Friday, October 18, 2019
18 Oct
🔰💠🔰💠🔰💠🔰💠🔰💠🔰
*ઈતિહાસમાં 18 ઓક્ટોબરનો દિવસ*
🔰💠🔰💠🔰🔰💠🔰💠🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*
*📻📻પહેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો📻📻*
સંશોધન બાદ કમર્શિયલ પ્રોડક્શન થયું હોય તેવો વિશ્વનો પહેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો વર્ષ 1954ની 18 ઓક્ટોબરે દુનિયા સામે આવ્યો હતો. રિજન્સી TR-1 પહેલા બેલ લેબ દ્વારા એક ટ્રાન્ઝિસ્ટર બનાવાયો હતો.
*🌒શુક્રના વાતાવરણનું સંશોધન🌓*
માનવીએ સૌર મંડળના અન્ય ગ્રહના વાતાવરણનું સંશોધન યાન મોકલીને કર્યું હોય તેવું વર્ષ 1967ની 18 ઓક્ટોબરે બન્યું હતું. જ્યારે સોવિયેતનું વેનેરા-4 શુક્રના ગ્રહ સુધી પહોંચી તેના ડેટા મોકલ્યા હતા.

Subscribe to:
Posts (Atom)