Monday, August 26, 2019
26 Aug
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
🎯ઈતિહાસમાં ૨૬ ઓગસ્ટનો દિવસ
👁🗨🔰👁🗨🔰🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🔰🔰🔰મધર ટેરેસા 🐾💐🐾💐🐾
૧૩૩ દેશોમાં માધ્યમથી HIV, રક્તપિત્ત અને ટીબીના દર્દીઓની સારવાર કરતી મિશનરી ઓફ ચેરિટીના સ્થાપક મધર ટેરેસાનો જન્મ વર્ષ ૧૯૧૦માં આજના દિવસે આલબેનિયન કુટુંબમાં થયો હતો.
🎯♻️🎯બાલકૃષ્ણ દોશી 🎯♻️🎯
પ્રસિદ્ધ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીનો જન્મ વર્ષ ૧૯૨૭માં આજના દિવસે થયો હતો. IIM અમદાવાદના નિર્માણમાં કામ કરનારા દોશીએ IIM બેંગલોરની ડિઝાઇન તૈયાર કરી હતી. તેઓ CEPTના પ્રથમ ડીન પણ રહી ચૂક્યા છે.
🎯1303 : અલ્લાઉદિન ખીલજીએ ચિત્તોડગઢ કિલ્લા પર કબ્જો કાર્યો.
🎯1852 : બૉમ્બે એસોસીયેશનની સ્થાપના થઈ.
🎯1909 : પ્રખ્યાત ઇતિહાસકાર ડૉ. ગોપીચંદ્રનો જન્મ થયો.
🎯1910 : દયાની મુર્તી મધર ટેરેસાનો જન્મ થયો.

બાલકૃષ્ણ દોશી --- Balakrishna Doshi
🏡🏚🏢🏬🏣🏤🏥🏦🏨🏪🏫🏩
સ્થાપત્ય જગતના ધ્રુવતારક બાલકૃષ્ણ દોશી
🕌⛪️🏛💒🏚💒🏰🏟🏠🏡💒
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👁🗨બાલકૃષ્ણ વિટ્ઠલદાસ દોશીનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના પૂના શહેરમાં થયો.
🏛૬૦૦ વર્ષ જુના ઐતિહાસિક શહેરના સ્થાપત્યને નોખું રૂપ આપી અમદાવાદને વધુ અમીર બનાવનારા બાહોશ સ્થપતિ છે, ડો. બાલકૃષ્ણ દોશી.
👉તેમણે સ્થાપત્ય નિર્માણનો નવો રાહ ચિંધ્યો છે. બાંધકામ ઉદ્યોગને ✅ઈકો ફ્રેન્ડલી ✅બનાવનારા બી. વી. દોશીએ અમદાવાદને કર્મભૂમિ બનાવી .
🎯♻️આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થા ‘સેપ્ટ’ના સર્જક-સૂત્રધાર છે.
🏠🏡અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલું બાલકૃષ્ણ વી. દોશીનું નિવાસસ્થાન સ્થાપત્યની દ્રષ્ટિએ ‘વિશ્વનાં ૩૪ શ્રેષ્ઠ ઘર’માંનું એક ગણાય છે.
🇮🇳આ યાદીમાં સ્થાન પામેલી ભારતની આ એકમાત્ર ઈમારત છે.
‘વિશ્વના વીસમી સદીના ૩૪ વિશિષ્ટતમ ઈકોનોમિકલ હાઉસિંગ’માં તમે બનાવેલા બંગલાનો સમાવેશ થાય છે

Subscribe to:
Posts (Atom)