Monday, August 19, 2019

19 Aug 2019 --- NC



























































વડનગર -- Vadnagar



⏹વડનગર:
                   વડનગરના કીર્તિતોરણનું શિલ્પકામ અને સજાવટ સિદ્ધપૂરના રુદ્રમહાલયના કોતરકામને મળતું આવે છે. જેમ્સ ફર્યુસન પોતાના પ્રાચીન કલા નામના પુસ્તકમાં લખે છે કે, ગુજરાતની શિલ્પકલા પ્રાચીન કીર્તિસ્તંભો ઉપરથી જાણી શકાય છે. બેમાંથી એક જૂનું તોરણ તૂટેલી હાલતમાં હતું અને તેને પુરાતત્વ વિભાગે પ્રાચીન શૈલી પ્રમાણે તૈયાર કરાવ્યુ છે.

પાલીતાણા -- Palitana



⏹ પાલીતાણા:
                       પાલીતાણા પાસેની 603 મીટર ઊંચા શેત્રુંજય પવૃતમાળા જૈન ધર્મના પ્રથમ તીથકર  ઋષભદેવ નું આ સ્થાનક મનાય છે.  આધુનિક યુગમાં બંધાયેલું 'સમવસરણ મંદિર' ગિરિરાજના તળેટીમાં આવેલું છે.  આ શહેર મંદિરોના શહેર તરીકે ઓળખાય છે.

લદાખ -- Ladakh



લદાખ એક સ્થળ છે જે ટ્રાવેલિંગના દરેક શોખીન લિસ્ટમાં ટોપ પર નથી. ઝંસ્કાર વેલી, ખારદંગ-લા-પા, પેંગોંગ લેક, હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે લડાખમાં જોવાલાયક ખાસ સ્થળો છે. આજકાલ લદખ રોડ્રિપ પર જવાબો ટ્ર ખુન્ડ ખુબ મુકાયા છે.

સિદ્ધપુર -- Siddhpur



સિદ્ધપુર
અમદાવાદની ઉત્તરે ૧૦૩ કિ.મીત દૂર સિદ્ધપુર નામનું પવિત્ર નગર વસેલું છે. સરસ્વતી નદીના ડાબા કિનારે અને અનહિલવાડ પાટણના સામા પ્રવાહે ૨૪ કિ.મી દૂર અમદાવાદ પહેલાંની જુની ગુજરાતની રાજધાની ૧૫મી સદીના પહેલા ત્રિમાસે શોધાયું હતું. આ નગર મંદિરો, કુંડ, આશ્રમો અને અન્ય પવિત્ર મૂર્તિઓથી સજ્જ પ્રતિષ્ઠિત સ્થાન બન્યું છે. ૧૦મી સદીમાં સોલંકી શાસનમાં આ નગરની પ્રતિષ્ઠા અને કિર્તી તેની પરાકાષ્ઠા પર હતી. ગુજરાતના મહાન રાજા સોલંકી રાજવંશના સિદ્ધરાજ જયસિંહના નામ પરથી આ નગરનું નામ રાખવામાં આવ્યું છે.

66th National Film Award 2019