Thursday, August 22, 2019

One Nation One Election

Narendra Modi Tour

Three year for modi government

ફેની ચક્રવાત --- Feni Cyclone

Cyclone Fani
2019 tropical cyclone

Description

Extremely Severe Cyclonic Storm Fani was the strongest tropical cyclone to strike the Indian state of Odisha since the 1999 Odisha cyclone. Wikipedia
Highest wind speed250 km/h
Date26 April 2019 – 5 May 2019
Damage$8.1 billion (2019 USD)
CategoryCategory 4 Hurricane (SSHWS), Extremely Severe Cyclonic Storm (IMD)

22 Aug

🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
🎯ઈતિહાસમાં 22 ઓગસ્ટનો દિવસ
👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🚥🚦બીબીસી ટેલિવિઝન પ્રસારણ💻

બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)ની ટેલિવિઝન ચેનલનું પહેલું પ્રસારણ વર્ષ ૧૯૩૨માં આજના દિવસે શરૂ કરવામાં આવ્યું હતું. કર્મચારીની દૃષ્ટિએ વિશ્વની બીજી સૌથી મોટી બ્રોડકાસ્ટિંગ કંપની બીબીસી છે. 

💠💠💠મુંબઈ ગેંગરેપ💠💠💠

મુંબઈની બંધ પડેલી મીલ કમ્પાઉન્ડમાં એક મહિલા પત્રકાર પર એક કિશોર સહિત પાંચ જણાએ બળાત્કાર કર્યાની ઘટના વર્ષ 2013ની 22 ઓગસ્ટે બની હતી. દોષિતોને ફાંસીથી લઈને જન્મટીપ જેવી સજા થઈ હતી.

🛩✈️🛩પહેલો હવાઈ હુમલો✈️🛩✈️

વર્ષ 1849ની 22 ઓગસ્ટે ઓસ્ટ્રિયાએ વેનિસ પર બલૂન દ્વારા વિશ્વનો પહેલો હવાઈ હુમલો કર્યો હતો. જ્યારે વિમાન દ્વારા પહેલો હવાઈ હુમલો નવેમ્બર 1911માં ઇટાલીની એરફોર્સ દ્વારા તુર્કી પર કરવામાં આવ્યો હતો.

History of cricket and Indian army

સોનેટ & હાઇકુ --- Sonnet & Haiku


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
સર્વે મિત્રોને મારા જય માતાજી
મિત્રો આજે હું આપને અમુક પ્રસિદ્ધ કાવ્ય પંક્તિ અને સુભાષિત મોકલીશ.. જેનો ઉપયોગ જી.પી.એસ.સી મુખ્ય પરીક્ષા મા નિબંધ લેખન ની પ્રસ્તાવનામાં, વિચાર વિસ્તાર માં અને અમુક સારા દ્રષ્ટાંતો આપવા માટે થઈ શકે છે...

👁‍🗨👉વર્ગ 3 ની પરીક્ષા માં પણ કાવ્ય પંક્તિ ના કવિ ના નામ ઓળખવા માટેના પ્રશ્નો પૂછાય છે તેમાં પણ ઉપયોગી રહશે.

હવે અમૂક મુખ્ય પરીક્ષા મા ગુજરાતી કાવ્યોનો પ્રકાર પુછાય છે. જેમકે
❓❔ સોનેટ એટલે શું?❔❓
❓❔હાઈકુ એટલે શું?❔❓
આ બે પ્રશ્નો જૂના પેપરમાં પુછાયેલા છે.