Wednesday, October 9, 2019

9 Oct 2019 --- NC
























































































9 Oct

💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
*ઈતિહાસમાં ૯ ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*📮📭📮વર્લ્ડ પોસ્ટ ડે📮📭📮*

*સ્વિત્ઝર્લેન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના વર્ષ ૧૮૭૪માં આજના દિવસે થઈ હતી. ટોક્યોમાં યુપીયુની કોન્ફરન્સમાં થયેલા ઠરાવ મુજબ યુનિયનની સ્થાપનાની યાદમાં ૧૯૬૯થી દર વર્ષે આજના દિવસે વર્લ્ડ પોસ્ટ ડે ઉજવાય છે.*

*🕹મલાલા પર ત્રાસવાદી હુમલો🖲🕹*

પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાલા ક્ષેત્રમાં રહેતી બાળકીને બ્લોગ લખવા બદલ ગોળી મારવાની ઘટના 2012ની નવમી ઓક્ટોબરે બની હતી. નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા આ બાળકીનું નામ મલાલા યુસુફઝાઈ છે.

*👮👮‍♀ટેરિટોરિયલ આર્મીની સ્થાપના👮👮‍♀*

*👮👮‍♀ફૂલ ટાઇમ નહીં, પરંતુ દેશ સેવાનો હેતુ રાખતા લોકો સ્વૈચ્છિક સેવા આપી શકે તે માટે ટેરિટોરિયલ આર્મીની સ્થાપના વર્ષ 1949ની નવમી ઓક્ટોબરે થઈ હતી. 🕵🕵આ આર્મીમાં મહેન્દ્ર સિંહ ધોની અધિકારી છે.*