁🗨👉ઈ.સ. ૧૯૬૩માં યુ.એન.ઓ. ના સહકારથી થુમ્બા ખાતે રોકેટ છોડવાનું મથક સ્થાપ્યું. 👁🗨👉ઈ.સ. ૧૯૬૧માં ઇન્ડિયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનિઝેશન ( ઇસરો)ની સ્થાપના કરી.ઈ.સ. ૧૯૬૧નાતેઓ ભારતના અણું ઉર્જાપન્ચના તેઓ અધ્યક્ષ બન્યા. ભારતના ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે કહ્યું હતું કે મારે સારાભાઈ સાથે કામ કરવું મને સદભાગ્ય હતું.
♻️🔰ડો. વિક્ર્મ સારાભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ‘ યુવાનો શોધો તેમણે જવાબદારી આપો અને લક્ષ્ય પર પહોચવા તેને
મદદ કરો’ આ તેમનો જીવનમંત્ર હતો. તેઓ શિક્ષણ, કલા, ઉદ્યોગ તથા મેનેજમેન્ટક્ષેત્રે પણ ખૂબ પ્રવૃત હતા. ૮ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ ત્રિવેન્દ્રમ થી ૧૨ કિલોમીટર દૂર કોવાલામની હોટલમાં નિદ્રા દરમ્યાન જ તેમનું અવસાન થયું. ભારત સરકારે ઈ.સ. ૧૯૭૨માં મરણોત્તર ‘પદ્મ વિભૂષણ’નો ખિતાબ આપી બહુમાન કાર્ય હતું. ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેશ રિસર્ચના પ્રથમ ચેરમેન તરીકે સેવા આપી હતી.
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
Raj Rathod, [12.08.19 17:09]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 12/08/2019
📋 વાર : સોમવાર
⚛️ આતરરાષ્ટ્રીય યુવા દિવસ
📜1602 અક્બરના રત્ન અબુલ ફજલનું જહાંગીરનાં કેહવાથી હત્યા કરવામાં આવી.
📜1868 વાઇસરોય ફેડ્રિક JNT લોર્ડ ચેમ્સફોર્ડનો જન્મ થયો.
📜1897 હિમાચલ પ્રદેશનાં પુર્વ ગવર્નર જનરલ હિમ્મત સિંહનો જન્મ થયો.
📜1919 ભારતીય અવકાશ વિજ્ઞાનનાં પિતા ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈનો અમદાવાદમાં જન્મ થયો.
📜1922 ગુજરાતી ભાષાનાં પ્રખ્યાત એક્પાત્રીય અભિનય કરનાર ચુનીલાલ કાલિદાસનો જન્મ થયો.
📜1946 વાઇસરોયએ કામચલાવ સરકાર રચવા માટે કોંગ્રેસને આમંત્રણ આપ્યું.
📜1952 Social Welfare Board ની સ્થાપના થઈ.
📜1973 ગોવા, દમણ અને દીવનાં પ્રથમ મુખ્યમંત્રી દયાનંદ બાલક્રિષ્ના બંદોડકરનું અવસાન થયુ.
📜1987 એસ. આર. બોમ્મઈ કર્ણાટકનાં મુખ્યમંત્રી બન્યાં.
📜1991 ભારતીય સંસદે the Terrorist and Disruptive Activities (prevention) amendment bill પાસ કર્યું.
🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
https://t.me/ONLYSMARTGK
Raj Rathod, [12.08.19 17:09]
[Forwarded from 📚 ONLY SMART GK 📚]
#Current
🔴કરંટ અફેર્સ– 12/08/2019 👇👇
🛍ઉત્તર પ્રદેશે મુખ્ય પ્રધાન નિરાધાર ગૌવંશ ' ભાગીદારી યોજના શરૂ કરવાની મંજૂરી આપી.
🛍તાજેતરમાં જ એન.ગોપાલસ્વામીની અધ્યક્ષતામાં UGCની 52મી બેઠકનું આયોજન કરાયું હતું.
🛍તાજેતરમાં જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારત રત્ન 2019 થી સન્માનીત કરાયા હતા.
🛍સગીતકાર ભૂપેન હજારીયાને મરણોપરાંત ' ભારત રત્ન 2019 અપાયો હતો.
🛍ખલ મંત્રાલયે તમામ રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો માટે 12 સભ્યોની પસંદગી સમિતિની રચના કરી છે.
📝MER GHANSHYAM
https://t.me/ONLYSMARTGK
Raj Rathod, [13.08.19 12:36]
[Forwarded from Current Affairs by Rawat Kishan 😊👍]
📗આજે (12 Aug.)📘
🐘 આતરરાષ્ટ્રીય હાથી દિવસ 🐘
👬👫 આતરરાષ્ટ્રીય યુવા દિવસ 👬👫
🐘🐘 યનાઇટેડ નેશન્સ દ્વારા હાથીના સરક્ષણ માટે 2012થી "આંતરરાષ્ટ્રીય હાથી દિવસ" ઉજવવામાં આવે છે.
➡️2017ની વસ્તી ગણતરી મુજબ ભારતમા 27,312 હાથી છે. સૌથી વધારે હાથી કર્ણાટકમાં જોવા મળે છે.
👬👫તમની શરૂઆત 2000માં કરવામાં આવી હતી.સૌથી યુવા દેશ ભારત છે.
💥થીમ-2019:- “Transforming
education”
🔻🔺કન્ફ્યુઝન પોઇન્ટ 🔺🔻
1.રાષ્ટ્રીય યુવા દિવસ 🤔 12 January
2.આંતરરાષ્ટ્રીય યુવા દિવસ🤔 12 August
💮ડો. વિક્રમ સારાભાઈની 100મી જન્મ જયંતી
➡️અવકાશ સંશોધનના પિતા
➡️isro ના સ્થાપક
➡️PRL અમદાવાદ ની સ્થાપના કરી
➡️IIM અમદાવાદના સ્થાપક
➡️થમ્બા મા પણ રોકેટ લોન્ચિંગ ની શરૂઆત તેમણે કરી
💮જવ ઇંધણ નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય રાજસ્થાન બન્યું.
➡️10 Aug=વિશ્વ બાયોફ્યુઅલ દિવસ
💮ઝારખંડ સરકારે "કૃષિ આશીર્વાદ યોજના" શરૂ
કરી.ઓછી જમીન વાળા ખેડૂતો ની સહાય માટેની આ યોજના છે.
💮સયુક્ત રાષ્ટ્રએ આંતરરાષ્ટ્રીય સ્વદેશી ભાષાનું વર્ષ 2019 ને જાહેર કર્યું.
➡️સૌથી વધુ સ્વદેશી ભાષા પપુઆ ન્યુ ગીની મા બોલવામાં આવે છે.
💮તાજેતરમાં listening,learning leading બુક ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ ના જીવન પર લખવામાં આવે છે.બુકને લોન્ચ ગૃહમંત્રી અમીત શાહે કરી છે.
~ By Kishan Rawat (9173095219)
😊👍join telegram:-
https://telegram.me/CAbyRK
💥LiKe👍
💥share ➡️👫👬
💥©Note ©:- આ પોસ્ટ કિશન ભાઈ દ્વારા મૂકવામાં આવી છે તો મેહરબાની કરીને કોઈ એ copy કરવી નહિ. જે લોકો કોપી કરશે તેના પર કોપીરાઇટ લાગુ થશે.

No comments:
Post a Comment