Saturday, October 19, 2019
19 Oct

*ઈતિહાસમાં 19 ઓક્ટોબરનો દિવસ*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*
*૧૯૨૦ - પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, સ્વાધ્યાય પરિવાર સ્થાપકનો જન્મ.*
*🛩✈️મિગ-21 ભારતમાં બન્યું✈️🛩*
ભારતમાં બનેલું પહેલું સુપરસોનિક વિમાન મિગ-21 હવાઇ દળને વર્ષ 1970ની 19 ઓક્ટોબરે મળ્યું હતું. એરફોર્સે 1200 મિગ-21 ઉપયોગમાં લીધા છે. લાંબા વપરાશને કારણે આ વિમાને 170 પાઇલટોનો ભોગ લીધો છે.
*💊ટીબીની પહેલી દવા શોધાઈ💊*
વર્ષ 1943ની 19 ઓક્ટોબરે અમેરિકન માઇક્રોબાયોલોજિસ્ટ આલ્બર્ટ શાટ્ઝે સ્ટ્રેપ્ટોમાઇસીન નામની ટીબીની પહેલી એન્ટિબાયોટિક શોધી હતી. આ સંશોધન બાદ તેઓ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યા હતા.

ડૉ.એસ.ચંદ્રશેખર --- Dr. S. Chandrasekhar
🔰🔰ડૉ.એસ.ચંદ્રશેખર🔰
નાણ સુબ્રમુન્યમ્ ચંદ્રશેખર નો જન્મ ઇ.સ. ૧૯૧૦ માં મદ્રાસમાં એક ગરીબ કુટુંબમાં થયો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ બહુ જ નબળી હતી.
ચંદરશેખર એ વૈજ્ઞાનિક સી.વી.રામનના કુટુંબીજન ગણાતા. તેથી તેમનામાં વિજ્ઞાનના સંસ્કારો પહેલેથી જ જાગૃત થયેલા હતા.તેમનું શરૂઆતનું શિક્ષણ મદ્રાસમાં જ પૂરૂ થયું હતું.તે પ્રાથમિક શાળાના શિક્ષણતી જ તેજસ્વી હતા. શરૂઆતથી જ તેમને ગણિત, વિજ્ઞાન અને ભૂગોળ જેવા વિષયોમાં ભારે રસ હતો.ત્યાર બાદ માધ્યમિક શાળાનું શિક્ષણ પણ તેમણે મદ્રાસમાંથી લીધું. એમણે મેટ્રિકની પરીક્ષા ઇ.સ. ૧૯૨૬ ની સાલમાં પાસ પ્રથમ વર્ગમાં કરી.
ત્યાર બાદ તેઓ ઉચ્ચા અભ્યાસ માટે મદ્રાસની પ્રેસિડંસી કૉલેજના વિજ્ઞાનાપ્રથમ વર્ષ માં દાખલ થયા. ઇ.સ. ૧૯૩૦ માં તેમણે બી.એસ.સી ની પરીક્ષા પાસ કરી. અને કૅમ્બિજ આવવા માટે કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ સ્કૉલરશિપ આપી. ત્યાં તેમણે ખગોળ ભૌતિકશાસ્ત્રનું શિક્ષણ શરૂ કર્યું.આ વિષય માટે તેમને આર.એસ.ફાઉલર અને ઇ.એ..મિન જેવા પ્રખ્યાત પ્રધ્યાપકો શિક્ષણ આપતા.
અભ્યાસની સાથે સાથે તેમણે અવકાશી વિજ્ઞાનના સિધ્ધાંતો પર સંશોધન કરવા માંડ્યું.ચંદ્રશેખરે સંશોધન કરતાં તારાના અતિઘટત્વવિષે અસ્તિત્વ ધરાવતા સિદ્ધાંતનું વિસ્તૃતિકરણ કર્યું.

How to Create an Archive in Blogger
First Script

Second Script

Subscribe to:
Posts (Atom)