Thursday, September 12, 2019

12 Sep

💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
💠ઈતિહાસમાં ૧૨ સપ્ટેમ્બરનો દિવસ
⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*

*🔘☑️🔘હૈદરાબાદ પર ચઢાઈ🔘☑️🔘*

૧૯૪૭માં આઝાદી મેળવ્યા બાદ ભારતના મધ્ય-દક્ષિણ હિસ્સાના સૌથી મોટા રાજ્ય નિઝામ શાસિત હૈદરાબાદને ભારતીય સંઘમાં સામેલ કરવા માટે ભારતીય લશ્કરે વર્ષ ૧૯૪૮માં આજના દિવસે ચઢાઈ કરી હતી. 

*🖲🕹🖲વોર ઓન ટેરર🖲🕹🖲*

વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલાના બીજા દિવસે તત્કાલિન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશે ત્રાસવાદ સામે યુદ્ધની જાહેર કર્યુ હતું. જોકે, ૮ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ અમેરિકાએ અફઘાનિસ્તાન પર એર સ્ટ્રાઇક શરૂ કરીને ખરું યુદ્ધ શરૂ કર્યુ હતું. 
ન્યૂક્લિયર ચેઇન રિએક્શન 

*🕹🕹૧૯૩૩માં લીઓ ઝિલાર્ડ નામના🕹*

ભૌતિકશાસ્ત્રીને લંડનમાં ચાર રસ્તાની લાલ લાઇટ પર થોભીને આવેલા એક વિચારે ન્યૂક્લિયર ચેઇન રિએક્શનની શોધ કરી હતી. તેના આધારે વીજળી ઉત્પન્ન કરતી પરમાણુ ભઠ્ઠી અને અણુ બોમ્બ બન્યા છે. 

અંબાલાલ સાકરલાલ દેસાઈ --- Ambalal Sakallal Desai

*💥 અંબાલાલ સાકરલાલ દેસાઈ 💥*

😔 આજે એમની *પૂણ્યતિથિ* છે.🕯🕯

*👇🏾સ્મરણ વિશેષ👇🏾*

📩 અમદાવાદની *ગુજરાત પ્રોવીયન્સ કોલેજના* છેલ્લા આચાર્ય

📩 *ગુજરાત એજ્યુકેશન સોસાયટી* ના સ્થાપક ➖1912

📩 *અમદાવાદ સ્વદેશ ઉધોગ વર્ધક મંડળના* સ્થાપક➖ 11 December 1875

📩 વડોદરા સ્ટેટના ચીફ જસ્ટિસ

📩 *1877માં 6 વર્ષની મહેનત* બાદ *અંગ્રેજી-ગુજરાતી ડિકશનેરી* પ્રસિદ્ધ કરી

📩 ચીફ જસ્ટિસ હતા ત્યારે કોર્ટના *વાર્ષિક અહેવાલ રજૂ* કરવાનો આદેશ આપ્યો ➖ *1892થી* શરૂ


*👨🏻‍🎓 🅱haumik*

▪🔴▫🔵▪🔴▫🔵▪🔴▫

*📚 જ્ઞાન કી દુનિયા 📚*

12 sep 2019 -- NC