Tuesday, August 27, 2019

27 Aug 2019 --- NC
























































27 Aug

✅🔰✅🔰✅✅🔰✅🔰✅🔰
👁‍🗨ઈતિહાસમાં ૨૭ ઓગસ્ટનો દિવસ
🎯💠🎯💠🎯🎯💠🎯💠🎯💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️⭕️મુઝફ્ફરનગર તોફાનો⭕️⭕️

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં વર્ષ ૨૦૧૩માં આજના દિવસે ફાટી નીકળેલા તોફાનોમાં ૬૨ના મોત થયા હતા, જ્યારે ૧૦૦ લોકો ઘાયલ થયા હતા. આ તોફાનો લોકસભાની ચૂંટણીમાં નિર્ણયાત્મક બન્યા હોવાનું મનાય છે. 

🏏🎾🏏ડોન બ્રેડમેન 🎾🏏🎾

ક્રિકેટના પિતામહ સર ડોન બ્રેડમેનનો જન્મ વર્ષ ૧૯૦૮માં આજના દિવસે થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેમની ૯૯.૯૪ની બેટિંગ એવરેજ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં બ્રેડમેને આ દુનિયાને અલવિદા કહ્યું હતું. 

🚥🚦🚥વિશ્વનું સૌથી ટૂંકુ યુદ્ધ🚥🚦🚥

વર્ષ 1896ની 27 ઓગસ્ટે યુનાઇટેડ કિંગડમ (UK) અને ઝાંઝીબાર વચ્ચે વિશ્વનું સૌથી ટૂંકુ યુદ્ધ ખેલાયું હતું. સવારે નવ વાગ્યેને બે મિનિટે શરૂ થયેલું આ યુદ્ધ નવ વાગ્યાને 40 મિનિટે સમેટાઈ ગયું હતું.